નવી દિલ્હી: દિલ્હીમાં મુખ્યમંત્રી (Delhi CM) અને લેફ્ટનન્ટ ગવર્નરના (LG) મામલામાં સુપ્રીમ કોર્ટે (Supreme Courte) ગુરુવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે...
આણંદ : સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામમાં 5મીથી 9મી મે – પંચદિનાત્મક સહજાનંદી બાળ શિબિર સંપન્ન થઈ છે. છેલ્લા સાત વર્ષથી નિયમિત...
નડિયાદ: ખેડા શહેરમાં જીઈબીની ઓફિસની નીચે આવેલ સ્વિચ યાર્ડના નીચેના ભાગમાં બુધવાર સવારના આગ લાગતાં અફડા-તફડી મચી હતી. જીઈબીના કર્મચારીઓને તુરંત જ...
ડાકોર: ઠાસરા તાલુકાના છેવાડા ગામ રાણીયાથી સાવલીને જોડતા માર્ગ ઉપરના નેશ ગામ નજીક મહિ સીંચાઈ કેનાલ ઉપર બનાવેલ બ્રિજ તૂટવા લાગ્યો છે....
પાછલા અઠવાડિયાથી મણિપુરની અંદર અશાંતિ અને હિંસાનો માહોલ છવાયેલો છે. મણિપુરની બે મુખ્ય પ્રજાતિઓ મૈતેઈ અને કુકી વચ્ચે જમીન બાબતે લઈને પાછલા...
છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં જંતરમંતર પર દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ અપાવનાર ખેલાડીઓ પોતાને થયેલા અન્યાય માટે ધરણાં કરી રહ્યાં છે. એક સંસદસભ્ય...
આપણે ત્યાં સ્માર્ટ મોબાઈલ ફોન આવ્યા પછી સોશ્યલ મિડિયા ઉપર જાતજાતની માહિતીઓનો ધોધ વહી રહ્યો છે. જેમાં હિંદુત્વવાદ પણ સામેલ છે. 500/700...
દિલ્હીની એક પોશ ગણાતી યુરો ઇન્ટરનેશનલ ગણાતી સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ગોળી મારી હત્યા કરી નાખી.સ્કૂલમાં જતા દરેક વિદ્યાર્થી નાની મોટી...
નેહા અને નિશા શાળાના દિવસોથી મિત્ર હતા.પાડોશી હતા.અને હવે શાળા બાદ એક જ કોલેજમાં જવા લાગ્યા એટલે સવારથી રાત સુધી સાથે જ...
સુરત : સુરતના વેસુ ખાતે સફલ સ્કવેર પાસે બુલેટની ખરીદી મામલે બે મિત્રો વચ્ચે થયેલી બોલચાલ હત્યા સુધી પહોંચી ગઇ હતી. સપ્તાહ...
નદીને લોકમાતા કહેવામાં આવે છે, એ વાક્ય હવે કદાચ શાળાના નિબંધમાં પણ લખાતું બંધ થઈ ગયું હશે. કેમ કે, મોટા ભાગની વર્તમાન...
સુરત: દુબઈ મલ્ટી કોમોડિટીઝ સેન્ટર (DMCC)ના ચેરમેન અહેમદબીન સુલાઈ અને ખાસ સલાહકાર તેમજ દુબઈ ડાયમંડ એક્સચેન્જના સેક્રેટરી માર્ટીન લિ સહિતના પ્રતિનિધિ મંડળે...
ભારતીય રાજકારણમાં એક નવી સ્થિતિ જોવા મળી રહી છે અને તે રસપ્રદ છે. આવી એક સ્થિતિ ૧૯૬૫ પછીનાં વર્ષોમાં જોવા મળી હતી....
જો આખા દેશમાં હાલમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોમાં કોઈ ચર્ચા હોય તો તે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની છે. દક્ષિણ ભારતમાં...
સુરત: હાલ ઉનાળામાં (Summer) કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે મનુષ્યોની સાથે સાથે પશુ પક્ષીઓને પણ આકરી ગરમી સહન કરવાનો વારો આવ્યો...
