રાંચી: શુક્રવારે મોડી રાત્રે મહાબલીપુરમ (Mahabalipuram) પહોંચેલું ચક્રવાત મૈંડૂસ (Cyclone Mandous) લગભગ 2 વાગ્યે તમિલનાડુ (Tamil Nadu) ના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. જોકે આ...
નવી દિલ્હી: પંજાબના (Punjab) તરનતારનમાં સરહાલી (Sarhali) પોલીસ સ્ટેશન (Police Station) પર મોડી રાત્રે થયેલા RPG (Rocket Rropelled Grenade) હુમલા (Attack) કરવામાં...
વડોદરા : ભારત સરકાર ના સ્વછતા મિશન અંતર્ગત વડોદરા શહેર ને કચરા મુક્ત બતાવી ને વાહ વાહ સ્ટાર મેળવવા મહાનગર પાલિકા થનગની...
વડોદરા : વર્ષ 2012-2017 થી 2022 સુધી મા વડોદરા એ ચાર મંત્રી ઓ આપ્યા છે જેમાં ભુપેન્દ્ર લાખવાલા, જીતુભાઇ સુખડીયા, રાજેન્દ્ર ત્રિવેદી,...
સુરત રેલવે સ્ટેશન પરથી રોજના હજારો યાત્રીઓ ટ્રેનમાં જર્ની કરે છે પણ તેમાંના મોટાભાગના લોકોને ખબર નથી કે તેમની સુરક્ષાની જવાબદારી સુરતની...
હવે પ્રશ્ન થાય કે આ એપ્ટીટયુડ શું માત્ર ધો. 8 કે 9 પછી જ અપાય?ના, ધો. 8, 9 કારકિર્દીના પંથે આગળ વધવાના...
કોઈ પણ વ્યક્તિના જીવનમાં ફ્રીડમ, ઇકવાલીટી અને ડિગ્નીટીનો અધિકાર હ્યુમન રાઇટ્સ (માનવ અધિકાર) છે. સમગ્ર દુનિયામાં દર વર્ષે 10 ડિસેમ્બરને ‘માનવ અધિકાર...
કતાર : કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની (Football World Cup) પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં (Quarter Finals) પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલનો (Brazil) પરાજય...
સુરત : સુરતમાં (Surat) ઇમ્પોર્ટેડ ઓઇલનો (Imported oil) ઓર્ડર આપનાર સેલ્સ એક્ઝિક્યુટિવ (Sales Executive) અને તેની કંપનીને શકીલ નામનો ગઠિયો 20.81 લાખનો...
નવી દિલ્હી: એક વિવાદાસ્પદ ખાનગી સભ્યનું બિલ જે યુનિફોર્મ સિવિલ કોડની રચના માટે પેનલ ઉપલબ્ધ કરાવવાની માગ કરે છે તેને શુક્રવારે રાજ્યસભામાં...
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે શુક્રવારે કહ્યું હતું કે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન લેવાય અને તે માટેનો ઠરાવ પસાર ન થાય જેના...
મુંબઈ: બોમ્બે (Bombay) ઉચ્ચ અદાલતે (HC) શુક્રવારે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનને (એનએચએસઆરસીએલ) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટ માટે મુંબઈ અને...
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના (Australia) આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નરના (David Warner) મેનેજર જેમ્સ એર્સ્કીને કેપ ટાઉનમાં 2018ના બોલ ટેમ્પરિંગ (Ball Tampering) કૌભાંડના (scam) સંબંધમાં...
અમદાવાદ: કોંગ્રેસના (Congress) ઇમરાન ખેડાવાલા હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણીમાં (Election) ૧૮૨ સભ્યોની ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવેલા એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર છે, જેમાં...
સુરત : નાણા ધીરધારનું લાયસન્સ ધરાવી મહિને પાંચથી પંદર ટકા વ્યાજ પડાવતા વ્યાજખોરો (Usury) સામે કમિ. અજય તોમર દ્વારા શરૂ કરાયેલી મુહિમના...
સુરત: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Election) ભાજપે (BJP) આદિવાસી વોટ બેન્ક (Vote Bank) પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે. આ વખતે ભાજપને...
સુરત : દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદ (Rail) અને સંભવિત સાયક્લોનની (Cyclone) અસર સુરતના ટેક્સટાઈલ (Surat Textile) વેપાર પર પણ પડી છે. દક્ષિણ...
સુરત : દેશમાં બહુ ચર્ચિત ફિલ્મ કેજીએફમાં (KGF) વાસ્તવમાં જે રીતે ખેલ થઇ રહ્યા છે કેજીએફ માઇનમાંથી નીકળતા ગોલ્ડનો (Gold) બારોબાર કાળો...
ઢાકા : બાંગ્લાદેશ (Bangladesh) વિરુદ્ધ બે મેચ હાર્યા હવે આજે ટીમ ઇન્ડિયાની (Team India) ત્રીજી મેચ (Third match) રમશે. બાંગ્લાદેશ પ્રવાસ પર...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાની આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર 35 વર્ષથી એકહથ્થુ શાસન અને પરાજય પછી પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપી છે....
અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરની દરિયાપુર બેઠક પરથી ચૂંટણી (Election) લડી રહેલા કોંગ્રેસના (Congress) ઉમેદવારની હાર થતાં તેઓ ભાવુક થઈ ગયાં હતાં...
