સુરત-અમદાવાદ: હિટ એન્ડ રન (Hit&Run) અકસ્માત (Accident) કાયદામાં (Law) કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલી કડક જોગવાઈના પગલે દેશભરમાં ટ્રકચાલકો હડતાળ (TruckDriversStrike) પર...
સુરત: મહાનગરપાલિકા (SMC) દ્વારા ‘ઝીરો દબાણ રૂટ અભિયાન’ હવે માથાના દુઃખાવા સમાન બની ગયુ હોય એમ કહી શકાય છે. ત્યારે થોડા સમય...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના (CentralGovernment) નવા હિટ એન્ડ રન (Hit&Run) કાયદા (Law) સામે ટ્રક(Truck), ડમ્પર અને બસના (Bus) ચાલકો (Drivers) રસ્તા પર...
સુરત: સુરતની મહાનગર પાલિકા હાલ નુકશાન ભોગવીને સીટી બસો ચલાવી રહી છે. દરમિયાન સીટી બસના ડ્રાઇવરોએ વર્ષના પ્રથમ દિવસે જ સરકારના નવા...
સુરત: હજીરાના (Hazira) માતા ફળિયાના એક મકાનમાંથી MPનો વતની અર્ધ નગ્ન હાલતમાં જમીન ઉપર પડેલી હાલતમાં મળી આવ્યો હતો. પીડિતને સિવિલ (New...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (The Sadharn Gujarat Chamber of Commerce and Industry) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ...
સુરત: પાછલા થોડા સમયથી જ સુગર મંડળીના (sugar committee) ચેરમેન (Chairman) વિવાદમાં છે. ભાજપ દ્વારા મેન્ડેડ આપી નિમાયેલા આ ચેરમેન (Chairman) થોડા...
નવી દિલ્હી: આર્જેન્ટિનાના (Argentina) નવા રાષ્ટ્રપતિ (President) જેવિયર માઇલી (Javier Miley) વિવાદોમાં ઘેરાઇ ગયા છે. રાષ્ટ્રપતિ 2024ના પ્રથમ દિવસે 9.40 વાગ્યે માર...
અમદાવાદ: વાયદાઓની ભાજપા સરકાર છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સત્તાસ્થાને હોવા છતાં ગુજરાતની જનતાને અન્યાય કરી છે. રાજસ્થાનમાં નવા વર્ષની ભેટ તરીકે 450...
આણંદ, તા.1લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને ધ્યાનમાં લઇ આણંદ જિલ્લામાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ તમામ મતદાર વિભાગના...
આણંદ અમુલ ડેરી ખાતે સોમવારના રોજ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવ્યું...
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ હવે રાતા સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. યમનના ઈરાન તરફી હુથી બળવાખોરો દ્વારા...
આણંદ તા.1બોરસદના ગોરેલ ગામના લક્ષ્મણપુરા પોલ્ટ્રી ફાર્મ પાસે આવેલા જહાંગીર કુરેશીના મકાનની બાજુમાં આવેલા તબેલાની બાજુમાંથી બે હજાર ઉપરાંત ચાઇનીઝ દોરીના ફિરકા...
નડિયાદ તા.1કેન્દ્ર સરકાર દ્વારા નવા કાયદાની જોગવાઈ મુજબ વાહન અકસ્માતના ગુનામાં વાહનના ડ્રાયવરને 10 વર્ષની જેલ, દંડની જોગવાઈ તથા તેમનું લાયસન્સ રદ...
એક બા, ઉંમર હશે ૭૦ની આસપાસ. હાથમાં એક બાસ્કેટમાં ગરમ ચા અને કોફી ભરેલાં બે થરમોસ, થોડાં બિસ્કીટનાં પેકેટ અને થોડાં ફ્રુટ...
આણંદના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરની બાળ સભામાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાએ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમની સાથે સાંસદ મિતેશભાઇ પટેલ અને...
પેટલાદ, તા.1પેટલાદના પ્રાચિન એવા ચામુંડા માતાના મંદિરે ભવ્ય પ્રવેશદ્વાર અને પક્ષીઘરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજના હસ્તે કરવામાં...
સુરત શહેર તથા આજુબાજુના વિસ્તારમાં દોડતી ભૂરી લીલી તથા લાલ BRTS BUS સેવા પ્રજાજનો માટે આશીર્વાદરૂપ છે.પરંતુ છાશવારે થતાં BRTS BUS એક્સિડન્ટથી...
આણંદ તા.1આણંદના જીટોડીયા સ્થિત ચાવડાપુરાના નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે વર્ષના છેલ્લા દિવસે વર્ષ -2023ને વિદાય આપવા માટે બોન ફાયર દ્વારા...
દક્ષિણ કોરિયા (South Korea): દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા (opposition leader) લી જે-મ્યુંગ ઉપર આજે એટલેકે મંગળવારે સવારે ઘાતક હુમલો (fatal attack) કરવામાં...
નડિયાદ, તા.1નડિયાદ શહેરમાં ખુલ્લા અને જોખમી કાંસ નગરજનોના માટે માથાનો દુઃખાવો બની છે. ભૂતકાળમાં કેટલાય નગરજનોએ આવા જોખમી કાંસનો ભોગ બન્યા છે...
