નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજાર (International Market) અને ભારતીય વાયદા બજારમાં આજે સોમવાર 5 ડિસેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી છે. મલ્ટી...
આણંદ: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રત્યેક મતદાર મતદાન કરી તેમની પવિત્ર ફરજ બજાવે તે માટે ચૂંટણી પંચ તથા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા...
નડિયાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા માટે આજે બીજા તબક્કામાં ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર આજે લોકશાહીના પર્વની ઉજવણી થશે. આજે ખેડા જિલ્લામાં...
સુરત (Surat): હાલમાં સુરતની સ્કૂલોમાં ભારત -પાકિસ્તાન બોર્ડર અંગે આવેલા એક પત્રએ ચર્ચા જગાવી છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મોકલાયેલા આ પરિપત્રના...
વોશિંગ્ટન (Washington) : હાલમાં જ 2024ની ચૂંટણી લડવાની જાહેરાત કરનાર પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ (Former US President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફરી એકવાર...
સુરત (Surat) : હીરા ઉદ્યોગકાર, બિલ્ડર્સ અને ફાયનાન્સરને ત્યાં સતત ત્રીજા દિવસે ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં (Search Operation) મોટાપાયે કાચામાં થયેલા 1300...
મનુષ્યના પૂર્વ જન્મ અને પુન જન્મનો શાસ્ત્રોધારિત સિધ્ધાંત સાચો નથી. એ હકીકત એક પ્રત્યક્ષ અને વાસ્તવિક દૃષ્ટાંત દ્વારા આપણી જાગ્તાવસ્થામાં, બીન કેફી...
આપણી સૂર્યમાળાના એક ગ્રહનું નામ છે, પૃથ્વી. આપણે અત્યારે આ પૃથ્વી ઉપર શ્વસી રહ્યાં છીએ. હમણાં જ બહાર પડેલા વસતીના આંકડાઓ ઉપરથી...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની (UP) મૈનપુરી (Mainpuri) લોકસભા (Loksabha) બેઠક અને પાંચ રાજ્યોની 6 વિધાનસભા બેઠકો પર આજે મતદાન (Voting) થઈ રહ્યું...
શિયાળાની ઋતુ ડોકિયાં કરી રહી છે. કેટલાંકને તો ઉંધિયું ઉબાડિયુ અને વિવિધ મીઠાઇ રસોની ઉતાવળ સુધ્ધાં સતાવે છે. સાથે જ દક્ષિણ ગુજરાતની...
ઈરાનમાં હજુ પણ હિજાબ વિરુદ્ધ હિંસક પ્રદર્શનો ચાલી રહ્યા છે. સરકાર વિરોધીઓના અવાજને દબાવવા માટે બળપ્રયોગ પણ કરી ચુકી છે. અહેવાલો અનુસાર...
ભારતની લોકશાહીના ત્રણ પાયાઓમાં સંસદ, કારોબારી અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે. કારોબારી અર્થાત્ પ્રધાનમંડળ વચ્ચે આવે છે, પણ તેનો પ્રભાવ બાકીના બે...
સુરત (Surat) : ધોરણ-1ની પ્રવેશ પ્રક્રિયા શહેરની શાળાઓમાં (School Admission) શરૂ થઈ ગઈ છે. તેવામાં જ જિલ્લા શિક્ષણાધિકારીએ (DEO) નવા શૈક્ષણિક વર્ષ...
સોની, સુવર્ણકાર, સુનાર જે સોના ચાંદીનાં આભૂષણો, દાગીનાઓ ઘડાવનાર ગરીબ કારીગરોની જ્ઞાતિ છે. પહેલાં તો બધી જ જ્ઞાતિનાં લોકો સોનીના 10X10 ના...
તા. 25.11.22ના ‘ગુજરાતમિત્ર’માં ચર્ચાપત્ર કોલમમાં પ્રભા પરમારનું મજૂરનો દીકરો પણ માલિક બની શકે શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચી લખવા પ્રેરાયો. એમણે ગ્રેજયુએટ થયેલા...
સુંદર સાડી, કપાળમાં મોટો ગોળ ચાંદલો કરેલ એક પ્રભાવશાળી મહિલા રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે એક ઓટોરિક્ષાવાળાએ નજીક આવીને પૂછ્યું...
એક દિવસ આશ્રમમાં ગુરુજીએ બધાને માટે એક કાર્યશાળા રાખી.આશ્રમની બાજુની જગ્યા સાફ કરી તેમાં કુટીર બાંધી, તેને શણગારાવી.આ કાર્ય માટે એક અઠવાડિયું...
મહાત્મા ગાંધી જેમને સત્યમૂર્તિ કહેતા અને કાકાસાહેબ કાલેલકર જેઓને મહાન કૃતિના રચયિતા જાણતા તે લીયો ટોલસ્ટૉય (૧૮૨૮-૧૯૧૦) રશિયાના પાટનગર મોસ્કોમાં સ્થળાંતર કરીને...
મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે બીજા તબકકાનું મતદાન ચાલી રહ્યું છે. પી.એમ મોદી, અમિત શાહ, સી.એમ ભુપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ...
