પલસાણા: (Palsana) ગંગાધરા ગામમાં દંપતિ વચ્ચે ઘરકામ બાબતે ઝગડો થતાં પતિએ ધક્કો મારતા માથામાં ગંભીર ઇજાના કારણે પત્નીનું (Wife) મોત થયું હતું....
બનાસકાંઠા : ગુજરાતના (Gujarat) 100થી પણ વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બનાસકાંઠાના (Banaskantha) ધાનેરા...
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (Wrestling federation of india) ભૂતપૂર્વ ચીફ બ્રિજ ભૂષણ સિંહ સામે શરૂ થયેલું કુસ્તીબાજોનું (Wrestlers) પ્રદર્શન દરરોજ...
અમદાવાદ : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા (Ratha Yatra) 20 જુનના રોજ નીકળવાની છે. ગુજરાતની (Gujarat) સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં (Ahmedabad) નીકળવાની છે....
સુરત: સુરતમાં (Surat) મોબાઈલ સ્નેચરો (Mobile Snatchers) બેફામ બન્યાં છે. રવિવારે વહેલી સવારે કોઈ પણ જાતના ડર વગર મોબાઈલ સ્નેચરોએ મોબાઈલ સ્નેચિંગની...
મુંબઇ: સની દેઓલનો પુત્ર (Sunny deol) અને ધર્મેન્દ્રનો (Dharmendra) પૌત્ર કરણ દેઓલ (Karan deol) દ્રિશા આચાર્ય (Drisha acharya) સાથેના સંબંધોને લઈને છેલ્લા...
બિહાર: યુપી બિહારમાં (UP-Bihar) ગરમીએ છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. બિહારના 35 જિલ્લાઓ આકરી ગરમીની ચપેટમાં છે અને જિલ્લા વહીવટીતંત્ર...
રાજસ્થાન: ચક્રવાતી તૂફાન બિપોરજોય (Biporjoy) ગુજરાતમાં (Gujarat) તબાહી મચાવ્યા પછી હવે રાજસ્થાનમાં (Rajasthan) તબાહી મચાવી રહ્યું છે. ધણાં જિલ્લાઓમાં છેલ્લાં 24 કલાકથી...
મુંબઈ: પ્રભાસની (Prabhas) ફિલ્મ આદિપુરૂષ (Adipurusha) 16 જુનના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ આદિપુરૂષ રિલીઝ થવાની સાથે જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી....
કચ્છ: ગુજરાત (Gujarat) પરથી બિપોરજોય વાવાઝોડું (Storm) પસાર થઈ ગયું છે. વાવાઝોડા પછી પણ ધણાં વિસ્તારોમાં વરસાદી (Rain) ઝાપટાં વરસી રહ્યા છે....
નવી દિલ્હી: સુપૌલ (Supaul) જિલ્લામાં શનિવારે મધ્યરાત્રિએ બે લોકોની સરેઆમ ગોળીમારી હત્યા (Muder) કરવામાં આવી હતી. જેના કારણે વિસ્તારમાં સનસની મચી ગઈ...
નવી દિલ્હી: જમ્મુ કશ્મીર (Jammu Kashmir) અને લદ્દાખમાં (Ladakh) છેલ્લાં 24 કલાકમાં છ વાર ભૂકંપનાં (Earthquake) આંચકાનો અનુભવ થયો હતો. જમ્મુ કશ્મીરમાં...
નવી દિલ્હી: આજકાલ લોકોમાં રોડ ટ્રીપનો (Road trip) ક્રેઝ વધારો જોવા મળી રહ્યો છે. લોકો ટ્રેન કે વિમાનને બદલે રોડ ટ્રીપ પર...
નવી દિલ્હી: પ્રયાગરાજના (Prayagraj) પ્રખ્યાત ઉમેશ પાલ ગોળીબાર કેસમાં (Umesh pal murder case) નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે (Police) આજે બીજી...
અમદાવાદ: જમ્મુ-કશ્મીરમાં નકલી ડ્રાઈવિંગ લાઈસન્સનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીનગર RTOમાં કામ...
વલસાડ: (Valsad) સોશિયલ મીડિયા (Social Media) પર સાયબર બુલિંગની પણ અનેક ઘટનાઓ રોજબરોજ બનતી રહેતી હોય છે. જેમાં ઘણી વખત સરકારી કર્મચારીઓ...
વ્યારા: (Vyara) વ્યારાના કટાસવાણ ગામની (Village) સીમમાંથી પસાર થતા ને.હા.૫૩ ઉપર સુરત-ધુલિયા ધોરી માર્ગ ઉપર કોટવાળિયા દંપતી સહિત ત્રણ જણા મજૂરી કામેથી...
હથોડા: કોસંબા (Kosamba) પોલીસ સ્ટેશનથી પાંચેક કિલોમીટરના અંતરે આવેલ કઠવાડા ગામે લિસ્ટેડ બુટલેગર (Bootlegger) દારૂના નવ કેસમાં વોન્ટેડ (Wanted) રહેવા છતાં તાજેતરમાં...
ઝઘડિયા, ભરૂચ: (Bharuch) ભરૂચના લુવારાના રહીશ જુમ્માશા નાથુશા દિવાનને સંતાનમાં પાંચ દીકરી અને એક દીકરો છે. જે ગાદલાં બનાવવાનું કામ કરે છે...
પારડી: (Pardi) પારડી-પરિયા રોડ (Road) સ્મશાન પાસે ટ્રકે (Truck) બાઇકને (Bike) ટક્કર મારી ટ્રક ખાડીમાં પલટી મારતા અડધી લટકી ગઈ હતી. જ્યારે...
