Entertainment

હેઝટેક બૉલીવુડ અભિયાન વચ્ચે ‘બ્ર્મ્હાસ્ત્ર’ થશે રિલીઝ

મુંબઈ : રણબીર કપૂર(Ranveer Kapoor ) અને આલિયા ભટ્ટ (Aaliya Bhatt )અભિનીત ફિલ્મ (Film)’બ્રહ્માસ્ત્ર’ને (Brahmastra’) સિનેમાઘરોમાં રિલીઝ થવામાં એક અઠવાડિયાથી ઓછો સમય બાકી છે. જ્યારે ડિરેક્ટર (Director) અયાન મુખર્જીએ (Ayan Mukherjee) 2014માં આ ફિલ્મની જાહેરાત કરી ત્યારે તેને કાલ્પનિક-સાહસ કહેવામાં આવ્યું હતું. પૌરાણિક કથાઓ સાથે કાલ્પનિકતાનું મિશ્રણ કરીને એક અલગ બ્રહ્માંડ બનાવવા જઈ રહેલો અયાન શું અજાયબી કરે છે તે જોવા માટે જનતાએ લાંબા સમયથી રાહ જોઈ છે. હવે ફિલ્મ (Film) માટે એડવાન્સ બુકિંગ (Advance Booking) શરૂ થઈ ગયું છે અને પ્રારંભિક આંકડા દર્શાવે છે કે તમામ વિવાદો અને બહિષ્કાર ઝુંબેશ છતાં, લોકો ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
આગામી દિવસોમાં ફીલ રિલીઝ થશે

ફિલ્મની રિલીઝિંગ અને ટ્રેલરને નેગેટિવ પબ્લિસિટી
ફિલ્મ બ્રમ્હાસ્ત્રની રિલીઝિંગ ડેટ અંગે અત્યારે ચર્ચા કરવી નથી.પણ ફિલ્મનું ટ્રેલર જ્યારથી રિલીઝ થયું ત્યારથી લઇ ને અત્યાર સુધી તે કોઈને કોઈ રીતે ચર્ચામાં રહી છે.જોકે તેના ક્રિટીક અંગે હજી કશું કહી શકાય તતેવું નથી.ફિલ્મને કેટલાક હદ સુધી નેગેટિવ પબ્લિસિટી પણ મળી હોવાની વાતો પાછલા મહિનામાંઓમાં ખુબ થઇ હતી.જોકે આ વાતને બાજુમાં રાખીએતો અત્યરે તો ફિલ્મ નું બુકીંગ જોર શોરમાં થઇ રહ્યું છે.જેના સમાચાર પણ તેજ ગતિએ વાયરલ થઈ રહ્યા છે.

હેઝટેક બૉલીવુડ કેમપેન પણ જોરમાં ચાલી રહ્યું છે
હાલ બોલિવુડને બોયકોટ કરવાને લઇને જોવા જઈએ તો પાછલી અનેક ફિલ્મો સુપર ફ્લોપની કેટેગરીમાં મુકાઈ ગઈ હતી.જેમાં બૉલીવુડના મેઘા સ્ટારનો સમાવેશ થયો છે.બૉલીવુડના કેટલાક સુપરસ્ટારોએ તો આ ટ્રેન્ડથી રીતસર ઘભરાઈ જઈને તેમની ફિલ્મોની ડેટ અને રિલીજિગ તારીખોને પણ અચળ ધકેલી દીધી હતી.જયારે હવે આગામી દિવસોમાં ફિલ્મ બ્ર્મ્હાંસ્ત્ર રિલીઝ થશે તેયારે તેને કેવા હાલ થશે તે તો હાલ પૂરતું કહેવું અઘરું છે.પણ હાલ જે રીતે હેઝટેગ બૉલીવુડ કેમપેન ચાલે છે તેને જોઈને દર્શકોનો ટેસ્ટનો ખ્યાલ આવી જવો જઈએ.

ફિલ્મની સિનેમોટોગ્રાફી અજબ ગજબની છે
આ ફિલ્મનું જયારે ટ્રેઇલર રિલીઝ થયું ત્યારે તેની સિનેમોટોગ્રાફીએ ખુબજ વાહવાહી બટોરી હતી.ફિલ્મની સ્પેશ્યલ ઇફેક્ટ પણ જોરદાર છે તેવામાં હવે આ ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા માટે મજબુર કરે છે કે કેમ તે હવે જોવું રહ્યું.ડીઝીટલ પ્રોમો જોતા એવું કહી શકાયકે ફિલ્મ થ્રી-ડી અને ફોર-ડી કરતા પણ ચઢિયાતી છે.

Most Popular

To Top