સંજેલી, તા.૨સંજેલી નગરમાં છુટા મુકેલા ઢોરોના કારણે ખેતીના પાકને નુકસાન થતાં સંજેલી પંચાયતને રજૂઆત કરવામાં આવી. રખડતા ઢોરોનો ત્રાસ વધી જતા ખેડૂતોના...
સંજેલી, તા.૨થાળા સંજેલી ભામણ ઝાલોદ હાઇવેને જોડતો માર્ગ કેટલાક વર્ષોથી રસ્તાની મરામત કામગીરી નહીં કરતા માર્ગની બંને બાજુ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા....
દાહોદ, તા.2દાહોદ તાલુકાના જેસાવાડા રોડ ઉપર નગરાળા ગામે ધમધમતો ઈંટો ના ભઠ્ઠો કોઈપણ પ્રકારની વહીવટી તંત્રની મંજૂરી વગર ચાલતો હોવાનું દાહોદના વહીવટી...
આપણા દેશે 30 વર્ષ જેવા લાંબા સમયની મહેનત બાદ બનાવેલ મેલેરિયાની બીજી વેકસીનને વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) તાજેતરમાં આપેલ મંજૂરી બાદ દેશની...
વિશ્વબંધુત્વની લાગણી, શિક્ષણ, સંસ્કાર, બાળકોને ગળથૂથીમાં આપવાના એક વિશિષ્ટ ભાગરૂપે શાળાઓથી અને પેરેન્ટિંગની ભાવના સાથે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી...
આણંદ, તા.2નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ પ્રાપ્ત કરવા ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ...
આણંદ તા.2આણંદ શહેર પોલીસ મથકે 2014ના વર્ષમાં રૂ.92 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં જે તે સમયે તપાસ અધિકારી સહિત કોર્ટના...
આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં દરેક જ્ઞાતિના, દરેક સંપ્રદાયના પ્રજાજનો, પોતાનો ધર્મ પાળી શકે છે અને પોતાનો તહેવાર કે પર્વ...
એક દિવસ એક યુવાન માણસ મોટે મોટેથી લોકોને કહી રહ્યો હતો કે, ‘લોકો આ જુઓ મારી પાસે દુનિયાનું સૌથી સુંદર હ્રદય છે.’...
શ્રી મનુભાઇ પંચોળી કહેતા ‘‘ખાદી સબસીડીના ઓક્સિજન ઉપર જીવી શકે નહીં ગાંધીની વિધવા તરીકે સમાજની દયા માયાથી ટકી શકે નહીં.’’ સ્વૈચ્છિક સંસ્થાઓનું...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ-મેમાં થનારી 18મી લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી મુદત માટે પ્રયાસ કરી રહ્યા છે. તમામ સંકેતો મોદીની સતત લોકપ્રિયતાના...
ઇશાન ભારત એટલે કે ઉત્તર-પૂર્વીય ભારત એ લાંબા સમયથી, બલ્કે ભારતને આઝાદી મળી ત્યારથી જ એક સળગતું રહેલું ક્ષેત્ર છે. ઇશાન ભારતના...
આસામ: આસામના (Assam) ગોલાઘાટ જિલ્લામાં (Golaghat district) એક ભયાનક માર્ગ અકસ્માતમાં (Road accident) 14 લોકોના મોત (Death) થયા છે. આ અકસ્માતમાં (Accident)...
નવી દિલ્હી: હિટ એન્ડ રન કેસ (Hit And Run Case) માટેના નવા કાયદાને (Laws) લઈને હડતાલના (Strike) મામલે સરકાર અને ટ્રાન્સપોર્ટરો (Transporters)...
હૈદરાબાદ: આંધ્રપ્રદેશના (Andhra Pradesh) પૂર્વ ગોદાવરી જિલ્લામાં મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો હતો. અહીં હાઈવે (Highway) પર દોડતી એક કાર...
નવી દિલ્હી: જાપાન (Japan) અને મ્યાનમાર (Myanmar) બાદ હવે અફઘાનિસ્તાનમાં (Afghanistan) પણ માત્ર 30 જ મિનિટમાં બે વાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા...
સુરતઃ(Surat) સુરત મનપાની બસ (Bus) સેવા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. શનિવારે બીઆરટીએસના (BRTS) ગમખ્વાર અકસ્માત બાદ શાસકો અને તંત્ર સફાળા જાગ્યા...
સાયણ: (Sayan) કેન્દ્ર સરકારે અકસ્માતની (Accident) ઘટનાનો ઉપર અંકુશ મેળવવા ભારે વાહનનાચાલકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનો કાયદો અમલમાં મૂક્યો છે. જેના વિરોધમાં...
મુંબઈ: ઓસ્ટ્રેલિયાની (Australia) મહિલા ક્રિકેટ ટીમ (Women Cricket Team) હાલ ભારતના (India) પ્રવાસે છે. બંને ટીમો વચ્ચેના પ્રવાસની શરૂઆત ટેસ્ટ મેચથી થઈ...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ઈલેક્ટ્રીકની દુકાનમાં (Electric Shop) કોમ્પ્યુટરની (Computer) મદદથી માંગો તે ડોક્યુમેન્ટ્સ નકલી (Fake Documents) બનાવી આપવામાં આવતા હતા. અમદાવાદ...
