વડોદરા : શહેરના ગાજરાવાડી વિસ્તારની ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ શાળાએથી ઘરે પરત ફરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા...
વડોદરા : વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની જર્જરિત 7 શાળાઓ ને ઉતારી લેવાનો નિર્ણય 2018 -19 માં થયા બાદ...
વડોદરા : રાજ્યના શિક્ષણ વિભાગની સુચનને પગલે આગામી 5મી સપ્ટેમ્બરે આવી રહેલા શિક્ષક દિન પૂર્વે અને કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ધોરણ-...
વડોદરા: આગામી ગણેશ ઉત્સવને લઇને સરકાર કોરોના ગાઇડ લાઈન નું પાલન કરી ઉત્સવ મનાવાની જાહેરાત કરી છે. ત્યારે મોડેમોડે પાલિકાતંત્ર એ શહેરના...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
વડોદરા: શહેરના દોડીયાબજાર મધ્યવર્તી સ્કૂલ માં સિનિયર સિટીઝન મહિલા વેક્સિન મૂકવા કલાકો સુધી ઉભા રહ્યા હતા. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ જે પછી લાઈન...
વાલિયા ગ્રામ પંચાયતની ગોચરની જમીન પર ગેરકાયદે ઊભું કરવામાં આવેલું મંદિર દૂર કરવા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. વાલિયા ગામની...
શ્રી વાલોડ સહકારી ગ્રાહક ભંડાર દ્વારા અનાજ વિતરણની અવ્યવસ્થા અને અનિયમિતતાને લઈ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, સહકારી...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી દ્વારા સરકારી તકેદારી હેઠળ ચાલતી કુમાર અને કન્યા છાત્રાલય તેમજ અર્ધ સરકારી સંસ્થા મારફતે ચાલતા છાત્રાલયોમાં સીટ...
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુગર ફેક્ટરીઓ જીવાદોરીસમાન માનવામાં આવે છે. અને આ વર્ષે પણ 1લી સપ્ટેમ્બરથી ખેડૂતો શેરડીના રોપાણની કામગીરીમાં જોતરાઈ ગયા...
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડમાં સંપાદિત થયેલી જમીનનું વળતર ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરી...
પેટ્રોલ-ડીઝલનો પ્રતિ લીટર ભાવ સો રૂપિયાને વટાવી ચૂક્યો છે. ગરીબ-મધ્યમ પરીવારને કોરોના વાયરસના સંકટની સાથે પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવવધારાની સીધી અસર જીવન જરૂરિયાતની...
ભર ચોમાસે અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પર કાપ મુકાયો છે. ઔદ્યોગિક એકમોને હવે માત્ર 10 કલાક પાણી મળશે. રહેણાક વિસ્તારમાં અઢી કલાકનો કાપ...
તાલિબાન કાબુલમાં પોતાની નવી સરકારની રચના ઇરાનીયન નેતાગીરીની લાઇન પર કરવા માટે સજ્જ છે જેમાં આ સંગઠનના ટોચના ધાર્મિક નેતા મુલ્લા હેબતુલ્લા...
કેરેબિયન વિસ્તાર પરથી આવીને અમેરિકામાં સૌપ્રથમ લુસીઆના રાજય પર ત્રાટક્યા બાદ ઇડા વાવાઝોડાએ આગળ વધીને નોર્થઇસ્ટમાં હાહાકાર મચાવી દીધો હતો જ્યાં ઓછામાં...
સુરતમાં જીપીસીબીથી માંડીને સંબધિત તમામ સરકારી વિભાગોની મંજૂરી વિના જ ધમધમતી આશરે 300થી વધુ ગેરકાયદે ડાઈંગ હાઉસ ધમધમતા હોવાની ચોંકાવનારી માહિતીનો ઘટસ્ફોટ...
ઇસ્ટર્ન ઇકોનિમિક ફોરમ અંતર્ગત રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય સાથે સીધો હીરાનો વેપાર થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બે...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 47,092 કેસ નોંધાયા છે. જે છેલ્લા બે મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે...
મીડિયાનો એક વર્ગ સમાચારોને કોમી રંગ આપે છે જે દેશની બદનામી નોંતરે છે એમ કહેતા સર્વોચ્ચ અદાલતે આજે વેબ પોર્ટલો અને યુ-ટ્યુબ...
ગુરૂવારે અહીં રમાયેલી વર્લ્ડકપ ક્વોલિફાયરની એક મેચમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ આયરલેન્ડ સામે બે ગોલ કરીને પોતાની ટીમને 2-1થી જીતાડવાની સાથે જ સર્વાધિક ઇન્ટરનેશનલ...
રાજયમાં આજે દિવસ દરમિયાન વરસાદનું જોર ઘટ્યું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થયો હતો. દ્વારકામાં અઢી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 3 કેસ સાથે કુલ 10 નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં સુરત મનપામાં 2,...
