ગાંધીનગર: રાજયમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં 50 હજાર જેટલા આખલાઓ (Bull) છૂટા ફરી રહયા છે.આ આખલાઓની આંતરીક લડાઈમાં કેયલાય નિર્દોષ લોકોને જામ...
ભરૂચ,અંકલેશ્વર: પાનોલી જીઆઇડીસીમાં (Panoli GIDC) આવેલી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં રો-મટિરિયલના બલ્ક ડ્રગ અને ઇન્ટરમિડિયેટનું ઉત્પાદન પ્લાન્ટમાં (Plant) ચાલી રહ્યું હતું. એ...
મેલબોર્ન: ભારતીય ટીમ (Indian Team) સામે 9 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી ચાર ટેસ્ટની (Test) આગામી સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાએ (Australia) સ્પીનરોથી ભરેલી ટીમની...
સુરત: અંકલેશ્વર (Ankleshwar) ગડખોલ બ્રિજ પર બાઈકચાલક (Biker) યુવાનનું પતંગની દોરી (kite string) કપાળ કપાયું હોવાની ઘટના સામે આવી છે. ગાડી ચલાવતી...
કોલકાતા : ભારતીય ટીમ (Indian Team) આવતીકાલે અહીં ઇડન ગાર્ડન પર રમાનારી બીજી વન ડેમાં મેદાને (Garden) ઉતરશે ત્યારે પોતાના ટોચના ત્રણ...
અમદાવાદ: રાજ્યમાં 2009 થી 2016- 17 સુધી જમીન (Land) માપણીના નામે ધતિંગ કરવામાં આવ્યા છે. જમીન માપણીના તાણાં કોઈ જગ્યાએ મળતા નથી....
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) શાળા સંચાલકોએ ફરી એકવખત ફી (Fees) વધારાની માંગણી સાથે શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી 2017માં...
સુરત: (Surat) ઘોડદોડ રોડ ખાતે રહેતા તબીબે સણિયા હેમાદમાં આવેલી તેમની જમીન પશુપાલકને (Cattle Breeder) માનવતા ખાતર વગર ભાડે રહેવા માટે આપી...
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના (Andhrapradesh) વિશાખાપટ્ટનમાં કાંચરાપલેમ પાસે વંદેભારત ટ્રેન (Vandebharat Train) ઉપર પથ્થરમારો થયો છે. આ ધટના પછી ટ્રેનના કાચ તૂટી ગયા છે....
નવી દિલ્હી : મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાંથી (Nasik) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 22 વર્ષના યુવાકે 60 વર્ષની વૃદ્ધ મહિલા...
સુરતઃ (Surat) રાંદેરમાં પરિણીતાએ બીજા લગ્ન (Marriage) કરી લીધા પછી તેના પૂર્વ પ્રેમીએ તથા તેના મિત્રએ મારી પાસે તારી વીડિયો ક્લિપ (Video...
સુરતઃ (Surat) શહેરના નાનીવેડ ખાતે પટેલ સમાજના અગ્રણીએ પરિણીતા સાથે દુષ્કર્મ (Rape) કરી પાંચ વર્ષ સુધી યોન શૌષણ (Abuse) કર્યું હતું. પરિણીતાએ...
કામરેજ: (Kamrej) માંકણા શિવભક્તિ રેસિડન્સીમાં રહેતા યુવાને રૂ.2 લાખ એક મહિના 10 ટકાના વ્યાજે (Interest) લેનાર ઈસમ પાસે પઠાણી ઉધરાણી (Harassment) કરી...
નવી દિલ્હી: ફિલ્મ (Film) પઠાનને (Pathan) લઈને વિવાદો ચાલી રહ્યાં છે. ત્યારે આજે શાહરુખ ખાનની ફિલ્મ પઠાનનું ટ્રેલર રિલીઝ થયું છે. જણાવી...
સાયણ: (Sayan) વ્યાજનાં (Interest) વિષચક્રનાં ચક્કરમાં ફસાયેલાં મૂળ સાયણના રહીશ અને સુરતની કિરણ મોટર્સના (Kiran Moters) વર્કશોપ મેનેજર ચિરાગ શર્માએ સુરતના શાહુકાર...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લાના હિલસ્ટેશન વિલ્સન હિલ (Wilson Hill) ખાતે ‘વિલ્સન હિલ ટેન્ટ સિટી અને એડવેન્ચર’ નામથી સહેલાણીઓને આકર્ષવા માટે વિવિધ એડવેન્ચર...
નવસારી: (Navsari) નવસારીના વૃદ્ધ પાસે સુરતના વ્યાજખોરે (Usury) 2.50 લાખ રૂપિયા સામે 5.50 લાખ રૂપિયા વસુલ્યા બાદ પણ વ્યાજખોરે વૃદ્ધે આપેલા કોરા...
નવી દિલ્હી : અફઘાનીસ્નતાનના (Afghanistan) કાબુલ (Kabul) નજીક વિદેશ મંત્રલાયની બરોબર સામે એક મોટો બૉમ્બ વિસ્ફોટ (Bomb Explosion) થયો હોવાના સમાચાર આવ્યા...
વોશિંગ્ટનઃ (Washington) કોમ્પ્યુટરની ખામીને કારણે સમગ્ર અમેરિકામાં (America) ફ્લાઈટ્સ (Flights) બંધ કરી દેવામાં આવી છે. અમેરિકન મીડિયાના અહેવાલોને ટાંકીને સમાચાર એજન્સી ANIએ...
નવી દિલ્હી: (New Delhi) નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman) 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ (Budget) રજૂ કરશે. ફરી એકવાર...
નવી દિલ્હી : શ્રીલંકા (Sri Lanka) જેવા હાલ પાકિસ્તાનના (Pakistan) થયા છે. દેશમાં કફોડી અર્થ વ્યવસ્થાની (Financial System) પરિસ્થિતિના સમાચારો રોજ-રોજ નવું...
સુરત: સુરતના (Surat) મકાઈ પૂલ પરથી તાપી નદીમાં (Tapi River) કુદીને જીવન ટૂંકાવી લેવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બુધવારે...
વલસાડ: વલસાડમાં (Valsad) એક ગુડ્ઝ ટ્રેનના (Goods Train) ડબ્બા (Coach) પાટ (Track) પરથી ઉતરી જવાની ઘટના બની હતી. ઘટનાને પગલે રેલવે તંત્ર...
ઝારખંડ: ઝારખંડમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટની ઘટના સામે આવી છે. IED બ્લાસ્ટમાં 5 જવાન ઘાયલ થયા છે. ઘાયલ...
નવી દિલ્હી: ચીનમાં (China) કોરોના (Corona) બેકાબૂ બની રહ્યો છે. ચીનમાં કોરોનાના કહેરથી સમગ્ર વિશ્વ ચિંતત બન્યું છે. કોરોના વાયરસના (Corona Virus)...
સુરત: હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ એન્ડ નિપ્પોન સ્ટીલ કંપની દ્વારા ઉપયોગમાં લેવાતી જંગલની જમીનનો ગેરકાયદે ઉપયોગ મામલે રજૂઆત બાદ કેન્દ્રના વન...
વલસાડ: સાઉથ આફ્રિકાથી (South Africa) ભરૂચના (Bharuch) દહેગામ આવી રહેલા પોતાના મિત્રને લેવા ભરૂચના બે મિત્રો મારૂતી ઇકો કાર લઇ મુંબઇ એરપોર્ટ...
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) તરફથી જોન્સન એન્ડ જોન્સન (Johnson & Johnson) કંપનીને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર ફૂડ...
નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં મોટા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ...
સુરત: સુરત શહેરમાં મેટ્રો રેલની કામગીરીની સાથે સાથે અંડરગ્રાઉન્ડ વોટર પાઈપ લાઈન નેટવર્કને અપગ્રેડ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના કારણે...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
ગાંધીનગર: રાજયમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં 50 હજાર જેટલા આખલાઓ (Bull) છૂટા ફરી રહયા છે.આ આખલાઓની આંતરીક લડાઈમાં કેયલાય નિર્દોષ લોકોને જામ ગુમાવવી પડે છે.જેના પગલે રાજય સરકારે ગુજરાત હાઈકોર્નીટ (Gujarat Highcourt) સૂચનાઓના મુજબ રખડતાં આખલાઓને કાબુમાં કરવા માટે ખસીરકરણ કરવાનું નક્કી કર્યુ છે. આગામી સમયમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે.
આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો.કેબીનેટ બેઠક બાદ પ્રવકત્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. એટલું જ નહીં, ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીશ્રીઓના સંકલનથી હાથ ધરાશે.
આ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત ખસીકરણની કામગીરી વખતે આખલાઓને ઈયર ટેંગીગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ ખસીકરણ કર્યાના એક સપ્તાહ પછી આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલવામાં આવશે.તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને 6 ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં 88 મળીને કુલ 105 કેટલ પોન્ડ્સ કાર્યરત કરવામાં આવ્યા છે.