અમદાવાદ: ૧૨૦૦થી વધુ યુવાનોએ વિદ્યુત સહાયક GETCO એટલે કે વીજળી બોર્ડની પોલ ટેસ્ટ, લેખિત પરિક્ષા, ઇન્ટરવ્યુ સહિતના તમામ વિષયો પાસ કર્યા છતાં...
ચૌટાબજારનું નામ કાને પડતા જ આપણી નજર સામે અહીં સૌંદર્ય પ્રસાધનો, કપડા, જવેલરી વગેરે વસ્તુઓ ખરીદવા ઉમટી પડેલી સ્ત્રીઓ, મહિલાઓનું દ્રશ્ય તરવરવા...
પૃથ્વી પર અનેક જગ્યાએ પ્રકૃતિએ સૌંદર્ય વેર્યું છે, જેનો જન્નતની તસ્વીર તરીકે સ્વીકાર થયો છે, પણ ગંદા મૂડીવાદને રંગે રંગાયેલાઓ પ્રકૃતિશત્રુ તરીકેની...
સમાજ, રાજય, દેશમાં ઘટતી ઘટનાઓ કળીયુગની સાક્ષી પૂરે છે. ઇતિહાસ કહે છે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, ક્રમશ: ઉતરતા, નીચે ઉતરતા મૂર્તિઓ, મંદિરોનો પ્રભાવ...
ઉપરના શબ્દો જાપાનીઝ શબ્દો છે, એનો અર્થ થાય છે બસ થયું, બસ કરો હવે. માનવી હજારો વર્ષથી યુધ્ધખોર માનસ ધરાવતો આવ્યો છે....
અમદાવાદ: અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓઓ ફાંસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી ફેલાઈ જવા પામી છે, સાથે જ વિદ્યાર્થીઓમાં...
“દુનિયામાં બધા જ અસમાન છે પણ સ્ત્રીઓ વધુ અસમાન છે”-સ્ત્રીઓના સામાજિક આર્થિક અસમાનતા માટેનો દસ્તાવેજ ગણવામાં આવે છે તેવી પોતાની સુખ્યાત નવલકથાની...
ગયા અઠવાડિયે મેં એશિયાના દેશોની તુલનામાં દક્ષિણ એશિયાના ગરીબ રહેવા વિશે લખ્યું હતું, જેમણે આપણાથી કંઈક અલગ કર્યું છે. કાર્ય એ શોધવાનું...
ગાંધીનગર: વેસ્ટર્ન ડિસ્ટબન્સની ટ્રફ રેખા ગુજરાત વચ્ચેથી પસાર થઈ રહી છે, જે પશ્વિમી અરબ સુધી ખેંચાયેલી છે. જયારે પૂર્વીય – ઉત્તર –...
હાલમાં દુનિયામાં બે યુદ્ધો ચાલી રહ્યા છે. એક તો ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના આક્રમણ પછી શરૂ થયેલ રશિયા અને યુક્રેનનું...
બ્રિટીશ યુગમાં ઘડાયેલા ફોજદારી કાયદાઓને બદલે આપણી સરકાર ત્રણ નવા કાયદાઓ લાવી રહી છે. આ ત્રણ કાયદાઓ અપરાધને લગતા છે અને તેનો...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં સાકાર થયેલા રામમંદિરનાં આગામી 22 જાન્યુઆરીએ યોજનારા પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે....
સુરત: (Surat) ગોડાદરા વિસ્તારમાં આવેલ બિલ્ડિંગના (Building) 11 માં માળની બાલ્કનીમાંથી નીચે પડેલા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. બાળકને માથામાં ગંભીર...
ગાંધીનગર: (Gandhinagar) વેસ્ટર્ન ડિસ્ટબન્સની ટ્રફ રેખા ગુજરાત (Gujarat) વચ્ચેથી પસાર થઈ રહી છે, જે પશ્વિમી અરબ સુધી ખેંચાયેલી છે. જયારે પૂર્વીય –...
ઉમરગામ: (Umargam) પત્ની અને પુત્રીને સંજાણ હુમરણ બ્રિજ (Bridge) પરથી નદીમાં (River) ફેંકી પોતે પણ નદીમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરનાર આરોપી પતિ...
વ્યારા: (Vyara) કુકરમુંડાના રાજપુર ગામે નિશાળ ફળિયામાં રહેતા કાંતીલાલ વળવીના ઘરની (House) પાસે ખુલ્લી જગ્યા બાબતે થયેલી બોલાચાલી દરમિયાન પાડોશીએ (Neighbor) ચપ્પુ...
ગાંધીનગર : રાજય સરકાર (Gujarat Goverment) દ્વારા ‘આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (ABPMJAY) અંતર્ગત નિયત માપદંડ ધરાવતા પરિવારોને ઓપરેશન-પ્રોસીજર માટે વાર્ષિક...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) રાજૌરીમાં ગુરુવારે મોટો આતંકી હુમલો (Terrorist Attack) થયો હતો. આ હુમલામાં સેનાના (Indian Army) ત્રણ જવાન...
