સમગ્ર વિશ્વ (World) 2024ના નવા વર્ષને આવકારવા તૈયાર છે ત્યારે વિશ્વના કેટલાક દેશો નવા વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. ભારતીય સમય અનુસાર સાંજે...
સુરત: (Surat) સમગ્ર દેશમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને યુવાઓમાં થનગનાટ જોવા રહ્યો છે ત્યારે પોલીસ પણ દારૂ (Alcohol) અને ડ્રગ્સની હેરાફેરી તેમજ...
રાજસ્થાનના (Rajasthan) નાગૌરમાં શનિવારે રાત્રે પુત્રએ પોતાના માતા-પિતા અને અપંગ બહેનની કુહાડી વડે હત્યા (Murder) કરી હતી. રવિવારે સવારે જ્યારે દૂધવાળો આવ્યો...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને (Jammu-Kashmir) આતંકવાદથી (Terrorism) મુક્ત કરવા કેન્દ્ર સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર (મસરત...
નવી દિલ્હી: ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર મિશન ચંન્દ્રયાન-3 અને સૌર મિશનનું વર્ષ 2023માં ઇશરો દ્વારા સફળ પ્રક્ષેપણ રહવામાં આવ્યુ હતુ. આ બંન્ને...
નવી દિલ્હી: IIT BHUની વિદ્યાર્થીની પર ગેંગરેપના (Gang Rape) ત્રણ આરોપીઓની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓની વારાણસી (Varanasi) પોલીસે આજે...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 108મો એપિસોડ આજે પ્રસારિત થઈ રહ્યો છે. જે આકાશવાણી સહિત...
નવી દિલ્હી: પાડોશી દેશ મ્યાનમાર (Myanmar) હાલના દિવસોમાં અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યો છે. દરમિયાન મ્યાનમારના કેટલાક સૈનિકો (Soldiers) ભાગીને ભારત પહોંચ્યા હતાં....
નવી દિલ્હી: સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં (Test Match) ભારતીય ટીમને (Indian Cricket Team) 32 રને હારનો (Loss) સામનો કરવો પડ્યો હતો....
નવી દિલ્હી: કુસ્તીની (Wrestling) દુનિયામાં ચાલી રહેલું ‘દંગલ’ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દરમિયાન કુસ્તીબાજ (Wrestler) બજરંગ પુનિયા (Bajarang Puniya) બાદ આજે...
મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં (Indian Women’s Cricket Team) હાલ જ સ્મૃતિ મંધાનાની (Smruti Mandhana) વાપસી થઈ છે. અનફિટ (Unfit) હોવાને કારણે...
નવી દિલ્હી: ઇઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે હિંસક યુદ્ધ (War) હાલ વધુ ઘાતક બન્યું છે. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા આ...
અમદાવાદ: આગામી 22 તારિખે રામમંદિરની (RaamMandir) પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ (Function) યોજાનાર છે. ત્યારે અમદાવાદ તરફથી રામલલાને અજય બાણની (AjayBaan) ખાસ ભેટ (Gift)...
અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શનિવારે અયોધ્યા (Ayodhya) પહોંચ્યા હતા. અહીં તેમણે રેલવે સ્ટેશન (Railway Station) અને એરપોર્ટનું (AirPort) ઉદ્ઘાટન કર્યું...
જયપુર(Jaipur): રાજસ્થાનમાં (Rajashthan) આખરે મંત્રીમંડળનું વિસ્તરણ (Expansion of Cabinet) થયું છે. રાજ્યવર્ધન રાઠોડ(Rajyavardhan Rathore), કિરોડી લાલ મીણાએ (KirodiLalMeena) મંત્રી તરીકે શપથ લીધા...
અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) શનિવારે ઉત્તર પ્રદેશના (UP) અયોધ્યામાં (Ayodhya) રેલ્વે સ્ટેશન (RailwayStation) અને એરપોર્ટનું (Airport) ઉદ્ઘાટન (Innogration) કર્યું હતું, તેમજ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આજે અયોધ્યાની (Ayodhya) મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેઓએ અયોધ્યાધામ રેલવે સ્ટેશન (AyodhyaDhamRailwayStation), શ્રી વાલ્મિકી એરપોર્ટ (ShriValmikiAirport)...
સુરત: સ્વચ્છ સુરતના બણગાં ફૂંકી સુરતને સ્માર્ટ સિટી બનાવવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. સુરત મનપાનું તંત્ર શહેરીજનોને પીવા માટે શુદ્ધ...
અયોધ્યા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આજે અયોધ્યાની (Ayodhya) મુલાકાતે પહોંચ્યા છે. અયોધ્યાના લોકોએ ફુલવર્ષા કરી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. અહીં...
સુરત (Surat): સરથાણા (Sarthana) ગામમાં શરીર સંબધ (Physical relation) બાંધવા માટે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં પત્નીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી (Sucide) દીધું...
દમણ (Daman) : સંઘપ્રદેશ દમણમાં થર્ટી ફર્સ્ટની ઊજવણી (31st Celebration) માટે સુરત (Surat) સહિતના દક્ષિણ ગુજરાતના લોકોએ એડવાન્સ બુકિંગ (Booking) તો કરાવી...
સુરત, અમદાવાદ: ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને મળેલી બાતમીના આધારે એજન્સીએ હોંગકોંગ (Hongkong) કસ્ટમ્સની (Custom) મદદથી કરોડોના ઇન્ટરનેશનલ હવાલા કૌભાંડનો (InternationalMoneyLaundaringScam)...
