બિહાર: બિહારની (Bihar) રાજધાની પટનામાં (Patana) ફરી એક મોટો અકસ્માત (Accident) થયો છે. અહીં મુસાફરો ભરેલી એક બોટ ગંગા નદીમાં (Ganga River)...
નવી દિલ્હી : ઉત્તરાખંડમાં (Uttarakhand) ભગવાન શિવના 11મા જ્યોતિર્લિંગ બાબા કેદારનાથ ધામમાં (Kedarnath Dham) છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી હિમવર્ષા (snowfall) થઇ રહી...
નવી દિલ્હી: ભારતીય કફ સિરપ ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ આ સમગ્ર મામલામાં પર પોતાની...
નવસારી: નવસારીમાં (Navsari) એક આરોપીએ મહિલા જ્જ (Judge) પર હુમલો (Attack) કર્યો હતો. એટલું જ નહીં પણ જ્જને અપશબ્દ પણ બોલ્યો હતો....
સુરત: સુરત (Surat) નાં ભાગળ (Bhagal) ચાર રસ્તા ખાતે બુંદેલવાડમાં આવેલા વર્ષો જુના એક લાકડાના મકાન (House) માં શુકવારે વહેલી સવારે અચાનક...
ઉત્તરાખંડ: ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની કારને શુક્રવારે જીવલેણ અકસ્માત નડ્યો હતો. રિષભ પંતની ફૂલ સ્પીડમાં આવેલી કાર રોડ ડીવાઈડર સાથે અથડાઈ...
નવી દિલ્હી: બ્રાઝિલના (Brazil) મહાન ફૂટબોલ ખેલાડી (Football Player) પેલેએ (Pele) આજે અંતિમ શ્વાસ લીધા હતા. ફૂટબોલની દુનિયામાં પેલે પોતાની અલગ જ...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm modi) માતા (Mother) હીરાબા (Hiraba) ના નિધન (Death)થી ખૂબ જ દુઃખી છે. પીએમ નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબાની...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમની માતા હીરાબાના (Hira Baa) અંતિમસંસ્કાર કર્યા બાદ ફરી કામ પર પરત ફર્યા છે....
આણંદ : આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે માંડેલી લડતમાં ખાટલે મોટી ખોડ વેક્સિનની અછત હતી. જોકે, સરકાર દ્વારા કોવેકસીનના ચાર...
નવી દિલ્હી: ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) કાર અકસ્માતમાં (Car Accident) ગંભીર રીતે ઘાયલ (Injured) થયો છે. ઘટના...
વડનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું દુ:ખદ અવસાન થયું છે. આજે વહેલી સવારે તેઓએ યુ.એન મહેતા હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા....
નવી દિલ્હી: બ્રાઝિલના (Brazil) ફૂટબોલ સ્ટાર ખેલાડી (football star player) પેલેનું (Pele) 30 ડિસેમ્બરે 82 વર્ષની વયે અવસાન થયું હતું. તેની પુત્રીએ...
2022ના વર્ષ દરમિયાન ભારતીય રમતજગતમાં ક્રિકેટમાં ભારતીયોને એવી કોઇ મોટી ખુશી નહોતી મળી પણ એ સિવાય કોમનવેલ્થ ગેમ્સમાં રેસલિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ...
નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની (Rishabh Pant) કારને (car) અકસ્માત (Accident) નડ્યો છે. શુક્રવારે વહેલી સવારે રૂરકી પરત...
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા દેવલોક પામ્યા છે. આજે વહેલી સવારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં હીરાબાએ અંતિમ શ્વાસ લીધા હતા. મંગળવારનાં...
18 ક્રિકેટરોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિઝુલન ગોસ્વામી (ભારત)ભારત માટે 20 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ પણ આ વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી...
વર્ષ ૨૦૨૨ એ પ્રેમની મોસમ રહી છે અને ઘણા સ્વીટહાર્ટ્સે ગાંઠ બાંધી. રોગચાળાના નિયંત્રણો હળવા થવાને કારણે, 2022માં સંખ્યાબંધ હાઇ-પ્રોફાઇલ સેલિબ્રિટીનાં લગ્ન...
બર્લિન: (Berlin) ઇટાલીએ બુધવારે ચીનથી (China) આવતા તમામ એરલાઇન (Airline) મુસાફરો માટે કોરોના પરીક્ષણો ફરજિયાત બનાવ્યા છે. બેઇજિંગથી (Beijing) મિલાન જતી 2...
નવી દિલ્હી : કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસી) દ્વારા વર્ષ 2023માં લેવાનારી ધોરણ-10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓની (Board Exam) તારીખો જાહેર...
ભરૂચ: (Bharuch) આગામી ઉત્તરાયણ પર્વ (Uttarayana festival) નિમિત્તે ચાઇનીઝ દોરીના (Chinese led) વેચાણ અને હિન્દુ દેવી-દેવતાઓના (Hindu god) ફોટાવાળી પતંગોના (kite) વેચાણ...