આજે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સીએમ વિજય રૂપાણી અને ડે સીએમ નીતિન...
પ્રદેશ ભાજપની કેવડિયા ખાતે આજથી શરૂ થયેલી પ્રદેશ કારોબારીની બેઠકમાં કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં સીએમ વિજય રૂપાણીની સરકારની કામગીરીને બીરદાવતો...
અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની નવજાત બાળકી ગુમ થતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરની...
વલસાડ, નવસારી, ભરૂચ: (Valsad navsari bharuch) રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા દોઢ વર્ષ બાદ ગુરુવારથી વલસાડ જિલ્લામાં પણ ધો.6થી 8ના ઓફ લાઈન વર્ગો...
લાંબા સમયથી હોલીવુડ (Hollywood)ના પ્રખ્યાત અભિનેતા ટોમ ક્રુઝ (Tom cruise)ને મોટા પડદા પર જોવાની રાહ જોઈ રહેલા ચાહકો માટે હૃદયદ્રાવક સમાચાર છે....
જિનીવા: વિશ્વમાં કોરોનાવાયરસ રોગચાળો (Corona epidemic) ફેલાયો તેને 1.5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. વિશ્વવ્યાપી રસીકરણ (world wide vaccination) અભિયાન પણ પૂરજોશમાં...
સુરત: (Surat) સુરતના હજીરા વિસ્તારમાં હત્યાની એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં સગીર પુત્રએ જ પોતાના પિતાનું (Father) ગળું દબાવીને હત્યા...
આસામ: આસામની હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) સરકારે નેશનલ પાર્કમાંથી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Rajiv Gandhi)નું નામ હટાવવાનો નિર્ણય કર્યો છે. બુધવારે...
ખ્યાતિ હોસ્પિટલને સરકારે નોટિસ ફટકારી, હોસ્પિટલનું, સર્જરી કરનારા તબીબોનું લાઈસન્સ રદ થઈ શકે
સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિની કર્ણાટકમાંથી ધરપકડ
અંકલેશ્વર ભરૂચ વચ્ચે મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં આગ લાગતા અફરાતરફી
પતિએ પત્નીના નામ વગરની ડુપ્લિકેટ ઇન્ડેક્ષ કોપી રજૂ કરીને મકાન નામ પર કરી લીધુ
સોનગઢમાં ગમખ્વાર અકસ્માત, લક્ઝરી બસ પલ્ટી જતા સુરતની મહિલાનું માથુ છુટું પડી ગયું
ઉમરેઠમાં મંદિરના સેવકે એક વર્ષ સુધી યુવતી પર દૂષ્કર્મ ગુજાર્યું
દિકરા સાથે ઓરમાયું વર્તન કરતા સાવકા પિતાને યોગ્ય સમજ આપતી અભયમ વડોદરા ટીમ…
પાકિસ્તાનમાં શ્વાસ પર સંકટ: નાસાએ લીધેલી સેટેલાઇટ તસ્વીરમાં ધૂમાડાના વાદળો દેખાયા
કરજણ નેશનલ હાઇવે પર કારચાલકે એસટી બસની ચાવી આંચકી લેતા પ્રવાસીઓ રઝળ્યા
વડોદરા ગેસ કંપનીની બેદરકારી; ઓછા પ્રેશરથી લોકોને રાંધવામાં મુશ્કેલી
ગોરવામાં સ્વામી વિવેકાનંદ હાઈટ-3ના રહીશોને 10 મહિનાથી પીવાનું પાણી ન મળતાં વિરોધ..
નેશનલ હાઇવે પર કારચાલકે ST બસની ચાવી આંચકી લેતા પ્રવાસીઓ રઝળ્યા..
