સુરત (Surat) : શહેરની નવી સિવિલ હોસ્પિટલ (NewCivilHospital) કેમ્પસમાં મહિલા સફાઈ કર્મચારીને રાત્રિના અંધારામાં બોલાવી શારીરિક અડપલાં (Molestation) કરી જાહેરમાં અપમાનિત કરાઈ...
દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. દર વર્ષે વાયુ પ્રદૂષણને કારણે અકાળે મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વ...
નવી દિલ્હી: નેપાળમાં (Nepal) શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપના (Earthquake) કારણે તબાહી મચી ગઈ છે. 6.4ની તીવ્રતાના આ ભૂકંપના કારણે ઘણી ઇમારતો...
બેરોજગારી દિન-પ્રતિદિન વધી રહી છે, તેવા સમયે સ્થાનિકોને રોજગાર મળી રહે તે અર્થે ઉદ્યોગોને રાહત આપવામાં આવે છે. એટલું જ નહીં, લાખો...
મુંબઈ: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (HardikPandya) આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023માંથી (ICCODIWORLDCUP2023) બહાર થઈ ગયો છે. ICC ક્રિકેટ વર્લ્ડ...
આજકાલ (કોવિડ પછીના સમયમાં) યુવાનોમાં થતા હાર્ટએટેકના જીવલેણ હુમલા એ સમાજ માટે ચિંતાનો વિષય છે. હાર્ટએટેકનાં કારણોમાં જન્કફુડ, વ્યાયામનો અભાવ, સ્ટ્રેસ, દારુ,...
માતૃભૂમિ ગુજરાત, ભાષા ગુજરાતી, એની જ માટીમાં ઉછરી ઘડતર પામ્યા. શિક્ષકો પ્રત્યે અપરંપાર હેત. એક વાર સુરતની મુલાકાત વેળા ખબર પડી કે...
એક અમીર ઘરમાં નવું રીનોવેશન કરવામાં આવ્યું અને નવા રીનોવેશન બાદ ઘરમાં બધું જ નવું વસાવવામાં આવ્યું અને અનેક સુંદર વસ્તુઓ, ફર્નીચર,...
દિલ્હીની આપ સરકાર માથે સંકટ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યું છે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એમના કેટલાક મંત્રીઓ સાથે જેલવાસ ભોગવે એવી શક્યતા જોવાઈ...
હાલના નિષ્ક્રિય ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઈએસી) દ્વારા શરૂ કરાયેલ ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાંથી જન્મેલા હોવા છતાં ભારતના રાજકારણમાં પ્રવેશેલા નવા ખેલાડી આમ આદમી...
દિલ્હીમાં ફરી ખતરનાક વાયુ પ્રદૂષણ થઈ જવા પામ્યું છે. આ પ્રદૂષણને કારણે સરકારે હેલ્થ ઈમરજન્સી જાહેર કરવી પડી છે. સરકારે શાળા અને...
સુરત: પોતાના સભ્યો સાથે મળીને મલ્ટિપલ ઈન્કમ સોર્સ ઉભા કરી સંપત્તિ ઊભી કરતી જાણીતી બ્રાન્ડ ગ્રોથ સર્કલ દ્વારા પોતાની સાથે સભ્યોને જોડવા...
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી (Election) પહેલા મહાદેવ સટ્ટાબાજીની એપ અને સીએમ ભૂપેશ બઘેલ વચ્ચે જોડાણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદમાં ઘાટલોડિયા તથા બોપલમાં સિકયુરિટીમાં (Security) ફરજ બજાવતા પાંચ જેટલા શખ્સોએ બોપલમાં વેન્યુ સફાલીયા એપાર્ટમેન્ટમાં ડોરબેલ બજાવી અને ફ્લેટમાં (Flat)...
સુરત: (Surat) સુરત ઉધનામાં બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી (Fighting) થતા અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો. હરીનગર-2 પાસે થયેલી મારામારી...
વોશિંગ્ટન: (Washington) ઓકટોબર ૨૦૨૨ અને સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે અમેરિકામાં (America) ગેરકાયદે (Illegal) રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતા વિક્રમી ૯૬૯૧૭ ભારતીયોની ધરપકડ થઇ છે...
ભરૂચ: (Bharuch) ભરૂચના અંતરિયાળ વિસ્તારમાંથી દારૂનું નેટવર્ક (Alcohol Network) ચલાવવા બુટલેગરના પ્રયાસ પણ ફરી એકવાર ભરૂચ પોલીસે (Police) પાણી ફેરવી દીધું છે....
બારડોલી: (Bardoli) બારડોલીના અસ્તાન રોડ પર આવેલી લિમ્બર શોપિંગ સેન્ટરના ફ્લેટ નં.503માં રહેતા શખ્સે નશાની હાલતમાં પત્ની (Wife) સાથે ઝઘડો (Quarrel) કરી...
ધરમપુર: (Dharampur) દક્ષિણ ગુજરાતમાં જંગલો (Jungle) કપાતાં વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં દુર દુર સુધી શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. ધરમપુરના આસુરા...
વલસાડ: (Valsad) વલસાડના છરવાડા ગામે (Village) વલસાડથી બીલીમોરા જઈ એસટી મીની બસના (Mini Bus) ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રસ્તાની બાજુમાં...
