સુરત (Surat) : સુરતમાં મેટ્રોનું (Metro) કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ એજન્સીની લાપરવાહીના લીધે અવારનવાર અકસ્માત અને મૃત્યુના કિસ્સા બની રહ્યાં...
ગાંધીનગર: ગુજરાતના ખેડૂતોને “રાષ્ટ્રીય કિસાન દિવસ”ની શુભકામનાઓ પાઠવતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતને અન્નદાતા ગણાવતા કહ્યું હતું કે, ભારત કૃષિપ્રધાન દેશ...
ગાંધીનગર: ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂના સેવનની છૂટ આપવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, સરકારની દારૂબંધીની...
ગયા અઠવાડિયે યુએસ પ્રમુખ જો બિડેને ગાઝામાં અંધાધૂંધ બોમ્બધડાકા અને મોટા પાયે જાનમાલના વિનાશનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ઇઝરાયેલ સમર્થન ગુમાવી રહ્યું...
ગાંધીનગર : પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આત્મનિર્ભર શેરી ફેરિયાઓનો સ્નેહમિલન સમારંભ અમદાવાદમાં યોજાયો હતો. જેને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત...
ગાંધીનગર : ઉત્તર – પૂર્વીય પવનના કારણે ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે. ખાસ કરીને રાજયમાં આગામી સાત દિવસ દરમિયાન રાજયમાં ઠંડીનું પ્રમાણ...
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ૭૫ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધ તા. ૭ ઓક્ટોબરે શરૂ થયું ત્યારે...
શિયાળાની સિઝન શરૂ થતાંની સાથે જ બજારમાં લીલાંછમ તાજાં શાકભાજી મળવાની શરૂઆત થાય છે. તેમાં પણ પાપડીને જોતાં જ અસલ સુરતીઓને ઊંધિયું...
અમદાવાદ : અમદાવાદ ખાતે 20મી ‘ન્યુરો અપડેટ 2023’ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની...
આજકાલ જયાં જુઓ ત્યાં ડિજિટલ વ્યવહાર માટે પ્રેરણા આપવામાં આવે છે. લોભામણી જાહેરખબર, લાલચ આપતા ડિસ્કાઉન્ટ તેમજ સુવિધાઓનો ભંડોળ અને તમારી બુદ્ધિશાળી...
તા.૧૦ ડિસેમ્બર,૨૦૨૩ના ‘ગુજરાતમિત્ર’માં પહેલે પાને તથા અન્ય વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે ઓડિશામાં કોંગ્રેસ સાંસદ અને રાજ્યસભાના સભ્ય ધીરજપ્રસાદ શાહુને ત્યાંના આવકવેરાના...
નવી દિલ્હી: ઈઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે 80 દિવસથી યુદ્ધ (War) ચાલી રહ્યું છે. તેમજ બંને તરફથી હવાઈ (Air) અને જમીની...
છેલ્લા 11 મહિનાથી વિવાદોમાં ઘેરાયેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની નવી બોડીને રવિવારે 24 ડિસેમ્બરે ખેલ મંત્રાલયે સસ્પેન્ડ કરી દીધી હતી. ખેલ...
અયોધ્યા: યુપીના (UP) અયોધ્યામાં (Ayodhya) બની રહેલા ભવ્ય રામ મંદિર (RaamMandir) માટે દેશ-વિદેશથી રામલલાને ભેટમાં ઘણી વસ્તુઓ મોકલવામાં આવી રહી છે. જેમાં...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ ખાતે ૨૦મી ‘ન્યુરો અપડેટ ૨૦૨૩’ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર...
સુરત: (Surat) લાજપોર જેલમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. લાજપોર જેલમાં (Lajpore Jail) વર્ષ 2021 થી બંધ મૂળ બનાસકાઠાનો યુવક (Boy) 2006થી ગુમ...
નવસારી: (Navsari) નવસારી એલ.સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે ગાંધી ફાટક ઓવરબ્રિજ પહેલા 4.80 લાખના વિદેશી દારૂ (Alcohol) ભરેલો પીકઅપ ઝડપી પાડ્યો હતો....
સલમાન ખાનનો (Salman Khan) ભાઈ અને ફેમસ એક્ટર-ડિરેક્ટર અરબાઝ ખાનના (Arbaz Khan) બીજી વારના લગ્નમાં (Marriage) સમગ્ર પરિવાર શામેલ થયો હતો. અરબાઝ...
નવી દિલ્હી: (New Delhi) રમત મંત્રાલય (Sports Ministry) દ્વારા રવિવાર 24 ડિસેમ્બરના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) પર સસ્પેન્શનને લઈને પૂર્વ...
નવી દિલ્હી: ગત અઠવાડીયે શેરબજાર (Stock market) ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું. દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં (Bombay Stock Exchange) લિસ્ટેડ ટોપ-10 કંપનીઓમાંથી સાતના...
