નવી દિલ્હી: બિહારના (Bihar) રાજકારણમાં (Politics) મોટી ઉથલપાથલ થઈ છે. સત્તાપક્ષ જનતા દળ યુનાઈટેડની (JDU) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લલન સિંહે (LalanSinh) પાર્ટીના...
નવી દિલ્હી: સાઉથ આફ્રિકા (SouthAfrica) સામેની પહેલી ટેસ્ટ મેચમાં (Test) ઈનિંગ અને 32 રનથી શરમજનક હાર બાદ ભારતીય ટીમમાં (IndianTeam) મોટો ફેરફાર...
નવી દિલ્હી: અયોધ્યાના (Ayodhya) નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં (RamMandir) આગામી તા. 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લાનો અભિષેક થવાનો છે. તે પહેલા...
ભરૂચ(Bharuch): અંકલેશ્વરના (Ankleshwar) વેપારીએ ટોલપોલનો અનુભવ થાય બાદ વાલિયાના (Valiya) દેસાડ પ્રાથમિક શાળામાં શિક્ષકે (Teacher) પોતાનો કડવો અનુભવ વર્ણવ્યો હતો. દોઢ મહિના...
સુરત(Surat): પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તેવા આશય સાથે...
સુરત(Surat): ગુજરાતમાં (Gujarat) ભાગ્યે જ તબીબો (Doctors) સામે સપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ થતો હોય છે. સુરતમાં એપેન્ડિક્સથી (Appendix) પીડાતી મહિલાના ઓપરેશન...
સુરત(Surat) : ‘તુને ટોર્ચ છીનને કી કોશિશ કૈસે કી, મેં તુઝે ગોલી માર દુંગા’ એવું મધરાત્રે સહરા દરવાજા રેલવે ગરનાળા પાસે ટ્રેક...
ખેડા નગર પાલિકામાં છેલ્લા ઘણા સમયથી પ્રજા હિતની કામગીરી કરવાને બદલે શાસકો દ્વારા મનસ્વીપણે વહીવટ થતાં શહેરીજનોમા ભારે આક્રોશ વ્યાપ્યો છે. ખેડા પાલિકામાં ...
હથિયારોના વેપારી અને ભાગેડુ સંજય ભંડારીને કારણે સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. વાસ્તવમાં ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં સંજય...
કરમસદ સ્થિત કૃષ્ણ હૉસ્પિટલના ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટર ખાતે ફેફસાની ગાંઠ (સી.સી.એ.એમ.-કન્જાઇટલ સિસ્ટિક એડેનોમેટોઇડ માલ્ફોર્મેશન) ધરાવતા બે મહિનાના અને બે...
નાણાંકીય વર્ષ 2023-24થી આવકવેરા માટે નવી સ્કીમ દાખલ થઈ છે. જો કે જુની સ્કીમ પણ ચાલુ છે. જેમણે જુની સ્કીમમાં રહેવું હોય...
લુણાવાડા તાલુકાના સજજનપુર ગામમાં 15 વર્ષ પહેલા બનેલી પાણીની ટાંકી અને સમ્પ બિનઉપયોગી પડ્યાં રહ્યાં લુણાવાડા તા.28લુણાવાડાના સજ્જનપુર ગામમાં આશરે 15 વર્ષ...
મહાનગર સુરત વેપાર ધંધામાં ઇતિહાસપ્રસિદ્ધ છે. ધનવૈભવથી સમૃદ્ધ આ શહેર મોગલ રાજાઓથી માંડીને શિવાજી મહારાજની નજરમાંયે રહ્યું છે. અંગ્રેજો, ફ્રેન્સ, ડચ-વલંદા લોકો...
ગાંધીનગર, તા. 28 આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અને ગુજરાતની તમામ 26 બેઠકો જીતના લક્ષ્યાંકની રણનીતિ ઘડી કાઢવા આવતીકાલ તા. 29 અને...
પૈસા પાછળ આંધળી દોટ મૂકતો માણસ જેમ બને તેમ વધુ પૈસા કમાવાની તમન્ના રાખતો હોય છે અને કાયમ હાય પૈસો, હાય પૈસો...