સુરત: ‘ઘરમાં માતા લક્ષ્મીજી પધારશે, રૂપિયાનો વરસાદ થશે’ એવી લોભામણી વાતો કરી મહિલા સાથે દુષ્કર્મ કરનાર બોગસ તાંત્રિકને સુરતની પાંડેસરા પોલીસે પકડી...
સુરત(Surat): શહેરમાં રખડતાં શ્વાનનો (Stray Dog) આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. સુરત મનપા (SMC) રખડું શ્વાન પર કાબુ મેળવવામાં સરેઆમ નિષ્ફળ રહી...
ગાંધીનગર : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ધુમ વેચાય છે. ગુજરાતમાં આરોગ્યના કારણોસર મેડીકલ બોર્ડની ભલામણ પછી વ્યક્તિને દારૂ પીવાની પરમીટ કાઢી...
તા. 18-12-23ના ગુજરાતમિત્રમાં રાગદરબારી કોલમમાં દેશની મહિલાઓ માટે ઉત્તમ સમાચાર આફ્યા છે એના ઉત્તર ગુજરાતમાં થરાડ ગામનો દાખલો ટાંકયો છે. થરાડ ગામની...
દાહોદ તા.૨૯દાહોદ જિલ્લામાં નકલી કચેરી કૌંભાંડ બાદ નકલી લેટર પેડનો મામલો સામે આવ્યો છે જેમાં દાહોદ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખના નકલી લેટરપેડનો...
સિંગવડ તા.૨૯સિંગવડ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે પટેલ ફળિયામાં સને 2019-20માં પટેલ કમતીબેન તખતસિંહ જેવો વિધવા મહિલા હોય અને તેમના ઘર પાસે...
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના જુદા જુદા રાજ્યોમાં આવેલા ઠેકાણાઓ પર ઇડીએ પાડેલા દરોડા દરમ્યાન લગભગ 400 કરોડ જેટલી બિનહિસાબી રોકડ...
લીમખેડા, તા.૨૯લીમખેડા તાલુકાના વટેડા ગામની સીમમાં દાહોદ- ગોધરા નેશનલ હાઈવે નં-૪૭ ઉપર પુરપાટ દોડી આવતી નંગર વગરની સિલ્વર કલરની એક્સયુવી ફોરવ્હીલ ગાડી...
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમગ્ર વિશ્વ (World) 2024ના નવા વર્ષને આવકારવા તૈયાર છે ત્યારે વિશ્વના કેટલાક દેશો નવા વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. ભારતીય સમય અનુસાર સાંજે 4.30 કલાકે ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની (New Year) ઉજવણી શરૂ થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા નવા વર્ષમાં પ્રવેશી ચુક્યું છે. ભારત અને અન્ય દેશો આજે મધરાત 12 વાગ્યા પછી નવા વર્ષમાં પ્રવેશ કરશે. જોકે નવા વર્ષના સ્વાગત માટેની ઉજવણી 31 ડિસેમ્બરની સાંજથી જ શરૂ થઈ ગઈ હતી. મુંબઈ, દિલ્હી, ગોવા, મનાલી, કાશ્મીર શીમલામાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા પહોંચ્યા હતા. દેશના મોટા શહેરોમાં ઠેર ઠેર નવ વર્ષની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો સંગીતના તાલે ઝૂમતા દેખાતા હતા.
નવા વર્ષને આવકારવા સમગ્ર વિશ્વ ઉત્સુક છે ત્યારે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શાનદાર આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે રાત્રે 12 વાગ્યા પછી ભારત અને વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. આ પહેલા દરેક વ્યક્તિ નવા વર્ષને આવકારવા માટે આ પાછલા વર્ષની સારી યાદોને યાદ કરવા અને ખરાબ યાદોને ભૂલી જવા માટે ઉત્સુક હતા. નવા વર્ષને આવકારવા દેશભરમાં તૈયારીઓ કરાઈ હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ભારતીય સમય અનુસાર સાંજથી નવા વર્ષની ઉજવણી શરૂ થઈ હતી. જ્યારે વિશ્વના કેટલાક દેશો એવા છે જે ભારતીય સમય અનુસાર 1 જાન્યુઆરીની સવારથી બપોર સુધીમાં નવા વર્ષમાં પ્રવેશ કરશે.
ઈન્ટરનેશનલ ડેટ લાઈન મુજબ અલગ-અલગ દેશો માટે અલગ અલગ સમય ઝોન નક્કી કરવામાં આવ્યા છે. આ ટાઈમ ઝોન પ્રમાણે દેશમાં સૌથી પહેલા નવું વર્ષ ઉજવવામાં આવે છે જ્યાં રાતના 12 વાગ્યા હોય છે. આવી સ્થિતિમાં કેટલાક દેશોમાં ભારતીય સમય અનુસાર 12 વાગ્યા પહેલા તો કેટલાક દેશોમાં રાતના 12 વાગ્યા પછી નવું વર્ષ શરૂં થશે. જેમકે દક્ષિણ આફ્રીકા, જર્મની, બ્રાઝીલ, યૂકે, યૂએસ વગેરે દેશોમાં ભારતીય સમય અનુસાર 1 જાન્યુઆરી સવારે નવું વર્ષ ઉજવાશે.