નવસારી: (Navsari) માણેકપોર ગામ પાસે બાઈક (Bike) સ્લીપ થતા સુરતના લીંબાયતના યુવાનનું મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે (Police Station) નોંધાયો છે....
કેરળ: કેરળમાં (Kerala) એક હેલિકોપ્ટર (Helicopter) દુર્ઘટનાનો (Accident) વીડિયો (Video) સામે આવ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડનું ALH ધ્રુવ માર્ક III હેલિકોપ્ટર આજે...
રાજપીપળા: (Rajpipla) સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીઓએ સરદાર સરોવર નર્મદા ડેમ (Narmada Dam) વિસ્તારની મુલાકાત લીધી હતી. એ મુલાકાત દરમિયાન એમણે જણાવ્યું હતું...
નવી દિલ્હી: ટેલિવિઝન (TV) પર થોડાં થોડાં સમયે ધણાં શો આવતા રહે છે પણ ખૂબ જ ઓછાં શો એવા હોય છે જેને...
ભરૂચ, અંકલેશ્વર: (Bharuch) કેળ, કપાસ અને શેરડી પકવતા ભરૂચ જિલ્લામાં હવે સફરજનની (Apple) ખેતી પણ થાય છે. અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટના પરિશ્રમી...
સુરત: ટ્રાફિકના (Traffic) નિયમો હોવા છતાં ધણીવાર નિયમોનું પાલન થતું નથી. જેના કારણે ધણીવાર માણસના જીવને જોખમ હોય છે. આવો જ એક...
અમદાવાદ: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીનું (Rahul Gandhi) સાંસદ પદ રદ્દ થયા બાદ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. સમગ્ર દેશમાં...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં શનિવારે સાંજના સમયે જૂના નેશનલ હાઇવે (National Highway) પર બેકાબુ બનેલી કારે (Car) 7 જેટલા વાહનોને ટકકર મારતાં ભારે...
નવી દિલ્હી: વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઈનલ મેચ આજે એટલે કે 26 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ (MI) દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાશે. મુંબઈ...
નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railway) યાત્રીઓ માટે વિશેષ ટ્રેનની તૈયારી કરી રહ્યું છે. યાત્રીઓના કન્ફર્ટને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે કોચ તૈયાર...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સુરત ચોકબજાર હોપ પુલ (Hope Bridge) (હેરિટેજ વોક–વે) બનાવવામાં આવ્યો છે. પરંતુ તેની જાળવણીના...
નવી દિલ્હી: ભોજપુરી (Bhojpuri) અભિનેત્રી આકાંક્ષા દુબેએ (Actress Akanksha Dubey) બનારસની એક હોટલમાં આત્મહત્યા (Suicide) કરી લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા...
સુરત: (Surat) સંજય ઘોડાવત ગ્રુપની એરલાઈન્સ સ્ટાર એરની (Star Air) સુરતથી ભુજની ફ્લાઈટનું (Flight) શિડ્યુલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂર કર્યું છે....
સુરતઃ (Surat) ગોવા (Goa) ગયેલા અલથાણના યુવકને ગોવાના ભેટેલા પરિચીત મિત્રોએ (Friends) એક યુવતી સાથે મુલાકાત કરાવી મોબાઈલમાં કુબેર એક્સચેન્જની લિંક (Link)...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સંસદ સભ્યપદ ગૂમાવ્યા બાદબાદ પોતાના ટ્વિટર (Twitter) બાયોમાં ફેરફાર કર્યા છે. રાહુલ ગાંધીને...
સુરતઃ (Surat) ગોડાદરા ખાતે આશિષ મિશ્રા અને બળદેવ નામના બે જણાએ કલેક્ટરની (Collector) પૂર્વ મંજૂરી લેવી પડે તેવી નવી શરતની તથા ૭૩...
ISRO: ભારતીય અવકાશ એજન્સીએ મોટી સિદ્ધિ હાસલ કરી છે. બ્રિટિશ કંપની (British Company) લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ કંપની વનવેબના 36 ઉપગ્રહો (Satellites)...
નવી દિલ્હી: રાહુલ ગાંધીની (Rahul Gandhi) લોકસભામાંથી સદસ્યતા છીનવી લેવાયા બાદ હવે કોંગ્રેસ (Congress) પાર્ટી ક્રોસ મૂડમાં આવી ગઈ છે. કોંગ્રેસ પાર્ટી...
નવી દિલ્હી: ઉમેશ પાલ હત્યા કેસનો આરોપી અતીક અહેમદને પ્રયાગરાજ લઈ જવા માટે યુપી પોલીસ ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી આવી પહોંચી...
*/27મી માર્ચ 1973ના રોજ ઉપલા અલકનંદા ખીણમાં આવેલા એક ગામ મંડલમાં ખેડૂતોના એક જૂથે વ્યવસાયિક લોગર્સના એક જૂથને ઝાડના એક ક્ષેત્રને કાપતા...
ફિલિપાઈન્સના પ્રમુખ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે જણાવ્યું હતું કે ફિલિપાઈન્સ દેશભરમાં અલગઅલગ જગ્યાએ યુનાઈટેડ સ્ટેટ્સના ફોર્સને ચાર નવાં સૈન્ય મથકો સ્થાપવા દેશે જેમાં...
પાકિસ્તાન ઐતિહાસિક આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. દેશ ચલાવવા માટે મિલકતો વેચવા કાઢવી પડી છે એટલી કંગાળ હાલતમાં પાકિસ્તાન છે. બીજી...
નવી દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અન્ય પછાત વર્ગ (ઓબીસી)...