પ્રખ્યાત ચીની વાર્તા છે. ચીનના મહાન સંત ચુઆંગત્ઝુ નદી કિનારે સૂરજનો તડકો માણતા નદીના પાણીમાં ઉછળકૂદ કરતી માછલીઓ જોઈ રહ્યા હતા ત્યારે...
અમદાવાદ, તા. 28 વડાપ્રધાન ડીગ્રી મામલે ગુજરાત યુનિવર્સિટી માનહાની કેસમાં અમદાવાદની મેટ્રો કોર્ટે આપના નેતા સંજયસિંહ વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરી 11મી જાન્યુઆરીએ...
દેશ અને દુનિયા ઈસુના નવા વર્ષમાં પ્રવેશવાની તૈયારી છે. જાન્યુઆરી શરૂ થતાં જ અયોધ્યામાં રમલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાશે. દેશ ભક્તિમય બનશે અને...
એક તર્કસંગત રાષ્ટ્ર, વાજબી રાજ્યને શાંતિપૂર્ણ વિરોધ, ગમે તેટલું જુસ્સાદાર અને આતંકવાદના કૃત્ય વચ્ચે તફાવત કરવા સક્ષમ હોવું જોઈએ. આપણે હવે કરી...
યાદ કરો, ૨૦૧૯ના વર્ષનો ડિસેમ્બર મહિનો, જ્યારે ચીનમાં કોઇ રહસ્યમય રોગ શરૂ થયો હોવાના હેવાલો આવવા માંડ્યા હતા. ૨૦૨૦ના જાન્યુઆરીમાં આ રોગના...
સુરત: કોરોનાના (Corona) નવો વેરીએન્ટ JN 1 ના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યાં છે, ત્યારે આ બિમારી સામે લડવા માટે સુરતનાં (surat)...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. 27...
વડોદરા: (Vadodara) શહેરના છાણી વિસ્તારમાં યોગી નગર ટાઉનશીપ નજીક એક નિર્માણાધીન બિલ્ડિંગનું (Construction Site) કામ કરી રહેલા શ્રમજીવી પરિવારની 3 વર્ષની બાળકી...
ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) કોરોનાની (Corona) તા. 28 ડિસેમ્બરની સ્થિતિએ રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશનમાં 47,...
વડોદરા: વડોદરામાં (Vadodara) સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) નેશનલ હાઇવે 48 (NH 48) પર ભરૂચથી વડોદરા રૂટ પર કરજણ ટોલ પ્લાઝા...
નવી દિલ્હી: અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના (Ram Mandir) ભવ્ય ઉદ્ઘાટનના થોડા દિવસો પહેલા ભાજપે (BJP) આ પ્રચાર ગીત (Campaign Song) રિલીઝ (Release)...
નવી દિલ્હી: ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે બે ટેસ્ટ મેચની (Test Match) શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે....
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) બની રહેલા ભગવાન શ્રી રામના મંદિરમાં (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તારીખ હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી...
નવી દિલ્હી: કતારમાં (Qatar) ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ નેવી (Indian Navy) અધિકારીઓની મૃત્યુદંડ પર રોક લગાવવામાં આવી છે. ગયા વર્ષે કતારમાં ધરપકડ...
નવી દિલ્હી: રણબીર કપૂરે (Ranbir Kapoor) હાલમાં જ તેના આખા કપૂર પરિવાર સાથે ક્રિસમસ (Christmas) લંચની મજા માણી હતી. આ દરમિયાન અભિનેતાનો...
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
રાજકોટમાં 10 જાન્યુએ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ
ખોખરાની સેવન્થ ડે હાઈસ્કૂલ સરકારે હસ્તગત કરી લીધી
CID ક્રાઈમના PI તથા કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
કાયમી ધોરણે પોલીસચોકીનું નિર્માણ જરૂરી છે!
