સુરત: સુરત (Surat) રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ’ (Meri Maati...
સુરત: (Surat) માસુમ દીકરીના હાથ-પગ કામ નથી કરતા કહી ડોક્ટરોએ (Doctor) રજા આપી દીધાના કલાકમાં જ દીકરીનું મૃત્યુ (Death) થતા પરિવાર દોડતું...
નવી દિલ્હી: વર્લ્ડ કપની (World Cup 2023) 32મી મેચમાં ન્યૂઝીલેન્ડ (New Zealand) અને દક્ષિણ આફ્રિકાની (South Africa) ટીમ મેદાનમાં ઉતરી છે. બંને...
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ભારતની એશિયન પેરા ગેમ્સની (Asian Para Games) ટુકડી સાથે...
નવી દિલ્હી: ઇઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે ઇજિપ્તે (Egypt) મોટું પગલું ભર્યું છે. અત્યાર સુધી ગાઝામાં (Gaza) ફસાયેલા વિદેશી નાગરિકોની પ્રથમ બેચ...
સુરત(Surat) : નવેમ્બર (November) મહિનાના પ્રારંભ સાથે જ શહેરના વાતાવરણમાં (Weather) અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો છે. આજે બુધવારે તા. 1 નવેમ્બરની...
નવી દિલ્હી: ભારતમાં (India) ચાલી રહેલા ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) દરમિયાન ઇજાઓની સમસ્યા સતત વધી રહી છે. ઘણી ટીમોના...
સુરત: સુરતમાં અવારનવાર આત્મહત્યાના (Suicide) બનાવો બનતા રહે છે. ચાર દિવસ પહેલાં જ એક પરિવારે (Family) સામૂહિક આપઘાત (Suicide) કર્યો હતો. ત્યારે...
સુરત: સુરત (Surat) સિવિલ હોસ્પિટલથી (New Civil Hospital) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ કેમ્પસના જૂના ટ્રોમાં સેન્ટર (Trauma Center) બહારના...
નવી દિલ્હીઃ ભારતીય નેવીને (Indian Navy) મોટી સફળતા મળી છે. નેવીએ બંગાળની ખાડીમાં (Bay of Bangal) વોર શિપથી બ્રહ્મોસને (Brahmos) સફળતાપૂર્વક લોન્ચ...
સુરત(Surat) : અંકલેશ્વરના (Ankleshwar) તળાવમાંથી (Lake) યુવતીનો મૃતદેહ (Deadbody) મળતા ચકચાર મચી ગઈ છે. કોથળામાં મૃતદેહ નાંખી પત્થર બાંધી હત્યારાઓએ મૃતદેહ તળાવમાં...
મુંબઈ(Mumbai) : મહારાષ્ટ્રમાં (Maharashtra) ચાલતું મરાઠા આરક્ષણ આંદોલન (MarathaAarakshanAndolan) વધુ ઉગ્ર બન્યું છે. તેની અસર હવે ગુજરાતમાં (Gujarat) પણ દેખાવા લાગી છે....
અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે. હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યાં હોવાની વિગતો જાણવા...
નવી દિલ્હી: ટીએમસી (TMC) સાંસદ (MP) મહુઆ મોઇત્રા (MahuaMoitra) સહિત ઈન્ડિયા (I.N.D.I.A.) ગઠબંધનના ઘણા નેતાઓને મંગળવારે એપલ (Apple) તરફથી એલર્ટના (Alert) મેસેજ...
નવી દિલ્હી: ગાઝા (Gaza) પટ્ટીમાં ઈઝરાયેલી સેનાના (IsraelArmy) આક્રમક હુમલા ચાલુ છે. ઇઝરાયેલની વાયુસેના ગાઝામાં હમાસના (Hamas) ઠેકાણાઓ પર સતત બોમ્બમારો કરી...
સુરત: વેસુના સુમન આવાસ બિલ્ડિંગના ચોથા માળેથી જીઈબીના હાય ટેન્શન વીજ વાયર પર પટકાયા બાદ જમીન પર પડેલા વિદ્યાર્થીનું 12 કલાકની ટૂંકી...
તાઓ તે ચિંગના જેટલા ભાષાંતર થયા છે તેટલા બાઇબલના અપવાદ સિવાય, દુનિયાના બીજા કોઇપણ પુસ્તકના થયાનું જાણમાં નથી. ઇસુ પહેલા ૬૦૦ વર્ષે...
સુરત: ઉચ્છલ અને વળદા ગામ વચ્ચે પત્ની સામે શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેનાર મહારાષ્ટ્રના આદિવાસી યુવાનનું સિવિલમાં સારવાર દરમિયાન મોત...
