અમદાવાદ: કેનેડાથી (Canada) ગેરકાયદેસર (Illegal) રીતે અમેરિકામાં (America) પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ લોકોના મોત (Death) થયા હોવાના સમાચાર સામે...
બિહારઃ સાસારામ (Sasaram) અને નાલંદામાં (Nalanda) રામ નવમી દરમિયાન શરૂ થયેલી હિંસા (Violence) અટકવાનું નામ નથી લઈ રહી. હિંસક ઘટનાઓના તાજેતરના કિસ્સામાં,...
સુરત: (Surat) પાંડેસરા વિસ્તારમાં કૈલાસનગર પાસે સામાન્ય બાબતે ઝગડો (Quarrel) થતા અજાણ્યાએ યુવકને ગુપ્તાંગ પર લાત મારતા યુવકનું મોત નિપજ્યું હતું. નવી...
સુરત: (Surat) લાલગેટની હોટલ સનસીટી પાસે ઝઘડો થઇ રહ્યો હોવાનો પોલીસ કંટ્રોલમાં (Police Control) કોલ મળ્યો હતો. કોલના આધારે સ્થળ પર પહોંચેલી...
સુરત: (Surat) સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારમાંથી શનિવારે સાંજે ફાયર (Fire) કંટ્રોલ રૂમને (Control Room) કોલ મળ્યો હતો. જેમાં કોલ (Call) કરનારે કહ્યું...
સુરત: (Surat) ભટાર ચાર રસ્તા પાસે લૂંટની (Loot) ઘટના બની હતી. રિક્શામાં (Rickshaw) પેસેન્જર બનીને બેસેલા બે અજાણ્યાઓએ રીક્ષા ચાલકને ગરદન પર...
સુરત: (Surat) ભાવનગરના હીરા બજારમાં (Diamond Market) હીરા દલાલીનું કામ કરતા હીરા દલાલને (Diamond Trader) મુંબઈનો ઠગ સુરતમાં છેતરી ગયો હતો. હીરાનો...
સુરત: (Surat) વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશન (Police Station) પાછળ એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં સાઇકલવાળા સાથે અથડાયા બાદ બાઇક...
IPL 2023ની પોતાની પ્રથમ મેચમાં (Match) પંજાબ કિંગ્સે કેકેઆર (KKR)ને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી 7 રનથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 191...
સાપુતારા: (Saputara) શુક્રવારે રાત્રીનાં અરસામાં સાપુતારાથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં (National Highway) શામગહાન ચોકડી નજીકનાં ઉતરાણવાળા માર્ગમાં આહવાની મોટરસાયકલ (Motorcycle) નં. જી.જે.05.એફ.જી.6415નાં...
ઉમરગામ: (Umargam) ઉમરગામના ફણસામાં રાત્રે મહિલાની (Lady) એકલતાનો લાભ લઇ પડોશી (Neighbor) શખ્સે શરીરે અડપલાં કર્યા હોવાના બનાવની પોલીસ (Police) ચોપડે ફરિયાદ...
ચંદીગઢ: (Chandigadh) કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh sidhhu) 10 મહિના પછી પટિયાલા જેલમાંથી (Jail) મુક્ત થયા છે....
અમદાવાદ: નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. અમૂલે 6 માસના ટૂંકા ગાળામાં બીજી વખત ભાવ વધારો...
કાનપુર: (Kanpur) કાનપુરના રેડીમેડ કાપડ માર્કેટમાં (Garments Market) લાગેલી આગને (Fire) 30 કલાક બાદ પણ કાબુમાં લઈ શકાઈ નથી. પરિસ્થિતિ વણસતી જોઈને...
નવી દિલ્હી: દેશમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જો કે માર્ચ (March) મહિનામાં તાપમાન સૌથી ઊંચું હોય છે. પરંતુ હવામાન વિભાગની...
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ હતી. ગુજરાત ટાઈટન્સ (GT) અને ચેન્નઈ સુપર કિંગ (CSK) વચ્ચે પ્રથમ...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરના મકરપુરા પોલીસ મથકના (Makarpura Police Station) એક પોલીસ કર્મી લાંચ (Bribe) લેતા રંગે હાથે ઝડપાયા હોવાનું સામે આવ્યું...