રણબીર તો અસલ હસબન્ડ નીકળ્યો!ન્યૂયોર્કના મેટ ગાલામાં લાખ-લાખ મોતીવાળા ડ્રેસમાં ચમકેલી આલિયા રણબીરના ચાર વર્ષ લાંબા રીલેશન બાદ લગ્નજીવન સારું પસાર થઈ...
સુરત: સુરતના વેસુમાં મંગળવારે મોડી સાંજે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત નીપજ્યું હતું. યુવક તેની દીકરી સાથે બાઇક પર જતો...
વિદ્યુત જામવાલ સફળતાની, જીદે ચડેલો છે એટલે ‘IB 71માં તે આવ્યો છે. આ ફિલ્મનો તે હીરો તો છે જ પણ ટી. સિરીઝવાળા...
સુરત : સુરતના પાંડેસરા નજીક વડોદ ખાતે આવેલી મારૂતિ ટાઉનશીપમાં રહેતી છ વર્ષની બાળકી હવસખોરના હાથમાં જાય તે પહેલા તેણીએ કચકચાવીને ઉગ્ર...
કેટલીક અભિનેત્રીઓ માટે રજૂ થતી દરેક ફિલ્મો ખાસ હોય છે અને તેમને આશા હોય છે કે રજૂ થનારી એ ફિલ્મ તેને એકદમ...
સુમીત વ્યાસ કાંઈ એકદમ એટ્રેકટિવ તન-બદન અને લુક ધરાવતો નથી પણ તેને આ મર્યાદા નડી નથી. ગયા મહિને તે ‘મિસીસ અંડરકવર’માં રાધિકા...
નોરા ફતેહી શું મલ્લિકા શેરાવત, સની લિયોનીની જેમ જ સેન્સેશન બનીને ભુલાઈ જશે? ગયા મહિને ઓરેન્જ બોડીકોન ડ્રેસમાં ઈન્સ્ટાગ્રામ પર છવાઈ ગયેલી...
હવે બે – ત્રણ દાયકાની કારકિર્દી ધરાવનારી અભિનેત્રી ઓછી આવે છે.ઉનાળાના તડકામાં બરફગોલો ચૂસતા હો તો અડધો તો ઝડપભેર ગળી જાય. આજકાલની...
સાંઈ માંજરેકર પર ઘણાની નજર છે. એક તો તે સારી એકટ્રેસ છે ને બીજું કે તે દિગ્દર્શક – અભિનેતા મહેશ માંજરેકરની દિકરી...
હિન્દી ફિલ્મો અત્યારે જાણે સ્ટાર્સ વિનાની થઈ ગઈ છે. શાહરૂખની ફિલ્મ ચાલી ગઈ તે ખરું અને કદાચ ‘જવાન’અને ‘ડંકી’ પર ચાલી જશે...
ચેન્નાઇ : આઇપીએલમાં (IPL) આજે અહીં ચેપોકની ધીમી વિકેટ પર દિલ્હી કેપિટલ્સના (DC) બોલરોએ શરૂઆતમાં કસેલા સકંજા પછી અંતિમ ઓવરોમાં એમએસ ધોનીએ...
નવી દિલ્હી: વિશ્વની પ્રથમ સુપરકિડનો (Super Kid) જન્મ (Born) થયો છે. સુપર પાવરવાળો. આ સુપરબેબીને કોઈપણ પ્રકારની આનુવંશિક બીમારી (Disease) નહીં હોય....
નવી દિલ્હી : સાપ, નાલાયક, બજરંગ દળ પર પ્રતિબંધ જેવા ચૂંટણી (Election) પ્રોપેગેન્ડા સમાપ્ત થયા. કર્ણાટકની (Karnatak) 224 બેઠકો પર મતદાન પણ...
નવી દિલ્હી: અદાણી (Adani) જૂથને રાહત આપતાં સમાચાર મોરેશિયસથી (Mauritius) આવ્યા છે, મોરિશયસના ફાઇનાન્સિયલ મિનીસ્ટર મહેન કુમાર સીરુત્તુને તેમના મોરેશિયસ રાષ્ટ્રની સંસદને...
