દ્વારકા: દ્વારકામાં (Dwarka) રવિવારે એટલે કે 24 ડિસેમ્બરે નંદગામ પરિસર ખાતે બ્રહ્મમુહૂર્તમાં સવારે 5 વાગ્યે 37,000 આહિરાણીઓ મહારાસ પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો...
નવી દિલ્હી: ગઇકાલે શનિવારે 23 ડિસેમ્બરે એક શંકાસ્પદ ડ્રોન (Drone) દ્વારા ભારત આવતા જહાજ ઉપર હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. આ હુમલામાં...
હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હિંદ મહાસાગરમાં ઈઝરાયલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, આ હુમલો 23મી ડિસેમ્બરે શંકાસ્પદ...
અયોધ્યાઃ અયોધ્યામાં (Ayodhya) રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કાશીના વૈદિક બ્રાહ્મણો અને ઈતિહાસકારોનું કહેવું છે કે આવી ભવ્ય ધાર્મિક...
ખેરગામ: (Khergam) ખેરગામ બાવળી ફળિયા ખાતે રહેતા વિપીનચંદ્ર કરશનભાઇ પટેલ (ઉવ.51)એ વાવ ફાટક પાસે આવેલી તેમની આંબાવાડીમાં ઝાડ ઉપર નાયલોન દોરી વડે...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા સંચાલિત BRTS બસ દ્વારા કતારગામ વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. કતારગામ વિસ્તારમાં GIDC ખાતે પ્રમુખ સ્વામી બ્રિજ (Bridge)...
પલસાણા: (Palsana) ચોર્યાસીના હજીરા હાઇવે (Highway) પર ઈચ્છાપોરથી મગદલ્લા તરફ જતાં બ્રિજના (Bridge) છેડે પાઇપલાઇનમાંથી રોજના હજારો લીટર પાણી વહી રહ્યું હોવા...
પારડી: (Pardi) પારડી નેશનલ હાઇવે નં. 48 (National Highway 48) પર શનિવારે સવારે 11 કલાકે જુની મામલતદાર કચેરી સામે એક સાથે 4...
ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આવતીકાલ તારીખ 24મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત...
સુરત: (Surat) દિવાળીનો તહેવાર પૂરો થયો છે અને હવે ક્રિસમસ નજીક છે ત્યારે સુરતની કાપડ માર્કેટમાં (Textile Market) ફરી એકવાર દિવાળીની જેમ...
સુરત: પાંડેસરાની (Pandesara) 10 વર્ષીય બાળકીને પોતાની વાસનાનો શિકાર બનાવનાર ઇસમને આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો...
બારડોલી: (Bardoli) બારડોલી ગ્રામ્ય પોલીસે (Police) કડોદ નજીકથી એક કારમાંથી 40 હજારનો વિદેશી દારૂ (Alcohol) ઝડપી ત્રણ બુટલેગરોની ધરપકડ કરી હતી. ત્રણ...
નવી દિલ્હી: ગુજરાતના સોમનાથ (Somnath) દરિયા કિનારાથી માત્ર 378 કિમીના અંતરે આજે 23 ડિસેમ્બરે એક વ્યાપારી જહાજ (Ship) ઉપર ડ્રોન હુમલો (Drone...
મુંબઈ: મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માને (RohitSharma) કેપ્ટન પદેથી દૂર કરી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે હાર્દિક પંડ્યાને...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સરકારની મુશ્કેલીઓ ફરી એકવાર વધવા જઈ રહી છે. ઉપરાજ્યપાલે (LG) મુખ્ય સચિવ નરેશ...
સુરત: ગુજરાત સરકારે તા. 22 ડિસેમ્બરે ઐતિહાસિક નિર્ણય લેતા ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી છે. સરકારના આ નિર્ણયે રાજ્યભરમાં આજે દિવસ...
નવી દિલ્હી: જાણીતા મોટીવેશનલ સ્પીકર (MotivationalSpeaker) વિવેક બિન્દ્રા (VivekBindra) ડોમેસ્ટેકી વાયોલન્સના (DomesticViolence) કેસમાં ફસાયા છે. વિવેક બિન્દ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (J&K) પૂંચમાં (Poonch) થયેલા આતંકવાદી હુમલા (TerroristAttack) બાદ ભારતીય સેનાએ (IndianArmy) અખનૂરમાં (Akhnoor) આતંકવાદીઓની ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો...
અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન કાર્યક્રમ માટે ભારત અને વિદેશના મોટા મહાનુભાવોને આમંત્રિત...
