સુરત : રાંદેર ઉગત કેનાલ રોડ ઉપર સાસરિયાઓએ દારૂડિયા જમાઈને ઊંઘમાં જ ફટકાતા ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં પણ સિવિલમાં...
વડોદરા તા.20 મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી શહેર મા વરસાદનો પ્રારંભ થયો છે. આચાનક વરસાદ શરૂ થતા વાહનચાલકો અટવાઈ ગયા...
ખરેખર નવું નવું શિખવાની કોઈ જ ઉંમર હોતી નથી. ધીંગી ધીરજ હોય ને પ્રચંડ પુરુષાર્થ ઉચ્ચ સંકલ્પ શક્તિ હોય તો આજે પણ...
એન. ગરાસિયાનું ચર્ચાપત્ર ઐશ્વર્યમાં રાચવું અને ફકીર તરીકે ઓળખાવું. વિચારોની દૃષ્ટિએ યોગ્ય લખાયું છે. પરંતુ કોઇ પણ વાતના ઊંડાણને જાણ્યા વગર ટીકા...
મુંબઈ: સની દેઓલના (Sunny Deol) જુહુમાં આવેલા બંગલાની (Bunglow) હરાજી અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડાએ (BOB) ઈ-ઓક્શનની...
વર્તમાનપત્રોમાં પ્રકાશિત થતા સમાચાર પ્રમાણે સુરત શહેરમાં રસ્તાઓની પરિસ્થિતિ એકદમ બદતર બની ગઈ છે. આ બાબતમાં જે પણ કારણોને લીધે રસ્તાઓની આવી...
લંડનમાં સ્વતંત્રતા દિવસ પર તિરંગા રેલી કાઢી રહેલા ખાલિસ્તાન સમર્થકો અને ભારતીયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. અથડામણમાં બે ખાલિસ્તાની સમર્થકો ઘાયલ...
સુરત: કાપોદ્રા (Kapodra) ચાર રસ્તાથી અર્ચના સ્કૂલ તરફ જતા BRTS રૂટમાં 20×20 નો ભુવો (Bhuvo) પડતા લોકો આચર્યમાં પડી ગયા હતા. વહેલી...
સુરત: ડુમસ (Dummas) દરિયામાં નહાવા પડેલા બે પૈકી એક કિશોર ભરતીના મોજામાં ડૂબતો હોવાનું જોઈ એક શિક્ષકની (Teacher) જાગૃતતાથી બચાવી લેવાયો હોવાનો...
સુરત: (Surat) છેલ્લા એક લાંબા સમયથી સુરતમાં વરસાદ (Rain) વેકેશન ઉપર હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ રવિવારે વરસાદે રેપિડ રાઉન્ડ રમ્યો...
ગાંધીનગર: (Gandhinagar) બનાસકાંઠાના ભાભરમાં ટયુશન કલાસમાં (Tuition Class) ગયેલી સગીરાને એક ગેસ્ટહાઉસમાં લઈ જઈને તેણી પર બળાત્કાર ગુજારવાની ઘટનાથી રાજનીતિમાં ગરમાટો આવી...
ભરૂચ: (Bharuch) સરદાર સરોવર નર્મદા ડેમની (Narmada Dam) સપાટી પ્રવર્તમાન ચોમાસાની (Monsoon) મૌસમમાં સૌપ્રથમ વખત ૧૩૨ મીટરને સર કરી જશે. ડેમ હવે...
ભરૂચ: (Bharuch) ભરૂચ LCBએ નબીપુર-પાલેજ હાઇવે (Highway) પર હોટલના (Hotel) પાર્કિંગમાંથી નેપાળી ડ્રાઈવરને ટ્રકમાં પ્લાસ્ટિકની આડમાં સંતાડેલા દારૂના રૂ. 12 લાખના જથ્થા...
ગંગવાણીઃ (Gangwani) ઉત્તરાખંડના ગંગવાનીમાં ગંગોત્રી નેશનલ હાઈવે (National Highway) પર એક અકસ્માત (Accident) થયો છે. અહીં એક બસ ખાડામાં પડી જવાથી 7...
સિડનીઃ (Sydney) આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં મહિલા ફીફા વર્લ્ડ કપનું (Women’s FIFA World Cup) આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઈનલ...
