સીકર: પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી રાજસ્થાનના (Rajasthan) પ્રવાસે છે. તેઓ સીકરમાં 9 કરોડ ખેડૂતોનાં (Farmer) ખાતામાં કિસાન સમ્માન નિધિની સ્કીમના આધારિત 17...
માંડવી: હાલમાં દીપડાઓ (Leopard) માનવ વસાહત સુધી પહોંચ્યા હોય એવી અનેક ઘટનાઓ બની રહી છે. માંડવી (Mandvi) તાલુકામાં પણ છેલ્લા ઘણા સમયથી...
વડોદરા: વડોદરામાં (Vadodara) ઉત્સવ (Celebration) માતમમાં ફેરવાઈ ગયો છે. વડોદરા શહેરમાં દશામાના ઉત્સવની (Dashama Festival) ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આજે...
પારડી : પારડીની (Pardi) ફાઉન્ટન હોટલ (Hotel) પાસે વન્યપ્રાણી વાઘના ચામડાનું (Tiger skins) વેચાણ કરતી ગેંગ ફરતી હોવાની બાતમીના આધારે વડોદરાના પ્રાણી...
સુરત: 8 મહિનાના જોડિયા ગર્ભ સાથે ખોલવડની પરિણીતાને શ્વાસ લેવાની તકલીફ થતાં પરિવાર ગર્ભવતી (Pregnant) મહિલાને લઈને વરાછા ડાયમંડ હોસ્પિટલ (Hospital) પહોંચ્યો...
સુરત : સુરતના (Surat) સિંગણપોર (Singanpore) વિસ્તારમાં રહેતી યુવતીએ તેના પ્રેમીને (Lover) સાડા આઠ લાખ રૂપિયા ઉછીના આપતા આ નાણાં પ્રેમી દ્વારા...
ઓડિશા: ઓડિશામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં કેટલાંક લોકો હાથી પર સળગતું લાકડું ફેંકી તેની પૂંછ સળગાવતા હોવાનું વીડિયોમાં જોઈ...
સુરત : થોડા દિવસ પહેલા બ્રેડલાઇનરના (Breadliner) વેસુ સ્થિત આઉટલેટમાં એક યુવકને પીરસાયેલા પફમાંથી (Puff) ફુગ (fungus) નીકળતા ભારે હોબાળો થયો હતો...
સુરત: રુદરપુરામાં કરીયાણાના વેપારી (Grocer) ઉપર ચપ્પુથી (Knife) હુમલો (Attack) કરી અજાણ્યો ઈસમ ભાગી ગયો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ...
સુરત : સુરત (Surat) પોલીસ હેડ ક્વાર્ટરમાં (Police Head Quarter) ડ્રાઇવરની (Driver) નોકરી કરતા ચિંતન રાજ્યગુરૂ નામના કોન્સ્ટેબલે (Constable) પીઆઇ (PI) બનીને...
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદી (PMModi) આવતીકાલ તા.27 અને 28મી જુલાઈ દરમ્યાન ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યાં છે. જેમાં ખાસ કરીને પીએમ મોદી...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે રાજસ્થાનના (Rajasthan) સીકરના નવ કરોડ ખેડૂતોના (Farmer) ખાતામાં કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો...
સુરત: ભાજપના (GujaratBJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CRPatil) પાસે 8 કરોડની ખંડણી (Extorsion) માંગનાર જીનેન્દ્ર શાહની (JinendraShah) સુરત ક્રાઇમ બ્રાન્ચ (SuratCrimeBranch) દ્વારા ધરપકડ...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન (Russia-Ukrain) યુદ્ધમાં (War) જબરદસ્ત ટ્વીસ્ટ આવ્યો છે. મિસાઈલનો (Missile) રાજા કહેવાતો દેશ ઉત્તર કોરિયા (North Korea) હવે રશિયાને યુક્રેન...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લા પોલીસતંત્રમાં (Police) ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ (Head Constable) કમ રાઈટરને એન્ટી કરપ્શન બ્યુરોની (ACB) ટીમે રૂ.૮૦૦૦/-ની લાંચ (bribe)...
