આકાશમાંથી વરસતા વરસાદી પાણીના યોગ્ય રીતે સંચય થાય તે માટે સૌ કોઈએ કટિબધ્ધ થવાની જરૂર છે. આપણાં દેશમાં વરસાદ દ્વારા વરસતા પાણીને...
તંત્રી શ્રી, ગુજરાતમિત્રના તા. 4 – 7ના અંકમાં પ્રથમ પાને મોદીજીએ એક જાહેર સભાને સંબોધતા ભાજપના કાર્યકરોને જણાવ્યું કે લઘુમતીઓના વંચિતો સુધી...
ગુજરાત સરકારની સંસ્થા GMDC Ltd. અમદાવાદ – ગ્રાહકલક્ષી નફો કરતી સંસ્થા છે. પરંતુ તેઓનો વહીવટ કથળવા લાગ્યો છે. (1) સંસ્થામાં ‘Customer Care’...
કોલંબો, તા. ૯: આપણા પાડોશી ટાપુ દેશ શ્રીલંકામાં મહિનાઓથી ચાલી રહેલી આર્થિક સંકટને કારણે ચાલતા તનાવની આજે જાણે પરાકાષ્ઠા આવી ગઇ હતી...
વડોદરા : વડોદરા શહેરમાં મિલકત સંબંધી કેસમાં કેસ જીતાડી દઈશ તેવું કહીને સુપ્રીમ કોર્ટના નામે ખોટા મેલ કરી 3.73 કરોડ રૂપિયા પડાવી...
નવી દિલ્હી: મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય(Political) ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી(CM) એકનાથ શિંદે(Ek nath Shinde)ને સુપ્રીમ કોર્ટ(Supreme Court)માંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શિંદે જૂથના...
વડોદરા : ચોમાસાની ઋતુમાં સમયાંતરે વરસી રહેલા વરસાદને કારણે અસહ્ય ઉકળાટ વધી જતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે શહેરમાં બે...
વડોદરા: વડોદરામાં દેવપોઢી એકાદશી નિમ્મીત્તે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પારંપરિક રીતે યોજાતી ભગવાન વિઠ્ઠલનાથજીની 213મી રથયાત્રા બે વર્ષ બાદ રંગેચંગે ...
વડોદરા : વડોદરા શહેરમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે.તો બીજી તરફ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મારુતિ ધામ બ્લોક...
વડોદરા : પાણીગેટ પોલીસ ખાતું મારા ખિસ્સામાં લઇને ફરું છું એવી બડાશ મારતા શ્રી સાઇ એન્ટરપ્રાઈઝ ના સંચાલક શૈલેષ નવનીતલાલ શાહ તેની...
વડોદરા: સાવલી પોલીસ દ્વારા બાતમીના આધારે ખાખરીયા ચેકપોસ્ટ નજીક રાજસ્થાનથી આવતી લક્ઝરી વેનિટી વાનને ઉભી રાખીને ચેક કરતા 253 પેટી વિદેશી દારૂ...
ભરૂચ: મૂળ ભરૂચની (Bharuch) અને હાલ વડોદરામાં (Vadodara) રહેતી મહિલા (Woman) નિઃસંતાન હોય તેણીને તેની માતા ભોલાવ વિસ્તારમાં મંગલમ સોસાયટીમાં રહેતી મહિલા...
જાંબુઘોડા : જાંબુઘોડા પંથકમાં સતત બીજા દિવસે પણ જળબંબાકાર મેઘ વરસાદ થતા નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. પંથકમાં 245 મીમી એટલે કે...
આણંદ : આણંદના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચાર વિભાગ દ્વારા સાયબર સિક્યુરિટી અવરનેસ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેટ એકબીજાને...
નડિયાદ: ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં અષાઢ સુદ પુનમે વહેલી સવારે પાંચ વાગ્યે નિજ મંદિર ખુલી સવા પાંચ વાગ્યાના આરસામાં મંગળા...
સંતરામપુર: બાલાસિનોરના જમિયતપુરામાં ડમ્પીંગ સાઇટને લઇ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, આ દરમિયાન ગામના કુવાનું પાણી કાળુ પડી જતાં ભારે ઉહાપોહ...
આણંદ: રાજ્યમાં ઓબીસી અનામત લઇ કોંગ્રેસ દ્વારા રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે આંકલાવ ધારાસભ્ય અમિત ચાવડાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા(Vijay malya)ને અવગણનાના કેસમાં 4 મહિનાની સજા(sentence) સંભળાવી છે. કોર્ટે માલ્યા પર 2000 રૂપિયાનો...
બોરસદના ભટ્ટ પરિવારે હજુ સુધી ક્યારેય ચારુસેટ કેમ્પસ નિહાળ્યું નથી, છતાં વિશ્વાસના પગલે દાન જાહેર કર્યું આણંદ : આણંદ જિલ્લાના બોરસદના વતની...
અમદાવાદ: અમદાવાદ(Ahmedabad)માં ભારે વરસાદ(Heavy Rain)નાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર આખું શહેર...
વિમાનમાં કેબીન કુ.ની ભરતી માટેના ઇન્ટરવ્યૂ દિલ્હીમાં યોજવામા આવેલ, તેમાં નોકરી વાંચ્છુઓની ખૂબ લાંબી ક્તારો જોવા મળી. કેબીન કુ.માં કામ મેળવવા માટે...
ભારતીય લશ્કરમાં ચાર વર્ષના ટૂંકા ગાળા માટે સાડા સત્તર વર્ષથી તેવીસ વર્ષ સુધીના યુવાનોને ‘અગ્નિપથ’ યોજના હેઠળ નોકરીઓની ઓફર કરવામાં આવી છે....
