મુંબઇ: જ્યાં એક તરફ બોલિવૂડના (Bollywood) શહેનશાહ માટે લોકોનો ક્રેઝ અલગ સ્તર પર છે, તો બીજી તરફ સાઉથના સુપરસ્ટાર (South Superstar) રજનીકાંતના...
સુરત: સુરતના (Surat) વેસુમાંથી (Vesu) લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હિન્દુ કિશોરીને ભગાડી જનાર મુસ્લિમ યુવકને પોલીસે (Police) ઔરંગાબાદથી ઝડપી પાડી...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. સ્થિતિ એવી...
નવી દિલ્હી: આગરાના (Agara) થાના મલપુરા (Thana Malpura) રેલ્વે સ્ટેશન (Railway station) નજીક પંજાબના ફિરોઝપૂરથી (Firozpur) મધ્યપ્રદેશના (M.P) સિવની જતી ‘પાતાલકોટ એક્સ્પ્રેસ’...
નવી દિલ્હી: પૈસા લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાના (Cash For Query) આરોપોનો સામનો કરી રહેલી તૃણમૂલ (TMC) સાંસદ મહુઆ મોઇત્રાની (Mahua Moitra)...
સુરત: લોકોને છેતરતી ટોળકીને (Fraud) ઝડપી પાડવામાં ચોક બજાર પોલીસને સફળતા મળી છે. સિંગણપોર (Singanpor) નજીક કંથરીયા હનુમાનજી દાદા મંદિર પાસે સિલ્વર...
સુરત(Surat) : દિવાળી (Diwali) નજીક આવતા ફરી એકવાર શહેરની અંજની ઈન્ડસ્ટ્રીઝમાં (AnjaniIndustry) અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઈન્ડસ્ટ્રીઝના એક કારખાનાની ઓફિસમાં ઘુસી...
મુંબઇ: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટેના રાષ્ટ્રીય પુરસ્કારની સફળતાનો આનંદ માણી રહી...
સુરત: સુરતમાં (Surat) ત્રણ (Three) અલગ-અલગ જગ્યાએ આગ (Fire) લાગતા સુરતનું ફાયર બ્રિગેડ આખી રાત દોડતું હતુંં. મોડીરાત્રે અડાજણ પાટિયા નજીકના ચંદ્રશેખર...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના (Israel-Hamas War) 19 દિવસના સંઘર્ષમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન બંને તરફથી...
ભરૂચ(Bharuch) : ગરુડેશ્વરના હરીપુરા (Haripura) ગામે એક વેપારીના ઘરે મધરાત્રે 6 જેટલા અજાણ્યા બુકાનીધારી લુંટારાઓ (Robbers) ઘુસી ગયા હતા. એક લુટારુએ વેપારીના...
સુરત(Surat) : શહેરના છેવાડે ખજોદમાં સરકારના ડ્રીમ સિટી (DreamCity) પ્રોજેક્ટની અંદર રૂપિયા 3400 કરોડના ખર્ચે સુરતના હીરાવાળાઓએ આલિશાન સુરત ડાયમંડ બુર્સ (SuratDiamondBurse)...
સુરત: સુરતમાં (Surat) વિજયાદશમીની (Vijyadashami) રંગારંગ ઉજવણી (Celebration) દરમિયાન મહિધરપુરા (mahidharpura) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વિના જ રાવણના (Ravan) પૂતળા દહનમાં ડીજે...
સુરત (Surat) : શહેરમાં ફરી એકવાર ગ્રીષ્મા હત્યા (GrishmaMurder) કાંડ જેવી ઘટના બની છે. બમરોલીના રાયકા સર્કલ નજીક પૂર્વ પ્રેમીએ (ExBoyfriend) તીક્ષ્ણ...
સુરત: સુરતમાંથી (Surat) વધુ એક આપઘાતના (Suicide) સમાચાર (News) સામે આવ્યા છે. બિહારથી (Bihar) રોજગારી (Employment) મેળવવા સુરત આવેલા યુવકે નજીવા કારણે...
