બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ મકાન અને મંદિર મળી ચાલ જગ્યા પર ચોરીને અંજામ આપ્યોક્રાઈમ બ્રાન્ચે આજવા રોડ પર એકતાનગર પાસેથી બાઈક...
ટીવી જગતમાંથી (TV Industries) એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે ‘ભાભીજી ઘર પર હૈ’ના અભિનેતા ફિરોઝ ખાનનું (Firoz Khan))...
એક તરફ ગરમીની સીઝન અને ઉનાળુ વેકેશન હોવાના કારણે અનેક લોકો ગરમીમાં ઠંડક મેળવવા અને મજા માણવા માટે વિવિધ જળાશયોની મુલાકાતે જતા...
વડોદરા અકોટા સ્થિત આવેલ પ્રોવિડન્ટ ફંડ કચેરી આજ રોજ કોઈ પણ જાણ વગર બંધ રાખતા પ્રોવિડન્ટ ફંડ ના કામ હેતુ આવેલા નાગરિકો...
સુરત: કિર્ગિસ્તાનની રાજધાની બિશેકમાં હિંસા ફાટી નીકળી છે. અહીં અભ્યાસ અર્થે ગયેલા વિદેશી સ્ટુડન્ટ્સ પર હુમલા થઈ રહ્યાં છે. હોસ્ટેલ, કોલેજોમાં ઘુસી...
નવી દિલ્હી: બાંગ્લાદેશી સાંસદની (Bangladesh MP) હત્યા કેસમાં (Murder case) નવો ખુલાસો થયો છે. પશ્ચિમ બંગાળ CIDએ ગુરુવારે આ મામલાની જાણકારી આપી...
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બે બેઠક ગુરુવારના રોજ મળી હતી. જેમાં ગત સ્થાયીના પેન્ડિંગ કામો મંજુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેયર...
ઇરાનના રાષ્ટ્રપતિ (Iran President) ઇબ્રાહીમ રઈસીનું મશહાદ શહેરમાં અંતિમ સંસ્કાર કરાયું હતું. તેમની અંતિમ યાત્રામાં શામેલ થવા માટે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર...
નવી દિલ્હી: સ્થાનિક શેરબજારમાં (Local stock market) સપાટ ઓપનિંગ બાદ ગુરુવારે સવારે 9.55 વાગ્યે શેરબજારનું તજીમાં પુનરાગમન થયું હતું. ત્યારે બીએસઈ સેન્સેક્સ...
સુરત: સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્માર્ટ મીટરમાં બેફામ બિલો આવતાં હોવાના આક્ષેપ સાથે સુરતમાં...
લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળની કલકત્તા હાઈકોર્ટે 2010 પછી મમતા સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ OBC પ્રમાણપત્રો રદ કરી દીધા છે. નિર્ણયમાં...
નવી દિલ્હી: ભયાનક ગરમીમાં સપડાયેલા ભારતના મોટાભાગના રાજયોને હીટવેવની હાલતમાંથી કોઈ રાહત મળતી નથી અને તાપમાનનો પારો વધુને વધુ ઉચે ચડતો રહ્યો...
નવી દીલ્હી: પુણેના પોર્શ અકસ્માત કેસમાં આજે સગીર આરોપીના જામીન (Bail) રદ કરવામાં આવ્યા હતા. તેમજ જુવેનાઈલ જસ્ટીસ બોર્ડે સગીર આરોપીને બાળ...
દોઢ કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડયા ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા : ( પ્રતિનિધિ )...
કામદારોના પીએફ પીએસઆઇની રકમ કામદારોના ખાતામાં જમા જ નહીં કરાવીમકરપુરા જીઆઇડીસીની કંપનીના સેટલમેન્ટ તથા જીએસટીના રૂપિયા પણ બારોબાર વગે કરી નાખ્યાપ્રતિનિધિ વડોદરા...
સ્થાયી સમિતિમાં મેયરના પ્રવાસને મંજૂરી અપાઈ વડોદરા: આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાઇ સમિતિની બે બેઠકો મળી હતી, જેમાં મેયરના ઇન્ડોનેશિયા, જાકાર્તા ખાતેના...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં (West Bengal) લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) વચ્ચે અનામતને લઈને ઉગ્ર વિવાદ ચાલી રહ્યો હતો. દરમિયાન રાજકીય રક્તપાતની...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્શિયસને પાર પહોચ્યું હતું. ત્યારે બોલિવૂડના કિંગ ખાનને ગુજરાતની (Gujarat) ગરમીએ મેચ...
એએચટીયુની ટીમની દુકાનમાં રેડ પાડી દુકાન માલીકની અટકાયત કરી પ્રતિનિધિ વડોદરા તા.23વડોદરા શહેરમા હોટલના સંચાલકો સગીર અને નાના બાળકો પાસેથી બાળ મજૂરી...
સુરત : શહેરમાં હીટવેવ વચ્ચે અચાનક બેભાન થઇ જતાં 10 લોકોના મોત થયા હતા. પાંડેસરામાં યુવકને ખેંચ આવીને નીચે ઢળી પડ્યો અને...
સુરત: આકરા ઉનાળાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યના લગભગ તમામ જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ છે. સુરત પણ ખૂબ તપી...
નવી દિલ્હી: સ્વાતિ માલીવાલના (Swati Maliwal) કથિત મારપીટના કેસની તપાસ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ઘર સુધી પહોંચી હતી. દિલ્હી પોલીસ...
અકોટા રામપુરા વુડાના ચોથા માળે મકાનમાં શોર્ટ સર્કિટ, ઘરવખરી બળીને ખાખ : ગરમીના તાપમાનનો પારો ઊંચે ચડતા આગના બનાવોમાં નોંધપાત્ર વધારો આકાશમાંથી...
મધ્ય પૂર્વમાં જ્યારે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સંભાવના વ્યક્ત થઈ રહી છે ત્યારે ઈરાનના બીજા નંબરના સૌથી વરિષ્ઠ નેતા ઈબ્રાહિમ રાયસીનું...
વડા પ્રધાન રાહુલ ગાંધીનું નામ પોતાના મોઢેથી નથી લેતા, પણ રાહુલ ગાંધીનો અને કૉન્ગ્રેસનો જપ ચોવીસ કલાક કરે છે. એવી એક પણ...
કવાટ તાલુકાના અમલવાટ ગામના રહેવાસી રાઠવા ગણેશભાઈ કવાટ નસવાડી રોડ પર એમજીવીસીએલની કચેરી સામે હોલસેલ અને રીટેલ અનાજ કરિયાણાનો ધંધો કરે છે...
નવી દિલ્હી: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ (State Vice President of Congress) અને કરવીર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પીએન પાટીલનું (PN Patil) આજે નિધન...
આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લાના તિરુમાલામાં આવેલા બાલાજી મંદિરમાં દર્શન માટે ભક્તો કલાકો અને ક્યારેક તો દિવસો સુધી લાઈન લગાડે છે. લાઈનમાં કલાકો...
જેમ માણસ સ્માર્ટ થતો જાય તેમ તેને સમજવો અઘરો પડતો જાય છે. જ્યાં પણ જે વસ્તુ સ્માર્ટ થાય છે તે સરવાળે મોંઘી...
ન્યુ વીઆઇપી રોડના યુવકે વારંવાર માગણી કરવા છતાં રૂપિયા નહી આપતા ફરિયાદ નોંધાવી (પ્રતિનિધિ) વડોદરા તા.22 ન્યુ વીઆઇપી રોડ પર રહેતા યુવક...
યુવક સાથે સગાઇ થઇ હોવાથી યુવતી ગત 10નવેમ્બરથી ફિયાન્સના ઘરે રહેવા આવી હતી
રાત્રિના અંધારામાં પાણીની બોટલ સાથે એસિડની બોટલ હોવાથી યુવતીએ અજાણતા એસિડ પી લીધું હોવાનું ફિયાન્સે જણાવ્યું…
આણંદ જિલ્લાના વહેરા ગામની યુવતીની સગાઇ થયા બાદ પોતાના ફિયાન્સના ઘરે ગત તા. 26નવેમ્બરના રોજ રાત્રે એસિડ પી જતાં તેની તબિયત લથડી હતી જેને સુણાવ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વહેરા ગામમાં રહેતી 17 વર્ષીય અંજનાબેન ગોવિંદભાઈ ઠાકોર ની સગાઇ પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી બંશીપુરા ખાતે રહેતા પરેશ રાકેશભાઇ સાથે થઈ હતી.પરેશ કડિયાકામ સાથે સંકળાયેલો છે અને ખેતરમાં પોતાના ભાઇ ભાભી તથા તેમની નાની બાળકી સાથે સંયુક્ત રીતે રહે છે. ગત તા.10નવેમ્બરના રોજ યુવતી પોતાના ફિયાન્સના ઘરે રહેવા આવી હતી.ગત.તા. 26મી નવેમ્બરના રોજ રાત્રે નાની બાળકીના હાથમાં એસિડની બોટલ ન આવી જાય તે માટે રાકેશના રૂમમાં એસિડની બોટલ ટેબલ પર મૂકી હતી સાથે જ પાણીની બોટલ પણ મૂકેલી હતી આ દરમિયાન રાત્રે યુવતીએ અંધારામાં પાણીની બોટલ ની જગ્યાએ ભૂલમાં એસિડના બે ઘૂંટ પી લેતાં તેને ગળામાં તથા પેટમાં બળતરા સાથે દુખાવો થયો હતો સાથે જ બોલવામાં તકલીફ થઇ હોવાનું ફિયાન્સ પરેશે જણાવ્યું હતું ત્યારબાદ યુવતીને સુણાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાથી રીફર કરી વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સમગ્ર બાબતની જાણ યુવતીના ફિયાન્સ પરેશે ભાવી સાસરિયાઓને કરતાં તેઓએ ઘરમાં બધા બિમાર હોય આવી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું.ગ્રામ્યપોલીસ દ્વારા સમગ્ર મામલે પૂછપર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.