સુરત: સરતમાં (Surat) અવારનવાર આગ (Fire) લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવો જ એક બનાવ રવિવારે (Sunday) મોડી રાત્રે બન્યો...
સુરત(Surat): જ્હાંગીરપુરાના વીર સાવરકર હાઈટ્સમાં (VeerSavarkarHights) સાતમાં માળે આવેલા ફ્લેટમાં એક બાળક (Child) રૂમમાં લોક (Lock) થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યું (Rescue)...
નવી દિલ્હી(NewDelhi) : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સતત ત્રણ અઠવાડિયાથી યુદ્ધ (IsraelHamasWar) ચાલી રહ્યું છે. ઈઝરાયેલ સતત ગાઝા (Gaza) પટ્ટી પર હુમલા...
નવી દિલ્હી(NewDelhi) : છેલ્લા 8 મહિનાથી જેલમાં (Jail) બંધ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી (DelhiExDeputyMinister) મનીષ સિસોદિયાને (ManishSisodiya) સુપ્રીમ કોર્ટમાંથી (SupremeCourt) પણ રાહત મળી...
સુરત (Surat) : ડીંડોલીમાં (Dindoli) એક 4 વર્ષીય બાળકી રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાતા મોતને (Death) ભેટી હોવાની ચોંકાવનારી ઘટના સામે...
નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023માં (ICCOODIWORLDCUP2023) 20 વર્ષ બાદ ઈંગ્લેન્ડને (England) હરાવી ભારતીય ક્રિકેટ ટીમે (IndianCricketTeam) ઈતિહાસ રચ્યો છે. આ...
દ્રશ્ય એકએક દિવસ નિશા ઘરે રડતી રડતી ગઈ.મમ્મીએ પૂછ્યું તો બોલી, ‘’નિરાલી આમ કરશે તેવું મેં વિચાર્યું ન હતું.આજથી મેં નક્કી કર્યું...
છેલ્લાં થોડાં વરસોમાં જગતમાં એક છાપ ઊપસી રહી હતી કે અમેરિકાની વૈશ્વિક તાકાત ક્ષીણ થઈ રહી છે. યુક્રેન યુધ્ધને અમેરિકા રોકી શક્યું...
હમાસ દ્વારા ઇઝરાયેલ પર વિનાશક હુમલાએ દક્ષિણ કોરિયાની ચિંતામાં વધારો કર્યો છે. તેને ઉત્તર કોરિયા તરફથી આવા જ હુમલાની આશંકા છે. તાજેતરમાં...
ઈરાન સતત યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા વિશ્વનું સૌથી મોટું રાજ્ય આતંકવાદના સ્પોન્સર તરીકે વર્ણવવામાં આવ્યું છે. તે આતંકવાદી જૂથોને સક્રિયપણે ટેકો આપે છે,...
ODI વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 29મી મેચમાં ભારતે (India) ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને (England) 100 રનથી હરાવ્યું હતું. લખનૌના એકાના સ્ટેડિયમમાં...
અમરાવતી: (Amravati) આંધ્રપ્રદેશના વિજીયાનગરમ જિલ્લાના કોઠાવલાસા મંડલના અલામંદા-કંથકપલ્લી ખાતે એક મોટો ટ્રેન અકસ્માત (Train Accident) થયો હતો. વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પરથી...
ગાંધીનગર: (Gandhinagar) કેરળમાં થયેલા બ્લાસ્ટને (Blast) પગલે દેશભરમાં પોલીસને (Police) સતર્ક કરી દેવામાં આવી છે. તેવામાં આવતીકાલથી વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતની...
દમણ: (Daman) સંઘપ્રદેશ દીવ માટે સુરત અને અમદાવાદથી વિમાન (Plane) સેવાનો પ્રારંભ કરાયો છે. સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલના...
સુરત: (Surat) રાજ્ય તેમજ શહેરમાં હાર્ટ એટેકના (Heart Attack) બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શહેરમાં 24 કલાકમાં 4 યુવકના હાર્ટ એટેકથી...
ઈઝરાયેલના (Israel) હુમલા અને ઘેરાબંધીના કારણે ગાઝાના (Gaza) 23 લાખ લોકો ખોરાક, પાણી, કપડા અને દવાઓ માટે સંઘર્ષ (Struggling) કરી રહ્યા છે....
જમ્મુ-કાશ્મીર: (Jammu Kashmir) જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ફરી એક વખત આતંકવાદીઓએ (Terrorist) પોલીસ પર ગોળીબાર કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પોલીસ ઈન્સ્પેક્ટર (Police Inspector) મસરૂર અહેમદને...
લખનૌના અટલ બિહારી ગ્રાઉન્ડમાં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ...
કેરળના (Kerala) કોચી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં વિસ્ફોટ (Blast) થયો છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે. પોલીસના (Police) જણાવ્યા અનુસાર...
સુરત: (Surat) પાલનપુર પાટિયા વિસ્તારમાં ઘરના મોભીએ વૃદ્ધ પિતા,પત્ની,નાની દીકરી અને દીકરાને ઝેર (Poison) આપીને તેમજ માતા અને મોટી દીકરીનું ગળું દબાવીને...