સુરત(Surat) : શહેરના અઠવા લાઈન્સ (AthwaLines) રોડ પર આજે બુધવારે સવારે વિચિત્ર ઘટના બની હતી. સવારે નોકરી-ધંધા માટે જતા લોકો પોતાના વાહન...
નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ દિવસે દિવસે વધુ ઘેરું બની રહ્યું છે. આજે બંને વચ્ચેના યુદ્ધનો 19મો દિવસ છે. ઈઝરાયેલની...
વીરપુર :વીરપુરના જાહેર માર્ગ ઉપર પથ્થર-રેતીના ઓવરલોડ અને ખુલ્લા વાહનોમાંથી રોડ પર પડતી ઝીણી પથરીઓ પથરાઈ જતા વાહન ચાલકો સ્લીપ ખાઈ અકસ્માતના...
બાલાસિનોર : બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા યોજાયેલા સેવા સપ્તાહ દરમિયાન વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અઢી હજાર ઉપરાંત જરૂરિયાતમંદ...
સુરત: અડાજણના (Adajan) ક્રોમાં સેન્ટરની (Croma Center) પાછળ આવેલા EWS આવાસની (Aavas) બિલ્ડીંગની (Building) સીલિંગ (Ceiling) તુટી જતાં દોડધામ મચી ગઈ હતી....
વડોદરા: ગુજરાતીઓના પ્રિય એવા નવલા નોરતાના અંતિમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ગુજરાતીઓ નવરાત્રીની આખું વર્ષ રાહ જોતા હોય છે....
વડોદરા: પોલીસ હેડ ક્વાટર ખાતે વિજ્યા દશમી નિમિત્તે પોલીસના તમામ શસ્ત્રોનું પૂજન કરાયું હતું. જેમાં પોલીસ કમિશનરના હસ્તે પૂજન કરાયું હતું. આ...
વડોદરા: આણંદના સારસા ગામમાં ત્રાટકેલા ધાડપાડુએ ખેડૂતના ઘરને નિશાન બનાવી તેમાં ઘુસ્યાં હતાં. આ શખ્સોએ કોસથી વૃદ્ધ પતિ – પત્નીના હાથ -પગ...
પ્રેમમાં પડેલો માણસ ગાંડો બની જાય છે, પણ જ્યારે પ્રેમનો નશો ઊતરે છે, ત્યારે તેની અક્કલ પાછી આવી જતી હોય છે. તૃણમૂલ...
રાજકોટની મધ્યસ્થ જેલમાં છેલ્લાં 18 (અઢાર) વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીઓને સજામાંથી મુક્તિ આપી સમાજમાં પુન:સ્થાપિત કરવાની તાજેતરમાં ઘટના...
તાજેતરમાં કેનેડાની સંસદમાં ત્યાના વડા પ્રધાને કેનેડાના વેનકુંવર શહેરમાં ખાલિસ્તાની રાષ્ટ્રના એક ચળવળિયાની થયેલી હત્યામાં ભારત સરકારનો હાથ હોવાનો ખુલ્લો આરોપ મૂકતાં...
મહિલા અનામત ખરડો સંસદનાં બંને ગૃહોએ સરળતાથી પસાર કરતાં, દેશભરમાં ખાસ કરી ભાજપ મહિલા કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. પરંતુ સુપ્રિયા નામનાં...
છેલ્લા કેટલાય સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના બનાવો વધતા જાય છે. હમણાં જ સમાચારોમાં વાંચવામાં આવ્યું કે ગરબે ઘૂમતા જ 13...
એક વિદ્યાર્થી શાળામાં ભણતી વખતે એક સામાન્ય વિદ્યાર્થી હતો. નામ સૌરવ મસ્તી. મજાકમાં તે વધારે ધ્યાન આપતો અને ભણવામાં ઓછું.પણ તેની એક...