સુરત: સુરતની એક મોટા ગજાની ડાયમંડ કંપનીને સુરતના લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા રૂપિયા 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે....
સુરત : વેસુ વિસ્તારમાં ગતરોજ મોડી સાંજે બનેલા એક બનાવમાં નવી બંધાતી બિલ્ડિંગની ગુડ્સ લીફ્ટ પહેલા ખરાબ થઈ હતી ત્યારબાદ અચાનક શરૂ...
સુરત : ભારત સરકાર યુક્રેનથી પરત ફરનારા વિદ્યાર્થીઓને એમબીબીએસની ફાઇનલ પરીક્ષાનો પાર્ટ-1 અને પાર્ટ-2 પાસ કરવાની તક આપશે. એટલું જ નહીં, પરીક્ષા...
સુરત: શહેરમાં છેલ્લા ઘણા સમયથી કૂતરાં વધુ આક્રમક બની રહ્યાં છે. જેને લઈ ડોક્ટરો દ્વારા ઘણાં તારણો કાઢવામાં આવ્યાં છે. જે અંગે...
સુરત: એપેન્ડિક્સ ફાટી ગયું હોવા છતાં પણ શહેરની એક વિદ્યાર્થિનીએ ખૂબ જ પીડા સાથે હિંમત હાર્ય વિના બુલંદ ઇરાદા સાથે ગુજરાત શિક્ષણ...
સુરત: કોસાડ વિસ્તારમાં રેલવે ગરનાળા નજીક ગુરુવારે રાત્રે રસ્તાની સાઈડમાં વરસાદી કાંસમાં રસ્તા ઉપરથી તેના માલિક સાથે પસાર થતો એક ઘોડો પડી...
અમેરિકા વિકસિત દેશ છે. ત્યાં સ્થાયી થવાની ઘેલછા ઘણાં ભારતીયોમાં જોવા મળે છે. હાલમાં 35 લાખ ભારતીયો અમેરિકામાં કાયદેસર કે ગેરકાયદેસર વસવાટ...
નવી દિલ્હી: કેનેડાથી (Canada) નદી મારફતે ગેરકાયદેસર (Illegal) રીતે અમેરિકામાં (America) પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ભારતીય પરિવારના (Indian Family) સભ્યો સહિત આઠ...
સુરત: વિશ્વમાં ટફ ગણાતી રમતો પૈકીની એક ફૂલ આયરન મેન ટ્રાઈથ્લોન સ્પર્ધામાં સુરતની લેડી ડોક્ટરે ટાઇટલ જીત મેળવી છે. સુરતનાં જાણીતા ડેન્ટિસ્ટ...
ત્રણ વર્ષ પહેલા આખા વિશ્વમાં ભારે હાહાકાર મચાવી દેનાર કોરોનાની મહામારી ફરી માથું ઉંચકવા લાગી છે. છેલ્લા એકાદ વર્ષથી ભારતમાં કોરોનાના વળતા...
સુરત: દક્ષિણ ગુજરાત વીજકંપનીના અંધેર કારભારને લઈ અડાજણના એક સામાન્ય પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. વીજકંપનીએ મિડલ ક્લાસ પરિવારને બે હજારને બદલે...
નવી દિલ્હી: રામ નવમીના (Ram Navami) અવસર પર ઘણા રાજ્યોમાંથી હિંસક (Violence) ઘટનાઓ સામે આવી હતી. કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો, ફાયરિંગ (Firing) અને...
નવી દિલ્હી: મહારાષ્ટ્રના (Maharashtra) રાજ્યસભા સાંસદ અને ઉદ્ધવ ગ્રુપના નેતા સંજય રાઉતને (Sanjay Raut) જાનથી મારી નાખવાની ધમકી (Threat) મળી છે. આ...
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન કોણ?, RSSના મોહન ભાગવતે કર્યો ખુલાસો
કરોડોની જૂની નોટો નિષ્ક્રિય બેંક ખાતામાં જમા કરાવવાના મની લોન્ડરિંગ કેસમાં ED અમદાવાદની સ્પે. કોર્ટમાં ફરિયાદ
વંદે માતરમનાં 150 વર્ષ, આટલો હોબાળો શા માટે?