એક ચુકાદાએ ભારતને આંચકો આપ્યો છે. ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને 26 ઓક્ટોબરે કતારમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. કતાર દ્વારા તેમની...
ચીનમાં સોમવારે એક મહત્વની નાણાકીય પરિષદ શરૂ થઇ. આમ તો આવી બેઠક ચીનમાં દાયકામાં બે વખત જેવી યોજાય જ છે પરંતુ આ...
છેલ્લા 49 વર્ષથી કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પોંડિચેરી અને ગોવામાં (Goa) ગ્રાહકોના હૃદયમાં ગુંજતા નામ સંગીથા મોબાઈલ્સે (Sangeetha Mobiles) હવે ગુજરાતના અમદાવાદમાં...
સુરત: (Surat) પુણાગામ ખાતે રહેતા સોફાના વેપારીએ ફેસબુક (Facebook) પર સંપર્ક કરીને પત્નીને કેનેડા વર્ક વિઝા (Visa) અપાવવા જતાં 6 લાખ ગુમાવ્યા...
વાપી: (Vapi) વાપી નજીકના ભડકમોરા સુલપડમાં એમ.જે.માર્કેટ શોપમાં (Shop) આવેલી શ્રી અંબિકા જ્વેલર્સના દુકાન માલિકે કારમાં સોના-ચાંદીના (Gold-Silver) દાગીના તથા રોકડા 50...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) પ્રવાસી શિક્ષકોને (Teachers) છેલ્લા 8થી 11 મહિના સુધીનો પગાર (Salary) હજુ સુધી મળ્યો નથી. આ ઉપરાંત દાહોદ (Dahod) જિલ્લાના...
ભરૂચ: (Bharuch) સામી દિવાળીએ ભરૂચ જિલ્લાના એપી સેન્ટર ગણાતા પૂર્વ ભાગમાં દારૂની (Alcohol) પેટી નહીં પણ આખી ટ્રક ઉતારી દેવાનું કામ આસાન...
સોશિયલ મીડિયા: મેટાએ (Meta) તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) અને ફેસબુક (Facebook) યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. હવે આ બંને પ્લેટફોર્મમાં યુઝર્સને પૈસા ચૂકવવા...
સુરત: સિવિલ હોસ્પિટલના (Civil Hospital) તબીબોએ 5 કલાકમાં દોઢ માસના આ બાળકની જટીલ સર્જરી (surgery) કરી નવજીવન આપ્યું હોવાની પ્રસંશનીય કામગીરી સામે...
ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને (Sardar Vallabhbhai Patel) તેમની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue...
જયપુરઃ (Jaipur) રાજસ્થાનના (Rajasthan) પૂર્વ ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય સચિન પાયલટ (Sachin Pilot) અને તેમની પત્ની સારા પાયલટ અલગ...
ઇઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચેનું યુદ્ધ (War) વધુ ખતરનાક બની રહ્યું છે. ઈઝરાયેલે હવે ગાઝા પટ્ટીમાં અંધાધૂંધ જમીની હુમલા શરૂ કરી...
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
સુરત: સુરત (Surat) રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ’ (Meri Maati Mera Desh) અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ દિલ્લીના રાષ્ટ્રપતિભવન ખાતે ‘અમૃત કળશ યાત્રા’ (Amrit Kalash Yatra) યોજાઈ હતી. નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા પસંદગી પામેલા સુરત જિલ્લાના 18 યુવાઓએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ નેહરૂ યુવા કેન્દ્ર-સુરતના પ્રતિનિધિ તરીકે દીપક જાયસવાલ, સ્વયંસેવક ગૌરવ પડાયા,મનોજ દેવીપૂજક, સત્યેન્દ્ર યાદવ, પરેશ વસાવા, વિજય વસાવા સહિતના યુવા ઉપસ્થિત રહ્યા હતા.
‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત નવી દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની (PM Modi) ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો ‘અમૃત્ત કળશ યાત્રા’ અને ‘આઝાદીના અમૃત્ત મહોત્સવ’ના સમાપન સમારોહ યોજાયો હતો. માટીનું ઋણ ચૂકવવા અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા વડાપ્રધાનશ્રીએ તેમના મસ્તક પર તિલકરૂપે માટી લગાવી હતી. તેમણે જેમાં ભારતભરમાંથી દરેક ગામની એકત્ર થયેલી માટીમાંથી નિર્માણ પામનાર અમૃત્ત વાટિકા અને અમૃત મહોત્સવ સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભારતના દરેક પ્રાંતના લોકોએ પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.