સુરત: (Surat) સુરતમાં ફરી ગ્રીષ્મા કાંડ જેવો હત્યાકાંડ (Murder) સર્જાતા સહેજમાં રહી ગયો હોવાનો બનાવ પુણાની એક હોટેલમાં બન્યો હોવાનું સામે આવ્યું...
નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 (National Highway 48) ઉપર નવસારી ગ્રામ્ય પોલીસે પીછો કરી ધોળાપીપળા પાસેના સર્વિસ રોડ પરથી 2.48 લાખના...
નવી દિલ્હી: ભારતમાં (India) દર વર્ષે 23મી ઓગસ્ટે ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ (National Space Day) ઉજવવામાં આવશે. આ અંગે ભારત સરકારે એક જાહેરાત...
અમદાવાદ: (Ahmedabad) ICC વર્લ્ડ કપમાં (World Cup) શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને હરાવી દીધું. ODI વર્લ્ડ કપ 2023માં ભારતે પાકિસ્તાનને...
નવી દિલ્હી: હમાસના (Hamas) હુમલા બાદ ગાઝામાં (Gaza) તેના આક્રમણનું નેતૃત્વ કરવા ઇઝરાયલે (Israel) 26 ફૂટ લાંબુ બખ્તરબંધ બુલડોઝર (Bulldozer) તૈનાત કર્યું...
સુરત: (Surat) મોટા વરાછામાં પ્રધાનમંત્રી આવાસો તૈયાર થઇ ગયાં અને લોકોએ લોન (Loan) લઇ નાણાં ભરી દીધા છતાં હજુ સુધી દસ્તાવેજ નહીં...
મુંબઇ: 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા મહાઠગ સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrashekhar) ફરી એકવાર જેકલીન ફર્નાન્ડીઝને પત્ર લખ્યો છે. સુકેશ ચંદ્રશેખરે...
મુંબઇ: ફિલ્મમેકર (Director) કરણ જોહરની (Karan Johar) ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ને (Kuch Kuch Hota Hai) 25 વર્ષ પૂરા થવાના છે. આ...
અમદાવાદ: (Ahmedabad) ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં આજે ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે વર્લ્ડ કપનો (World Cup) મહામુકાબલો રમાઈ રહ્યો છે. નરેન્દ્ર...
સુરત: આજે આઈસીસી વન ડે વર્લ્ડકપની (ICCODIWorldCup2023) સૌથી મોટી મેચ બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ...
નવી દિલ્હી: ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં (Israel-Hamas War) અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોના મોત (Death) થયા છે. ઈઝરાયેલમાં હમાસના હુમલા બાદ મૃત્યુઆંક વધીને 1300...
નવી દિલ્હી: હમાસ (Hamas) અને ઇઝરાયેલ (Israel) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (War) એક અઠવાડિયું થઇ ગયું છે. આ દરમિયાન ઇઝરાયેલના ડિફેન્સ ફોર્સે...
સુરત: સુરતીઓ પર નવરાત્રિ સાથે ક્રિકેટનો ફિવર ચઢ્યો છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે અને આવતીકાલે રવિવારથી નવરાત્રિના...
નવી દિલ્હી: ઓક્ટોબરના (October) બીજા સપ્તાહથી તહેવારોની (Festival) સિઝન શરૂ થઈ રહી છે. રવિવારથી શારદીય નવરાત્રિ (Navratri) શરૂ થશે ત્યારે તેની આસપાસના...
અમદાવાદ: આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. ભારતે ટોસ જીતીને પહેલાં...
સુરત(Surat) : હીરા ઉદ્યોગની (Diamond Industry) મંદીમાં (Recession) બેરોજગાર (Jobless) થયેલા રત્નકલાકારો (Diamond Worker) માટે ગુજરાત સરકાર (Gujarat Government) તરફથી કોઈ આર્થિક...
સુરત: સચિન GIDC માં એક 16 વર્ષના કિશોરે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 7 ભાઈ...
સુરત : જહાંગીરપુરામાં એક યુવતીએ પ્રેમ લગ્નના દોઢ વર્ષમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. વિદ્યા પટેલ બ્યુટી પાર્લર...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા હાલ સ્વચ્છતા હી સેવા અભિયાન પૂર જોશમા ચાલી રહીયુ છે. વિવિધ વિસ્તારોમા સફાઈ અભિયાન ચાલી રહીયુ છે...
વડોદરા: સ્માર્ટ સિટી વડોદરા શહેરના વિકાસની મોટી મોટી વાતો જાણે ખોટી અને પોકળ સાબિત થઇ રહી હોય તેમ જણાય છે અથવાતો શહેરમાં...
વડોદરા: વડોદરાના વોર્ડ નંબર 13 વિસ્તારમાં સમાવિષ્ટ કાશી વિશ્વનાથ તળાવની અંદર જંગલી વનસ્પતિનો ઉપદ્રવ વધી જતા કોર્પોરેશન દ્વારા આ જ સવારથી વીડ...
વડોદરા : ગોત્રી વિસ્તારમાંથી પૂર્વ પતિએ જ તેના બે મિત્રો સાથે મળી તેની પૂર્વ પત્નીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે બળજબરી...
વડોદરા: નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે યુવા હૈયાઓમાં શરીર ઉપર ટેટુ બનાવવાનો અલગ ક્રેઝ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક...
ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી. પહેલાં હિન્ડનબર્ગ રિપોર્ટ દ્વારા અદાણી જૂથની વિશ્વસનીયતા પર પ્રહાર કરવામાં આવ્યો તેને...
ગુરુવારની ‘શો ટાઈમ’ પૂર્તિના બીજા નંબરના પેજની અમે પ્રત્યેક ગુરુવારે આતુરતાથી રાહ જોતા હોઇએ છીએ. આ પેજ ઉપર ફિલ્મી ગીતોની સુંદર છણાવટ...
ખૂબસૂરત અભિનેત્રી સુરૈયા સાથેના પ્રણયભંગ બાદ થોડો સમય દેવઆનંદ શોકમાં રહ્યા. પછી એ બધું ભૂલીને ફરી આ કર્મયોગી દેવઆનંદ પોતાના ફિલ્મી જીવનમાં...
દેશભરના ક્રિકેટપ્રેમીઓને અચંબિત કરનાર, ઉત્કંઠાથી ઉપર ઊઠીને એક હદથી વધારે પરાકાષ્ઠાએ પહોંચાડી દેવાય તેવી ખૂબ જ ચર્ચામાં ભારત પાકિસ્તાનની રમાનારી મેચ માટે...
એક દિવસ ગુરુજી એકદમ પ્રસન્ન હતા, આમ તો રોજ પ્રસન્ન જ રહેતા આજે જરા વધારે પ્રસન્ન દેખાતા હતા. એક શિષ્યએ પૂછ્યું, ‘‘ગુરુજી...
સામાન્ય રીતે, 26 સભ્યોની લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ-કારગિલની ચૂંટણીને લોકશાહીના મહાસાગરમાં એક નાની ઘટના માનવામાં આવતી હશે. કારણ કે, ભારતમાં મોટી...
પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થઇ ગઈ છે. લોકસભાની ૨૦૨૪માં યોજાનારી ચૂંટણી પહેલાં આ રાજ્યોની ચૂંટણી બહુ મહત્ત્વની બનવાની છે કારણ કે, આ...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
સુરત: (Surat) સુરતમાં ફરી ગ્રીષ્મા કાંડ જેવો હત્યાકાંડ (Murder) સર્જાતા સહેજમાં રહી ગયો હોવાનો બનાવ પુણાની એક હોટેલમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. પુણા વિસ્તારની OYO હોટલના રૂમમાં યુવકે યુવતીના ગળા અને પેટના ભાગે ચપ્પુના ઘા મારતા ચર્ચાનો વિષય બન્યો છે. ઈજાગ્રસ્ત હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે યુવકને પોલીસે ઝડપી લઈને તપાસ હાથ ધરી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘટના હોટલના રૂમમાં બની હતી. યુવતી અને યુવક હોટેલમાં ગયાં બાદ અચાનક બુમાબુમ થઈ જતા યુવતી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. હોટેલનો સ્ટાફ દોડી જતા યુવતીના ગળાના ભાગે ચપ્પુના ઘા માર્યા હોવાનું સામે આવતા યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે યુવકને લોકોએ ઝડપી પાડી પોલીસના હવાલે કરી દીધો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવકે કહ્યું કે યુવતીએ જાતે જ પોતાના ગળા પર ચપ્પુ મારી દીધું હતું. જો કે હાલ પોલીસે યુવકને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. યુવક અને યુવતી વચ્ચે શું સંબંધ હતાં તથા શા માટે હુમલો કર્યો કે પછી યુવતીએ શા માટે પોતાનું ગળું કાપવા પ્રયાસ કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો ના જણાવ્યા અનુસાર ડી.આર વર્લ્ડની ઓયો હોટલમા નીલેશ સોડાગર નામના મોચી યુવકે યુવતીને ચપ્પુના ધા માર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ યુવતી હોસ્પિટલમાં છે અને યુવકની પુણા પોલીસે ધરપકડ કરી છે. જોકે હજી તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ ઘટનાની સમગ્ર હકીકત સામે આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.
યુવતીને અન્ય યુવાન સાથે જોઇ જતા યુવાને યુવતીને પતાવવાનો પ્રયાસ કર્યો હોવાની પોલીસને આશંકા
ઝોન ડીસીપી ભકિત ઠાકરે જણાવ્યુંકે યુવતીને અન્ય યુવક સાથે પ્રેમ હતો. તે વિશે નિલેશને માલૂમ પડયુ હતુ. તેથી તેણે ઉશ્કેરાઇને ચાકૂ હૂલાવી દીધુ હતુ. દરમિયાન યુવતીની હાલત હાલમાં ગંભીર છે. પરંતુ વીસ વર્ષીય યુવતીની બહેન મારફત હાલમાં આ વિગત પોલીસને જાણવા મળી છે. પોલીસ આ મામલે વીસ વર્ષીય યુવતી ભાનમાં આવ્યા બાદ આ મામલે વધારે કહેવાની વાત કરી છે. નિલેશની વાત પર પોલીસ હાલમાં વિશ્વાસ કરી રહી નથી. નિલેશ યુવતીને અન્ય યુવાન સાથે જોઇ જતા તેણે ઉશ્કેરાઇને આ ચાકૂ હૂલાવ્યુ હોવાના મામલે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.