અમદાવાદ: કેનેડાથી (Canada) ગેરકાયદેસર (Illegal) રીતે અમેરિકામાં (America) પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ લોકોના મોત (Death) થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે મૃત્યુ પામેલાઓમાં એક પરિવાર ભારતીય હોવાનું જાણવા મળ્યું હતું. હવે કેનેડા પોલીસ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે આ પરિવાર ગુજરાતના (Gujarat) મહેસાણા (Mahesana) જિલ્લાના માણેકપુરા ગામનો હતો. મૃતકોમાં માત-પિતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ભારતીય પરિવાર સાથે અન્ય એક પરિવાર બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસને ગુરૂવારે ક્યુબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી મૃતદેહો મળ્યા હતા.
મહેસાણાના એક ગામનો ચૌધરી પરિવાર
ગુરૂવારે બે પરિવાર દ્વારા કેનેડાથી નદીના માર્ગે ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારે લગભગ વાતાવરણ ખરાબ થઈ જતાં બોટ નદીમાં પલટી ગઈ હતી. કેનેડા પોલીસને શુક્રવારે નદી નજીક બે મૃતદેહ મળી આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરતા પોલીસને જાણવા મળ્યું કે નદીમાં બોટ પલટી જવાથી એક ભારતીય પરિવાર સહિત 8 લોકો નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. કેનેડા પોલીસે ગતરોજ ભારતીય પરિવારની ઓળખ બહાર પાડી હતી. કેનેડા પોલીસે જે નામ જાહેર કર્યા છે તે મૃતકોમાં પ્રવીણભાઈ ચૌધરી (ઉં.50), તેમનો પુત્ર મીત ચૌધરી (ઉં.20) અને પુત્રી વિધિ ચૌધરી (ઉં.24)નો સમાવેશ થાય છે. આ પરિવાર મહેસાણા જિલ્લાના માણેકપુરા ગામનો હોવાનું જોણવા મળ્યું છે. આ સાથે જ અમેરિકાની એક્વેસ્ને મોહોકના પોલીસ વડાએ જણાવ્યું કે એક પરિવાર ભારતીય અને એક પરિવાર રોમાનિયન મૂળનો છે. તમામ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ખરાબ હવામાનના કારણે બોટ પલટી હોવાનું અનુમાન
મળતી માહિતી અનુસાર હેલિકોપ્ટરથી સર્ચ ચાલી રહ્યું હતું ત્યારે આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે જેમની બોટ છે તે વ્યક્તિ ગૂમ છે. તેથી તેની શોધખોળ ચાલી રહી છે અને જે બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમની પાસે કેનેડાના પાસપોર્ટ હતા. પોલીસે જણાવ્યું કે બુધવારે રાત્રે આ વિસ્તારમાં હવામાન ખરાબ હતું. બંને પરિવારો જે બોટમાં મુસાફરી કરી રહ્યા હતો તે બોટ ઘણી નાની હતી. તેથી હવામાન જ્યારે ખરાબ થયું, ભારે વરસાદ સાથે પવનના કારણે બોટ પલટી ગઈ હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે.
કેનેડિયન પોલીસે જણાવ્યું કે બુધવારે રાત્રે વાતાવરણ ખરાબ હતું. પોલીસ અધિકારી ઓ’બ્રાયને કહ્યું હતું કે વાવાઝોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે પાણી પર ઊતરવાનો એ સમય સારો ન હતો. પોલીસને તે રાત્રે લોકો તરફથી બે 911 કોલ મળ્યા હતા, જેમણે પાણીમાં ડૂબતા લોકોની બૂમો સાંભળી હતી. આ સાથે જ અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કંઈપણ હોઈ શકે છે, તે એક ખામીયુક્ત બોટ હોઈ શકે છે અથવા તો તે માનવ ભૂલ પણ હોઈ શકે છે અને તે તપાસ બાદ નક્કી થશે. તમને જણાવી દઈએ કે નદીમાં પલટી ગયેલી બોટને નુકસાન થયું હોવાનું જોવા મળ્યું છે. ઓક્સના પરિવારે તેઓ લાપતા થયાની ફરિયાદ નોંધાવ્યા પછી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. બોટ એટલી નાની હતી કે 7-8 લોકોને પણ સુરક્ષિત રીતે પાણીમાં લઈ જઈ શકે તેમ નહોતી.