ચેન્નાઈ: ઉત્તર (North) અને દક્ષિણની (South) ચર્ચા લાંબી છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળ સહિત દક્ષિણના રાજ્યોમાં યુપી-બિહારના (UP-Bihar) લોકો પર ઘણા...
નવી દિલ્હી: ચીન (China) અને તાઈવાન (Taiwan) વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ચીન તાઈવાનને પોતાનો જ ભાગ માને છે. જ્યારે...
મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું (Indian Women Cricket Team) ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. ઈંગ્લેન્ડ (England) બાદ હવે તેણે ઓસ્ટ્રેલિયા (Australia)...
નવી દિલ્હી: ભારતીય કુસ્તી મંત્રાલય દ્વારા કુસ્તી સંઘના પ્રમુખને સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા છે. સરકારે રેસલિંગ એસોસિએશનની ચૂંટણી (Wrestling Association Elections)...
નવી દિલ્હી: કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુએ (Kiren Rijiju) 21 ડિસેમ્બર ગુરુવારે જણાવ્યું હતું કે ભારત (India) 2029 સુધીમાં એન્ટાર્કટિકામાં (Antarctica)...
નવી દિલ્હી: કેન્દ્રીય રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના નવા સંગઠનની માન્યતા રદ કરી દીધી છે. રાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધાના આયોજનમાં ઉતાવળના...
કોલકાતા: ગીતા જયંતિ (Gita Jayanti) નિમિત્તે આજે રવિવારે કોલકાતાના (Kolkata) બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક ગીતા પઠન કરવામાં આવશે. અખિલ ભારતીય સંસ્કૃત...
ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) ગિફ્ટ સિટીમાં દારૂના (Alcohol) સેવનની છૂટ આપવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી (Former CM) શંકરસિંહ વાઘેલાએ (Shankersinh...
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આજે તારીખ 24મી ડિસેમ્બરે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) બારામુલ્લા વિસ્તારમાં આતંકી હુમલાના (Terrorist Attack) સમાચાર છે. મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ નિવૃત્ત SSPની ગોળી મારીને હત્યા...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરત (Surat) : સુરતમાં મેટ્રોનું (Metro) કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ એજન્સીની લાપરવાહીના લીધે અવારનવાર અકસ્માત અને મૃત્યુના કિસ્સા બની રહ્યાં છે. થોડા દિવસ પહેલાં પાલનપુર જકાતનાકા ખાતે મેટ્રો માટે ખોદવામાં આવેલા ખાડામાં ભરાયેલા પાણીમાં પડીને ડૂબી જતા એક યુવકનું મોત થયું હતું. હવે આવી બીજી ઘટના બની છે. શહેરના અલથાણ સોહમ સર્કલ નજીક મેટ્રોના ખાડામાં પડીને વધુ એક યુવકનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અલથાણ સોહમ સર્કલ નજીક ચાલી રહેલા મેટ્રો ટ્રેનના કામકાજ દરમિયાન ખોદવામાં આવેલા ખાડામાંથી વધુ એક શ્રમજીવી પટકાયા બાદ મૃત હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં સરી ગયું હતું. પરિવારે કહ્યું હતું કે, સુરેશ પાલેરકર મજૂરી કામ કરી એક પુત્ર અને 3 દીકરીઓ સહિત પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાત્રે નોકરી પરથી પરત નહી આવતા પરિવાર શોધખોળ કરી રહ્યું હતું. શોધખોળ દરમિયાન સવારે ખાડામાં પડેલી હાલતમાં મળી આવતા ફાયર અને 108ને જાણ કરાઈ હતી. ફાયરે 8-10 ફૂટ ઊંડા ખાડામાંથી સુરેશને બહાર કાઢી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયા હતા. હાલ પોલીસ તપાસ ચાલે છે.
પરિવારે જણાવ્યું હતું કે મૃતકનું આખું નામ સુરેશ કરણ પાલેરકર (ઉં.વ.45) છે. સુરેશભાઈ આંબેડકર નગર ભટારના રહેવાસી હતા. રોજિંદા ક્રમ અનુસાર રવિવારે મજૂરી કામે ગયા હતા. રાત્રે પરત નહિ ફરતા પરિવાર શોધવા નીકળ્યું હતું. જોકે કયાંય પત્તો નહીં લાગતા પોલીસ જાણ કરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે આજે સવારે ફરી એક નો એક પુત્ર અને ત્રણ પુત્રીઓ ગુમ પિતાને શોધવા નીકળતા અલથાણ સોહમ સર્કલ નજીક ચાલી રહેલા મેટ્રો ટ્રેનના ખાડામાંથી મળી આવ્યા હતા. ઘટનાની જાણ ફાયર અને 108ને કરાતા બંન્ને તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયરે સુરેશભાઈ ને બહાર કાઢી 108ની મદદથી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયા હતા. સુરેશભાઈ દારૂ પીવાના આડી હોવાનું જાણવા મળ્યું છે. જોકે ખાડામાં કેવી રીતે પડ્યા એ એક તપાસમાં વિષય છે.