સુરત: ગણેશ ચતુર્થીના તહેવારમાં સુરતીઓ ગણેશ પ્રતિમાઓ,(Ganesha Statue) પંડાલો અને આકર્ષક ડેકોરેશન (Decoration)પાછળ પાણીની જેમ રૂપિયા વહાવી દેય છે.જોકે આ બધાની વચ્ચે...
નવી દિલ્હી: ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની તમામ મહિલા...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં સાપુતારાથી (Saputara) વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા-ચીખલી ગામ નજીક સાપુતારા બાલાસીનોર એસટી બસ (ST Bus) સ્લીપ ખાઈને...
દુબઈ: એશિયા કપ રમી રહેલી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય (India) ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એશિયા...
અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનમાં (Afghanistan) એક મસ્જિદમાંથી (mosque) મોટો બ્લાસ્ટ (blast) થવાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેરાતમાં ગુજરગાહ મસ્જિદમાં શુક્રવારની જુમા...
રાજસ્થાન(Rajasthan) : રાજ્ય પોલીસની પીઠ થપથપાવતા રાજસ્થાનના મુખ્યમંત્રી(Chief Minister) અશોક ગેહલોતે(Ashok Gehlot) શુક્રવારે તેના કામની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે...
મુંબઈ: વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક બજાર પર હજુ પણ દબાણ છે. સ્થાનિક બજારે એક દિવસ પહેલા મોટા ઘટાડા પછી શુક્રવારે...
મુંબઈ: કોમેડિયન (Comedian) કપિલ શર્મા (Kapil Sharma) હાલ ચર્ચામાં છે. કપિલ શર્મા એક પછી એક પ્રોજેક્ટની જાહેરાત કરી રહ્યા છે. ગુરુવારે સાંજે,...
નવી દિલ્હી: સ્પેનના (Spain) ટેનિસ (Tennis) સ્ટાર રાફેલ નડાલે (Raffle Nadal) યુએસ ઓપન 2022માં (US Open 2022) તેનું જોરદાર પ્રદર્શન જાળવી રાખ્યું...
નવી દિલ્હી: ગુજરાત(Gujarat) રમખાણો(Riots)ના કેસમાં ધરપકડ(Arrest) કરાયેલી તિસ્તા સેતલવાડ(Teesta Setalvad)ને સુપ્રીમ કોર્ટે(Supreme Court) આગોતરા જામીન(Bail) મંજૂર કર્યા છે. કોર્ટે કહ્યું છે કે...
મુંબઈ: આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપનું (T20WorldCup) બ્યુગલ વાગી ગયું છે. તમામ ટીમોએ તેની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લીધી છે. આ...
દેશનો જનસામાન્ય માને છે કે રસ્તા પર ફટાકડા ન ફોડવા જોઈએ. ધાર્મિક, સામાજિક કે રાજકીય વરઘોડામાં આખેઆખા રસ્તા રોકી ન લેવા જોઈએ....
સુરત: ગોડાદરામાં રહેતી સગર્ભા મહિલાનું ડિલીવરીના સમયે જ ગભરામણ થયા બાદ હોસ્પિટલમાં (Hospital) વધુ સારવાર મળે તે પહેલા મોત (Death) નીપજ્યું હતું....
ભરૂચ: આજે શુક્રવારે સવારે ભરૂચ-દહેજ બાયપાસ રોડ (Bharuch Dahej Baipass Road) પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે દોડતી લક્ઝરી...
જર્મની: જર્મનીમાં (Germany) પાયલટોની (Pilots) હડતાળની (Strike) અસર ભારતમાં (India) પણ જોવા મળી રહી છે. અહીં દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ (Indira Gandhi...
સંયુકત રાષ્ટ્રોની સુરક્ષા સમિતિમાં વીટો વાપરવાની સત્તા સાથેની કાયમી બેઠક ભારતનો હક્ક છે એમ ભારત કહે છે. આ સત્તા ભારતને નહીં આપવા...
મુંબઈ: સલમાન ખાનના (SalmanKhan) શો બિગ બોસ 16ની ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. આ શો સાથે જોડાયેલી ઝલક પણ ઈન્ટરનેટ પર...
વર્ષ ૨૦૨૦ના શરૂઆતના સમયથી કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયો પછી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં લૉકડાઉન સહિતના નિયંત્રણો શરૂ થયા. આ રોગચાળાની...
