દાહોદ તા.૨૯દાહોદ જિલ્લામાં નકલી કચેરી કૌંભાંડ બાદ નકલી લેટર પેડનો મામલો સામે આવ્યો છે જેમાં દાહોદ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખના નકલી લેટરપેડનો...
સિંગવડ તા.૨૯સિંગવડ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે પટેલ ફળિયામાં સને 2019-20માં પટેલ કમતીબેન તખતસિંહ જેવો વિધવા મહિલા હોય અને તેમના ઘર પાસે...
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના જુદા જુદા રાજ્યોમાં આવેલા ઠેકાણાઓ પર ઇડીએ પાડેલા દરોડા દરમ્યાન લગભગ 400 કરોડ જેટલી બિનહિસાબી રોકડ...
લીમખેડા, તા.૨૯લીમખેડા તાલુકાના વટેડા ગામની સીમમાં દાહોદ- ગોધરા નેશનલ હાઈવે નં-૪૭ ઉપર પુરપાટ દોડી આવતી નંગર વગરની સિલ્વર કલરની એક્સયુવી ફોરવ્હીલ ગાડી...
રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં ચાલી રહેલા યુદ્ધ અને હવે ઇઝરાઇલ પેલેસ્ટાઈનનું યુદ્ધ એની ચરમસીમાએ પહોંચ્યું છે અને નજીકના ભવિષ્યમાં યુદ્ધ સમાપ્ત...
ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જીનીયર ભીખુભાઇ પટેલ ના વડપણ તથા માર્ગદર્શન હેઠળ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશન...
નડિયાદ તા.29વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલ ગોમતી તીરે યોજાનાર ગુરૂમંત્ર મહોત્સવ અંતર્ગત વડતાલ મંદિર પરિસરમાં 21 કુંડી હરિયાગનો શુક્રવારે...
એક ૭૫ વર્ષના કાકા ચા ના એકદમ શોખીન.નામ હરીશભાઈ. દિવસમાં ગમે ત્યારે કોઈ પૂછે ચા પીશો, તેમની હા જ હોય.કયાંય પણ જાય,...
ગુજરાતના બોટાદમાં લઠ્ઠા કાંડ બન્યો અને એમાં ૪૨ લોકોનાં મૃત્યુ થયાં ત્યારે બોટાદ પાસેના ગામ રોજીદનાં ગૌરી પરમારે એક અખબારી મુલાકાતમાં કહ્યું...
આણંદ તા.29આણંદના સામરખા ગામમાં નવેમ્બર-2019માં પતિએ પત્નીને ઘેનનું ઇન્જેકશન આપી મૂર્છીત કર્યા બાદ કેબલ વાયરથી તેનું ગળુ દબાવી હત્યા કરતા ચકચાર મચી...
સંખ્યાત્મક રીતે લોકસભા સીટોના સંદર્ભમાં જમ્મુ અને કાશ્મીર (પાંચ) અને લદ્દાખ (એક) કટ્ટર હરીફો ભાજપ અને કોંગ્રેસ માટે આકર્ષક દરખાસ્ત ન લાગે....
ગુજરાત સહિત દેશભરમાં અચાનક હાર્ટ એટેક આવીને મોત થવાના કિસ્સાઓ સમયાંતરે નોંધાઈ જ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં આવા કેસમાં વધારો થયો છે....
તારીખ નક્કી થઈ ગઈ, દિવસ પણ નક્કી છે. રામલલ્લા સોમવારે તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ તેમના ઘરે પહોંચશે, પરંતુ હવે આ મુદ્દે...
નવી દિલ્હી: ખાલિસ્તાની જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના સભ્ય લખબીર સિંહ લાંડાને ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે. ભારત સરકારે આ નિર્ણય...
અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે શનિવારે અયોધ્યાના (Ayodhya) પ્રવાસે જવાના છે. દરમિયાન તેઓ અયોધ્યાને લગભગ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ...
નવી દિલ્હી: નાની બચત યોજનાઓને લઈને સારા સમાચાર આવ્યા છે. સરકારે (Goverment) શુક્રવારે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) અને ત્રણ વર્ષની...
ગાંધીનગર : વાઈબ્રન્ટ સમિટને (Vibrant Summit) પગલે રાજય સરકાર (Gujarat) દ્વારા તાજેતરમાં ગાંધીનગર (gandhinagar) નજીક ગીફટ સિટી ખાતે દારૂબંધી હળવી કરવાનો નિર્ણય...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઝીરો દબાણની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. આ અભિયાન હેઠળ સુરતની (Surat) ટીમ દ્વારા રસ્તા...
સુરત: 31 ડિસેમ્બરની (New Year) ઉજવણીમાં (Celebration) દારૂ (Alcohol) પીને રસ્તા પર ઉતરી તમાશો કરનારાઓને પકડી પાડવા માટે સુરત પોલીસે (Surat Police)...