2036 ઓલિમ્પિક માટે ભારતની દાવેદારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમર્થન આપ્યું છે. 14 ઓક્ટોબરના રોજ મુંબઈમાં 141મી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી) સત્રનું...
બાંગ્લાદેશમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની હાલત ‘ગંભીર’
ધામધુમપુર્વક ઉજવાયો પ્રમુખ સ્વામી મહારાજનો ૧૦૪ મો જન્મોત્સવ
વડોદરા : પાદરાના પાટોદ ગામે ફાર્મ હાઉસમાં લૂંટ ચલાવનાર સાત પૈકીના ચાર લૂંટારુ ઝડપાયાં
વડોદરા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં BJP વિ. BJP! દિનુમામા લડી લેવાના મૂડમાં
ડ્રેનેજ ચોકઅપ, પીવાનું પાણી દૂષિત: ગદાપુરા વુડા આવાસોમાં રોષ ભભૂક્યો!
વડોદરા: સર્વોદય-વ્રજધામ સોસાયટી આસપાસ હજારો લિટર પાણીનો બેફામ વેડફાટ
જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ, હથિયારો અને વિસ્ફોટકો જપ્ત
મુનીર વિરુદ્ધ છેલ્લી પોસ્ટ પછી ગાયબ થયા ઈમરાન ખાન? પિતા જીવિત છે કે નહીં, પુત્રએ પુરાવો માંગ્યો
ગોવા: PM મોદીએ 77 ફૂટ ઊંચી ભગવાન રામની પ્રતિમાનું અનાવરણ કર્યું
શ્રીલંકામાં વાવાઝોડા દિત્વાથી 46 લોકોના મોત, PM મોદીએ સહાયની જાહેરાત કરી
ઈમરાન ખાનની બહેન અલીમા ઈસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચ્યા, ભાઈને મળવા ન દેવા બદલ કરી અરજી
આદિવાસીઓએ DGVCL કચેરીમાં હોબાળો મચાવ્યો, અધિકારીઓને જમીન પર બેસવા મજબૂર કર્યા
ચોંકાવનારી ઘટનાઃ ટિકીટ મુદ્દે જીભાજોડી થતાં TCએ મહિલાને દોડતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો!
UPના સહારનપુરમાં ડમ્પર પલટીને કાર પર પડતાં એક જ પરિવારના 7ના મોત
ચાંદીની ચમક વધીઃ આ પરિબળોના લીધે ભાવ વધ્યા, નિષ્ણાતો કહે છે, નવો રેકોર્ડ બનાવશે
ઈચ્છાપોરની ગ્રીન લેબ ડાયમંડ કંપનીના રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, જાણો શું છે મામલો…
રશિયન રાષ્ટ્રપતિ પુતિન આ દિવસે આવી રહ્યા છે ભારતની મુલાકાતે
હોંગકોંગમાં આઠ દાયકાની સૌથી ભીષણ આગ લાગી, 128ના મોત, હજુ ડેડબોડી મળી રહી છે
ધર્મેન્દ્રના અવાજમાં તેમની છેલ્લી કવિતા, આજ ભી મન કરતા હૈ, અપને ગાંવ જાઉં…
એમ્બ્યુલન્સની આડમાં લઇ જવાતો દારૂ ઝડપી પડતી જેતપુરપાવી પોલીસ
કર્ણાટક: “દુશ્મન હુમલો કરશે તો…” PM મોદીએ ઉડુપીના શ્રી કૃષ્ણ મઠની મુલાકાત દરમિયાન આ શું કહ્યું..?