નવી દિલ્હી: દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા A340 પ્લેનને શુક્રવારે ફ્રાન્સમાં અટકાવવામાં આવ્યું હતું. આ વિમાનમાં 303 ભારતીય નાગરિકો સવાર હતા. જેમની તસ્કરી...
સુરત: ઉધનાના EWS આવાસમાં 6 વર્ષનું બાળક પડી ગયા બાદ પાપડી ખાતા ખાતા બેભાન થઈ જવાની સાથે મૃત્યુ પામતા અનેક પ્રશ્નો ઉભા...
ગાંધીનગર : આગામી તા.10મી જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે, તે...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના (IndianCricketTeam) સ્ટાર બેટ્સમેન અને વિકેટકીપર ઈશાન કિશન (IshanKishan) અચાનક ટીમ ઈન્ડિયામાંથી કેમ બહાર થઈ ગયો તેના પર ઘણા...
નવસારી શહેરની વસતિ દિનપ્રતિદિન વધી રહી છે. શહેરના મધ્ય ભાગમાં શહેરની ધરોહર સમાન લક્ષ્મણ હોલ છે. એની બાજુમાં એક પેશાબઘર છે. એક...
કહેવાય છે કે ભૂલો પણ એની જ થાય છે, જે કામ કરે છે. વર્તમાનમાં ભૂતકાળ થઈ ગયેલાં આપણાં રાષ્ટ્રીય આગેવાનોને કોઈક ને...
2019માં બીજી ટર્મ માટે ભાજપ સરકારે દિલ્હીની ગાદી ઉપર આવતાંવેંત એમના એજન્ડા પ્રમાણે ઓગસ્ટ 2019માં કાશ્મીરમાંથી 370મી કલમ કાઢી નાંખી છે. કાશ્મીરના...
રાજીવ-રોમા અને શીના-સોહેલ પાડોશી હતા અને સારા મિત્રો પણ બની ગયા હતા. આજના મોર્ડન જમાનામાં ઈન્ટરનેટ વગર તો ચાલે જ નહિ અને...
ગુજરાતમાં કોંગ્રેસ અને આપના એક એક ધારાસભ્ય દ્વારા રાજીનામાં અપાયાં છે અને ક્મુર્તાક બાદ તેઓ બંને ભાજપમાં સામેલ થશે. હવા તો એવી...
ઇન્ડિયા ગઠબંધનની ચોથી બેઠકમાં કૉંગ્રેસ પ્રમુખ મિસ્ટર મલ્લિકાર્જુન ખડગેને વડા પ્રધાનપદના ચહેરા તરીકે બનાવવા અને તેમને બીજેપીના મિસ્ટર નરેન્દ્ર મોદી સામે ઊભા...
સુરત: ઘરેલુ વપરાશની ગેસ બોટલમાંથી ગેરકાયદે (illegal) નાની બોટલમાં ગેસ રિફિલ કરી વેચવાનો ખુલ્લે આમ વેપલો સુરતમાંથી (Surat) ઝડપાયો છે. ગઇકાલે શુક્રવારે...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
દ્વારકા: દ્વારકામાં (Dwarka) રવિવારે એટલે કે 24 ડિસેમ્બરે નંદગામ પરિસર ખાતે બ્રહ્મમુહૂર્તમાં સવારે 5 વાગ્યે 37,000 આહિરાણીઓ મહારાસ પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો છે. વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના (Shree Krishna) પુત્રવધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા. જેની સ્મૃતિરૂપે તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા યાત્રાધામના આંગણે મહારાસનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પારંપારિક કાર્યક્રમના મુખ્ય આયોજનમાં આજે તારીખ 24મીના રોજ સવારે 5 વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં દ્વારકામાં રુક્ષ્મણી માતાના મંદિરની પાછળના ભાગે આવેલા વિશાળ ગ્રાઉન્ડ ખાતે 37,000થી વધુ આહીરાણીઓ પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને રાસ રજૂ કર્યું છે.
આ રાસની સમાપ્તિ પછી ખૂબ જ વ્યવસ્થિત રીતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આ રાસ રજૂ કરવા શાંતિ યાત્રા કાઢવામાં આવશે. તેમજ રાસ રચી વિશ્વના કલ્યાણ અર્થે શ્રીકૃષ્ણ સમક્ષ પ્રાર્થના કરવામાં આવશે. ત્યાર બાદ સવારે 7 વાગ્યે આબુથી બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના બી.કે.ઉષાદીદી નારી તું નારાયણીનો સંદેશ આપવા સાથે ગીતા સંદેશ પણ આપવામાં આવ્યું છે.. આ સાથે ઉપસ્થિત તમામ લોકો તથા આમંત્રિતોને સમુહ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.