નવી દિલ્હી: ભારતીય રેલ્વેએ (Indian railway) વિશ્વની પ્રથમ હોસ્પિટલ ટ્રેન (Hospital train) બનાવીને ઈતિહાસ રચ્યો છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર લાઈફલાઈન એક્સપ્રેસ...
કચ્છમાં તાંડવ મચાવ્યા બાદ બીપોરજોય વાવાઝોડું (Cyclone) ઉત્તર ગુજરાત અને રાજસ્થાનને (Rajasthan) પાણી પાણી કરી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાને કારણે ધોધમાર...
રાંચી: આજકાલ બોલીવુડ અભિનેત્રી (Bollywood actress) અમીષા પટેલ (Ameesha patel) ખૂબ ચર્ચામાં આવી રહી છે. જ્યાં એક તરફ તેમની આઇકોનિક ફિલ્મ ગદર:...
નવી દિલ્હી : પ્રભાસની (Prabhas) ફિલ્મ આદિપુરૂષ (Adipurusha) 16 જુનના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ આદિપુરૂષ રિલીઝ થવાની સાથે જ વિવાદોમાં ફસાઈ...
નવી દિલ્હી: મોટાભાગના પેસેન્જરો ટ્રેનમાં સામાન સીટની નીચે મુકતા હોય છે, પરંતુ હવે તમારા માટે એ જાણવું જરૂરી છે કે જો ટ્રેનમાં...
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 થી 25 જુન સુધી અમેરિકા (America) અને ઈજિપ્તની (Egypt) રાજકીય મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા...
ભૂજ: (Bhuj) વાવાઝોડા (Cyclone) બાદની પસ્થિતિના નિરીક્ષણ માટે આજે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાત પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...
સુરત: સુરતના (Surat) સચિન (Sachin) વિસ્તારમાં એક ગમખ્વાર ઘટના બની છે. અહીંની હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં (Hojiwala Industry) આવેલી એક યાર્નની ફેક્ટરીના (Yarn Factory)...
મુંબઈ: પ્રભાસની (Prabhash) ફિલ્મ ‘આદિપુરુષ’ (Aadipurush) શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મની કમાણી જબરદસ્ત હતી પરંતુ ડાયલોગ્સને કારણે ફિલ્મની ઘણી ટીકા થઈ રહી...
નવી દિલ્હી: ગુજરાત (Gujarat) બાદ હવે રાજસ્થાનમાં (Rajashthan) બિપોરજોયની (BiporjoyCyclone) અસર જોવા મળી રહી છે. અહીં બાડમેર, માઉન્ટ આબુ, સિરોહી, ઉદયપુર, જાલોર, જોધપુર...
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
પલસાણા: (Palsana) ગંગાધરા ગામમાં દંપતિ વચ્ચે ઘરકામ બાબતે ઝગડો થતાં પતિએ ધક્કો મારતા માથામાં ગંભીર ઇજાના કારણે પત્નીનું (Wife) મોત થયું હતું. જો કે, પતિએ પોલીસ સમક્ષ જુઠાણું ચલાવ્યું હતું કે, તેની પત્નીને પગથિયા પરથી પડી જવાના કારણે ઇજા પહોંચી હતી. પોલીસને (Police) શંકા જતાં મકાન માલિકની પૂછપરછ કરતાં હત્યાનો ભાંડો ફૂટી ગયો હતો.
પલસાણા તાલુકાના ગંગાધરા ગામે અલખધામ પાસે આવેલી રામદેવ રેસિડેન્સી ખાતે રહેતા સુશીલ લાલબહાદુર સુદર્શન શુકલાને તેની પત્ની પ્રિતી સાથે ગઇ તારીખ ૨ જૂનના રોજ ઘરકામ બાબતે ઝગડો થયો હતો. શુશીલે તેની પત્નીને માર મારી ધક્કો મારતાં તેનું માથું દિવાલ સાથે અથડાયું હતું. જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ૧૦૮ મારફત સુરતની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હોસ્પિટલમાં તેણે તે ગોડાદરાની નારાયણનગર સોસાયટીમાં રહેતો હોવાનું લખાવતા ગોડાદરા પોલીસ નિવેદન લેવા માટે પહોંચી હતી. ત્યાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેની પત્ની પ્રિતી કપડા સુકવવા માટે ધાબા પર ગઇ હતી અને ત્યાંથી નીચે આવતી વખતે પગથિયા પરથી લપસી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.
ત્યારબાદ ૮મી જૂનના રોજ સુરત સિવિલ ખાતે પ્રિતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ પોલીસને શંકા જતાં ઝીણવટભરી તપાસ શરૂ કરતાં શુશીલ તેની પત્ની અને પુત્ર સાથે પલસાણા તાલુકાના ગંગાધરા ગામે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની રૂમના માલિક રાહુલ ભડિયાદરાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, ૨ જૂનના રોજ તેઓ સોસાયટીમાં હાજર હતાં ત્યારે શુશીલ તેની પત્નીને ઇજાગ્રસ્ત હાલતમાં લઇને નીચે આવ્યો હતો. ત્યારે તેમણે જ ફોન કરીને ૧૦૮ મંગાવી આપી હતી. તેમણે જ્યારે ઇજા બાબતે પૂછ્યું ત્યારે સુશીલે જણાવ્યું હતું કે ઘરકામ બાબતે ઝગડો થતાં તેણે પત્નીને માર માર્યો હતો. તે સમયે પ્રિતીએ પણ જણાવ્યું હતું કે, મેરે પતિને મુજે મારા હે ઔર વો મુજે માર ડાલેગા. જેથી પોલીસે શુશીલ સામે પત્નીની હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.