કાળી રાતમાં ‘કાળાં કામ’ કરતા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર રંગે હાથ ઝડપાયા
ન ગમતા વિચારો
સ્માર્ટ સિટી સુરતમાં AI ક્રાંતિ: 5 મિનિટમાં કેટલોગ, 5 સેકન્ડમાં રેસિપી
વડોદરા : પીએસઆઇની ઓળખ આપી ઠગનારા યુવકને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા
UP અને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: આધાર કાર્ડને હવે જન્મ પ્રમાણપત્ર તરીકે ગણવામાં આવશે નહીં
કર્મચારીઅનામત દળ
દેશનો નોંધપાત્ર વિકાસ
લાજપોર જેલમાં VIP સર્વિસ અપાવવાના બહાને છેતરપિંડી, કઠોદરાના બિલ્ડર છેતરાયા
સુરતમાં વરસાદની જેમ ઈથોપિયાના જ્વાળામુખીની રાખ પડી, એર પોલ્યુશન વધતા GPCBમાં દોડધામ
મુંબઇ: જ્યાં એક તરફ બોલિવૂડના (Bollywood) શહેનશાહ માટે લોકોનો ક્રેઝ અલગ સ્તર પર છે, તો બીજી તરફ સાઉથના સુપરસ્ટાર (South Superstar) રજનીકાંતના (Rajnikant) ચાહકો પણ ઓછા દિવાના નથી. બંને સ્ટાર્સ પોતપોતાના ઈન્ડસ્ટ્રીના ભગવાન છે, ચાહકો માત્ર તેમને પસંદ જ નથી કરતા પરંતુ તેમની પૂજા પણ કરે છે. જો આ બંને સુપરસ્ટાર એક જ ફિલ્મમાં સાથે જોવા મળશે તો તે ચાહકો માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું હશે. કારણ કે ટૂંક સમયમાં જ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંત એક જ ફિલ્મમાં સાથે જોવા મળવાના છે.
32 વર્ષ બાદ ફરી એકવાર અમિતાભ બચ્ચન અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સાથે કામ કરવા માટે તૈયાર છે. રજનીકાંતની 170મી ફિલ્મમાં અમિતાભ બચ્ચને જોરદાર એન્ટ્રી કરી છે. આ ફિલ્મનો આ બંનેનો ફર્સ્ટ લૂક પણ તાજેતરમાં જ સામે આવ્યો હતો. તાજેતરમાં જ સુપરસ્ટાર રજનીકાંતે પણ અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે બિગ બી સાથે એક ફોટો શેર કરીને આ ખુશી વ્યક્ત કરી હતી. થલાઈવાએ પોતાના એક્સ (ટ્વિટર) પર લખ્યું, ’33 વર્ષ પછી ફરી એકવાર હું મારા માર્ગદર્શક અમિતાભ બચ્ચન સાથે ટીજે જ્ઞાનવેલ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘થલાઈવર 170’માં કામ કરી રહ્યો છું. મારું હૃદય આનંદથી ઝૂમી રહ્યું છે. રજનીકાંતની આ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ આ જોડીને એકસાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત થઇ રહ્યા છે.
ટીજે જ્ઞાનવેલની આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત હશે, જેમાં બિગ બી વિલનની ભૂમિકા ભજવી શકે છે. સાથે જ રજનીકાંત એક મુસ્લિમ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે, જો આમ થશે તો બંને સુપરસ્ટાર 33 વર્ષ પછી સાથે કામ કરતા જોવા મળશે. રજનીકાંત અને બિગ બીએ છેલ્લે મુકુલ એસ આનંદની હિન્દી ફિલ્મ ‘હમ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેએ ભાઈઓની ભૂમિકા ભજવી હતી. બંનેની જોડી ચાહકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન મુકુલ આનંદે કર્યું હતું. ફિલ્મ અને જોડી બંનેને પસંદ હોવા છતાં બંનેએ 32 વર્ષ સુધી કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી. હવે વર્ષો પછી બંનેની કેમેસ્ટ્રી જોવા જેવી છે. રજનીકાંત અને અમિતાભ બચ્ચન ઉપરાંત ‘પુષ્પા’ ફેમ ફહાદ ફૈસીલ અને રાણા દગ્ગુબાતી રજનીકાંતની ફિલ્મ ‘થલાઈવર 170’માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રિતિકા સિંહ, મંજુ વૉરિયર અને દુશારા વિજયન જેવા કલાકારો પણ ફિલ્મનો એક ભાગ છે.