ફિલ્મમાં પાકિસ્તાનની ગુનાખોરીનો બિહામણો ચહેરો બેનકાબ કરવામાં આવ્યો છે
માણસની શક્તિઓ
પાલિકાની બેદરકારી છલકાઈ! નવીધરતી બુસ્ટરમાં લીકેજ, રોડ પર નદી વહેતી—હજારો લિટર પાણી વેડફાયું
ખાંસીની હલકી સસ્તી નશીલી સીરપ
શહેરમાં વાહન નિયમન ક્યારે થશે
લગ્નમાં થતો બેફામ ખર્ચ
નિકાસ કરશે રૂપિયાનો વિકાસ
નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રકનો ગમખ્વાર અકસ્માત, કેબિનનું કચ્ચરઘાણ
નવી દિલ્હી: બિહારના (Bihar) રાજકારણમાં (Politics) મોટી ઉથલપાથલ થઈ છે. સત્તાપક્ષ જનતા દળ યુનાઈટેડની (JDU) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લલન સિંહે (LalanSinh) પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું (Resignation) આપી દીધું છે. હવે આ જવાબદારી પણ રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર (CMNititshKumar) સંભાળશે. આ અગાઉ સવારે લલન સિંહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એક જ કારમાં બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
આ બેઠકમાં લલન સિંહે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાકીના નેતાઓએ સર્વાનુમતે સંમતિ આપી હતી. એટલે કે જેડીયુના નવા અધ્યક્ષ નીતીશ કુમાર પોતે હશે. તે પક્ષ અને સરકારના બોસ હશે. આગામી દિવસોમાં નીતિશ બંને જવાબદારી એક સાથે સંભાળતા જોવા મળશે.
રાજીનામું આપતી વખતે લલન સિંહે કહ્યું કે, મેં નીતીશ કુમાર જીની સલાહ પર જ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી લીધી હતી. હવે મારે લોકસભાની ચૂંટણી લડવી છે, આવી સ્થિતિમાં પક્ષની જવાબદારીઓ એક સાથે નિભાવવી એ એક પડકાર હશે. તેથી, હું નીતીશ કુમારને પાર્ટી અધ્યક્ષની જવાબદારી લેવાનો પ્રસ્તાવ આપવા માંગુ છું.
લલન સિંહે તેમના અધ્યક્ષીય ભાષણમાં કહ્યું કે ચૂંટણીમાં મારી સક્રિયતાને જોતા હું અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. મારે મારા સંસદીય ક્ષેત્ર મુંગેર માટે સમય ફાળવવો પડશે. હું સમય આપી શકતો નથી. નીતીશ કુમારના આગ્રહ પર જ પ્રમુખ પદ સ્વીકાર્યું હતું, હવે ચૂંટણી લડવા માટે સતત બહાર રહેવું પડશે, તેથી મુખ્યમંત્રીને વિનંતી છે કે તેઓ JDU પ્રમુખ પદ સ્વીકારે. પ્રમુખ પદ છોડવાની સાથે લલન સિંહે નવા પ્રમુખ માટે નીતિશના નામનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. તેમણે બેઠકમાં પ્રમુખ પદ માટે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને અન્ય નેતાઓએ સમર્થન આપ્યું હતું.
નીતિશ કુમારે પણ લલન સિંહના પ્રસ્તાવને પોતાની સંમતિ આપી હતી. નીતિશે કહ્યું કે લલન સિંહ લાંબા સમયથી પ્રમુખ પદ છોડવા માંગતા હતા. મેં તેમને ઘણાં સમજાવ્યા પણ તેઓ માન્યા નહિ. નીતીશ કુમારના એ નિવેદનનો અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે કે લલન સિંહને જેડીયુ પ્રમુખ પદ પર રહેવા માટે સમજાવવામાં આવ્યા હતાં પરંતુ તેઓ સહમત ન હતા. કેટલાક તેને સ્ક્રિપ્ટ ગણાવી રહ્યા છે તો કેટલાક લલન સિંહના જેડીયુ પ્રમુખ પદ પરથી સન્માનજનક રીતે બહાર નીકળવાને ગણાવી રહ્યા છે. જેડીયુ નેશનલ કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળવાની સાથે જ નીતિશ કુમાર તીરની કમાન સીધી નીતિશ કુમારના હાથમાં જશે.