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણેય રાજ્યોમાં ભાજપનો જવંલત વિજય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર જીતાયેલ હોઇ વર્ષ 2024ની દેશની સંસદીય...
તાજેતરમાં ચૌટાબજારમાં દબાણખાતાવાળાઓએ દબાણ દૂર કરવા માટે સપાટો બોલાવી દીધો. પરંતુ દુ:ખ સાથે કહેવું પડે, માત્ર 24 કલાકમાં ‘ફરી રાબેતા મુજબની પરિસ્થિતિ ...
ચટાકો નાનો હોય કે મોટો, પણ શરીરની સઘળી સામગ્રી સાથે ભગવાને ભેજામાં ચટાકો પણ મૂકેલો. એટલે તો ‘ટેસ્ટી’ ખાધ જોઈને અમુકની જીભ...
નિરક્ષરતા એ આપણું કલંક છે એવું મહાત્મા ગાંધી માનતા અને 1981 સુધી દેશની 36% વસ્તી જ અક્ષરજ્ઞાન ધરાવતી હતી. આ સમયે શિક્ષણવિદોએ...
હાલ થોડા દિવસ પહેલા એક ધ્યાન ખેંચનારી ઘટના બની ગઇ. આ ઘટના ભારતીયો માટે અને તેમાં પણ ગુજરાતીઓ માટે વિશેષ મહત્વ ધરાવનારી...
પંજાબ: જલંધરમાં (Jalandhar) સોમવારે ડીએસપી (DSP) દલબીર સિંહનો મૃતદેહ (Died Body) રસ્તાના કિનારે મળી આવ્યો હતો. તેમના માથા પર ઈજાના (Injury) નિશાન...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) આજે વહેલી સવારે એક સાથે ૧૦૮ સ્થળોએ કુલ ૫૦ હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર (Surya Namaskar) દ્વારા...
સુરત: (Surat) સુરત પોલીસે (Police) આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી કૌભાંડ (Human Trafficking Scam) ઝડપી પાડ્યું છે. આ સાથે પોલીસે સુરતમાં ગેરકાયદે રહેતા 9...
માંડવી: (Mandvi) માંડવીના આંબા ગામ ખાતે એક બાળક (Child) રમી રહ્યું હતું. એ દરમિયાન રમતા રમતા ચેકડેમ પાસે પહોંચી ગયું હતું. અને...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
સુરત-અમદાવાદ: હિટ એન્ડ રન (Hit&Run) અકસ્માત (Accident) કાયદામાં (Law) કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલી કડક જોગવાઈના પગલે દેશભરમાં ટ્રકચાલકો હડતાળ (TruckDriversStrike) પર ઉતર્યા છે. ગુજરાતમાં પણ ટ્રક ચાલકોની હડતાળની માઠી અસર પડી છે. સુરતમાં સિટી બસ સેવા પણ બંધ થઈ ગઈ છે. ટ્રક ચાલકોની હડતાળના લીધે જનજીવન ખોરવાઈ ગયું છે. પેટ્રોલ ડીઝલ, શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક ખુટવા લાગ્યો છે.
વિગતો મુજબ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ છે તો વડોદરામાં ટ્રક ચાલકોની હડતાળને લઈ અનાજનો જથ્થો સમયસર પહોંચ્યો નથી. તેથી વેપારીઓની ચિંતા વધી છે. હાલમાં સ્ટોક છે, પરંતુ નવો સ્ટોક સમયસર નહીં આવે તો હાલાકી થઈ શકે છે એમ વડોદરા સ્થિત હાથી ખાના અનાજ માર્કેટ પ્રમુખ નિમેષ મહેતાએ જણાવ્યું હતું. મહેતાએ કહ્યું કે, હાલમાં વડોદરામાં હડતાળની અસર નથી. હડતાળ લાંબી ચાલે તો રાજ્ય બહારથી આવતુ અનાજ અટકી શકે છે.
આ તરફ ટ્રક ચાલકોની હડતાળની સુરતમાં ખાસ અસર જોવા મળી નથી. સુરતમાં પેટ્રોલ-ડીઝલનો પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ સામે આવ્યું છે. ટ્રક ડ્રાઈવર્સની સ્ટ્રાઈકના લીધે પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખૂટી રહ્યો હોવાની ચર્ચા ઉઠી છે તેના સંદર્ભમાં પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે.
વિગતો મુજબ અમદાવાદ સ્થિત પેટ્રોલ-ડીઝલ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું છે કે, અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. રાજ્યમાં ઇંધણનો જથ્થો નહીં ખૂટે, જેથી શહેરીજનોને ઇંધણ બાબતે ચિંતા ન કરો. સુરતના પેટ્રોલ પંપ સંચાલક સુરેશભાઈએ કહ્યું કે, ડીલર્સની ગાડીઓ દોડી રહી છે. રોજ પેટ્રોલ ડીઝલ ભરાઈ રહ્યું છે, તેથી ચિંતા કરવાની જરૂર નથી. સુરત શહેર જિલ્લામાં ઈંધણનો પૂરતો સ્ટોક છે.