કતાર : ફીફા વર્લ્ડ કપના (FIFA World Cup) ટોપ સ્કોરરને (Top Scorer) પ્રતિષ્ઠિત ગોલ્ડન બૂટનો (Golden Boot) ખિતાબ મળે છે. 2022 વર્લ્ડ...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) બે દિવસીય (Two days) ટૂકુ શિયાળુ સત્ર (Winter session) આવતીકાલ તા.19મી ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે....
ગાંધીનગર: (Gandhinagar) 19મી ડિસે.ના રોજ મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ગાંધીનગર ખાતે U20ના લોગો, વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સનું અનાવરણ...
કતાર : FIFA વર્લ્ડ કપ 2022ની (FIFA World Cup 2022) ફાઇનલમાં (Final) ફ્રાન્સ (France) અને આર્જેન્ટિના (Argentina) વચ્ચે દિલધડક મુકાબલો થયો હતો....
સુરત: (Surat) ચોક બજારમાંથી પૂજારા મોબાઇલ સ્ટોર અને અન્ય મોબાઇલ સ્ટોરમાંથી (Mobile Store) ચોરી થયેલા 100 મોબાઇલ રીકવર (Mobile Recover) કરવા પોલીસને...
નવી દિલ્હી : મહારાષ્ટ્રનું (Maharashtra) રાજકારણ (Politics) ફરી એક વાર કરવટ બદલી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. જેમાં ખરેખર ભૂકંપ આવવાના...
માંડવી: (Mandvi) માંડવીના નવા પુલ (Bridge) પરથી વહેલી સવારે અલ્ટો કાર ચાલકે સ્ટિયરિંગ (Steering) પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં બેઠેલા...
સાપુતારા: (Saputara) મહારાષ્ટ્રનાં પ્રવાસીઓ (Tourist) તેઓની ટાટા વિંગર ગાડી ન. એમ.એચ.04.ડી.ડબ્લ્યુ 1981માં સવાર થઈ સાપુતારાની સહેલગાહે આવ્યા હતા. આજે મોડી સાંજે સાપુતારાનાં...
હાલમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને રોજબરોજ તેની નોંધ મીડિયા લઈ રહ્યું છે. આ વિવાદનું...
નવી દિલ્હી : ભારત માટે ખુબ જ ગર્વ (Proud) લેવા જેવી વાત છે જયારે દેશના નામે વધુ એક ખિતાબ (Title) જોડાઈ ગયો...
ગણદેવી: (Gandevi) ગણદેવી પોલીસ (Police) પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે સફેદ રંગની સેલેરીયો કાર નં. જીજે 15 સીડી 8564 માં...
નવસારી: (Navsari) ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે નેશનલ હાઇવે નં. 48 (National Highway No.48) ઉપર ગ્રીડ ચાર રસ્તા પાસેથી 2.40 લાખના વિદેશી...
ઈરાક : ઈરાકની રાજધાની બગદાદ (Bagdad) નજીક લગભગ 238 કિમી દૂર તેલથી સમૃદ્ધ એવા શહેર કિર્કુકમાં (Kirkuk) ફેડરલ પોલીસ કર્મચારીઓના કાફલા પર...
કતાર: ફીફા વર્લ્ડ કપ 2022 ની (Fifa World Cup 2022) ફાઇનલ મેચ (Final Match) બે વખતની વિજેતા આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે જંગી...
પઠાણ ફિલ્મનાં (Pathan Film) સોન્ગ ‘બેશરમ રંગ..’ રિલીઝ થયા બાદ વિવાદ (Controversy) વકર્યો છે. આ ગીત (Song) જોયા બાદ લોકો આખેઆખી ફિલ્મનો...
કતાર: ફિફા ફૂટબોલ વિશ્વ કપ (FIFA Football World Cup) હવે સમાપનને આરે છે. આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ (France) ફાઇનલમાં કતારના લુસેલ સ્ટેડિયમમાં...
નવી દિલ્હી: કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપની (FIFA World Cup) ફાઇનલમાં આજે 18 ડિસેમ્બર ફ્રાન્સનો (France) મુકાબલો આર્જેન્ટિના (Argentina) સામે થવા...