જમ્મુ કાશ્મીર: વર્ષો પછી જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરના (Srinagar) લાલ ચોક ખાતે મોહરમનું જુલૂસ (Muharram Procession) નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ...
સુરત સિવિલ હોસ્પિટલમાં 7.56 કરોડનું GST કૌભાંડ આચરાયું હોવાની મુખ્યમંત્રીને કરાયેલી લેખિત ફરિયાદની કોપી વાઇરલ થયા બાદ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટની તાત્કાલિક નર્સિંગ કોલેજમાં...
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે દિલ્હીના (Delhi) પ્રગતિ મેદાન (Pragati Maidan) ખાતે ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન કોમ્પ્લેક્સનું...
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે (IMD) હાલમાં ભારે વરસાદને (Heavy Rain) લઇને દેશના કેટલેક રાજ્યોને ચેતવણી આપી છે. આગામી બે દિવસ દરમિયાન...
ઓેસ્ટ્રેલિયા : ઓસ્ટ્રેલિયાના (Australia) પશ્ચિમમાં આવેલ ચેનેસ બીચ (Chains Beach) પર લગભગ 100 પાઈલટ વ્હેલ (Pilot Whale) ફસાય ગઈ હતી. ઓસ્ટ્રેલાના બીચ...
મુંબઇ: અક્ષય કુમારની (Akshay Kumar) OMG 2 ને વિવાદોનો (Controversy) સામનો ન કરવો પડે એ માટે તેનું CBFC દ્વારા રિવ્યુ (Review) કરવામાં...
સુરત: સુરતમાં (Surat) મેટ્રોનું (Metro) કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. આ વચ્ચે મજુરાગેટથી ક્ષેત્રપાલ દાદા મંદિર વચ્ચે ચાલી રહેલા મેટ્રો ટ્રેકના પિલર...
બિહાર : બિહારના (Bihar) કટિહાર (Katihar) જિલ્લામાંથી એક મોટી ઘટના સામે આવી છે. બિહારના કટિહાર જિલ્લામાં વિજ પુરવઠોના કાપના લીધે પ્રદર્શન કરી...
નવી દિલ્હી: ભારતના (India) ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક મોટા નિવેદનની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે...
નવી દિલ્હી: જ્ઞાનવાપી (Gyanvapi) કેસ મામલે અલાહબાદ કોર્ટે ASI સર્વેને (Survey) મંજૂરી આપી દીધી છે. કોર્ટે મંજૂરી આપતા વધુમાં કહ્યુ કે ASIએ...
ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બાગપત જિલ્લાના ગામમાં ઈન્ડિયન ઓઈલ કંપનીની (Indian Oil Company) ગેસ પાઈપલાઈનમાં (Gas pipeline) અચાનક જ...
વલસાડ : કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ એક શહેર, એક ગામ કે એક મહોલ્લો બાકી ન હોય જ્યાં દારૂ વેચાતો...
નવી દિલ્હી: સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલ (Ameesha Patel) સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ની (Gadar-2) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે....
ઉમરગામ: સરીગામ જીઆઇડીસી(Sarigam GIDC) સ્થિત એક કેમિકલ કંપનીમાં (Chemical Company) ભીષણ આગ (Fire) લાગી હતી. કંપનીમાં આગ ફાટી નીકળતાં મેજર કોલ જાહેર...
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TarakMehtakaOoltaChashma) શો આજકાલ તેની ટીઆરપી કરતા વધુ વિવાદોને લીધે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ રોશનની ભાભીનું...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
સીકર: પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી રાજસ્થાનના (Rajasthan) પ્રવાસે છે. તેઓ સીકરમાં 9 કરોડ ખેડૂતોનાં (Farmer) ખાતામાં કિસાન સમ્માન નિધિની સ્કીમના આધારિત 17 હજાર કરોડ રુપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ સાથે જ તેમજ પીએમ પ્રણામ યોજના અને કિસાન સમૃદ્ધ કેન્દ્રનું પણ ઉદ્ધાટન કર્યું હતું. પીએમ મોદીએ 5 મેડિકલ કોલેજનું ઉદ્ધાટન જ્યારે 7નો શિલાન્યાસ કર્યો હતો.