કોલકાતા: આઇપીએલમાં (IPL) આવતીકાલે ગુરૂવારે ફરીથી મજબૂતાઇ મેળવી રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સ જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાન રોયલ્સ સામે મેદાને ઉતરશે...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
નવી દિલ્હી: દિલ્હીમાં મુખ્યમંત્રી (Delhi CM) અને લેફ્ટનન્ટ ગવર્નરના (LG) મામલામાં સુપ્રીમ કોર્ટે (Supreme Courte) ગુરુવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી સરકાર (Delhi Government) પાસે અધિકારીઓની પોસ્ટ અને ટ્રાન્સફરનો અધિકાર હોવો જોઈએ. મતલબ કે લેફ્ટનન્ટ ગવર્નર નહીં પરંતુ મુખ્યમંત્રી દિલ્હીના અસલી બોસ હશે. આ ઘોષણા પછી દિલ્હી સરકારે સેવા વિભાગને લઈને ઝડપથી કાર્યવાહી કરી છે. સેવા વિભાગના મંત્રી સૌરભ ભારદ્વાજે આશિષ મોરેને દિલ્હીના સેવા સચિવ પદેથી હટાવી દીધા છે. દિલ્હી સરકારનો આ નિર્ણય ઘણો મહત્વનો હોવાનું કહેવાય છે કારણકે અત્યાર સુધી ઉપરાજ્યપાલની સંમતિ વિના સરકાર માટે શક્ય નહોતું.
વાસ્તવમાં, કેન્દ્ર સરકારે 2021માં ગવર્નમેન્ટ ઑફ NCT ઑફ દિલ્હી એક્ટ (GNCTD એક્ટ)માં સુધારો કર્યો હતો. જેમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને કેટલીક વધુ સત્તાઓ આપવામાં આવી હતી. આ કાયદા વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ (AAP) સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (GNCTD) એક્ટ, 1991 દિલ્હીમાં વિધાનસભા અને સરકારની કામગીરી માટે એક માળખું પ્રદાન કરવા માટે અમલમાં છે. 2021માં કેન્દ્ર સરકારે તેમાં સુધારો કર્યો હતો. જેમાં લેફ્ટનન્ટ ગવર્નરને વધારાની સત્તા આપવામાં આવી હતી. સુધારા મુજબ ચૂંટાયેલી સરકાર માટે કોઈપણ નિર્ણય માટે એલજીનો અભિપ્રાય લેવો ફરજિયાત બનાવવામાં આવ્યો હતો. જેને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
મુખ્ય ન્યાયાધીશે બંધારણીય ખંડપીઠનો ચુકાદો આપતાં કહ્યું કે દિલ્હી સરકારની શક્તિઓને મર્યાદિત કરવા માટે કેન્દ્રની દલીલોનો સામનો કરવો જરૂરી છે. NCTD એક્ટની કલમ 239aa અધિકારોની ખૂબ જ વિશાળ શ્રેણીને વ્યાખ્યાયિત કરે છે. 239aa વિધાનસભાની સત્તાઓને પણ યોગ્ય રીતે સમજાવે છે. જેમાં ત્રણ વિષયોને સરકારના અધિકારક્ષેત્રની બહાર રાખવામાં આવ્યા છે.
CJIએ કહ્યું, આ તમામ જજોની સહમતિથી બહુમતીનો નિર્ણય છે. આ માત્ર સેવાઓ પર નિયંત્રણની બાબત છે. CJIએ કહ્યું, અમારી સામે સીમિત મુદ્દો એ છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં સેવાઓ પર કોનું નિયંત્રણ રહેશે? 2018નો ચુકાદો આ મુદ્દે સ્પષ્ટતા પ્રદાન કરે છે પરંતુ કેન્દ્ર દ્વારા ઉઠાવવામાં આવેલી દલીલોનો સામનો કરવો જરૂરી છે. કલમ 239AA વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે.
CJIએ કહ્યું, NCT સંપૂર્ણ રાજ્ય નથી. આવી સ્થિતિમાં રાજ્ય પ્રથમ યાદીમાં આવતું નથી. NCT દિલ્હીના અધિકારો અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા છે. CJIએ કહ્યું, વહીવટને GNCTD ના સંપૂર્ણ વહીવટ તરીકે સમજી શકાય નહીં. અન્યથા ચૂંટાયેલી સરકારની શક્તિ નબળી પડી જશે.