નવી દિલ્હી: એક તરફ લોકસભા ચૂંટણી 2024નો (Loksabha Election 2023) સમય ધીરે ધીરે નજીક આવી રહ્યો છે, તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ વિડીયો અને ફોટા વાયરલ થાય છે, જે ક્યારેક રમુજી અને ક્યારેક વિવાદાસ્પદ હોય છે....
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું (Ram Mandir) કામ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરના પ્રથમ તબક્કાનું કામ લગભગ પૂર્ણ થઈ...
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે દોઢ વર્ષથી વધુ સમયથી ભીષણ યુદ્ધ (Russia-Ukraine War) ચાલી રહ્યું છે. દરમિયાન, યુક્રેનના અધિકારીઓએ માહિતી આપી...
સુરત: (Surat) શહેરમાં ચોંકાવનારી ઘટના બની છે. દોઢ વર્ષના માસૂમ બાળકનું અચાનક મોત (Death) થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દોઢ વર્ષના નિખિલ...
સુરત: સમગ્ર રાજ્યમાં (Gujarat) ચાર પગનો આંતક વધી રહ્યો છે ત્યારે સુરત (Surat) જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામનો એક વિડીયો વાયરલ (Viral...
ગુજરાત: ગુજરાતના (Gujarat) યુવાનો માટે નવા વર્ષની શરૂઆત પહેલા જ ગુજરાત સરકાર દ્વારા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વર્ગ 3ની...
સુરત(Surat): શહેરમાં ડોગ બાઈટની (DogBite) વધુ એક ઘટના બની છે. આજે સવારે શહેરના પાંડેસરા વિસ્તારમાં 9 વર્ષના બાળકને કૂતરું કરડ્યું છે. બાળકને...
નવી દિલ્હી: દેશમાં કોરોનાના (Corona) વધી રહેલા કેસ ચિંતામાં સતત વધારો કરી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry of Health) શુક્રવારે...
નવી દિલ્હી: બિહારના (Bihar) રાજકારણમાં (Politics) મોટી ઉથલપાથલ થઈ છે. સત્તાપક્ષ જનતા દળ યુનાઈટેડની (JDU) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લલન સિંહે (LalanSinh) પાર્ટીના...
નવી દિલ્હી: સાઉથ આફ્રિકા (SouthAfrica) સામેની પહેલી ટેસ્ટ મેચમાં (Test) ઈનિંગ અને 32 રનથી શરમજનક હાર બાદ ભારતીય ટીમમાં (IndianTeam) મોટો ફેરફાર...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લામાં નકલી કચેરી કૌંભાંડ બાદ નકલી લેટર પેડનો મામલો સામે આવ્યો છે જેમાં દાહોદ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખના નકલી લેટરપેડનો ઉપયોગ કરી જિલ્લા પંચાયતના સંશોધન અધિકારી વિરૂધ્ધ બદલી કરવાનો લેટર ગાંધીનગરના સચિવને મોકલવામાં આવતાં આ મામલે દાહોદ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ દ્વારા આ મામલે ખુલાસો જાહેર કરી આ મામલે ગાંધીનગર સચિવને રજુઆત કરી આ પોતાનો જેતે સમયનો લેટરપેડ તદ્દન પાયાવિહોણો હોવાનું જણાવ્યું હતું.
દાહોદ જિલ્લામાં નકલી કચેરી કૌંભાંડનો મામલો હજુ ચાલી રહ્યો છે અને તેમાંય એકપછી એક આરોપીઓ જેલના સળીયા પાછળ છે ત્યારે દાહોદ જિલ્લામાં ભુકંપ સર્જે તેવો વધુ એક મામલો સામે આવ્યો છે જેમાં દાહોદ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ શિતલબેન વાઘેલાના નામનો નકલી લેટરનો કોઈક અજાણ્યા ઈસમે ઉપયોગ કરી ગાંધીનગરના સચિવ (આયોજન) વિભાગને સંબોધી જણાવ્યું હતું કે, જિલ્લા આયોજન કચેરી ખાતે ફરજ બજાવતા સંસોધન અધિકારી તરીકે કલ્પેશ ચોટલીયા આયોજન કચેરી ખાતે પોતાનું મનસ્વી મનસ્વી વર્તન રાખી સેવા બજાવતાં હોય તેઓની બદલી કરવામાં આવે, તેવું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ લેટર તારીખ ૨૫.૦૯.૨૦૨૩ના રોજ મોકલવામાં આવ્યો હતો ત્યારે દાહોદ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ શિતલબેન વાઘેલાનો અઢી વર્ષનો કાર્યકાળ તારીખ ૧૬.૦૯.૨૦૨૩ના રોજ સમાપ્ત થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે જેથી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ખોટી રીતે જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખના લેટરપેડનો ઉપયોગ કરી રજુઆત કરી હતી. આ રજુઆત તદ્દન પાયાવિહોણી ગેરવ્યાજબી હોવાનું જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ શિતલબેન વાઘેલાએ જણાવી આ મામલે ગાંધીનગર સચિવને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું.