Vadodara

વડોદરાના છાણી કેનાલમાં મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સ્થાનિક લોકોએ સમયસર મહિલાને કેનાલમાંથી બહાર કાઢી જીવ બચાવ્યો.

મોડી રાત્રે બનેલી ઘટનાથી વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

રાહદારીઓ અને સ્થાનિકોના સતર્ક પ્રયાસોથી મોટી દુર્ઘટના ટળી.

ઘટનાની જાણ થતાં ફતેહગંજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી

મહિલાને જરૂરી સારવાર અને પૂછપરછ માટે ખસેડવામાં આવી

આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી

પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે

સમયસર બચાવ થતાં મહિલાનો જીવ બચી ગયો

Most Popular

To Top