શેરબજાર તૂટ્યું, લાર્જકેપ કંપનીઓનો માર્કેટ કેપ 5 લાખ કરોડ ઘટ્યો
એન્જિયોપ્લાસ્ટી બાદ PM-JAYના બે લાભાર્થીઓના મોત, ગુજરાત સરકારે તપાસના આદેશ આપ્યા
મોહમ્મદ શમીનું કમબેક, આ ટુર્નામેન્ટમાં રમશે
વડોદરા : રિફાઈનરી બેન્ઝીન સ્ટોરેજની ટેન્કમાં બ્લાસ્ટ,2 ના મોત,કંપની બહાર મૃતકના પરિજનોનું ધરણા પ્રદર્શન
‘અઘાડી એટલે ભ્રષ્ટાચારનો સૌથી મોટો ખેલાડી’, PM મોદીએ ચિમુરની રેલીમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા
ચૂંટણી પંચના અધિકારીઓએ ઉદ્ધવ ઠાકરેની બેગ તપાસી, ઉદ્ધવે કહ્યું: મોદી-શાહની બેગ પણ તપાસજો
વડોદરા : દિવાળીપુરા કોર્ટને નિશાન બનાવતા તસ્કરો
ચેમ્પિયન્સ ટ્રોફી અંગે મોટું અપડેટઃ ભારત-પાક.ની લડાઈમાં આ દેશ ફાવી જશે
રિફાઇનરીની આગ બુઝાવવા કુલ ૪૯ ફાયર, ફોમ ટેન્ડર્સ ઉપયોગમાં લેવામાં આવ્યા મી
શહેરના મંગલ પાંડે રોડ પર આવેલા વૈભવી મોલની બહાર ઉભી રહેલી કારમા અચાનક આગ ભભૂકી ઉઠી…
શાહરૂખ ખાનને જાનથી મારવાની ધમકી આપનાર વકીલની રાયપુરથી ધરપકડ, 50 લાખ માંગ્યા હતા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વોટ જેહાદ માટે 125 કરોડનું ફંડીગ, કિરીટ સોમૈયાનો મોટો દાવો
હીરા ઉદ્યોગ બાદ જ્વેલરી ઈન્ડસ્ટ્રી પણ મંદીમાં સપડાઈ, ઉત્પાદકોએ લીધો આ નિર્ણય
શિવપૂજા કોમ્પ્લેક્સ અગ્નિકાંડ પ્રકરણ: આખરે બિલ્ડર અનિલ રૂંગટાને પોલીસનુ તેડું
દેવ ઊઠી એકાદશી નિમિત્તે શહેરના રાજમહેલ રોડ પર આવેલ 154વર્ષજૂના રામજી મંદિર ખાતે શ્રી રામજીનો તુલસીવિવાહ યોજાશે..
આજે દેવઉઠી એકાદશી નિમિત્તે શહેરના તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજીના ચાલ્લાની વિધિ યોજાઈ..
વડોદરા : માનેલી દીકરી કોમલ અને તેની માતા સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત તરફ ભાગ્યા હોય પોલીસની ત્રણ ટીમ રવાના
ગત સોમવારે કોયલી સ્થિત (IOCL)ગુજરાત રિફાઇનરીમાં લાગેલી વિકરાળ આગમાં બે કર્મચારીઓના મૃત્યુ..
વડોદરા : શહેરના ગાજરાવાડી વિસ્તારની ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ શાળાએથી ઘરે પરત ફરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પાણીગેટ પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતી અને કારેલીબાગ વિસ્તારની શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીની શાળાએ ગયા બાદ બપોરના સુમારે ઘરે પરત ફરી હતી.અને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.
પોતાની વ્હાલસોયી દીકરીએ આ પગલું ભરતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ બની ગયા હતા. જ્યારે સમગ્ર વિસ્તારમાં આ બનાવે ચકચાર મચાવી હતી.બનાવની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી આવી હતી.અને આપઘાત કરવા પાછળનું ચોક્કસ તારણ મેળવવા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથધરી છે.જ્યારે વાઘોડિયા રોડ ઉપર આવેલ દેવાંશી રેસિડેન્સીમાં રહેતા કિન્નરીબેન જીગ્નેશભાઈ પટેલ ઉ.વ 25 બપોરના સમયે ઘરે હાજર હતા.
તે સમય દરમિયાન રહસ્યમય સંજોગોમાં ઉંદર મારવાની દવા પી ગયા હતા.જેથી તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે ખસયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાથી આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી.જેથી પોલીસે આપઘાતની કોશિશ કરનાર કિન્નરીબેનના નિવેદન લેવા માટેની તજવીજ હાથ ધરી હતી.
સાવલી તાલુકાના નપાડ ગામના ગામના ઇન્દિરાનગર આવાસમાં રહેતા અશોક ભાઈ રાયસીંગભાઈ ચૌહાણ ઉ.વ 35 ખેતી કામ કરતા હતા.તેમને અગમ્ય કારણો ઉંદર મારવાની દવા પી લીધી હતી.જેથી તેમને સારવાર માટે સાવલી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.આ બનાવની જાણ ભાદરવા પોલીસને કરાઈ હતી. જ્યારે અન્ય એક બનાવમાં શહેરા તાલુકામાં કોયડા ગામના વણકર ફળિયામાં રહેતા પરસોતમ માનાભાઈ વણકર ઉ.વ.60 ખેત મજુરી કરતા હતા. ગઈકાલે તેઓ ઘરે આવ્યા બાદ બપોરે તેમને અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા દવા પીધા બાદ દવાની અસર થતા પરસોત્તમભાઈ ને ગભરામણ સાથે છાતીમાં બળતરા તેમજ ઉલ્ટી ઓ શરુ થઈ હતી અને અર્ધબેભાન જેવી હાલતમાં આવી ગયા હતા. તત્કાલ તેમને સારવાર માટે શહેરાની સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર આપી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.