અબજો ડોલરનાં રોકાણો સાથેના અત્યાર સુધીના સૌથી મોટા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાંના એક FIFA વર્લ્ડ કપના હોસ્ટિંગને લઈને કતાર આજકાલ સમાચારોમાં છે. સાથે જ...
સંયુક્ત રાષ્ટ્ર સંઘે ધાર્મિક આઝાદીનું ઉલ્લંઘન કરતા 12 દેશોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી ગંભીર ઉલ્લંઘન કરનારા દેશોમાં રશિયા, પાકિસ્તાન,...
નવી દિલ્હી: ગુજરાત (Gujarat) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં વિધાનસભા ચૂંટણી (Election)ને લઈને ભાજપે (BJP) મિશન 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તર અને મધ્ય -પૂર્વે ગુજરાતના 14 જિલ્લાની 93...
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તર અને મધ્ય -પૂર્વે ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર...
કામરેજ: (Kamraj) વાલક પાટિયા (Vakal Patiya) પાસે રેડિયમની દુકાન ચલાવતા ઈસમને દારૂની માહિતી (Alcohol Information) પોલીસને આપી દારૂ કેમ પકડાવ્યો તેમ કહી...
ગાંધીનગર : આવતીકાલે અમદાવાદ – ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત (North Gujarat) તથા મધ્ય ગુજરાતમાં (Central Gujarat) 93 બેઠકો માટે મતદાન થવાનું છે...
ગાંધીનગર : (Gandhinagar) રાજયમાં આવતીકાલે તા. 5મી ડિસે.ના રોજ બીજા તબક્કાનું 93 બેઠકોમાટે મતદાન થવાનું છે ત્યારે રાજકીય ગરમ માહોલ વચ્ચે રાજયમાં...
નવી દિલ્હી : સોશિઅલ મીડિયા (Social media) ઉપર જ્યાં-ત્યાં રીલ્સ (Reels) બનાવી પ્રસિદ્ધિ મેળવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ રીલ્સ બનાવવાની લ્હાયમાં...
ઇન્ડોનેશિયા : (Indonesia) ઇન્ડોનેશિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી (Volcano) માઉન્ટ સેમેરુ (Mount Semeru) રવિવાર 4 ડિસેમ્બર 2022ના રોજ અચાનક ફાટી (blast) નીકળ્યો હતો....
સુરત: (Surat) વેસુ એટલાન્ટા બિઝનેસ હબમાં આવેલી હોટલ કોપરમાં (Hotel Copper) કેન્યાથી બે અને મુંબઈથી (Mumbai) મહિલાઓને બોલાવી દેહવેપારનો ધંધો કરતા હોટલ...
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજાર (International Market) અને ભારતીય વાયદા બજારમાં આજે સોમવાર 5 ડિસેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાની કિંમત શરૂઆતના વેપારમાં 0.44 ટકા વધી છે. તેમજ વાયદા બજારમાં આજે ચાંદીના ભાવમાં 0.76 ટકાનો વધારો થયો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ 1.59 ટકાના વધારા સાથે બંધ થયો હતો, જ્યારે સોનું નજીવા ઘટાડા સાથે બંધ થયું હતું.
સોમવારે, 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 54,087 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ગઈકાલના બંધ ભાવથી વાયદા બજારમાં સવારે 9:10 વાગ્યા સુધી રૂ. 207 વધીને રૂ. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે એમસીએક્સ પર સોનું 0.2 ટકાના ઘટાડા સાથે રૂ. 53,880 પર બંધ થયું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. ચાંદીનો ભાવ ગઈકાલના બંધ ભાવથી રૂ. 504 વધીને રૂ. 66,953 પર ટ્રેડ કરી રહ્યો હતો. ચાંદીનો ભાવ આજે રૂ. 67,022 પર ખુલ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ રૂ. 1,041 વધીને રૂ. 66450 પર બંધ રહ્યો હતો.
ઈન્ટરનેશનલ માર્કેટમાં તેજી
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ આજના નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સોમવારે સોનાનો હાજર ભાવ 0.55 ટકા વધીને $1,807.74 પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત પણ આજે 0.87 ટકાના ઉછાળા સાથે 23.36 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. છેલ્લા એક મહિનામાં સોનાની કિંમતમાં 7.38 ટકાનો વધારો થયો છે. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ 30 દિવસમાં 11.50 ટકાનો વધારો થયો છે. ગયા અઠવાડિયે ભારતીય બુલિયન માર્કેટમાં સાપ્તાહિક સ્પોટ પ્રાઈસ વધતા સોનાના ભાવમાં વધારો થયો હતો. સાથે જ ચાંદી પણ મોંઘી થઈ ગઈ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, ગયા સપ્તાહની શરૂઆતમાં (28 નવેમ્બરથી 2 ડિસેમ્બર) 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 52,852 હતો, જે શુક્રવાર સુધીમાં વધીને રૂ. 53,656 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. . તે જ સમયે, 999 શુદ્ધતાની ચાંદીની કિંમત 62,110 રૂપિયાથી વધીને 64,434 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.