ગાંધીનગર: રાજ્ય (Gujarat) સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં મહાનગરો, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટેના...
બારડોલી: (Bardoli) 31મી ડિસેમ્બરની રાત્રે બારડોલી ટાઉન પોલીસે (Police) બીએસએનએલ (BSNL) ઓફિસ નજીક મહેફિલ માણતા ચાર નબીરાઓને ઝડપી પાડ્યા હતા. જો કે...
મુંબઇ: આમિર ખાનના (Amir Khan) ઘરમાં ખુશીનો માહોલ છે. આમિરની દીકરી ઇરા ખાન (Ira Khan) લગ્ન (Marriage) કરવા જઈ રહી છે. ઇરા...
વડોદરા: (Vadodara) કરજણ રેલ્વે સ્ટેશન (Karjan Railway Station) પર ગાડીના એક બોગી પાસેથી ધુમાડો નીકળતા તંત્ર દોડતું થયું હતું. જો કે આ...
નવી દિલ્હી: જ્ઞાનવાપી કેસમાં (Gyanvapi Case) મહિલા અરજીકર્તાઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) નવી અરજી (Petition) દાખલ કરવામાં આવી છે. અરજીમાં માંગ...
નવસારી: (Navsari) તવડી ગામે બે જૂથ વચ્ચે ઝઘડો (Quarrel) થતા યુવાનો ઘવાયા હતા. આ બાબતે મામલો મરોલી પોલીસ મથકે (Police Station) પહોંચતા...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (CM Arvind Kejriwal) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ત્રણ સમન્સ (Summons) મોકલ્યા છે. ત્રીજા સમન્સમાં કેજરીવાલને...
બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની (Nitish Kumar) સરકારે જાતિ આધારિત સર્વે કરાવ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી પણ દાખલ કરવામાં...
સુરત: આઝાદીના અમૃતકાળમાં એનસીસી કેડેટસ (NCC Cadets) દ્વારા કન્યાકુમારી (Kanyakumari) થી દિલ્હી (Delhi) સુધીની મેગા સાયકલ રેલીનું (Mega cycle Ralley) આયોજન કરાયું...
નવી દિલ્હી: જેમ જેમ અયોધ્યામાં (Ayodhya) ભગવાન રામના મંદિરના (Ram Mandir) ઉદ્ઘાટનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તૈયારીઓ તેજ ગતિએ...
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
સંજેલી, તા.૨
સંજેલી નગરમાં છુટા મુકેલા ઢોરોના કારણે ખેતીના પાકને નુકસાન થતાં સંજેલી પંચાયતને રજૂઆત કરવામાં આવી. રખડતા ઢોરોનો ત્રાસ વધી જતા ખેડૂતોના ખેતરના પાકને નુકસાન કરતા રખડતા નગરના મૂંગા પશુઓ.
સંજેલી નગર સહિત આજુબાજુના ખેડૂતોને પણ ઢોરો દ્વારા ઉભા પાકને ભારે નુકસાન થતા રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા સંજેલી પંચાયતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. 40 જેટલા મૂંગા પશુઓ રખડતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન કરવામાં આવી રહીયુ છે. રખડતા પશુના માલિક સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ પાકનું નુકશાની થતા ખેડૂતને વળતર આપવામાં આવે અને બે દિવસમાં ઢોરોને પકડી પાંજરાપોળમાં ધકેલી દેવામાં આવે જો આવું કરવામાં ના આવે તો ખેડૂતો દ્વારા પંચાયતમાં ઢોરોને હાકીલાવી મૂકી જવા ખેડૂતોની ચીમકી ઉચ્ચારવામાં આવી. એક બાજુ કમોસમી વરસાદને લઈ પાકને નુકસાન ત્યારે બીજી બાજુ રખડતા ઢોરોનો ત્રાસ રાત્રી દરમિયાન ખેડૂતોના ખેતરમાં ઘૂસી જવાના કારણે ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોંઘા ભાવના બિયારણ દવાઓ ખાતરોના ભાવ પણ આશમાને હોવાથી ગરીબ ખેડૂતોમાં ચિંતા કમોસમી વરસાદના કારણે તાલુકામાં મોટા પ્રમાણમાં ઉભા પાકને નુકસાન અને રાત્રી દરમિયાન ઢોરો દ્વારા પાકને નુકસાન કરતા ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે.
સંજેલી નગરમાં ઠેર ઠેર જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરોનો અડ્ડો જમાવી રસ્તા ઉપર બેસી રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મૂંગા પશુઓ દિવસે બાદશાહની જેમ રોડ પર બેસી રહે છે અને રાત્રે રાજાની જેમ આખે આખા ટોળા ખેડૂત ના ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને ભારે નુકસાન કરતા હોય છે.