નવી દિલ્હી: નેપાળમાં (Nepal) એક ચીનના ફૂડ બ્લોગરની (Chinese Food Blogger) હત્યાનો (Murder) મામલો સામે આવ્યો છે. ચીનનો એક બ્લોગર નેપાળના બજારમાં...
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને હાલમાં જ પ્રો કબડ્ડી લીગ સિઝન 9માં પોતાની ટીમ ‘જયપુર પિંક પેંથર’નો ઉત્સાહ વધાર્યો હતો. અભિષેક...
મેઘાલય: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે મેઘાલયની (Megalaya) રાજધાની શિલોંગમાં જનસભાનું સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમએ કહ્યું કે, પહેલાની...
સુરત: સચિનના (Sachin) મહાલક્ષ્મી નગરમાં બપોરે એક પરિવાર સાથે જમી રહ્યો હતો ત્યારે ઘરમાં મુકેલી ઇલેક્ટ્રીક મોપેડની (E Moped) બેટરી (Battery) અચાનક...
નવી દિલ્હી: ભારતીય ટીમે (Team India) બાંગ્લાદેશને (Bangladesh) પ્રથમ ટેસ્ટ મેચમાં (Test Match) 188 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ...
નવી દિલ્હી: કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022માં (FIFA World Cup 2022) આજે 18 ડિસેમ્બર ફાઇનલ (Final) મેચ રમાવાની છે. આ...
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) સ્થિત AIIMSના સર્વર પર સાયબર એટેક (Cyber Attack) મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આ...
ઝારખંડ: ઝારખંડમાં (Jharkhand) શ્રદ્ધા મર્ડર (Shradhha Murder) કેસ જેવો કિસ્સો સામે આવ્યો છે. સાહિબગંજ જિલ્લામાં પતિ (Husband) તેની પત્ની (Wife) હત્યા (Murder)...
નવી દિલ્હી: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાઈ હતી. આ મેચના પાંચમા દિવસે ભારતે...
તાપસી પન્નુએ એક અભિનેત્રી તરીકે સારી ફિલ્મો કર્યા બાદ સ્પેનિશ ફિલ્મ ‘જુલિયાઝ આઇઝ’ ની હિન્દી રીમેક ‘બ્લર’ થી નિર્માત્રી તરીકે શરૂઆત કરી...
એક ભૂખડીબારસ પરિવારમાં મામા પરોણા થઈને આવવાના હતા અને મામા વળી ખાધેપીધે સુખી હતા. ઘરમાં ઢોલિયો એક જ હતો એટલે માએ દીકરાઓને...
ગયા અઠવાડિયાની વાત છે જ્યારે વડા પ્રધાને ગોવામાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટના પહેલા તબક્કાનું ઉદઘાટન કર્યું ત્યારે ભાર મૂકીને એમ વાત કરી કે...
કતારમાં રમાઇ રહેલા FIFA વર્લ્ડકપમાં આર્જેન્ટિનાની ટીમ જ્યારે પોતાની પહેલી જ મેચમાં સાઉદી અરેબિયા સામે હારી ત્યારે બધાને એમ થયું હતું કે...
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
કતાર : ફીફા વર્લ્ડ કપના (FIFA World Cup) ટોપ સ્કોરરને (Top Scorer) પ્રતિષ્ઠિત ગોલ્ડન બૂટનો (Golden Boot) ખિતાબ મળે છે. 2022 વર્લ્ડ કપની ફાઇનલમાં ત્રણ ગોલ ફટકારીને ફ્રાન્સના કિલિયન એમબાપ્પે (Kylian Mbappe) ગોલ્ડન બૂટ જીત્યો હતો. અગાઉ, આર્જેન્ટિનાના લિયોનેલ મેસીએ પણ ફાઇનલમાં બે ગોલ કર્યા હતા અને સાત ગોલ સાથે ગોલ્ડન બૂટના દાવેદારોમાં હતો, પરંતુ તે એમ્બાપ્પેને પછાડી શક્યો ન હતો. 44 વર્ષ અને 11 વર્લ્ડ કપમાં માત્ર બીજી વખત એવું બન્યું છે કે ગોલ્ડન બૂટ વિજેતાએ એક જ વર્લ્ડ કપમાં છથી વધુ ગોલ કર્યા હોય તેને મળ્યો છે.
