આપણા પ્રજાસત્તાક દિવસે આપણું વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું લશ્કર લગભગ 14 લાખ સૈનિકો 26મી જાન્યુઆરીએ દેશભરનાં રાજયોના વિકાસની ઝાંખી સમા ટેબ્લોની પરેડ થાય છે. વિશેષ ગૌરવની બાબત એ સૈનિકોને વીરતાના સર્વોચ્ચ ઇનામ રૂપે પરમવીર ચક્રની જાહેરાત છે. 1948માં વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ત્રણ નવા શૌર્યચક્ર આપવાનું વિચાર્યું. પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર એ જવાબદારી દેશના પહેલા એડયુટન્ટ સહાય કે જનરલ મેજર હીરાલાલ અટલને તેમણે પરમવીર ચક્રના મેડલની ડિઝાઇન બનાવવા માટે પસંદ કર્યા.
શીખ રેજિમેન્ટના કેપ્ટન વિક્રમ આનોલકરની પત્ની સાવિત્રીજીને જે હંગેરિન પિતા અને રશિયન માતાનાં દીકરી સ્વિટઝરલેન્ડમાં જન્મેલા ઇવા પોન્નને લિંડા જે ભારત અને ભારતીયો વિશે ખૂબ પ્રેમ અને પછી લગ્ન કેપ્ટન વિક્રમ ખાનોલકર સાથે માત્ર નામ જ ન બદલ્યું ભારત દેશને એના સંસ્કાર સંસ્કૃતિને દિલથી અપનાવી લીધાં. સંસ્કૃત નાટકવેદ અને ઉપનિષદ ભણ્યા જાણ્યા. ભારતીય શાસ્ત્રીય સંગીત નૃત્યમાં નિપુણતા મેળવી સ્વામી રામકૃષ્ણ મિશનમાં જોડાયાં. સત્સંગમાં પ્રવચનો આપ્યાં. વળી સંસ્કૃત ડિકશનરી ઓફ નેઇમ્સને સેન્ટસ ઓફ મહારાષ્ટ્ર જેવાં પુસ્તકો લખી લોકપ્રિયતા સન્માન હાંસલ કર્યાં. ભારતીય સંસ્કૃતિ પરંપરા રહેણીકરણી સંસ્કારને જાણનારા સમજનારા અપનાવનારા પચાવનારા એ વિદૂષીએ દેશના સર્વોચ્ચ લશ્કરી ચક્રની ડિઝાઇન બનાવી હતી.
એમણે પરમવીર ચક્ર ઉપરાંત અશોકચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર અને શૌર્યચ્કરની ડિઝાઇન કરી હતી. 1942માં મેજર વિક્રમ ખાનોલકરના સ્વર્ગવાસ બાદ સાવિત્રીજી આધ્યાત્મિકતા ભણી ઢળી ગયાં. 1990ની 26મી આ સવાયા ભારતીય નારી રત્ને દેહ ત્યાગી દીધો. આપણે બ્રાન્ડ, રીલ્સ ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટર્સ અને ઇન્ફલુએન્સર્સની પાછળ ગાંડા ઘેલા કરીએ. બોલીવુડ ફિલ્મ બનાવે ત્યારે નટબંકા વિશે આપણા અજ્ઞાનનો અંધકાર થોડો ઘણો ઓછો થાય સેલ્યુટ સૌ નટબંકાને જયહિંદ.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.