ડુંગળીની (Onion) નિકાસ (Export) પર 40 ટકા ડ્યુટી લાદવાના કેન્દ્રના નિર્ણયના વિરોધમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ (Farmers) ડુંગળીનું વેચાણ બંધ કરી દીધું છે. મહારાષ્ટ્રના...
નવી દિલ્હી: જ્યાં એક તરફ ભારતનું ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશન ઇતિહાસ લખવાથી માત્ર એક ડગલું દૂર છે. તે જ સમયે રશિયાનું (Russia) મિશન...
સુરત: સચિન GIDCની રામેશ્વર કોલોનીમાં દારૂ (Alcohol) પીવા ગયેલા યુવકને ટપોરીઓએ ફટકારી 5000 ની લૂંટ (Robbery) ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે....
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge) CWCની નવી ટીમની જાહેરાત કરી છે. ખડગેએ તેમની સામે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી (Election)...
નવી દિલ્હી: ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ (World cup) શરૂ થવામાં લગભગ બે મહિના બાકી છે. આ વખતે વર્લ્ડકપ ભારતની (India) ધરતી...
સુરત: રાંદેરના કોઝવે (Causeway) નજીકના પાળા કિનારેથી એક નવજાત બાળકનો કમરથી પગ વગર નો ધડ વાળો મૃતદેહ (Deadbody) મળી આવતા પોલીસ (Police)...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) લદ્દાખમાં (Ladakh) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું ‘લદ્દાખના લોકોએ મને કહ્યું છે...
સુરત: પલસાણા તાલુકાના ખેતી અધિકારી તરીકે ફરજ બજાવતા વિવેક મેતલીયા તથા તેમની ટીમના અન્ય અધિકારીઓ સાથેની સંયુકત સ્કવોડ ટીમ દ્વારા તાા:28/09/2022ના રોજ...
મુંબઈ: સની દેઓલ આજકાલ તેની ફિલ્મના કારણે ચર્ચામાં છે. તેની લેટેસ્ટ ફિલ્મ ‘ગદર 2’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ગયા અઠવાડિયે સિનેમાઘરોમાં...
બારડોલી: બારડોલી (Bardoli) ટાઉનમાં આવેલા તેના ગામની ચાણક્યપુરી સોસાયટીમાં ટોળાં દ્વારા માર મારવાની ઘટનામા આખરે ભાજપ (BJP) અગ્રણી સહિત 7 સામે પોલીસ...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) ફૈસલાબાદમાં એક પેસેન્જર બસમાં (Bus) ભીષણ આગ લાગવાથી 16 લોકોના મોત (Death) થયા છે અને 15 લોકો ઘાયલ...
હિમાચલ પ્રદેશ સરકારે ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં થયેલા નુકસાનને રાજ્ય આપદા તરીકે જાહેર કરી હતી. ‘ભારે વરસાદના કારણે માનવ જીવન અને...
માંડવી: માંડવીની હરિયાલ જીઆઈડીસીમાં યાર્ન તેમજ ધાગા બનાવતી કંપની ચોકસી ટેક્સલેન પ્રાઇવેટ લિમિટેડ-યુનિટ-2, બ્લોક નં.211, પ્લોટ નં.4/ABCમાં અગમ્ય કારણોસર આગ (Fire) લાગતાં...
સુરત: બંદિવાનોના પુનઃસ્થાપન અને રોજગારી પ્રવૃત્તિના ભાગરૂપે સુરત શહેરની અઠવાલાઈન્સ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી, ખાતે લાજપોર મધ્યસ્થ જેલ સુરતના બંદિવાનો (Captives)...
નવી દિલ્હી: ઈસરોનું (ISRO) ચંદ્રયાન-3 (Chandrayan-3) મિશન ઈતિહાસ લખવાથી માત્ર એક ડગલું દૂર છે. શનિવારે રાત્રે 2 વાગ્યે ચંદ્રયાન-3 મિશનના લેન્ડર વિક્રમમાં...
IPL-2026ના ઓક્શનનું લિસ્ટ તૈયાર, 350 ખેલાડીઓની થશે હરાજી
અમરાવતી નદીના પટના પાલવે ઝૂલતું અંકલેશ્વર તાલુકાનું ગામ : મોતાલી
રસોડું જ આપણું સાચું દવાખાનું છે, દવાખાને જવાની જરૂર નથી
ઝઘડિયા GIDCમાં નાઇટ્રેક્સ પ્લાન્ટ બ્લાસ્ટથી ધણધણ્યો, કેટલાક કામદારો ઇજાગ્રસ્ત
બ્રિટનમાં ભારતીયોની વસ્તી ધરાવતા લેસ્ટરમાં ભારતીયોની પાન-માવા ખાઈને
‘ગુજરાતમિત્ર’ની એક ઝલક સુહાની
ધાર્મિકતા અને માનવતા
સૌથી મહત્ત્વનો ગુણ ઈમાનદારી
નવા બજારમાં હોમ ડેકોરની દુકાન ભડકે બળી, લાખોનું નુકસાન
સા’બ કીધૂરસે આતે હો..
ફતેગંજ વિસ્તારમાં ટેક્સી પાર્સિંગ કારનો અકસ્માત, ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ
“ ડીસેમ્બરમાં પણ કોલેજમાં પ્રવેશનો ધંધો ચાલુ “..આવું નવી શિક્ષણ નીતિમાં છે ?
મુજમહુડા વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
વિકાસની ગતિ જળવાઇ રહેવી જોઇએ
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
જાપાનના ઉત્તરી કિનારા પર 7.2 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
સુરત : રાંદેર ઉગત કેનાલ રોડ ઉપર સાસરિયાઓએ દારૂડિયા જમાઈને ઊંઘમાં જ ફટકાતા ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં પણ સિવિલમાં સારવાર માટે આવેલા યુવકે જણાવ્યું હતું કે સાહેબ ઊંઘમાં જ સ્પ્રે છાંટી અર્ધ બેભાન કરી સાસુ છાતી પર બેસી ગઈ, પત્નીએ પગ પકડી રાખ્યા, સસરાએ હાથ પકડી રાખ્યા અને અન્યોએ લાકડાના ફટકા મારા પગ તોડી નાખ્યા છે. મેડિકલ ઓફિસર આર્ટીએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત યુવકના શરીર પર લગભગ 10થી વધુ ઇજા મળી આવી છે હાલ સારવાર ચાલી રહી છે.
નિલેશ રમેશ બસીરે (પીડિત યુવક)એ જણાવ્યું હતું કે તેઓ મોચી કામ કરે છે. 7 વર્ષ પહેલાં તેમના લગ્ન થયા હતા. બે બાળકો છે. નાનું પરિવાર છે. 3-4 વર્ષથી દારૂ પીવાની કુટેવ ધરાવે છે. સાહેબ બે દિવસ પહેલા ઘર ખર્ચ માટે રૂપિયા ન આપી શકતા પત્ની મનીષા સાથે ઝગડો થયો હતો જેથી પોલીસ કેસ કરી મને બંધ કરાવી દીધો હતો. બે દિવસ બાદ છૂટ્યા પછી હું તો ઘરે આવી આરામ કરી રહ્યો હતો. ત્યારે જ ઊંઘમાં મારા પર હુમલો થયો છે.
વધુમાં જણાવ્યું હતું કે મોચી કામમાં વધારે વકરો નહિ થતા મેં પૈસા નથી એમ કહી મારા 50-100 રૂપિયા લઈ દારૂ પીવા જતો રહ્યો હતો. એ બાબતે પત્ની રોષે ભરાઈ હતી. બસ આટલી વાત પર થયેલા ઝગડા બાદ સાસરિયાઓ ને બોલાવી નિદ્રાવસ્થામાં જ મોઢે સ્પ્રે છાંટી મને અર્ધ બેભાન કરી દેવાયો હતો. ત્યારબાદ સાસુ છાતી પર બેસી ગઈ હતી. પત્ની અને સસરાએ હાથ-પગ પકડી રાખ્યા હતા. અને અન્યો એ લાકડાના ફટકા વડે પગ તોડી નાખ્યા છે. પોલીસને ફરિયાદ સાથે સ્પ્રે ની બોટલ પણ આપી છે. અને કહ્યું છે કે મને ન્યાય અપાવો.