સુરત: શહેરના સચિનના પાલિગામમાં ચિકન ખાધા બાદ ફૂડ પોઇઝનની અસર થતા બે મજૂરોને તાત્કાલિક 108ની મદદથી સિવિલ ખસેડાયા હતા. મજૂરો કહ્યું હતું...
નવી દિલ્હી: દિવાળી પહેલા દિલ્હી ધુમાડા અને ધુમ્મસથી ઝઝૂમી રહ્યું છે. હવામાં ‘ઝેર’ ફેલાયું છે. મોટી સંખ્યામાં લોકો બીમાર પડીને હોસ્પિટલ પહોંચી...
નવી દિલ્હી: બિગ બોસ (BigBoss) OTT વિનર બન્યા બાદ લાઈમલાઈટમાં આવેલા યુટ્યુબર એલ્વિશ યાદવ (ElvishYadav) મુશ્કેલીમાં છે. નોઈડા પોલીસે તેની વિરુદ્ધ FIR...
કદાચ એવું જ છે ભારતે અમેરિકાને નારાજ ન કરવા ગાઝામાં હિંસા બંધ કરવાની હાકલ કરવાનું ટાળ્યું છે. માલદીવના નવા નેતાએ ભારતને કહ્યું...
ચારેક વર્ષ પહેલા વિશ્વના અન્ય દેશોની સાથે ભારતમાં પણ કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાની શરૂઆત થઇ તે પછી દેશના કરોડો લોકોના આ રોગ માટે...
સુરત: શહેરમાં ઠેરઠેર રસ્તા પર લારી ગલ્લાંઓના દબાણ છે. કતારગામમાં તો આખે આખા શાકભાજી માર્કેટ જ રસ્તાની વચ્ચોવચ્ચ શરૂ થઈ ગયા છે....
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો સાથે...
સુરત : શહેરમાં રખડતાં કૂતરાઓનો આતંક ઓછો થઈ રહ્યો નથી. ભૂખ્યા કૂતરાંઓ અવારનવાર નાના બાળકોને શિકાર બનાવી રહ્યાં છે ત્યારે આવી જ...
મુંબઈ: ODI વર્લ્ડ કપ 2023માં (ICCODIWORlDCUP2023) ભારત અને શ્રીલંકા (IndiavsSrilanka) વચ્ચે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં (VankhedeStadium) મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ...
સુરત(Surat) : શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં (NewCivilHospital) વહેલી સવારે ચોંકાવનારી ઘટના બની છે. અહીં મેડિકલ સ્ટુડન્ટે (MedicalStudent) સિનીયર ડોક્ટર્સની નજર સામે હાથમાં...
સુરત: (Surat) નાના વરાછા અને મોટા વરાછા વિસ્તારને જોડતા કલાકુંજ બ્રિજનું (Bridge) કામ પુર્ણ થવાનું છે ત્યારે શાસકો દ્વારા આ બ્રિજ ખુલ્લો...
ભરૂચ, અંકલેશ્વર: (Bharuch Ankleshwar) અંકલેશ્વર નગરમાં ઇન્સ્ટાગ્રામ ઉપર મુલાકાત બાદ પ્રેમ (Love) અને અઢી વર્ષથી ચાલતા લીવ ઇન રિલેશનના લોહિયાળ અંતમાં હત્યારા...
ગાંધીનગર : લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) પહેલા ભાજપના (BJP) હાઈકમાન્ડે ગંભીરતાપૂર્વક ગુજરાતનો (Gujarat) મામલો હાથ પર લીધો છે તે વાત હવે...
ગાંધીનગર : આજે ગાંધીનગરમાં (Gandhinagar) સીએમ ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) રાજયમાં યુવાનોના હાર્ટ એટેકથી...
નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે (LCB Police) બાતમીના આધારે 3.21 લાખના વિદેશી દારૂ ભરેલા...
અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી ડ્રગ્સ (Drugs) મળી આવવાનો સીલસીલો યથાવત ચાલી રહ્યો છે. શહેરના બાપુનગર વિસ્તારમાંથી ફરી એક વખત એમડી ડ્રગ્સ...
સુરતઃ અંગદાન (Organ Donation) મહાદાનની ઉક્તિને સાકારિત કરતા સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) આજે વધુ એક અંગદાન થયું છે....
અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad) પ્રદેશ કોંગ્રેસ (Congress) કાર્યાલય ખાતે નર્મદાના પૂર્વ ધારાસભ્ય સહિત સંખ્યાબંધ કાર્યકરો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના સિનિયર...
વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 33મી મેચમાં આજે ભારતનો (India) મુકાબલો શ્રીલંકા (Sri lanka) સામે હતો. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં...
નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીની (New Delhi) હવા સતત ઝેરી બની રહી છે. જેમ જેમ શિયાળો નજીક આવી રહ્યો છે તેમ...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા ફાયર જવાનની (Fire Fighters) સુવિધામાં અત્યાધુનિક શૂટનો વધારો કરવા જઈ રહી છે. ભીષણ આગની જવાળાઓ વચ્ચેથી રેસ્ક્યુ...
ગાંધીનગર: ગાંધીનગર (Gandhinagar) ખાતે મુખ્યમંત્રી (CM) શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા (Discussed) મહત્વપૂર્ણ વિષયો...
છત્તીસગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ગુરુવારે એક દિવસીય મુલાકાતે છત્તીસગઢ (Chhattisgarh) પહોંચ્યા છે. છત્તીસગઢના કાંકેરથી વિજય સંકલ્પ રેલીની શરૂઆત કરતી વખતે...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકીનું (Baby) હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની વાત સામે આવી છે. ચોથા ધોરણમાં ભણતી અંકલેશ્વરની બાળકીને...
અયોધ્યા: રામમંદિરના ઉદ્ઘાટન પહેલા રામભક્તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક અનોખી ભેટ આપવામાં આવશે. રામ મંદિરના 62 કરોડ રામ ભક્તો સુધી અયોધ્યાના...
વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 33મી મેચમાં આજે ભારતનો (India) મુકાબલો શ્રીલંકા (Sri lanka) સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં...
નવી દિલ્હી: વારાણસીની (Varanasi) બનારસ હિંદુ યુનિવર્સિટીમાં (BHU) ફરી એકવાર વિદ્યાર્થીની (Student) સાથે છેડતીની મોટી ઘટના સામે આવી છે. પરંતુ આ વખતે...
સુરત : સુરતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરત જિલ્લા પોલીસની (Surat police) ટીમે પીપોદરા ગામ બજરંગ ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટના એક ગોડાઉનમાં...
નવી દિલ્હી: એલન મસ્ક (Elon Musk) ફરી એકવાર સમાચારમાં છે. આ સમયે મસ્કની ચર્ચાનું કારણ તેના દ્વારા કંપનીઓને આપવામાં આવેલી ઓફર છે....
નવી દિલ્હી: મહુઆ મોઇત્રા ‘કેશ ફોર ક્વેરી’ (Cash for Query) કેસમાં ગુરુવારે લોકસભાની એથિક્સ કમિટિ સમક્ષ હાજર થઈ હતી. સભા દરમિયાન ભારે...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરત: શહેરના સચિનના પાલિગામમાં ચિકન ખાધા બાદ ફૂડ પોઇઝનની અસર થતા બે મજૂરોને તાત્કાલિક 108ની મદદથી સિવિલ ખસેડાયા હતા. મજૂરો કહ્યું હતું કે, ચીકનમાંથી ઈયળ નીકળી હતી. ફરિયાદ કરતા લારીવાળાએ મારવાની ધમકી આપી હતી. ચિકન ખાધાના 10 મિનિટ બાદ જ ઊલટીઓ શરૂ થઈ જતા 108માં સિવિલ આવ્યા હતા. હાલ બંન્નેની તબિયત સાધારણ છે.
પીડિત મજૂર શંભુ દિવાન રાજભરએ જણાવ્યું હતું કે તેઓ કલર કામની મજૂરી કામ કરી રહ્યા છે. કામ પર જવા પહેલા નાસ્તામાં લારી પરથી 20 રૂપિયાના ચિકન પકોડા લીધા બાદ ખાતી વખતે ઈયળ નીકળી હતી. જે બાબતે લારી વાળાને કહેવા જતા ધમકી આપી મારવા લીધા હતા. બસ તેના 10 મિનિટ બાદ ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી.
અન્ય પીડિત વિકાસ શિવ પાસવાન (ઉ.વ.25) એ જણાવ્યું હતું કે તેઓ પણ મજૂરી કામ કરે છે. સાથી મજૂર મિત્ર એ લીધેલા ચિકન પકોડા ખાધા બાદ તબિયત બગડી હતી. મિત્ર એ કહ્યું હતું કે પકોડામાં ઈયળ હતી. જે પેકેટ હાથમાં લઈને સિવિલ આવ્યા હતા. ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. હાલ બન્ને જણા સારવાર હેઠળ છે.
ડોક્ટરોએ કહ્યું હતું કે બન્ને મજૂરો સચિન પાલિગામના કાલી મંદિર પાસેના રહેવાસી છે અને ઘટના આજે સવારે શુક્રવાર સવારની છે. શંભુ યુપીનો રહેવાસી અને વિકાસ બિહારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. એક વર્ષ પહેલા બન્ને મિત્રો રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા. હાલ બન્ને ની તબિયત સારી છે.