સને 1990માં મારા દિકરાએ યુપીએસસી કલીયર કરવા માટે ગુજરાતમાં તે સમયે કોઇ માર્ગદર્શકે ટયુશન કલાસીસ ન હતા. તેથી આ અભ્યાસક્રમ પાસ કરવા...
એક કોલેજીયન યુવાન, શુભ આખો દિવસ તૈયાર થઇ બાઈક પર ફર્યા કરે.તેને એક દિવસ તેના માતા પિતાએ પૂછ્યું, ‘અમે જાત્રા કરવા પંઢરપુર...
સમગ્ર વિશ્વની સરેરાશ એકંદર ઘરેલુ પેદાશ વાર્ષિક ૧૨,૨૦૦ અમેરિકન ડોલર છે. અર્થાત્ આ વ્યકિત દીઠ વર્ષે લગભગ રૂા. ૯.૬ લાખ અથવા મહિને...
વરસાદી સિઝનમાં વરસાદ તો ગમે ત્યારે પડી શકે છે અને તમે નહીં ઇચ્છતા હો તો પણ પલળવું તમારી મજબૂરી બની જાય છે....
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાની ઝઘડિયા (Zaghadiya) જીઆઈડીસીમાં (GIDC) આવેલી કર્લોન એન્ટરપ્રાઈઝ કંપની(Kurlon enterprise)માં આજે શુક્રવારે વહેલી સવારે ભીષણ આગ (Fire) ફાટી નીકળતા...
આઝાદીની લડતની સાથોસાથ ભારતમાં ગ્રામોધ્ધાર સહિતના કાર્યો પણ કરી રહેલા મહાત્મા ગાંધીજી તે સમયે કહેતા હતા કે સાચુ ભારત ગામડાઓમાં વસે છે....
શતરંજ કહો કે ચેસ આ ગેમ બુદ્ધિમતાની ગેમ કહેવાય છે. આ ગેમમાં શાંતિપૂર્ણ રીતે દિમાગ ચલાવીને આગળ વધવાનું હોય છે. 1966 ના...
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ લાંબાગાળાના સંઘર્ષ પછી સફળતા મેળવી છે વ્યક્તિગત રીતે તો પોતે ચા વેચી છે. સંઘના પ્રચારક તરીકે કાર્યકર્તાઓના ઘરે જઈને...
કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધને કારણે જગતના અર્થતંત્રમાં કલ્પનાતીત ફેરફારો થઈ રહ્યા છે. યુક્રેન ઉપર હુમલો કરવાને કારણે અમેરિકા દ્વારા રશિયા પર...
સ્વાદના શોખીન સુરતીઓને વાર-તહેવારે વિવિધ પ્રકારની અને સ્વાદિષ્ટ મીઠાઈઓ ચટ કરવા જોઈએ. વળી તેમાં પણ દૂધના માવાની મીઠાઈ એટલે સોનામાં સુગંધ ભળે....
હેલ્થ કોન્શ્યસ લોકો શુગર ફ્રી જામ્બુ આઈસ્ક્રીમનો લઈ રહ્યા છે સ્વાદઆઈસ્ક્રીમનું નામ સાંભળતા જ ઘણાં લોકોના મોઢામાં પાણી આવી જાય છે. નાનું...
આમ તો સુરત માટે એવું કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ અને એમાં સુરતીઓ પણ ખાવાના શોખ બાબતે આ કહેવતને...
અમદાવાદ : રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના (Medical Colleges) પ્રોફેસરો (Professors) તેમજ સહ અધ્યાપકના ૨૦-૨૫ વર્ષે બઢતી નિમણૂક પત્રો પાછલી અસરથી રાજ્યના આરોગ્ય...
બારડોલી : બારડોલીના (Bardoli) સમથાણ ગામે બારડોલી કડોદ રોડ પર પૂરઝડપે આવતી કારે (Car) એક મોપેડને ટક્કર મારતાં મોપેડચાલક મહિલાનું (Women) મોત...
સુરતઃ ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર (Maharastra) અને મધ્યપ્રદેશના (Madhya Pradesh) વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને (Rain) પગલે હથનુર...
નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીએ (River) રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેથી આખો જિલ્લો પાણીમાં તરબોતર થયો...
શ્રીલંકા: ગોટાબાયા રાજપક્ષેએ ગુરુવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું છે. માલદીવથી સિંગાપોર પહોંચ્યા પછી તેમણે શ્રીલંકાની સંસદના સ્પીકરને ઈ-મેલ દ્વારા રાજીનામું મોકલી...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) તેની સંસ્કૃતિ, કળા, અભયારણ્યો, યાત્રાધામો, ઐતિહાસિક ધરોહરો અને પ્રવાસન સ્થળોના વિકાસના કારણે દેશના પ્રવાસન (Tourism) ક્ષેત્રે અગ્રેસર બન્યું...
નવી દિલ્હી: (New Delhi) દેશમાં ખૂબ જ દુર્લભ બ્લડ ગ્રુપ (Blood Group) મળ્યું છે. અત્યાર સુધી આપણે ચાર પ્રકારના બ્લડ ગ્રુપ જાણીએ...
પારડી: પારડીના (Pardi) આમળી ગામમાં નદી કિનારા પાસે 15 કલાકથી ઘરમાં ફસાયેલા ૧૪ લોકોનું ચંદ્રપુર માંગેલા લાઇફ સેવરની ટીમે (Life Saver’s team)...
