ગાંધીનગર: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા...
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ ફરીથી આવતીકાલે ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. તા.28મી ઓગસ્ટના રોજ સવારે 9.30 વાગ્યે કલોલના વડસર ખાતે તળાવના...
ગાંધીનગર: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી આવતીકાલે તા.૨૮ ઓગસ્ટે સવારે સવારે ૧૦ કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા ‘સ્મૃતિવન મેમોરિયલ’ની મુલાકાત લઈ તેનું...
ચેન્નઈ: (Chennai) શનિવારના રોજ તેના પરિવારના સભ્યોને દેશની બહાર જતા અટકાવવા માંગતા નશામાં (Drunk) ધૂત એક વ્યક્તિએ(Person) દુબઈ (Dubai)જતી ખાનગી કેરિયરને બોમ્બની...
ભરૂચ: (Bharuch) વાલિયાના વટારિયાની ગણેશ સુગરના (Ganesh Sugar) તત્કાલીન એમ.ડી., (MD) ચેરમેન, વાઇસ ચેરમેન સહિત ૨૦ સભાસદ (Assembly) સામે આર્થિક કૌભાંડની (Financial...
સુરત: ઉત્તર રેલવેના માનકનગર સ્ટેશન(Station) ઉપર નોન ઇન્ટરલોકિંગ કાર્યના કારણે કેટલીક ટ્રેનોનાં શિડ્યુલ બદલવામાં આવ્યાં છે, જેમાં મુઝ્ઝફરપુર-સુરત એક્સપ્રેસ સહિતની 4 ટ્રેન...
સુરત: શનિવારે વહેલી સવારે મનપાના નવા સમાવિષ્ટ વિસ્તાર સણિયા-હેમાદમાં એક કાપડના ગોડાઉનમાં આગ (Fire) ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કાપડના...
કામરેજ: (Kamrag )વેલંજા (Velanja) સોસાયટીમાં રહેતી સગીરા ટ્યુશને (Tuition) જતાં રસ્તામાં એક ઇસમે મોપેડ ઊભી રાખી હતી. ત્યારે એક ઈસમે સગીરાને ચાલ...
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઇ કોંગ્રેસ (Congress) એક્શન વોર્ડમાં આવી ગઈ છે અને હવે રોજબરોજ પ્રજા સમક્ષ જઈ વિવિધ મુદ્દાઓ...
ગાંધીનગર: ચૂંટણી સમયે શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ આપવાની ભ્રામક જાહેરાતો કરનાર કોંગ્રેસના (Congress) શાસન સમયના ભૂતિયા દવાખાનાઓ રાજ્યના નાગરિકોએ જોયા છે. કોંગ્રેસ દ્વારા...
સુરત: મુંબઈ (Mumbai) અને અમદાવાદ(Ahmedabad) વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન (Bullet Train) ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે એ માટે ગુજ્જુઓ અને...
સુરત : દેશી દવા લેવા માટે મિત્રતા (Friendship) કરીને વિધર્મી યુવકે મહિલાને ધમકી આપીને બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. આ યુવકે મહિલાને તેના...
બીલીમોરા : બીલીમોરામાં બનેલા રેલવે ઓવરબ્રિજના (Railway Overbridge) સર્વિસ રોડ (Road) બનાવવા માટે આગામી 2જી સપ્ટેમ્બર 2022 એ ચીખલી પ્રાંત અધિકારીએ સુનાવણી...
એક વર્ષ પહેલા જ્યારે દુબઇમાં (Dubai) ટી-20 વર્લ્ડકપમાં (World Cup) ભારતીય ટીમ (Indian Team) પાકિસ્તાન (Pakistan) સામે રમી હતી ત્યારે તેમનો પરાજય...
વલસાડ : વલસાડ (Valsad) SOGની ટીમને મળેલી બાતમીના આધારે ઓડિશાથી એક કાર (Car) નં. MH-04-DJ-0899માં બનાવેલા ચોર ખાનામાં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો...
પારડી : પારડીના (Pardi) કોથરવાડી નાની મસાણી રોડ પર આવેલા લેકસીટી રોહાઉસના કમ્પાઉન્ડમાં ૪ ઈસમ લોખંડના પાઇપ અને લાકડા વડે રખડતા કૂતરાઓને...
સાપુતારા : ધવલીદોડ ધુડા ગામ નજીક ઇન્ડિયન ગેસનાં (Indian Gas) બાટલા ભરેલી પીકઅપ વાન (Van) નં. જી.જે.30.ટી.7771 જેનાં પર પણ ચાલક દ્વારા...
વ્યારા: વાલોડ (Valod)તાલુકાનાં બાજીપુરા ગામે મીંઢોળા નદીનાં (Mindhola River)બ્રીજ પાસે આવેલ પુલ ફળિયાથી પસાર થતા કહેર રોડ પરથી ગત મધ્ય રાત્રીએ એલસીબીએ...
અંકલેશ્વર:અંકલેશ્વરના (Ankleshwar) વેપારી સાથે ઓનલાઇન ફ્રોડનો (Online Fraud) બનાવ બન્યો છે. ડિજિટલ પેમેન્ટના (Digital Payments) નામે તમારી સાથે આવું ન બને તેનું...
સુરત(Surat) : શહેરની આર્કિટેકટ (Architect) મહિલાના (Women) ઘરે તથા પિયર વારંવાર અંડરગારમેન્ટ્સ (Undergarments’) મોકલાવીને હેરાન (Teasing) કરવામાં આવી છે. ઓર્ડર (Order) નહીં...
આણંદ :આણંદ અમુલના વહીવટી માળખામાં ત્રણ સરકારી પ્રતિનિધિની નિમણૂંકને લઇ કાયદાકીય લડાઇ શરૂ થઇ હતી. આ લડાઇમાં કોર્ટે સરકાર દ્વારા નિમણૂંક કરાયેલા...
આણંદ : બોરસદમાં ગણેશ મહોત્સવના પગલે પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સફાઇ સાથે દવા પણ છંટકાવ...
લુણાવાડા : મહિસાગર જિલ્લાના લુણાવાડામાં વરસાદના પાણીથી રસ્તાઓ ધોવાઇ ગયા છે. જેના કારણે ઠેરઠેર ભુવા પડી ગયા છે. આથી વાહનચાલક અને રાહદારીને...
૧૩૭ વર્ષ જૂનો કોંગ્રેસ પક્ષ એટલી હદે એક પરિવારની જાગીર બની ગયો છે કે ગમે તેટલા સિનિયર નેતાઓ રાજીનામાં આપે કે ગમે...
ઝગડતા દંપતિ વચ્ચે સમાધાન માટે મૌન અને હાસ્ય જરૂરી છે એવું એક અહેવાલમાં કહેવાયું તેમાં હું થોડો ઉમેરો કરવા માગું છું. દામ્પત્ય...
હાલમાં ખાંડવેલ જેવા સુરમ્ય સ્થળે એક રીસોર્ટમાં એક સ્વામીજી શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. અનુયાયીઓએ ભવ્ય વ્યવસ્થા આનંદ દાયક રંગપાણી સાથે સગવડ...
કોણ જાણે કેમ હંમેશા આ સંસારમાં બે પ્રકારના માણસો જોવા મળે છે. એક એવો વર્ગ છે જે કાલ કોણે જોઈ જે કરવું...
પાકિસ્તાન: પાકિસ્તાનના (Pakistan) સિંધ (Sindh) અને બલૂચિસ્તાનમાં (Balochistan) પૂરના (Flood) કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. એક દાયકાના ભયંકર પૂર...
નવસારી : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) અંતર્ગત કુદરતી વહેણ કોતર, નહેર પર મોટા બ્રિજની જોગવાઈ, ખેતી પાક, ઝાડ, પાક-ઝાડ...
ઝારખંડ: ઝારખંડ(Jharkhand)નાં મુખ્યમંત્રી(CM)ની ખુરશી ખતરામાં આવી ગઈ છે. રાંચીના સીએમ આવાસથી બેઠક પૂરી થયા બાદ મુખ્યમંત્રી હેમંત સોરેન(Hemant Soren) પોતાના ધારાસભ્યો(MLAs)ને 3...
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
સુરતમાં વધુ એક માસૂમ બાળકી રખડતા કૂતરાનો શિકાર બની
પાલિકાની પલ્ટી: સુભાનપુરા ગાર્ડન એક્સસ્ટેન્શનના વાયદામાંથી યુ-ટર્ન!
ગાંધીનગર: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે 74 ખર્ચે બનાવવામાં આવેલા ‘અટલ ફૂટ બ્રિજ’નું આજે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પીએમ મોદીએ ખાદી મહોત્સવ બાદ આ ફૂટ બ્રિજની મુલાકાત લઈને તેના પર સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ચાલીને રિવર ફ્રન્ટનો નજારો નિહાળ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે સાબરમતી ખાતે લોકાર્પણ પામેલો અટલ બ્રિજ ન માત્ર બે કિનારોને જોડે છે પરંતુ ડિઝાઇન અને ઇનોવેશનમાં પણ અભૂતપૂર્વ છે. આ બ્રિજની ડિઝાઇનમાં ગુજરાતના જાણીતા પતંગ મહોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગાંધીનગર અને ગુજરાતે હંમેશાં સ્વર્ગીય અટલબિહારી વાજપેયજીને ખૂબ આદર અને પ્રેમ આપ્યો છે. 1996માં અટલજીએ ગાંધીનગરથી રેકોર્ડ બ્રેક મતો મેળવી લોકસભા ચૂંટણી જીતી હતી. આ અટલ બ્રિજ અહીંના લોકો તરફથી એક ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે રૂ.૭૪ કરોડના ખર્ચે બનેલો ‘એન્જિનિયરિંગ અજાયબી’ સમાન આ ફૂટ ઓવરબ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) અમદાવાદ શહેરની નવી ઓળખ બનશે. આઇકોનિક ફૂટ ઓવરબ્રિજને લઈને શહેરીજનોમાં છેલ્લા ઘણા સમયથી અનેરું આકર્ષણ જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે નિર્માણ પામેલા આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) પેડેસ્ટ્રીયન અને સાઇકલિસ્ટને એક છેડેથી બીજા છેડે કોઈપણ પ્રકારના ટ્રાફિક વગર સરળતાથી પહોંચવામાં મદદરૂપ થશે તેમજ અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે. અટલ બ્રિજ સાબરમતીના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડન તથા ઈવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝામાં થઈ પૂર્વ કાંઠે બનનાર એક્ઝિબિશન/કલ્ચર/આર્ટ સેન્ટરને જોડવામાં મદદરૂપ બનશે. રિવરફ્રન્ટના લોઅર તથા અપર પ્રોમીનાડ પર થઈને આ બ્રિજ પર જઈ શકાશે.