નવી દિલ્હી: દેશભરમાં નોંધાયેલા કોરોનાવાયરસ કેસમાં વધારા વચ્ચે આરોગ્ય મંત્રાલયે શનિવારે માર્ગદર્શિકાનો નવો સેટ બહાર પાડ્યો છે. સરકારે કેટલાક રાજ્યોમાં અપૂરતા કોવિડ...
રોલિંગ ફોર્ક: અમેરિકાના મિસિસીપી રાજયમાં વંટોળિયાઓ ફૂંકાતા ૨૩ જણા માર્યા ગયા હતા તથા અન્ય ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક સમય પ્રમાણે...
સુરત : સુરતમાં એક વિચિત્ર હાસ્યાસ્પદ કિસ્સો બન્યો હતો. અહીં દારૂના નશામાં ભાન ભૂલી એક યુવક રેલવે ફાટક નજીક ઝાડ પર ચઢી...
ગાંધીનગર: કોરોનાએ રાજ્યના આરોગ્ય તંત્રને ફરી દોડતું કરી દીધું છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાએ ઝડપ વધારી છે. જેથી નવા કેસોની સંખ્યા...
કર્ણાટક: કર્ણાટકમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ભંગની ઘટના સામે આવી છે. અહીં પીએમની રેલી દરમિયાન સુરક્ષામાં ભંગ થયો છે. ત્રણ...
સુરત: નાની નાની વાતોમાં સાસુ સસરા સાથે ઝઘડો કરતી તેમને માર મારતી અને પોતાના પતિને બિમાર હોય છતાં પોતાના માતા પિતા પાસે...
ગાંધીનગર: રાજયની 17 મોટી જેલોમાં 1700 પોલીસજવાનોએ શુક્રવારે આખી રાત્રી સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જો કે , જેલોની અંદરથી પોલીસને...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
નવસારી: (Navsari) માણેકપોર ગામ પાસે બાઈક (Bike) સ્લીપ થતા સુરતના લીંબાયતના યુવાનનું મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, સુરત લીંબાયત મદીના મસ્જીદ પાસે પદમાવતી સોસાયટીમાં સિદ્દીક અનિક અહેમદ (ઉ.વ. 22) તેના પરિવાર સાથે રહેતો હતો. ગત 26મીએ સિદ્દીક તેના મિત્ર સાથે બાઈક લઈને નવસારી આવ્યો હતો. દરમિયાન પરત સુરત જતી વેળા નવસારીથી સચિન જતા રોડ ઉપર જલાલપોરના માણેકપોર ગામના ક્રિકેટ મેદાનની સામેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે વળાંક પર બાઈક સ્લીપ થતા સિદ્દીકને માથાના ભાગે શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી.
ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તેને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તેને વધુ સારવારની જરૂરિયાત જણાતા પરિવારજનોએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યો હતો. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સિદ્દીકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલના ડોકટરે ખટોદરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાગળો મરોલી પોલીસ મથકે મોકલતા આગળની તપાસ પી.એસ.આઈ. એમ.પી. સોલંકીએ હાથ ધરી છે.
વલસાડ અભયમે વ્યસની પતિ પાસેથી 4 વર્ષના બાળકનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું
વલસાડ : વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાનો પતિ સાથે ઝઘડો થતા બાળક સાથે સગાસંબંધીને ત્યાં રહેતી હતી. પતિ બાળકને પરત મૂકી જવા માટે જણાવી બાળક લઈ ગયો હતો પરંતુ મોડી રાત્રિ સુધી બાળક પરત મૂકી નહીં જતા પતિને બાળક પરત મૂકી જવા જણાવ્યું હતું, પરંતુ પતિએ ધમકી આપતા 181 અભયમ ટીમની મદદ માંગી હતી. જેથી વલસાડ 181 ટીમ ઘટના સ્થળે પહોંચી પરિણીતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, પરિણીતાએ આશરે પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછી પતિ વ્યસન કરીને ખૂબ જ મારઝુડ કરતો અને ખોટી શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો.
ઘરમાં જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ લાવી આપતો નહીં હોવાથી ઝઘડા થતા હતા. પરિણીતાના માતા-પિતા હયાત નહીં હોવાથી મોટી બહેનના ઘરે રહે છે અને ત્યાંથી કંપનીમાં નોકરી કરવા જાય છે. પતિ બાળકને થોડા સમય પછી પરત મૂકી જઈશ એમ કહી લઈ ગયો હતો, પરંતુ રાત્રિનો સમય થઈ જવા છતાં પરત નહીં મૂકી જતા પરિણીતાએ પતિને બાળક મૂકી જવા કહ્યું હતુ. પતિએ અપશબ્દ બોલી બાળકને કોઈપણ હાલતમાં પરત નહીં મૂકી જવા જણાવી ધમકી આપી હતી. જેથી બાળકનો કબજો મેળવવા ૧૮૧ પર ફોન કરી અભયમ ટીમની મદદ માંગી હતી. અભયમ ટીમે પતિને કાયદાકીય સલાહ સૂચન આપી અને સમજાવવાની કોશિષ કરી જણાવ્યું કે, બાળક માત્ર ૪ વર્ષનું છે અને તમે વ્યસન કરેલી હાલતમાં હોવાથી બાળકની સાર સંભાળ રાખી નહીં શકો જેથી બાળકને માતાને સોંપી દેવા જણાવ્યું હતું. ઘણી સમજાવટ બાદ પતિ બાળકને પરત આપવા રાજી થતા પરિણીતાને બાળકનો કબજો મળ્યો હતો. જેથી પરિણીતા અને તેમના સગા સંબંધીઓએ 181 ટીમનો આભાર માન્યો હતો.