આઝાદી પછી પહેલીવાર એવી સરકાર આવી છે, જે ખેડૂતોની સાથે ઉભી છે: PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા ચાર વર્ષ બાદ આજે રાજસ્થાનના શેખાવતી વિસ્તારમાં સભાને સંબોધન કર્યું હતું. કાર્યક્રમનું સંબોઘન તેમણે શ્યામ બાબાની જય જયકાર સાથે કર્યું હતું. લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે સીકરનો શેખાવતીનો આ વિસ્તાર ખેડૂતોનો ગઢ છે. અહીંનો ખેડૂત પાણીની અછત બાદ પણ પાકનું ઉત્પાદન કરી રહ્યો છે. તેમણે કહ્યું કે આઝાદી પછી પહેલીવાર આવી સરકાર આવી છે, જે ખેડૂતોની સાથે ઉભી છે.
PMએ કહ્યું- ભારતનો વિકાસ ત્યારે જ થશે જ્યારે ગામનો વિકાસ થશે. અમારી સરકાર ભારતના ગામડાઓમાં દરેક સુવિધા આપવા માટે કામ કરી રહી છે, જે શહેરોમાં ઉપલબ્ધ છે. યુરિયા ગોલ્ડ લોન્ચ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે ખેડૂતોને જે યુરિયાની ગુણી ભારતમાં 266 રૂપિયામાં મળી રહી છે, તે જ પાકિસ્તાનમાં 800 રૂપિયામાં જ્યારે પડોશી દેશ ચીનમાં રૂ.2100માં અને અમેરિકામાં રૂ.3000માં મળી રહી છે.
ટ્વિટર વોરનો અંત આવ્યો
પીએમ મોદીના રાજસ્થાન પ્રવાસને લઈને સીએમ અશોક ગેહલોત અને પીએમઓ ઓફિસ વચ્ચે ટ્વિટર પર વોર ચાલી રહ્યું હતું. અશોક ગેહલોતે આક્ષેપ લગાવ્યો હતો કે તેઓનાં 3 મીનિટનું પૂર્વ નિર્ધારિત ભાષણ પીએમઓ ઓફિસ દ્વારા હટાવી દેવામાં આવ્યું હતું જેનાં કારણે તેઓ કાર્યક્રમમાં ભાગ લેશે નહિં અને પીએમ મોદીનું સ્વાગત કરશે નહિં. તેમણે ટ્વિટર પર જ પોતાની માંગણીઓ પણ લખી હતી. આ પછી પીએમઓ ઓફિસ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે સીએમને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમજ તેઓનું ભાષણ પણ હટાવવામાં આવ્યું ન હતું. પણ સીએમ આ કાર્યક્રમમાં ભાગ લેશે કે નહિં તે અંગે તેમની ઓફિસ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી ન હતી.
ત્યારે હવે પીએમ મોદીએ આ વોરનો અંત લાવ્યા હતા તેમણે કહ્યું કે સીએમ અશોક ગેહલોતને પગમાં ઈજા થઈ છે જેના કારણે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ શક્યા ન હતા.
જો લાલ ડાયરી ખુલશે તો કોંગ્રેસના ડબ્બા ગુલ થઈ જશે: પીએમ મોદી
પીએમ મોદીએ આ સભામાં કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે કોંગ્રેસે સરકાર ચલાવાના નામ પર લૂટની દુકાન ચલાવી છે. લૂટની આ દુકાનનું ઉદાહરણ છે રાજસ્થાનની લાલ ડાયરી. લાલ ડાયરીમાં કોંગ્રેસના તમામ કાળા કારનામાઓ બંધ છે. જો આ ડાયરી ખુલશે તો કોંગ્રેસના ડબ્બા ગુલ થઈ જશે. પીએમ મોદીએ કહ્યું લાલ ડાયરીનું નામ સાંભળીને જ કોંગ્રેસના મોટા મોટા નેતાઓની હાલત ખરાબ થઈ જાય છે. આ ડાયરીના જો પાના ખુલશે તો બધા લપેટાઈ જશે. તેમણે કહ્યું જે સરકાર ચાર વર્ષ સૂતેલી હોય તે કેવી રીતે હિસાબ આપી શકશે.