2002 વર્લ્ડ કપમાં આઠ ગોલ કરીને નાલ્ડોએ આ સિદ્ધિ હાસિલ કરી હતી
આ સિદ્ધિ 20 વર્ષ પહેલા બ્રાઝિલના દિગ્ગજ ખેલાડી રોનાલ્ડોએ 2002 વર્લ્ડ કપમાં આઠ ગોલ કરીને હાંસલ કરી હતી. આ અપવાદને બાદ કરતાં આ 44 વર્ષમાં કોઈ ફૂટબોલરે છથી વધુ ગોલ કરીને ગોલ્ડન બૂટ જીત્યો ન હતો. આ વખતે Mbappe, Messi અને Giroud પાસે છ ગોલનો રેકોર્ડ સુધારવાની તક હતી અને Mbappe આ સુવર્ણ તક ચૂકી ન હતી.
ફ્રાન્સના ફોન્ટાઇને એક જ વર્લ્ડ કપમાં 13 ગોલ સાથે સૌથી વધુ ગોલ કર્યા છે.
રોનાલ્ડોના 2002માં આઠ ગોલ બાદ, 2006 અને 2010ના વર્લ્ડ કપમાં માત્ર પાંચ ગોલ પર જ ગોલ્ડન બૂટ આપવામાં આવ્યો હતો. વિશ્વ કપના ઇતિહાસમાં 16 ગોલ સાથે સૌથી વધુ ગોલ કરનાર જર્મનીના મિરોસ્લાવ ક્લોસે 2006માં ગોલ્ડન બૂટ જીત્યો હતો અને થોમસ મુલર પણ જર્મનીના 2010 વર્લ્ડ કપમાં પાંચ-પાંચ ગોલ સાથે હતો. 2014માં કોલંબિયાના જેમ્સ રોડ્રિગ્ઝ અને 2018માં ઈંગ્લેન્ડના હેરી કેને છ-છ ગોલ કરીને ખિતાબ જીત્યો હતો.
પોલેન્ડના ગ્રઝેગોર્ઝ લાટોએ સૌથી વધુ સાત ગોલ કરીને ગોલ્ડન બૂટ જીત્યો હતો
રોનાલ્ડો પહેલા, 1974 વર્લ્ડ કપમાં, પોલેન્ડના ગ્રઝેગોર્ઝ લાટોએ સૌથી વધુ સાત ગોલ કરીને ગોલ્ડન બૂટ જીત્યો હતો. એક જ વર્લ્ડ કપ 13માં સૌથી વધુ ગોલ કરીને ગોલ્ડન બૂટ જીતવાનો રેકોર્ડ ફ્રાન્સના જસ્ટ ફોન્ટેઈનના નામે છે. તેણે 1958ના વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી હતી. પશ્ચિમ જર્મનીના જોર્ડ મુલરે 1970ના વર્લ્ડ કપમાં 10 ગોલ કર્યા હતા. મુલરે 1974માં પણ ચાર ગોલ કર્યા હતા.
92 વર્ષમાં માત્ર ત્રણ વખત જ ગોલ્ડન બૂટ જીત્યો હતો
ફિફા વર્લ્ડ કપના 92 વર્ષના ઈતિહાસમાં માત્ર ત્રણ જ પ્રસંગો બન્યા છે જ્યારે વિજેતા ટીમના કોઈ ફૂટબોલરે ગોલ્ડન બૂટ જીત્યો હોય. મેસ્સી પાસે ચોથો ખેલાડી બનવાની શાનદાર તક હતી, પરંતુ તે આવું કરી શક્યો નહીં. આ સિદ્ધિ સૌ પ્રથમ આર્જેન્ટીનાના મારિયો કેમ્પ્સે 1978ના વર્લ્ડ કપમાં છ ગોલ કરીને હાંસલ કરી હતી. તે પછી 1982માં ઈટાલીના પાઉલો રોસીએ છ ગોલ કર્યા અને 2002માં બ્રાઝિલના રોનાલ્ડોએ ગોલ્ડન બૂટ જીત્યો.