નવી દિલ્હી: અમેરિકા (America) અને ભારતના (India) સંબંધો હવે વધુ મજબુત થશે. અમેરિકાના સુરક્ષા વિભાગે (America Defence ministry) એક નિવેદન આપ્યું હતું....
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને (Pollution) કારણે હવે શ્વાસ લેવાનું જોખમમાં મુકાઈ ગયું છે. એક અનુમાન મુજબ દરેક...
નવી દિલ્હી: ટાટા ગ્રૂપની (TATA Group) આગેવાની હેઠળની એરલાઇન એર ઇન્ડિયા (Air India) આગામી છ મહિનામાં તેના કાફલામાં 30 નવા એરક્રાફ્ટ (Aircraft)...
મુંબઇ: ઉર્ફી જાવેદ વિચિત્ર કપડાના કારણે અવારનવાર ચર્ચામાં (News) રહે છે. ત્યારે ઉર્ફી જાવેદનો (Urfi javed) એક વીડિયો (Video) સામે આવ્યો છે....
રાયગઢઃ મહારાષ્ટ્રના (Maharashtra) રાયગઢ (Raigarh) જિલ્લામાં આજે મોટો વિસ્ફોટ (Blast) થયો છે. મહાડ MIDCની બ્લુ જેટ હેલ્થ કેર કંપનીમાં (Health Care Company)...
વારાણસી: ગત બુધવારે રાત્રે વારાણસીની કાશી હિંદુ યુનિવર્સિટી (BHU) માં IITના બીજા વર્ષની વિદ્યાર્થીની (Student) સાથે છેડતી (Teasing) કરવામાં આવી અને તેના...
સુરત: સુરતના ડિંડોલીમાં (Dindoli) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી આવાસના (Pradhan Mantri Awas) નવનિર્મિત બાંધકામના પાણી ભરેલા ખાડામાંથી એક માસુમ...
નકલી શિક્ષકોની વાત સાંભળી હતી, ભૂતિયા સ્કૂલોના સમાચાર આવતા હતા,નકલી ઘી પકડાતું હતું..પણ હવે તો હદ, આખે આખી સરકારી કચેરી જ નકલી?...
અમદાવાદ(Ahmedabad) : દિવાળી (Diwali) પહેલાં આવકવેરા વિભાગ (IncomeTaxRaid) સક્રિય થયું છે. આજે અમદાવાદ આવકવેરા વિભાગે અમદાવાદના ચાર મોટા બિલ્ડર ગ્રુપને સાણસામાં લીધા...
દ્વારકા(Dwarka): બોલિવૂડ (Bollywood) અભિનેત્રી (Actress) કંગના રનૌત (KanganaRanaut) તેની દબંગ પર્સનાલિટી માટે જાણીતી છે. રાજકીય હોય કે સામાજિક તે દરેક મુદ્દા પર...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરત (Surat) : શહેરની નવી સિવિલ હોસ્પિટલ (NewCivilHospital) કેમ્પસમાં મહિલા સફાઈ કર્મચારીને રાત્રિના અંધારામાં બોલાવી શારીરિક અડપલાં (Molestation) કરી જાહેરમાં અપમાનિત કરાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 9 દિવસ પહેલા બાળકો વચ્ચેના ઝઘડાની અદાવતમાં મહિલા સફાઈ કર્મચારી સાથે માનસિક વિકૃત બે મહિલા સહિત ચાર જણાએ આવું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. 100 નંબર પર ફોન કર્યા બાદ પણ પોલીસે કોઈ સહકાર ન આપી પીડિત મહિલા કર્મચારી પાસે અરજી લઈ જાહેરમાં આવું કૃત્ય કરનાર ચારેય આરોપી સામે કોઈ કાર્યવાહી ન કરી હોવાનું જાણવા મળ્યું છે.
પીડિત મહિલાએ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની રાત્રે 8:30 વાગ્યે બની હતી. ફોન કરીને બોલાવવામાં આવી હતી. કેન્સર હોસ્પિટલ સામેના બાંકડા પાસે જતા જ બે સાથી કર્મચારી મહિલાઓ અને તેના પ્રેમીઓએ ઝઘડો શરૂ કરી દીધો હતો. બંન્ને મહિલાઓએ હાથ પકડી રાખ્યા હતા અને તેમના પ્રેમીઓએ આખા શરીર પર માનસિક વિકૃત બની છેડછાડ કરી હતી. ચારેય દારૂના નશામાં હતા.
વધુમાં જણાવ્યું હતું કે લગભગ 15-25 મિનિટ સુધી મારા શરીર સાથે રમ્યા હતા. બાદમાં મેં પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસ બોલાવતા જ ચારેય ભાગી ગયા હતા. ખટોદરા પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ કરતા ચારેય આરોપીને બોલાવવામાં આવ્યા હતા. પોલીસે મને સાંભળ્યા બાદ પણ ચારેય આરોપીઓને પકડ્યા નહોતા. માત્ર મારી અરજી લેવામાં આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, મોડી રાત સુધી મેં કોશિશ કરી કે મારી ફરિયાદ નોંધાઈ પણ આવું ન થયું. એટલે સવારે મેં સિવિલ હોસ્પિટલ આવી MLC કેસ કઢાવી સારવાર લીધી છે. હવે હું સુરત શહેર પોલીસ કમિશનર ને મળીને તમામ હકીકત જણાવીશ. મારી ફરિયાદ સાંભળવામાં આવે.