National

કોમન વેલ્થ : બેડ મિન્ટન ડબલ્સમાં સિંગાપોરને હરાવી ભારતનું ફાયનલમાં સ્થાન

કોમન વેલ્થ ગેમ્સના ચોથા દિવસે પણ ભારતનો દબદબો યથાવત રહેવા પામ્યો હતો. અત્યાર સુધીમાં ભારતે સૌથી વધુ મેડલ વેઇટ લિફ્ટિંગમાં મેળવ્યા છે ત્યારે બેડ મિન્ટન ડબલ્સમાં પણ ભારતે મેદાન માર્યું છે. બેડ મિન્ટન ડબલ્સની સેમિફાયનલમાં ભારતે સિંગાપોરને 3 -0થી હરાવી મફાયનલમાં સ્થાન મેળવી લીધું છે.

સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ આ ટુર્નામેન્ટ 21-11 અને 21-12ના સેટમાં જીતી લીધી છે. ત્યાર બાદ પીવી સિંધુએ 21-11 અને 21 12ના સેટથી વુમન સિંગલ્સ મેચ જીતી લીધી હતી. તો પુરુષ સિંગલમાં લક્ષ્ય સેને વિશ્વ ચેમ્પિયન લોહ કીન યુને હરાવીને ફાઇનલમાં પ્રવેશવામાં ટીમને મદદ કરી છે.

Most Popular

To Top