જ્યાંનું પ્રવેશદ્વાર રાજમહેલના પ્રવેશદ્વાર જેવું લાગે અને જ્યાં અંદર જતાં રાજમહેલમાં જતાં હોય તેવો અનુભવ થાય એવા ગણેશોત્સવનું આયોજન આ વખતે સુરતના...
આર્જેન્ટિના: ગુરુવારે એક વ્યક્તિએ આર્જેન્ટિનાના (Argentine) વાઇસ પ્રેસિડેન્ટ (Vice President) ક્રિસ્ટિના ફર્નાન્ડીઝ ડી કિર્ચનર (Cristina Fernandez de Kirchner) પર ફાયરિંગ (Firing) કરવાનો...
સુરત: એડવોકેટ (Advocate) મેહુલ બોઘરા (Mehul Boghra) પર ટીઆરબી (TRB) સાજન ભરવાડ (Sajan Bharvad) દ્વરા જીવલેણ હુમલા (Attack) ના કેસમાં આરોપી સાજન...
સુરત: ભરૂચથી (Bharuch) સુરત (Surat)આવતી તમામ ટ્રેનો (Train) હાલમાં રોકી દેવામાં આવી છે. અંકલેશ્વરથી બે કિલોમીટર પાનોલી (Panoli)તરફ જતા રેલવે લાઈનમાં મોટી...
નવી દિલ્હી: અમેરિકા(America) અને ચીન(China) વચ્ચે તણાવ(Tensions) યથાવત છે. બંને વચ્ચે સહેજ પણ તણખલા કોઈપણ યુદ્ધ(War)ને ભડકાવી શકે છે. ચીન સાથે યુદ્ધની...
મલેશિયા: મલેશિયા(Malaysia)ની અદાલતે ગુરુવારે ભૂતપૂર્વ(former) વડા પ્રધાન(Prime Minister) નજીબ રઝાક(Najib Razak)ની પત્ની(Wife) રોઝમા મન્સૂર(Rozma Mansoor)ને તેમના પતિના કાર્યકાળ દરમિયાન લાંચ(bribe) લેવાના દોષી...
નવી દિલ્હી: અન્ય એક ભારતીયે (Indian) પોતાની પ્રતિભાથી આંતરરાષ્ટ્રીય કંપનીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. સ્ટારબક્સ (Starbucks) કોર્પે ગુરુવારે ભારતીય મૂળના લક્ષ્મણ...
કોચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ પ્રથમ સ્વદેશી(Indigenous) વિમાનવાહક જહાજ(aircraft carrier) INS વિક્રાંત(INS Vikrant) નેવી(Navy)ને સોંપ્યું છે. INS વિક્રાંતની ખાસ વાત એ છે...
અરવલ્લી: અરવલ્લીના (Arvalli) કૃષ્ણાપુર નજીક ગમખ્વાર અકસ્માતનો (Accident) બનાવ સામે આવ્યા છે. જેમાં મા અંબાના (Ambaji) દર્શને જઈ રહેલા પદયાત્રીઓને (Pedestrians) કાર...
સપ્ટેમ્બર 2018માં જે મેદાન પરથી પાકિસ્તાન સામેની મેચ દરમિયાન હાર્દિકને પીઠની ઇજાને કારણે સખત પીડામાં સ્ટ્રેચર પર મેદાનમાંથી બહાર લઇ જવો પડ્યો...
ગણેશ ઉત્સવ, તે આજ ઉત્સવ છે જેણે અંગ્રેજોની વિરુદ્ધમાં જન આંદોલન ઉભું કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ ઉત્સવને સાર્વજનિક રૂપમાં ઉજવવામાં...
આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. પ્રાચીન કાળમાં...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
સુરત: ગણેશ ચતુર્થીના તહેવારમાં સુરતીઓ ગણેશ પ્રતિમાઓ,(Ganesha Statue) પંડાલો અને આકર્ષક ડેકોરેશન (Decoration)પાછળ પાણીની જેમ રૂપિયા વહાવી દેય છે.જોકે આ બધાની વચ્ચે સુરતના ગણેશ ભક્તો કંઈક વિશેષ ((Unique) પણ કરી જતા હોઈ છે.રાંદેર (Rander) વિસ્તારની વાંકલ શેરીમાં (Wankal Street) અંકિત સેલર જબરા ગણેશ ભક્ત છે.તેઓએ યુનિક કહી શકાય તેવી માત્ર સાત ઇંચની (Seven Inches) માઈક્રો (Micro) પ્રતિમાની (statue) સ્થાપના ઘરમાં કરી છે. એકદમ જીવંત (live)લગતી બાપ્પાની આ પ્રતિમા સોશ્યલ મીડિયા (Social Media)ઉપર ખાસ્સી વાયરલ થઈ ચુકી છે અને દૂર સુદુરથી ભકતો બાપ્પાના આ સ્વરૂપના દર્શન કરવા માટે રાંદેર આવી પહોંચે છે.આ પ્રતિમા હથેળીમાં સમાય જાય તેટલી છે.સ્થાપનના બાદ દશેદશ દિવસ બાપ્પાનું પૂજન અર્ચન વિધિવત રીતે થતું હોય છે.
