નવી દિલ્હી: આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના (Sri Sri Ravi Shankar) હેલિકોપ્ટરને (Helicopter) તમિલનાડુના (Tamil Nadu) ઇરોડમાં (Erode) ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing)...
નડિયાદ: નડિયાદના વ્યાજખોરે એક વિધવા મહિલાને માસિક 10 ટકાના વ્યાજે 1,50,000 રૂપિયા આપ્યાં બાદ મહિલા પાસેથી રોકડ તેમજ સોનાનું મંગળસુત્ર મળી કુલ...
ડાકોર: ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં વિકલાંગ તેમજ વૃધ્ધ શ્રધ્ધાળુઓ સરળતાથી ઘુમ્મટમાં જઈ દર્શન કરી શકે તે હેતુસર લિફ્ટની સુવિધા શરૂ કરવામાં...
આણંદ : ગુજરાત કો – ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેન અને વાઇસ ચેરમેન સર્વાનુમત્તે રિપિટ કરવામાં આવ્યાં છે. જેના પગલે...
મુંબઈ: સપ્તાહનો ત્રીજો ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજારના (Share Market) રોકાણકારો માટે ખૂબ જ ખરાબ રહ્યો. બજાર ઘટાડે શરૂ થયું હતું. પહેલાં બે...
નડિયાદ : માતર તાલુકાના ઉઢેંલા મુકામે 26 જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિપૂર્વક થાય અને નવરાત્રી વખતે બનેલી ઘટના...
સુરત: સુરતમાં (Surat) મંગળવારે મોડી રાત્રે દોડતી કારમાં એકાએક આગ (Car Fire On Bridge) લાગી હતી. ડભોલી બ્રિજ પરથી પસાર થતી આ...
લખનઉ: મંગળવારની સાંજે ઉત્તરપ્રદેશની (UP) રાજધાની લખનઉમાં (Lakhnaw) આવેલા હઝરતગંજ વિસ્તારમાં એક બહુમાળી ઈમારત એકાએક ધરાશાયી (Building Collapsed) થઈ હતી. લખનઉમાં આ...
હળવદ: બુધવારની વહેલી સવારે હળવદ માળીયા રોડ ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અહીં એક બસનો અકસ્માત (Bus Accident) થયો હતો. કચ્છથી અમદાવાદ (Kutch...
નવી દિલ્હી: શાહરૂખ ખાનના (Shahrukh Khan) ચાહકોમાં આજે અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 4 વર્ષના લાંબા સમય બાદ શાહરૂખ ખાને...
નડિયાદ: નડિયાદ શહેરના એક પાન-પાર્લરમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરતાં શખ્સને એસ.ઓ.જીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે પાન-પાર્લરમાંથી રૂ.16,500 કિંમતની 15 ઈ-સિગારેટ જપ્ત...
મલેકપુર : મહિસાગર જિલ્લામાં હાલ લગ્ન સીઝન પુર બહારમાં છે. તેમાં ક્યાંક ક્યાંક બાળલગ્ન પણ થતાં હોવાની ફરિયાદ ઉઠી છે. જેના પગલે...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા શહેર ના રાજમાર્ગો અને વિવિધ વિસ્તારો મા હોર્ડિંગ માટે ઈજારો આપવામા આવતો હોય છે. જયારે કેટલાક સ્થાનિક લોકો...
વડોદરા : વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી 100 કરોડની સોનાની લગડી સમાન જમીન પચાવી પાડવાના કૌભાંડમાં મુખ્યસૂત્રધાર સંજય પરમાર રિમાન્ડ...
વડોદરા: વડોદરામા રખડતા ઢોર ને પકડવાની કામગીરીમા હવે સિસિટીવી કેમેરા મહત્વનો ભાગ ભજવશે પરંતુ જયા કેમેરા જ નથી તેવા નવાયાર્ડ સહિત ના...
વડોદરા : વડોદરા ખાતે કેન્દ્રીય વિદ્યાલય આર્મી 2 શાળા ખાતે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં શહેરની વિવિધ શાળાઓના 100 થી વધુ વિધાર્થીઓ સહભાગી થયા...
વડોદરા: સ્ટેટ મોનિટરિંગ સેલટના પીએસઆઇ એન બી ઝાલાને બાતમી મળી હતી કે વાઘોડિયા તાલુકાના જામ્બુડિયા ગામ વસાવા ફળિયાના રહેણાક મકાનના પાછળના ભાગમાં...
વડોદરા: વડોદરાના કમાટીબાગ ખાતેના ઝૂ માં ઝૂ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 14.21 કરોડના ખર્ચે વોક ઇન એવિયરી પક્ષી ઘરનો દિવાળી વખતે ધનતેરસે પ્રારંભ...
નવી દિલ્હી: બીબીસીની (BBC) ડોક્યુમેન્ટ્રીને (Documentry) લઈને જવાહરલાલ યુનિવર્સિટીમાં ભારે હોબાળો થયો છે. સ્ટુડન્ટ (Student) યુનિયને સ્પષ્ટ કર્યું છે કે બીબીસીની ડોક્યુમેન્ટ્રી...
અમદાવાદ: અમદાવાદ ખાતે રત્નસુંદરસૂરીશ્વર મહારાજ સાહેબનાં ૪૦૦માં પુસ્તક સ્પર્શના વિમોચન પ્રસંગે આયોજીત સ્પર્શ મહોત્સવમાં પ્રદેશ કોગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સાથે અનેક સિનિયર...
ગાંધીનગર: 28 ઓગસ્ટ 2022ના રોજ પીએમ (PM) નરેન્દ્ર મોદીએ કચ્છના (Kutch) ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. 26 જાન્યુઆરી 2001ના ત્રાટકેલા ગોઝારા ભૂકંપે...
ગાંધીનગર: સુરેન્દ્રનગરમાં આજે સતત બીજા દિવસે ભાજપની (BJP) નેતાગીરીએ લકસભાની ચૂંટણી (Election) માટે મંથન કર્યુ હતું. જયારે ગુજરાતમાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં 156...
ગાંધીનગર: રાજ્યમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર...
અમદાવાદ: ગુજરાતના (Gujarat) જાણીતા આર્કિટેક્ચર ડૉ. બી.વી. દોષીનું આજે 95 વર્ષની ઉંમરે નિધન (Death) થયું છે. આર્કિટેક્ચરની દુનિયામાં બીવી દોશી ખૂબ જ...
ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) ખાતે જી૨૦ અંતર્ગત આયોજિત બી-૨૦ ઇન્ડિયા ઇન્સેપ્શન મીટિંગના અંતિમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે વૈશ્વિક ફાયનાન્સિયલ અને આઈટી સર્વિસ...
ગાંધીનગર : શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે રાજ્યના વધુ પાંચ જિલ્લાઓમાં વિવિધ કડિયા નાકા પર તા. ૨૭ જાન્યુઆરીથી 30 જાન્યુઆરી...
સુરત : ભટાર (Bhatar) ખાતે રહેતા અને બમરોલીમાં ખાતુ ધરાવતા વેપારી સહિત 23 જેટલા વેપારીઓ સાથે જય માતાજી સિલ્ક મિલ્સના માલિકે લાખો...
હથોડા: સુરતથી (Surat) અમરેલી તરફ જઈ રહેલી કારના ચાલકે શિયાલજ નજીક હાઇવે પર કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદી સામેના રોડ (Road) પર...
સુરત: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ 27મી જાન્યુઆરીના રોજ સુરત (Surat) આવવાના હતા. જો કે, હવે તેનો કાર્યક્રમ બદલાયો છે. હવે આગામી 28મી...
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી વિલમર કંપનીના સંયુક્ત પ્રયાસથી “સુપોષણ” કાર્યક્રમની શરૂઆત તા.1 જુલાઇ-2018ના રોજ કરવામાં આવી હતી. આ...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
નવી દિલ્હી: આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના (Sri Sri Ravi Shankar) હેલિકોપ્ટરને (Helicopter) તમિલનાડુના (Tamil Nadu) ઇરોડમાં (Erode) ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. શ્રી શ્રી રવિશંકર સિવાય સહિત અન્ય ત્રણ લોકો પણ તેમની સાથે હેલિકોપ્ટરમાં સવાર હતા.
મળતી માહિતી અનુસાર બુધવારે સવારે આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અન્ય ચાર લોકો સાથે હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે અચાનક ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરને સવારે 10.40 વાગ્યે ઈરોડના સત્યમંગલમ ટાઇગર રિઝર્વમાં આદિવાસી વસાહતને યોનીયમ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વાતની જાણકારી સ્થાનિક પોલીસને થતાં સ્થળ પર સ્થાનિક પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર શ્રી શ્રી રવિશંકર સાથે અન્ય ત્રણ લોકો પણ હાજર હતા, તેઓ પણ સલામત છે. જો કે થોડીવાર બાદ વાતાવરણમાં સુધારો જણાતા તેમનું હેલિકોપ્ટર ફરી ટેકઓફ કરવામાં આવ્યું હતું. ગામમાં હેલિકોપ્ટર લગભગ 50 મિનિટ સુધી રોકાયું હતું અને આગળ વધવાની માહિતી મળતા ફરી હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી.
શ્રી શ્રી રવિશંકર બેંગ્લોરથી તિરુપુર જઈ રહ્યા હતા
શ્રી શ્રી રવિશંકર ખાનગી હેલિકોપ્ટરમાં બેંગલુરુથી તિરુપુર જઈ રહ્યા હતા. હેલિકોપ્ટરમાં રવિશંકર ઉપરાંત તેમના બે સહાયકો અને પાયલટ સવાર હતા. કદમ્બુર પોલીસ ઇન્સ્પેક્ટર સી વદિવેલ કુમારે જણાવ્યું હતું કે, “જ્યારે હેલિકોપ્ટર લગભગ 10.15 વાગ્યે STR ઉપરથી ઉડી રહ્યું હતું. પરંતુ ખરાબ હવામાનને કારણે પાઈલટ આગળ વધી શક્યો ન હતો. ત્યાર બાદ પાયલટે હેલિકોપ્ટરનું યુકિનિયમ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
તમિલનાડુ પઝહંગુડી મક્કલ સંગમ સીપીઆઈના ભૂતપૂર્વ ધારાસભ્ય પીએલ સુંદરમની વિનંતીના આધારે જ્યારે રાજ્યના મંત્રી રામાસામીએ ઉકિનિયમ ગામમાં પહોંચ્યા હતા, પરંતુ તેમના જણાવ્યા અનુસાર જ્યાં સુધી તેઓ સ્થળ પર પહોંચે તે પહેલા હેલિકોપ્ટરને આગળ વધવા માટે મંજૂરી આપવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર એક કલાક માટે ગામમાં હતું અને સવારે 11.30 વાગ્યાની આસપાસ તિરુપુર માટે ફરી ઉડાન ભરી હતી.