નવી દિલ્હી: કહેવાય છે કે દુનિયામાં એક સરખા ચહેરા ધરાવતા સાત લોકો હોય છે. દરેક વ્યક્તિને મનમાં એ જાણવાની ઉત્કંઠા હોય કે...
કોઇ એક ફિલ્મથી કાયમ માટે કોઇ સફળ થતું નથી. સફળતા ગમે તેટલી મોટી હોય પણ વટાવાયેલા ચેકથી ફરી ફરી પૈસા ઉપાડી શકાતા...
બેતિયા: આજે સવારે બિહારના (Bihar) નરકટિયાગંજ-મુઝફ્ફરપુર રેલવે લાઇન પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીંના મજૌલિયા-બેટિયા રેલવે સ્ટેશન વચ્ચે સત્યાગ્રહ એક્સપ્રેસ (SatyaGrah Express...
ગુજરાત: ખેડૂતોને તેઓની મહેનતનું યોગ્ય વળતર મળી રહે તે હેતુથી દરેક જિલ્લામાં એપીએમસીની સ્થાપના કરવામાં આવી છે. એપીએમસી (ઍગ્રિકલ્ચરલ પ્રૉડ્યૂસ માર્કેટ કમિટી)ની...
સુરત: સુરતના અલથાણમાં રહેતી મહિલાને ક્લર એન્ડ રિસોર્ટની મેમ્બરશીપ લેવાનું ભારે પડ્યું છે. મેમ્બરશીપ કાર્ડ પર દમણની હોટલમાં પરિવાર સાથે ફરવા ગયેલી...
સાનિયા મલ્હોત્રા હવે ‘દંગલ’ના વર્ષોથી ઘણી આગળ નીકળી આવી છે અને આમીરખાનથી આગળ વધી શાહરૂખ ખાન સુધીની સફર સુધી પહોંચી ગઇ છે....
નવી દિલ્હી: ભારતના (India) ઓલરાઉન્ડર (All-rounder) પ્લેયર હાર્દિક પંડ્યા હાલ ખૂબ ચર્ચામાં આવી રહ્યાં છે. ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની ત્રીજી T-20માં 168...
વિત્યા અઠવાડિયાની અને આમ જુઓ તો વિત્યા ઘણા મહિનાથી જેની રાહ જોવાતી હતી એવી કોઇ ઘટના હોય તો તે ‘પઠાણ’ની જબરદસ્ત સફળતા....
ઓલપાડ: ઓલપાડ (Olpad) તાલુકામાંથી પસાર થતી સેનાખાડીમાં (Sena Bay) ઓલપાડ ખાતે ખોદકામ કરી માટી ઉલેચવાની થતી કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. મનસ્વી...
હાલમાં જ કેન્દ્રિય માર્ગ પરિવહન અને ધોરી માર્ગ પ્રધન નીતિન ગડકરીએ એપ્રિલથી કેન્દ્ર અને રાજય સરકારના પરિવહન ભંગમાં અને જાહેર ક્ષેત્રની કંપનીઓના...
સુરતનો ટ્રાફિક દિવસે દિવસે વધતો જાય છે. અલબત્ત સરકારી તંત્રે રસ્તા મોટા કરીને સુવિધા વધારી છે. પણ અઠવાગેટથી મજુરાગેટ ચાર રસ્તા સુધી...
હવે લગ્નની મોસમ પુર બહારમાં ખીલી છે. વસંત પંચમીએ તો મુહૂર્ત જોવાનું જ નહિ. લગ્નગાળાની અસર શાકભાજી ભાવ પર પણ વર્તાય. જાણવા...
નવી દિલ્હી: એફબીઆઈએ (FBI) અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના ઘરે ફરી એકવાર દરોડા પાડ્યા છે. સાડા ત્રણ કલાક ચાલેલી દરોડ કાર્યવાહીમાં કોઈ ગોપનીય...
મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનનો (Pathan) વિશ્વભરમાં ડંકો વાગી રહ્યો છે. બાયકોટ થયાં પછી 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મે માત્ર...
એક પંખીએ સમુદ્ર કિનારે ઈંડા મુક્યા અને હજી બચ્ચા ઈંડામાંથી બહાર આવ્યા હતા ત્યાં સમુદ્રની એક લહેર આવી અને બચ્ચા સાથે તાણી...
કન્યાકુમારીથી કાશ્મીર સુધીની રાહુલ ગાંધીની પદયાત્રા પૂરી થઈ. રાહુલ ગાંધી અને તેમના સાથીઓએ ૪૦૮૪ કિલોમીટરની યાત્રા ૧૪૬ દિવસમાં પૂરી કરી હતી. તેમની...
મોદી સરકારની બીજી ટર્મ પુરી થવાને હવે માત્ર દોઢેક વર્ષનો જ સમય બાકી છે ત્યારે મોદી સરકારે બીજી ટર્મ માટેનું પોતાનું છેલ્લું...
નવી દિલ્હી: ગઈકાલે તા. 1 ફેબ્રુઆરી 2023ના રોજ દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24 માટે કેન્દ્રીય અંદાજ પત્ર રજૂ કર્યું, ત્યાર...
ગાંધીનગર: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય, ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ (DFSS)ના નિયામક અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સહયોગથી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર (Gandhinagar)...
ગાંધીનગર: ગઈકાલે રાજયમાં નવા ચીફ સેક્રેટરી તરીકે રાજકુમારે કાર્યભાર સંભાળી લેતા હવે ગાંધીનગરમાં (Gandhinagar) સચિવાલયમાં આજે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ફરીથી વહીવટીતંત્રમાં...
ગાંધીનગર: કેન્દ્રિય બજેટ (Budget) અંગે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું હતું કે મોદી સરકાર ‘સમૃદ્ધિ માટે સહકારિતા’ના...
ગાંધીનગર: વર્ષ 2023-2024ના નાણાંકિય વર્ષ માટેના કેન્દ્રિય બજેટ પર પ્રત્યાધાત આપતાં ગુજરાત (Gujarat) કોંગ્રેસના (Congress) અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, દેશના...
નવી દિલ્હી: અદાણી ગ્રૂપે (Adani Group) બુધવારે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) પાછી ખેંચી લીધી...
વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી ભાજપના મોરચાની સરકારનું આ ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ હતું. જ્યારે ચૂંટણીઓ નજીક હોય ત્યારે કોઈ...
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપને (Adani Group) લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રૂપે તેનો FPO રદ (FPO Canceled) કર્યો છે....
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 સૃખાલામાં અંતિમ ત્રીજી અને નિર્ણાયક મેચની...
પલસાણા: કડોદરાની (Kadodara) ગબ્બરવાળી માતાના ગલીમાં પ્રકાશ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં (Prakash Industrial Estate) આવેલા પાલડિયા એન્ટરપ્રાઇઝ નામના યાર્ન પ્રોસેસ કરતા ખાતામાં બુધવારે મળસકે...
પલસાણા: (Palsana) નેશનલ હાઇવે નં.53 (National Highway) ઉપર હજીરાથી પલસાણા થઈ બારડોલી સુધી 200થી વધુ દુકાનદાર, હોટલ સંચાલકો દ્વારા દબાણો કરાતાં હાઈવે...
વોશિંગ્ટન: (Washington) ફેડરલ લો એન્ફોર્સમેન્ટે (Federal Law Enforcement) મંગળવારે રાષ્ટ્રપતિ (President) જો બિડેનના (Joe Biden’s) ડેલવેરમાં બીચ હાઉસની (Beach House) શોધ શરૂ...
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાંમંત્રી (Finance Minister) નિર્મલા સિતારામને (Nirmala Sitaramn) રજૂ કરેલા વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટને...
તંત્ર સૌથી પ્રાચીન પર્વતમાળાની ઘોર ખોદવા સજ્જ છે
H-1B વિઝા વિવાદ: અમેરિકન મજૂર વર્ગની લડત કે કોર્પોરેટ લોભ?
એઆઈનો અવિચારી ઉપયોગ
વર્તમાન અનુભૂતિ
અત્યંત ગરીબી નાબૂદ…” તંત્રીલેખ મિષે થોડું
નામ બદલવાથી રાષ્ટ્રનો વિકાસ થાય?
જૂની આયુર્વેદિક કહેવતો
સુરતીઓનું સ્વાદિષ્ટ ‘રતાળુ’
મનરેગામાં આપવામાં આવેલી રોજગારની ગેરન્ટી નવા સૂચિત કાયદામાં ખતમ થઈ જશે?
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
નવી દિલ્હી: કહેવાય છે કે દુનિયામાં એક સરખા ચહેરા ધરાવતા સાત લોકો હોય છે. દરેક વ્યક્તિને મનમાં એ જાણવાની ઉત્કંઠા હોય કે શું દુનિયામાં બીજું કોઈ વ્યક્તિ પણ હશે જે અદ્દલ તેમના જેવું જ દેખાતું હોય. વળી, આવી કોઈ વ્યક્તિ મળી જાય તો આશ્ચર્ય અને ખુશીનો પાર નહીં રહે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં સેલ્ફી લઈ શેર કરવામાં એક મિનીટનો પણ વિલંબ નહીં કરે, પરંતુ જર્મનીમાં હમશકલ સાથે એક યુવતીએ એવી ક્રુરતા દાખવી છે જે જાણીને ધ્રુજારી છુટી જાય.
થોડા દિવસ અગાઉ જર્મનીની એક બ્યુટી બ્લોગરની હત્યા થઈ હતી. આ કેસમાં પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ખરેખર બન્યું એવું છે કે આ બ્યુટી બ્લોગરની હત્યા તેના જેવી જ દેખાતી એક યુવતીએ કરી છે. હત્યારી યુવતીએ સોશિયલ મીડિયાની મદદથી જર્મનીની બ્યુટી બ્લોગરને શોધી અને ત્યાર બાદ તેને મળવા બોલાવી પોતાના બોયફ્રેન્ડ સાથે મળી હત્યા કરી દીધી હતી.
આ કેસની વિગતો એવી છે કે વર્ષ 2022માં 23 વર્ષીય જર્મન બ્યુટી બ્લોગર ખદીદજા ની હત્યા થઈ હતી. આ કેસમાં પોલીસે શરાબન કે (Sharaban K)નામની યુવતી અને તેના બોયફ્રેન્ડ શેકીર કે (Shekir K) ની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં શરાબન કે એ જે વિગતો કહી તે સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી. ખરેખર બન્યું એવું કે શરાબન કે નો પરિવાર સાથે કોઈક મામલે વિવાદ ચાલી રહ્યો હતો. તેથી તે પોતાના પરિવારને સબક શીખવાડવા માંગતી હતી. આ સાથે જ તે પરિવારથી દૂર કયાંક જતી રહેવા માંગતી હતી. તેથી શરાબન કે એ પોતાના મૃત્યનો કારસો રચ્યો હતો. આ માટે શરાબનને પોતાના જેવી જ દેખાતી યુવતીની જરૂર હતી. તેથી તેણીએ સોશ્યિલ મીડિયા પર પોતાની હમશકલની શોધ ચલાવી હતી. તેની શોધ જર્મનીની બ્યુટી બ્લોગર ખદીદજાની પર જઈ અટકી હતી.
સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ શરાબન કે એ ખદીદજાનીને મળવા બોલાવી હતી. મિત્રભાવે ખદીદજાની તેને મળવા પહોંચી ત્યારે તેને પોતાના બદઈરાદાને અંજામ આપ્યો હતો. બોયફ્રેન્ડ શેરીફ કે સાથે મળી તે ખદીદજાનીને જંગલામાં લઈ ગઈ હતી. જ્યાં ખદીદજાની પર ધારદાર હત્યારથી 50થી વધુ ઘા કરી તેને મોતને ઘાટ ઉતારી હતી. ત્યાર બાદ તેની લાશને એવી જગ્યાએ છુપાવી જ્યાંથી તે લોકોની નજરે પડે. લાશને મુકી તે બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હતી. જોકે, તેનો આ પ્લાન નિષ્ફળ રહ્યો હતો. જે સોશિયલ મીડિયાની મદદથી તેને ખદીદજાનીની હત્યા કરી હતી તે જ સોશિયલ મીડિયાએ તેના ગુનાનો ભાંડો ફોડ્યો હતો. પોલીસે શરબન કે અને તેના બોયફ્રેન શેરીફ કે.ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.