ધરમપુર: ધરમપુર (Dharampur) તાલુકામાં અઠવાડિયામાં 75 ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્થ થઈ ગયું છે. ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં...
જંબુસર: ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર તાલુકામાં બે અગલ-અગલ સ્થળે બે મકાન ધરાશાયી થયા હતા. જંબુસરમાં આવેલા જુમ્મા મસ્જિદ (Jumma Masjid) વિસ્તારમાં એક...
નવી દિલ્હી: વિશ્વમાં મંકીપોક્સના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે(Indian Government) તકેદારી વધારી છે. ગુરુવારે જ કેન્દ્ર સરકારે રાજ્યો(Stats)ને મંકીપોક્સ(Monkeypox) અંગે ચેતવણી...
નવી દિલ્હી(New Delhi): પંજાબ (Punjab)ના લોકપ્રિય(Popular) ગાયક (Singer) દલેર મહેંદી (Daler Mehndi)ને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ગાયકને 15 વર્ષ જૂના કબુતરબાજીના...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) દ્વારા શહેરનાં જે જૂનાં તળાવો છે તેનાં ડેવલપમેન્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે....
સુરત: (Surat) નવસારીના ખેડૂતને (Farmer) ઓનલાઇન કેરી વેચવાનું ભારે પડ્યું હતું. સુરતના હાર્દિક અને ચિરાગ નામના યુવકે 30 મણ કેરી મંગાવીને તેમાંથી...
અમદાવાદ(Ahmedabad): ગુજરાત(Gujarat)માં વરસાદ(Rain)નાં કારણે તબાહી મચી ગઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર(Saurashtra) અને દક્ષિણ ગુજરાત(South Gujarat)માં ભારે વરસાદનાં કારણે તારાજી સર્જાઇ છે. જ્યાં...
સુરત: (Surat) હજીરા સાયણ રોડ પર દાંડી ફાટક પાસે ગરનાળા નીચે પાણીમાંથી એક અજાણી મહિલાની લાશ (Dead Body) મળી આવી હતી. ધડ...
ભરૂચ(Bharuch): અંકલેશ્વરમાં (Ankleshwar) પડેલા મુશળધાર વરસાદના (Rain) કારણે અંકલેશ્વર તાલુકાના પીલુદરા (Piludra) ગામમાંથી પસાર થતી વનખાડીના પાણીના પ્રવાહથી છેલ્લા 2 દિવસથી માર્ગો...
નવસારી-વલસાડ: નવસારી અને વલસાડ જીલ્લામાં પૂરનાં કારણે સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. જેના કારણે લોકોના ઘરોમાં...
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લિયોનેલ મેસ્સીના ઇન્ડિયા ટૂરનો આજે બીજો દિવસ, મુંબઈમાં થશે મોટા ઇવેન્ટ્સ
સને 1990માં મારા દિકરાએ યુપીએસસી કલીયર કરવા માટે ગુજરાતમાં તે સમયે કોઇ માર્ગદર્શકે ટયુશન કલાસીસ ન હતા. તેથી આ અભ્યાસક્રમ પાસ કરવા માટે તે એસએસસીમાં હતો ત્યારથી જ ટારગેટ બનાવી દીધો હોવાથી સને 1990માં ન્યુ દિલ્હી ખાતેના એક ટયુશન કલાસીસ પસંદગી કરી ત્યાં રૂબરૂ મળવા જતા જે અનુભવ થયો તે દરેક ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ચોંકાવનારો હતો. એક જાણીતી એકેડમીમાં એડમીશન માટે હું મારા દિકરા સાથે ન્યુ દિલ્હી ગયો હતો, નામની વિગત તેના ડીરેકટરને નિયત કાપલીમાં કેબીનમાં મોકલી આપતા થોડીવાર પછી અમને પ્રવેશ મળ્યો. મારા દીકરા સાથે સીધી વાત કરી. મોંઘી ફી નક્કીક રી ડીરેકટરએ એક ફોર્મ ભરવાનું આપ્યું. જેમાં કાસ્ટ (જાતિ)ની કોલમ હતી.
જેમાં મે ગુજરાતી એવુ લખી ફોર્મ પરત કરતા તે ફોર્મનો અભ્યાસ કરી ડિરેકટર એકદમ ગુસ્સે થઇ ગયા અને પૂછયું આપ ગુજરાતી હો મેં કહ્યું હા. તો કહે આપ યહાં તક કૈસે આ ગયે? યહાં આજતક કોઇ ગુજરાતી આયા નહીં હૈ. મેને તો આપકી સરનેમ દેખ કે અંદર બુલાયા થા… વ.વ. ત્યારે એવું લાગ્યું ખાલી તેને ધક્કો મારીને બહાર જ કાઢવાનું બાકી રહ્યું હતું. આ પરીક્ષા પહેલા અનેક ટ્રાયલો પછી પાસ કરી શકાતી હતી પરંતુ હવે તો માર્ગદર્શકો ગાઇડ અને ઉમદા ટયુશન કલાસીસ ઉપલબ્ધ હોય ત્યારે બુધ્ધિશાળી ગુજરાતી વિદ્યાર્થીઓએ આ ક્ષેત્રમાં મહેનત કરી પોતાના પરિવાર અને રાજયનું નામ પણ ગૌરવવંતુ કરે.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે