નવી દિલ્હી: લોકોના સ્વાસ્થય (Health) સાથે ચેડા કરનારી એટલે કે નકલી દવા (Counterfeit medicine) બનાવનારી કંપનીઓ સામે કેન્દ્ર સરકારે એક કડક પગલું...
બારડોલી : પલસાણા તાલુકાનાં જોળવા ગામે 11 વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હતા કરી નાખવાની ઘટનામાં બારડોલીની અધિક જિલ્લા...
કામરેજ : સુરત ખાતે રહેતો અને મિનરલ વોટરના વ્યવસાય સાથે સંકળાયેલો યુવાન સોમવારે ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયો હતો. આ યુવકની બાઇક...
અંક્લેશ્વર: અંકલેશ્વરના સારંગપુર ગામની લક્ષ્મણ નગરમાંથી રાત્રીના ગુમ થયેલી બે સગી બહેનો પુનાથી મળી આવી હતી. પુના આરપીએફના જવાનોને બંને બહેનો મળી...
એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને (MP Raghav Chadhha) સાંસદ સંજીવ અરોરા દ્વારા આપવામાં આવેલી શુભકામના...
જંબુસર: મહા ઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી આવી છે. સોમવારે તા. 27મી માર્ચની મધરાત્રે પોલીસ...
નવી દિલ્હી: ભારે ઉહાપોહ બાદ આખરે આધાર અને પાન કાર્ડને લિન્ક કરવાની મુદ્દત લંબાવવામાં આવી છે. પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની...
સુરત: (Surat) સુરત શહેર માટે અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પૂરઝડપે આગળ વધી રહી છે. શહેરમાં કુલ 42...
સુરત: સરથાણા વાલક પાટીયા ચાર પસાર થઈ રહેલા મોપેડ ચાલકની રસ્તા પાસેથી પૂર ઝડપે હંકારી એકટીવા સ્લીપ થતાં ગંભીર ઇજાના કારણે મોત...
સુરત: (Surat) વર્ષ 2019 માં 200% થી વધુના પેસેન્જર ગ્રોથ સાથે વર્ષે 15 લાખ પેસેન્જર મેળવનાર સુરત એરપોર્ટથી (Airport) વિમાન સેવાઓ એક...
સુરત: (Surat) શહેરના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) મેટ્રો રેલનું (Metro Rail) કામ એક સાથે અનેક વિસ્તારોમાં ચાલી રહ્યું છે. જેમાં મેટ્રોના અધિકારીઓની...
વડોદરા: ચોમાસુ શરુ થાય તે પહેલા શહેરના તમામ વરસાદી કાંસની સાફ સફાઈ તેમજ તેને ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અને તેના...
વડોદરા: શહેરમા રખડતા ઢોર નો ત્રાસ હવે ચરણસીમાં એ પોહચી ગયો છે. શહેર મા સરેરાશ નાગરિકો ને રખડતા ઢોર એક વ્યક્તિ ને...
સુરત: સુરતના (Surat) પલસાણા (Palsana) નેશનલ હાઈવે (National Highway) પર એક મોટો અકસ્માત (Accident) સર્જાયો હતો. હાઈવે પર પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે...
સુરત: (Surat) ડીંડોલીના બંધ પડેલા આવાસોમાં દારૂના (Alcohol) અડ્ડા ખોલવાની પરમીશન ડીંડોલી પોલીસ દ્વારા આપી દેવામાં આવી હોય તે રીતે દારૂના અડ્ડા...
સુરત: (Surat) રાંદેર વિયરકમ કોઝવેમાં (Causeway) નહાવા માટે પડેલા ત્રણ મિત્રો (Friends) પાણીમાં ખેંચાવા લાગતા જે પૈકી એક યુવકનું ડૂબી જવાથી (Drowned)...
ખેડા: ખેડા નગરમાં આડેધડ ઉભા કરાયેલાં લારી-ગલ્લાં તેમજ પાથરણાવાળાને પગલે ટ્રાફિક સમસ્યા ખુબ જ વિકટ બની હતી. જેથી ખેડા ટાઉન પોલીસની ટીમે...
નડિયાદ: ખેડા જિલ્લામાં કમોસમી માવઠું થતાં ખેતપેદાશો પર તેની માઠી અસર થઈ છે. શાકભાજીનો પાક માવઠામાં અસરગ્રસ્ થતા આવક ઘટી છે અને...
વર્ષ ૨૦૧૯ માં કર્ણાટકની એક રેલીમાં રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે “કેમ દરેક ચોરોની અટકમાં મોદી આવે છે? નિરવ મોદી, લલિત...
જ્યારે અભિનેત્રી પ્રિયંકા (Priyanka chopra) ચોપરાએ બોલિવૂડમાં (Bollywood) તેની સારી લાયક કારકિર્દી (Career) છોડીને હોલીવુડમાં જવાનું નક્કી કર્યું ત્યારે દરેકને આશ્ચર્ય થયું....
નવી દિલ્હી: બૌદ્ધ ધર્મના (Buddhism) સર્વોચ્ચ નેતા દલાઈ લામાએ (Dalia Lama) યુએસમાં (US) જન્મેલા મોંગોલિયન બાળકને (Mongolian Boy) તિબેટીયન બૌદ્ધ ધર્મમાં ત્રીજા...
નવી દિલ્હી: રિટાયરમેન્ટ ફંડ EPFOએ (EPFO) મંગળવારે દેશના છ કરોડ ખાતાધારકોને મોટી ભેટ આપી છે. EPFOએ EPFમાં જમા રકમ પર વ્યાજ (Interest)...
નવી દિલ્હી: કેદારનાથ (Kedarnath) અને બદ્રીનાથ (Badrinath) મંદિરમા (Temple) દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે મંદિર સમિતિએ એક...
એક દિવસ પ્રર્થના બાદ ગુરુજી બોલ્યા, ‘આજે હું તમને જીવન માટે ખુબ જ મહત્વણી વાત સમજાવવાનો છું.સૌથી પહેલા તમે બધા મને કહો...
ડેટા લીક અને ડેટા થેફ્ટ જેવા શબ્દો હવે નવા નથી. સરકારની અને સામાન્ય લોકોની વિવિધ ડેટા બેઝ પર સંગ્રહાયેલી વિવિધ માહિતીઓ લીક...
નવા શૈક્ષણિક સત્ર થી ગુજરતના શિક્ષણ ક્ષેત્રે નવી શિક્ષણ નીતિ લાગુ કરવાનો ધમધમાટ શરુ થઇ ગયો છે. પ્રાથમિક માં અને માધ્યમિક ઉચ્ચ...
ઉત્તર પ્રદેશ: 17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં (Umesh Pal Kidnaping case) પ્રયાગરાજની (Prayagraj) સાંસદ-ધારાસભ્ય કોર્ટ (Court) આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો...
સાર-અસાર ને સંસારમાં સાંધાની સૂઝ નહિ હોય એને પણ લગન તો કરવા પડે. રતનજીને પૂછો તો એમ જ કહે, વિવાહ એટલે મીનીમમ...
ગ્લોબલ હેપ્પીનેસ રિપોર્ટ – 2023ની યાદી અનુસાર ફિનલેન્ડ વિશ્વનો સૌથી વધારે હેપ્પી દેશ છે. 150 દેશોની જાહેર થયેલી યાદીમાં ભારતનું સ્થાન 136માં...
તા. 23 માર્ચનાં રોજ ‘‘આકાશવાણીનાં સુરત કેન્દ્ર ઉપર સાંજે એક સુંદર કાર્યક્રમ રજૂ થયો જેમાં સુરતના રંગમંચનાં જાણીતા કલાકાર, દિગ્દર્શક કપિલદેવ શુક્લ...
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણી: મહાયુતિએ 214 બેઠકો જીતી, ભાજપની 120 બેઠકો સાથે બંપર જીત
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
નવી દિલ્હી: લોકોના સ્વાસ્થય (Health) સાથે ચેડા કરનારી એટલે કે નકલી દવા (Counterfeit medicine) બનાવનારી કંપનીઓ સામે કેન્દ્ર સરકારે એક કડક પગલું ભર્યું છે. જાણકારી મળી આવી છે કે 203 ફાર્મા કંપનીઓમાંથી (pharma company) 18 કંપનીઓનું લાઈસન્સ (license) રદ કરી દેવામાં આવ્યું છે. ડ્રગ્સ કંટ્રોલ ઓફ ઈંડિયાએ 20 રાજયોમાં 76 દવા બનાવતી કંપનીઓનું નિરિક્ષણ કર્યા પછી આ નિર્ણય લીધો છે.
દેશભરમાં લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી રહેલી નકલી અને બનાવટી દવા બનાવનાર કંપનીઓ સામે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે 18 કંપનીના લાઈસન્સ રદ કરી દીધા છે. આ ઉપરાંત તપાસ કરતા જાણકારી મળી આવી છે કે આ કંપની દવાની કવોલિટી સાથે ચેડા કરી રહી હતી. જેની સીધી અસર માનવ સ્વાસ્થય પર પડે છે. આ ઉપરાંત ડીસીજીઆઈએ 26 ફાર્મા કંપનીને નોટિસ પણ ફટકારી છે. કેન્દ્ર સરકારનું આ અભિયાન છેલ્લાં 15 દિવસથી ચાલી રહ્યું હોવાની જાણ મળી આવી છે.
ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીના કફ સિરપને કારણે અન્ય દેશોમાં બાળકોના મોત થયા
કેન્દ્ર સરકારે આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીના કફ સિરપને કારણે અન્ય દેશોમાં બાળકોના મોત થયા છે. થોડા દિવસો પહેલા જ ઉઝબેકિસ્તાનમાં મેરિયન બાયોટેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીની કફ સિરપ ડોક-1 પીવાથી 18 બાળકોના મોત થયા હતા. આ બાળકોના મૃત્યુ પછી, યુપી સરકારે નોઇડા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેકનું લાઇસન્સ રદ કર્યું હતું. 12 જાન્યુઆરીના રોજ, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ઉઝબેકિસ્તાનમાં બે ‘સબસ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોડક્ટ્સ’ (દૂષિત) ઉત્પાદનોને ટાંકીને ચેતવણી પણ જારી કરી હતી. ડબ્લ્યુએચઓ દ્વારા ઉલ્લેખિત બે ઉત્પાદનોમાં એમ્બ્રોનોલ સીરપ અને ડીઓકે-1 મેક્સ સીરપનો સમાવેશ થાય છે.
એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત 20 કંપનીઓને નોટિસ મોકલવામાં આવી
કેન્દ્ર સરકારે જે ફાર્મા કંપનીઓ વિરુદ્ધ આ અભિયાન ચલાવ્યું છે, તેમાં હિમાચલ પ્રદેશની 70, ઉત્તરાખંડની 45 અને મધ્ય પ્રદેશની 23 કંપનીઓને સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ પર નકલી દવાઓ બનાવવાનો આરોપ હતો. ભૂતકાળમાં ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા દવાઓના મામલે એમેઝોન અને ફ્લિપકાર્ટને પણ નોટિસ મોકલવામાં આવી હતી. બંને પર ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940નું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત 20 કંપનીઓને આવી નોટિસ મોકલવામાં આવી હતી.