ગાંધીનગર : ભાજપના (BJP) નવા ચૂંટાયેલા 156 જેટલા ધારાસભ્યોની મહત્વની બેઠક આવતીકાલે ગાંધીનગરમાં (Gandhinagar) કમલમ કાર્યાલય ખાતે યોજાનાર છે. આ બેઠકમાં ભાજપના...
સુરત: છેલ્લાં એક મહિનાથી એમટીબી (MTB) આર્ટ્સ કોલેજનો કચરો એનએસએસ (NSS) અને એનસીસી (NCC) ઓફિસ પાસે ફેંકાઇ રહ્યો હોવાથી વિદ્યાર્થીઓ (Student) હેરાન...
સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) કામ કરતી ડેટા ઓપરેટર મહિલાની સુપ્રિટેન્ડન્ટ ઓફીસની (Office) બહાર પાર્ક કરેલી મોપેડની ચોરી થઇ...
નવી દિલ્હી: ભારતીય સિનેમાના સૌ કોઈ શોખિન હોય છે. અને કેમ ન હોય ટેલેન્ટની કમી ભારતીય સિનેમામાં (Bollywood) કયારેય જોવા મળી નથી....
પલસાણા : બારડોલીની (Bardoli) માલીબા કોલેજ (Maliba College) માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની (student) કોલેજ થી ઘરે પોતાના મોપેડ ઉપર જતી હતી તે...
અંકલેશ્વર : અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના આંબોલીના બોઈદરા ગામ પાસેના શેરડીના ખેતર (Sugarcane Fields) માંથી એક મહિલાની (woman) હત્યા (Murder) કરેલ લાશ મળી...
ગાંધીનગર : આગામી તા.12મી ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન (CM) પદે ભૂપેન્દ્ર પટેલ તથા કેબિનેટના સભ્યોની શપથ વિધી યોજાશે. રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી તથા...
કામરેજ : સુરત (Surat) જિલ્લાના કામરેજના માંકણા ગામે સોસાયટીમાં અનાજ દળાવવા જતી માતા-પુત્રીની મોપેડ સોસાયટીમાં રહેતા ઈસમની સાથે અથડાઇ (Accident) હતી. જે...
નવસારી : ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર ગ્રીડ ચાર રસ્તા પાસેથી 2.40 લાખના વિદેશી દારૂ...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
રાંચી: શુક્રવારે મોડી રાત્રે મહાબલીપુરમ (Mahabalipuram) પહોંચેલું ચક્રવાત મૈંડૂસ (Cyclone Mandous) લગભગ 2 વાગ્યે તમિલનાડુ (Tamil Nadu) ના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. જોકે આ વાવાઝોડું હવે નબળું પડી ગયું છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. સમાચાર છે કે વાવાઝોડાને કારણે રાજ્યના ઘણા દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ (heavy rain) થઈ રહ્યો છે. વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. કટુપક્કમમાં લગભગ 16 સેમી વરસાદ પડી ચૂક્યો છે.
લોકોને બહાર ન નીકળવા અપીલ
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશને લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી ચક્રવાતી વાવાઝોડું નબળું ન પડે ત્યાં સુધી કોઈએ તેમના ઘરની બહાર ન નીકળવું જોઈએ અને તેનાથી બચવાનો પ્રયાસ કરવા જોઈએ. મળતી માહિતી મુજબ, આ વાવાઝોડાને કારણે માત્ર ત્રણ કલાકમાં મદુરંતકમ, ECR અને OMRમાં ઘણા વૃક્ષો ધરાશાયી થઈ રસ્તા પર પડી ગયા હતા. 3 કલાકમાં 65 જેટલા વૃક્ષો પડી ગયા છે. જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેને પંપની મદદથી દૂર કરવામાં આવી રહ્યા છે.
શાળા-કોલેજોમાં રજા જાહેર
ચેન્નાઈ અને કુડ્ડલોર સહિત 16 જિલ્લાઓમાં ચક્રવાતી તોફાન મૈંડૂસને કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ શરૂ થઈ ગઈ છે. જે વાવાઝોડાને કારણે મોકૂફ રાખવામાં આવી છે. અહીં, વાવાઝોડાના કારણે આવેલા જોરદાર પવન અને વરસાદને કારણે ચેન્નાઈના એગમોરમાં એક ફ્યુઅલ સ્ટેશનની છત પડી ગઈ છે. આ સાથે પરિસરમાં વાવેલુએક વૃક્ષ પણ પડી ગયું છે. જો કે આ દુર્ઘટનાને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
ભારે વરસાદની આગાહી
બીજી તરફ આજે એટલે કે 10 ડિસેમ્બરે હવામાન વિભાગે ઉત્તર તમિલનાડુ અને રાયલસીમા અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ કહ્યું કે 11મી ડિસેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, વાવાઝોડાને જોતા હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું હતું. વાવાઝોડાની તબાહી વચ્ચે ચેન્નાઈમાં સુરક્ષા અને બચાવ કામગીરી માટે લગભગ 16,000 પોલીસકર્મીઓ અને 1,500 હોમગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે તમિલનાડુ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના 40 સભ્યો અને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમના 12 સભ્યોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.