દેશમાં કેન્દ્ર સરકારના ED દ્વારા કરાતા કેસ અને દરોડાઓની ચર્ચા વિરોધ પક્ષો દ્વારા આજે સતત થઇ રહી છે. ત્યારે ED એ આજદિન...
વલસાડ : વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર (Dharmapur) અને કપરાડા (Kaprada) તાલુકામાં થયેલા ભારે વરસાદને (Rain) પગલે પૂરની (Flood) સ્થિતી સર્જાઇ છે. ઉપરવાસના...
ખળખળ વહેતી ગંગા નદી અને હરિદ્વારવાસીઓનો એક ખાસ નાતો છે. ગયા વર્ષે મિત્રો સાથે ‘વેલી ઓફ ફલાવર્સ’ના ટ્રેકીંગમાં જવાનું થયું ત્યારે 2...
એક એકદમ બીઝી બિઝનેસમેન એક પળની પણ ફુરસદ નહિ.એક મીનીટના લાખો કમાય.સતત મીટીંગો માટે દુનિયાભરમાં પ્રવાસ કરે.મોડી રાત સુધી મીટીંગ અને ઘરે...
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં (Gujarat) મેઘમહેર થઈ છે ત્યારે મધ્ય ગુજરાતમાં વરસાદે (Rain) તાંડવ મચાવ્યું છે. અમદાવાદ સહિત નવસારી, વલસાડ, બોડેલીમાં ભારે વરસાદના...
સૌરાષ્ટ્રમાં પાણીની અછત લગભગ સામાન્ય છે. સ્વતંત્રતા પછી સૌરાષ્ટ્રમાં 14 વખત પાણીની તીવ્ર કટોકટી સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં પાણી માટે મોટાં રમખાણો અને...
નેપાળની શેર બહાદુર દેઉબા સરકારે અમેરિકા સાથેના સૈન્ય અને સુરક્ષા સંબંધિત કાર્યક્રમ સ્ટેટ પાર્ટનરશીપ પ્રોગ્રામ (એસપીપી)માં આગળ નહીં વધવાનો નિર્ણય જાહેર કર્યો...
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે લગભગ 5.30 વાગ્યે આભ ફાટ્યું હતું. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 17 લોકોના મોતની પુષ્ટી કરાવામાં આવી...
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપતા ભોજપુરી સ્ટાર પવન સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો, ફરિયાદ આપી
ખુદ પોલીસે ચોરીના રૂપિયા ચોરને આપ્યા, રીલ પણ બનાવી, આ રીતે ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!
છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું
આકાશમાંથી વરસતા વરસાદી પાણીના યોગ્ય રીતે સંચય થાય તે માટે સૌ કોઈએ કટિબધ્ધ થવાની જરૂર છે. આપણાં દેશમાં વરસાદ દ્વારા વરસતા પાણીને વહી ન જવા દેવાય તો એક જ વરસાદ સમગ્ર ભારતને 1 વર્ષ સુધી મબલખ પાણી આપી શકે તેમ છે. આપણી જળવ્યવસ્થાની કેટલીક પરંપરાગત પધ્ધતિઓ છે, તેને વિકસાવવાની જરૂર છે. જળસંચય અને જળસંગ્રહ કે જળવ્યવસ્થામાં કોઈ મોટી મૂડી રોકાણની પણ જરૂર પડતી નથી. 21 વર્ષ અગાઉ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના સમાહર્તા એ આ દિશામાં પહેલ કરી દેવાસના પાણીના પ્રશ્ન હલ કર્યો હતો. રાજસ્થાન સરકારે પણ 2000ની સાલમાં સરકારી મકાનો, સ્થાનિક સંસ્થાઓની ઈમારતો અને શહેરી વિસ્તારોમાં 500 ચો.મી. સુધીનો પ્લોટ ધરાવતી તમામ સંસ્થાઓ માટે વરસાદના પાણીનો સંચયની વ્યવસ્થા કરવાનું ફરજીયાત બનાવવાનું સ્તુત્ય પગલું ભર્યુ હતું. મકાનોની અગાસીમાંથી વહી જતાં વરસાદી પાણીને પાઈપ દ્વારા ટાંકામાં લઈ જવાની વ્યવસ્થાના આદેશો પણ અપાયા હતા. આવા ટાંકા 15 થી 20 ફૂટ ઊંડા કૂવા સાથે જોડાયેલા હોઈ ભૂગર્ભમાં પાણીના સ્તરને ઊંચું લાવવાનું પણ શક્ય બનાવે છે. આવી યોજના દેશના તમામ રાજ્યોમાં અમલી બનાવવાની તાતી જરૂર છે. ગુજરાતમાં એક દંપતિ દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ – સંચય કરી આખા વર્ષના પાણીનો પ્રશ્ન હલ કર્યો હોવાના સમાચાર 2002ની સાલમાં અખબારોને પાને ચમકયા હતા. 3 વર્ષ અગાઉ એટલે કે 2019માં આ પ્રમાણે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના એકલવા ગામના ગ્રામજનોએ વરસાદનું રહી જતું પાણીનો સંગ્રહ કરીને ગામની પાણીની વિકટ સમસ્યા દુર કરી હતી. વરસતા વરસાદી પાણીનો યોગ્ય સંચય – સંગ્રહ કરવા સૌ કોઈ કટિબધ્ધ થાય તે સમયનો પણ તકાદો છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.