નવી દિલ્હી: કેનેડાના (Canada) વડાપ્રધાન ટ્રુડોના ભારત (India) પ્રત્યે એક વિવાદિત નિવેદન બાદ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વળતો જવાબ આપ્યો છે. એક...
સુરત: શહેરના વરાછા (Varacha) વિસ્તારના દબંગ ગણાતા ધારાસભ્ય (MLA) અને પૂર્વ આરોગ્ય મંત્રી (Former Health Minister) કુમાર કાનાણી વધુ એક લેટર (Latter)...
અનાવલ: (Anaval) મહુવા તાલુકાના ગામોમાં (Village) અવારનવાર રહેણાંક વિસ્તારમાં દીપડો (Leopard) દેખાવવાની ઘટના બની રહી છે. રાત્રી દરમિયાન શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં...
અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠ મંડળની (Gujarat Vidyapith Board) વર્ષ 2023-24ની ચોથી બેઠક (Meeting) આજે કોચરબ આશ્રમ, પાલડી-અમદાવાદ (Ahmedabad) ખાતે, ગુજરાતના રાજ્યપાલ (Governer)...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં મઢી ગામે કાકરાપાર ડાબા કાંઠાની નહેરના રોડ (Canal Road) પરથી સાઇકલ લઈને પસાર થતો 12 વર્ષીય બાળક ગુમ...
ગાંધીનગર : રાજ્યભરના (Gujarat) ખેડૂતોને (Farmers) પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવી રહ્યાં છે ત્યારે શિક્ષણ રાજ્ય મંત્રી (Minister of State for Education)...
સુરત: આઝાદી પહેલા ગાંધીજી (Gandhiji) દ્વારા કરાયેલ દાંડીકૂચ (Dandi March) ભારતના ઇતિહાનો મહત્વનો (Important) હિસ્સો છે. તેમજ આ યાત્રા દરમિયાન ગાંધીજીએ ગુજરાતના...
ગાંધીનગર: બુધવારે કેબિનેટ બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તથા મુખ્યપ્રધાનના ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી કે કૈલાશનાથન પણ નવી દિલ્હી પહોંચ્યા...
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગયા મહિને 22મી નવેમ્બરે પોતાની ચૂંટણી રેલીમાં પીએમ મોદી (PM Modi) વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. હવે...
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી પૂર્ણ થયા બાદ મહિલા રેસલર (Wrestler) સાક્ષી મલિકે (Sakshi Malik) એક મોટી જાહેરાત કરી...
સુરત: શાળામાં ક્રિકેટ ટુર્નામેટ (Cricket Tournament) રમી પરત ફરી રહેલા બે વિદ્યાર્થીઓને રસ્તામાં કાળ ભેટ્યો હતો. બંન્ને શાળામાંથી ઘરે (Home) પરત ફરી...
નવી દિલ્હી: ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ ગુરુવારે (21 ડિસેમ્બર) રમાઈ...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
અમદાવાદ: ૧૨૦૦થી વધુ યુવાનોએ વિદ્યુત સહાયક GETCO એટલે કે વીજળી બોર્ડની પોલ ટેસ્ટ, લેખિત પરિક્ષા, ઇન્ટરવ્યુ સહિતના તમામ વિષયો પાસ કર્યા છતાં પણ તેઓને એપોઇન્ટમેન્ટ પત્ર આપવાની જગ્યા પર આખી અને આખી પરિક્ષા ફરી વખત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી તમામ ૧૨૦૦થી વધુ યુવાનો ફરી એક વાર બેરોજગારી તરફ ધકેલાયા, જેની જવાબદાર GETCOના અધિકારી અને ગુજરાત સરકાર પોતે છે, તેવું પ્રદેશ કોગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલએ જણાવ્યું હતું.
આ યુવાનોને હિંમત આપવા તથા કોંગ્રેસ તરફથી તેઓના દુઃખના સહભાગી બનવા આજે વડોદરા GETCOની ઓફિસ ખાતે આંદોલન પર બેઠેલા યુવાનોની વાતને વાચા આપવા, વડોદરા શહેર કોંગ્રેસના અગ્રણીઓ સ્થળ પર પહોંચી યુવા વર્ગ સાથે ધરણા પર બેઠા હતા. GETCOના જનરલ મેનેજર સાથે તેઓની કેબિનમાં કોંગ્રેસના ઋત્વિજ જોષી અને નિશાંત રાવલ સહિત વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી આ યુવાનોને નોકરી આપવા ધારદાર રજૂઆત પણ કરી હતી, પરંતુ GETCO – વિદ્યુત બોર્ડના આ અધિકારી વિદ્યાર્થીઓની સમસ્યાને બેદરકાર કરી હતી, અને તેઓના ધરણા ચાલુ રહ્યા હતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ ગુજરાતના બેરોજગાર યુવાનોને ન્યાય મળ તેના માટે સડકથી લઈને વિધાનસભા સુધી સરકાર સામે ન્યાયની લડત લડવા કટિબદ્ધ છે.