ધરમપુર: (Dharampur) ધરમપુર તાલુકાના જંગલ (Jungle) વિસ્તારમાં વન્ય પક્ષી ઘુવડની (Owl) તસ્કરી (Smuggling) કરી તેના વેચાણ કરતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી...
ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયા GIDCમાં ફરતી બસ અને ફોર વ્હીલ ગાડી વચ્ચેના અકસ્માતમાં (Accident) ફોર વ્હિલ ગાડીને નુકસાન થયું હતું. સદનસીબે કોઇ જાનહાનિ...
નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 (National Highway) ઉપર વેસ્મા ગામ પાસે ટ્રકનું ટાયર ફાટતા ટ્રક (Truck) ડીવાઈડર સાથે અથડાયા બાદ ટ્રકમાં...
અમદાવાદ: પૃથ્વી, વાયુ, જળ, આકાશ અને અગ્નિ; પ્રકૃતિના આ પાંચ તત્વોથી બનેલા આપણા શરીરના સ્વાસ્થ્ય પર પ્રકૃતિની સીધી અસર છે. પ્રકૃતિ જેટલી...
સાયણ: (Sayan) સુરત શહેર અને જિલ્લામાં નકલી ઘીના (Ghee) ઉત્પાદકો તથા તેના તેના વેપાર સાથે જોડાયેલા ઇસમોની તપાસ કરી જવાબદાર જણાય તેમની...
નવી દિલ્હી: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ (Businessman) મુકેશ અંબાણીને (Mukesh Ambani) જાનથી મારી નાખવાની ધમકી (Threat) મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ અગાઉ...
નવી દિલ્હી: ભારતીય પેરા એથ્લેટ્સે (Indian Para Athletes) શનિવારે ઈતિહાસ રચ્યો હતો જ્યારે તેઓએ હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં (Asian Para Games 2023)...
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel Hamas War) વચ્ચે 27 ઓક્ટોબરે તાત્કાલિક (Ceasefire) યુદ્ધવિરામ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (UN) ઠરાવ લાવવામાં આવ્યો હતો અને તેના...
અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધી તો પીએમ ઓફિસ (PMO) અને સીએમ ઓફિસમાં (CMO) કામ કરતા હોવાનું કહીને લોકોને છેતરતા નકલી અધિકારીઓ ઝડપાતા હતા,...
નવી દિલ્હી: એક તરફ જ્યાં વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ શારદીય નવરાત્રિ પહેલા થયું હતું ત્યાં હવે દશેરા બાદ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ (Chandra Grahan)...
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
સુરત: સરતમાં (Surat) અવારનવાર આગ (Fire) લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવો જ એક બનાવ રવિવારે (Sunday) મોડી રાત્રે બન્યો હતો. જેમા ડીએમડી ટેક્ષટાઈલ માર્કેટના (DMD Textile Market) બેઝમેન્ટના મીટર (Basement miter Box) પેટીમાં આગ લાગી હતી. પરીણામે ચોમેર ભાગદોડ શરુ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો (Fire Brigade) કાફલો ઘટના શ્થળે દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. પરંંતુ 45 મીટરો બળીને ખાખ થઇ ગયા હતાં.
સારોલી લેન્ડ માર્કની આગળ ડીએમડી ટેક્ષટાઈલ માર્કેટના બેઝમેન્ટના મીટર પેટીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. મીટર પેટીમાં શોટ સર્કીટના કારણે આગ ભભૂકી ઉઠી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ બાદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુમાં મેળવવામાં આવ્યો હતો. હાલ સારોલી પોલીસ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના રવિવારના રોજ મોડી રાત્રે બની હતી. ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જોકે આ દુર્ઘટનામાં માર્કેટની દુકાનોનાં 45 જેટલા મીટરો બળીને ખાખ થઈ ગયા હતા. પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાની થઇ ન હતી. ઘટના બાદ અફરા તફરીના માહોલ વચ્ચે આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગના જવાનો સફળ રહ્યા હતા.
થોડા દિવસો અગાઉ સારોલીમાં આગ લાગી હતી
સુરત ઓલપાડના પિંજરત ગામ નજીક ફરી એકવાર પરાણી ભરેલ ટેમ્પોમાં આગ લાગી હતી. પરિણામે ભાગદોડ થઈ ગઈ હતી. ડાંગરની પરાણી ભરેલા ટેમ્પોમાં આગ લાગવા પાછળ DGVCLનો વાયર અડી ગયા બાદ શોર્ટ સર્કિટને થયું હોવાનું સામે આવ્યું હતું. જોકે આ દુર્ઘટનામાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકોએ ગામના તળાવમાં ટેમ્પો ઉતારી આગ પર કાબુ મેળવ્યો હતો.
ત્યારે સૂત્રોએ જણાવ્યું હતું કે સીથાણા ગામે ટેમ્પોમાં આગ લાગી હતી. આજે બનેલી ઘટના બાદ સાવચેતીના પગલાં જરૂરી બની ગયા હોવાનું કહી શકાય છે. DGVCLનો વાયર ટેમ્પોને અડી જતો હોય તો આગામી દિવસોમાં મોટી દુર્ઘટના થવાની સંભાવના દેખાઇ રહી હોવાની ચર્ચા થઈ રહી છે. માટે આ વાયરોને ઊંચા કરવાની જરૂર જણાય છે.