બાલ કૃષ્ણ ઝાંખી મનમોહક અને આકર્ષણથી ભરપૂર
કૃષ્ણના અજબ આકર્ષણની ઉપમાઓ આપવી આમતો શક્ય નથી.અને એમાં પણ બાલ કૃષ્ણ વાત આવે એટલે મન પણ જાણે આપોઆપ જ મોહિત થઈ જતું છે.આવી આકર્ષક અને માઈક્રો કોનસેપ્ટની પ્રતિમાનો આઈડિયા અંકિતને આવ્યો હતો.આમતો અંકિત છેલ્લા 8 વર્ષથી નેનો પ્રતિમાની સ્થપાના તેના ઘરમાં કરે છે.દર વર્ષે અલગ અલગ પ્રકારની પ્રતિમાઓ ખાસ્સું આકર્ષણ જમાવે છે.જોકે આ વર્ષે તેમણે બાલ કૃષ્ણ સ્વરૂપની પ્રતિમા તો અલગ જ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.પ્રતિમા વિષે અંકિત જણાવે છે કે,બાલ કૃષ્ણ સ્વરૂપની આ પ્રતિમા તેઓ કાયમ માટે ઘરમાં સ્થાપિત કરશે અને તેની જગ્યાએ 3 ઈંચના પુષ્ટિપતિ ગણેશજી નું નદીમાં વિધિવત રીતે વિસર્જન કરશે.ઘર આંગણે તપેલા વિસર્જનમાં તેઓ માનતા નથી.
મુંબઈના લોવર પરેલના મૂર્તિકારને ખાસ ઓર્ડર આપે છે
માઈક્રો સ્કેલની માત્ર 7 ઇંચની આ જીવંત પ્રતિમા સુરત શહેરમાં પ્રથમ હોવાનો દાવો થઇ રહ્યો છે.આ પ્રતિમા ફાયબરની છે પણ તેને ડેકોરેટિવ પીસ તરીકે સ્થપાસે નહિ તેવું પણ અંકિત સેલરે જણાંવ્યું હતું.પ્રતિમા એટલી નાની છે કે તેના વાઘા બદલાવવા શક્ય નથી જેથી બાપ્પાના ચરણોમાં પુષ્પ અને દુર્વા અર્પણ કરવામાં આવે છે.ખાસ ઓર્ડરથી આ પ્રતિમા બનવામાં આવી છે. મૂર્તિનું ફિનિશિંગ પણ લાઈવ લાગે છે.નાનકડી એવી આ પ્રતિમા પાછળ 12 થી 15 હજારનો ખર્ચો થયો છે.મુંબઈના લોવર પરેલના વિશાલ સુર્યકાંત શિંદેએ આ આકર્ષક પ્રતિમા બનાવવાનો શ્રેય જાય છે.
નેનો પ્રતિમા બનવવા પાછળ વધુ સમય લાગી જતો હોઈ છે
આમ તો બાપ્પાની નાની હોઈ કે મોટી દરેક પ્રકારની પ્રતિમાઓ એક બે દિવસમાં તૈયાર થઇ જતી હોઈ છે. પણ નેનો થીમની સિસ્ટમ અલગ હોઈ છે.આપણી હથેળીમાં સમાય જાય તેવી માઈક્રો પ્રિતમાં અને એ પણ જીવંત બનાવવી એ મૂર્તિકાર માટે એક ચેલેન્જ સમાન છે.પ્રતિમા બની ગયા પછી તેની ઉપર કલર કામ અને તેને સુકાવવા પાછળ પણ બે-થી ત્રણ દિવસો વીતી જતા હોઈ છે.એટલે બાપ્પાની સ્થપનાને 15 થી 20 દિવસ પહેલા ઓર્ડર આપવો પડતો હોઈ છે.