સુરત: (Surat) અંધારામાં બંપર નહીં દેખાયું તેથી બાઇક (Bike) ઉથળતા પાછળ બેસેલી 53 વર્ષિય મહિલા નીચે પટકાઈ હતી. તેનું સારવાર દરમિયાન મોત...
ગાંધીનગર: (Gandhinagar) કૃષિ વિભાગ (Agriculture Department) હસ્તકની કચેરીઓના કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા તેમને પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન, ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીઓની...
સુરતઃ (Surat) પુણા ખાતે રહેતો યુવક લાંબા સમયથી વરાછામાં રહેતી કીશોરીનો પીછો કરી પરેશાન કરતો હતો. કીશોરીએ (Girl) મચક નહી આપતા યુવકે...
અમદાવાદ: (Ahmedabad) સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વભરમાં વિસ્તર્યો છે, તેનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજને (Pramukhswami Maharaj) અને ભગવાન સ્વામિનારાયણની દિવ્ય ચેતનાને જાય છે, અને...
સુરત: (Surat) સચિન જીઆઇડીસીમાં (GIDC) ચાલતી દેશીની દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં લાખ્ખોની કિંમતનો...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના સિંધુભવન રોડ (Sindhubhan Road) ઉપર ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા બે પેડલરોને (Paddlers) અમદાવાદની એસઓજી ટીમે 29 લાખના એમ.ડી....
કામરેજ: (kamrej) વેલંજા ખાતે રહેતી પરિણીતાના (Married Woman) પતિના મિત્રએ (friend) ફોન પર પરિણીતાને મેસેજ કરી હેરાન કરી રસ્તે જતાં હાથ પકડી...
પારડી: (Pardi) થર્ટી ફર્સ્ટની ઉજવણીને (31st Celebration) લઈ વલસાડ જિલ્લા પોલીસ (District Police) દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ગુજરાતને...
બિહાર: બૌદ્ધ ધર્મના ગુરુ દલાઈ લામા (Dalai Lama) બિહાર (Bihar) નાં બોધ ગયા (Bodh gaya) માં રોકાયા છે. આજથી કાલચક્ર મેદાનમાં તેમનો...
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
બિહાર: બિહારની (Bihar) રાજધાની પટનામાં (Patana) ફરી એક મોટો અકસ્માત (Accident) થયો છે. અહીં મુસાફરો ભરેલી એક બોટ ગંગા નદીમાં (Ganga River) પલટી ગઈ હતી. આ બોટમાં 15 લોકો સવાર હતા જેમાંથી 7 લોકોની શોધ હજી પણ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી મળતા જ બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) હાથ ધર્યું હતું.
મળતી માહિતી અનુસાર બિહારની રાજધાની પટનામાં એક મોટી દુર્ઘટના સર્જાય છે. અહીં પટનાના માનેર મહાવીર ટોલા ગંગા નંદી ઘાટ પર મુસાફરોથી ભરેલી બોટ ડૂબી ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે આ બોટમાં કુલ 15 લોકો સવાર હતા, જેમાંથી 7 લોકો હજુ પણ લાપતા છે. આ ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. બોટમાં સવાર લોકો પાણીમાં ડૂબવા લાગ્યા. કોઈક રીતે બાકીના લોકો નદીમાંથી બહાર આવ્યા. તે જ સમયે, સાત લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લોકોની મદદથી પોલીસે બોટમાં સવાર મુસાફરોની શોધખોળ શરૂ કરી છે. માનેર પોલીસ સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
NDRFની ટીમ લોકોની શોધમાં વ્યસ્ત છે
જ્યારે લોકોને ઘટનાની જાણ થઈ ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી ઝડપી પાડી હતી. આ બાબતે ASI સત્ય નારાયણ સિંહે કહ્યું કે NDRFની ટીમ ગંગામાં લોકોને શોધવા માટે એકઠી થઈ છે. બચાવ કામગીરી ચાલુ છે.
આ પહેલા પણ પટનામાં આવી જ ઘટના બની હતી
તમને જણાવી દઈએ કે આ પહેલા પટનાના દિઘાને અડીને આવેલા સોનપુરમાં રેતીથી ભરેલી બોટ ડૂબી ગઈ હતી. આ બોટમાં 13 લોકો હતા જેમાંથી 8 લોકો તરીને કિનારે પહોંચ્યા હતા. આ અકસ્માત પિલર નંબર 10 અને 15 વચ્ચે થયો હતો. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલા બચાવકર્મીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. જણાવવામાં આવ્યું હતું કે રેતીનું વહન કરતી બોટ ગંગા નદી પર બનેલા પુલના પિલર સાથે અથડાયા બાદ બેકાબૂ થઈ ગઈ હતી, ત્યારબાદ તે ડૂબી ગઈ હતી.