રાજસ્થાનના (Rajasthan) નાગૌરમાં શનિવારે રાત્રે પુત્રએ પોતાના માતા-પિતા અને અપંગ બહેનની કુહાડી વડે હત્યા (Murder) કરી હતી. રવિવારે સવારે જ્યારે દૂધવાળો આવ્યો...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને (Jammu-Kashmir) આતંકવાદથી (Terrorism) મુક્ત કરવા કેન્દ્ર સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર (મસરત...
નવી દિલ્હી: ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર મિશન ચંન્દ્રયાન-3 અને સૌર મિશનનું વર્ષ 2023માં ઇશરો દ્વારા સફળ પ્રક્ષેપણ રહવામાં આવ્યુ હતુ. આ બંન્ને...
નવી દિલ્હી: IIT BHUની વિદ્યાર્થીની પર ગેંગરેપના (Gang Rape) ત્રણ આરોપીઓની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓની વારાણસી (Varanasi) પોલીસે આજે...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 108મો એપિસોડ આજે પ્રસારિત થઈ રહ્યો છે. જે આકાશવાણી સહિત...
નવી દિલ્હી: પાડોશી દેશ મ્યાનમાર (Myanmar) હાલના દિવસોમાં અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યો છે. દરમિયાન મ્યાનમારના કેટલાક સૈનિકો (Soldiers) ભાગીને ભારત પહોંચ્યા હતાં....
નવી દિલ્હી: સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં (Test Match) ભારતીય ટીમને (Indian Cricket Team) 32 રને હારનો (Loss) સામનો કરવો પડ્યો હતો....
નવી દિલ્હી: કુસ્તીની (Wrestling) દુનિયામાં ચાલી રહેલું ‘દંગલ’ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દરમિયાન કુસ્તીબાજ (Wrestler) બજરંગ પુનિયા (Bajarang Puniya) બાદ આજે...
મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં (Indian Women’s Cricket Team) હાલ જ સ્મૃતિ મંધાનાની (Smruti Mandhana) વાપસી થઈ છે. અનફિટ (Unfit) હોવાને કારણે...
નવી દિલ્હી: ઇઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે હિંસક યુદ્ધ (War) હાલ વધુ ઘાતક બન્યું છે. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા આ...
અમદાવાદ: આગામી 22 તારિખે રામમંદિરની (RaamMandir) પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ (Function) યોજાનાર છે. ત્યારે અમદાવાદ તરફથી રામલલાને અજય બાણની (AjayBaan) ખાસ ભેટ (Gift)...
અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શનિવારે અયોધ્યા (Ayodhya) પહોંચ્યા હતા. અહીં તેમણે રેલવે સ્ટેશન (Railway Station) અને એરપોર્ટનું (AirPort) ઉદ્ઘાટન કર્યું...
જયપુર(Jaipur): રાજસ્થાનમાં (Rajashthan) આખરે મંત્રીમંડળનું વિસ્તરણ (Expansion of Cabinet) થયું છે. રાજ્યવર્ધન રાઠોડ(Rajyavardhan Rathore), કિરોડી લાલ મીણાએ (KirodiLalMeena) મંત્રી તરીકે શપથ લીધા...
અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) શનિવારે ઉત્તર પ્રદેશના (UP) અયોધ્યામાં (Ayodhya) રેલ્વે સ્ટેશન (RailwayStation) અને એરપોર્ટનું (Airport) ઉદ્ઘાટન (Innogration) કર્યું હતું, તેમજ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આજે અયોધ્યાની (Ayodhya) મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેઓએ અયોધ્યાધામ રેલવે સ્ટેશન (AyodhyaDhamRailwayStation), શ્રી વાલ્મિકી એરપોર્ટ (ShriValmikiAirport)...
સુરત: સ્વચ્છ સુરતના બણગાં ફૂંકી સુરતને સ્માર્ટ સિટી બનાવવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. સુરત મનપાનું તંત્ર શહેરીજનોને પીવા માટે શુદ્ધ...
અયોધ્યા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આજે અયોધ્યાની (Ayodhya) મુલાકાતે પહોંચ્યા છે. અયોધ્યાના લોકોએ ફુલવર્ષા કરી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. અહીં...
સુરત (Surat): સરથાણા (Sarthana) ગામમાં શરીર સંબધ (Physical relation) બાંધવા માટે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં પત્નીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી (Sucide) દીધું...
દમણ (Daman) : સંઘપ્રદેશ દમણમાં થર્ટી ફર્સ્ટની ઊજવણી (31st Celebration) માટે સુરત (Surat) સહિતના દક્ષિણ ગુજરાતના લોકોએ એડવાન્સ બુકિંગ (Booking) તો કરાવી...
સુરત, અમદાવાદ: ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને મળેલી બાતમીના આધારે એજન્સીએ હોંગકોંગ (Hongkong) કસ્ટમ્સની (Custom) મદદથી કરોડોના ઇન્ટરનેશનલ હવાલા કૌભાંડનો (InternationalMoneyLaundaringScam)...
સુરત: ‘ઘરમાં માતા લક્ષ્મીજી પધારશે, રૂપિયાનો વરસાદ થશે’ એવી લોભામણી વાતો કરી મહિલા સાથે દુષ્કર્મ કરનાર બોગસ તાંત્રિકને સુરતની પાંડેસરા પોલીસે પકડી...
સુરત(Surat): શહેરમાં રખડતાં શ્વાનનો (Stray Dog) આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. સુરત મનપા (SMC) રખડું શ્વાન પર કાબુ મેળવવામાં સરેઆમ નિષ્ફળ રહી...
ગાંધીનગર : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ધુમ વેચાય છે. ગુજરાતમાં આરોગ્યના કારણોસર મેડીકલ બોર્ડની ભલામણ પછી વ્યક્તિને દારૂ પીવાની પરમીટ કાઢી...
તા. 18-12-23ના ગુજરાતમિત્રમાં રાગદરબારી કોલમમાં દેશની મહિલાઓ માટે ઉત્તમ સમાચાર આફ્યા છે એના ઉત્તર ગુજરાતમાં થરાડ ગામનો દાખલો ટાંકયો છે. થરાડ ગામની...
દાહોદ તા.૨૯દાહોદ જિલ્લામાં નકલી કચેરી કૌંભાંડ બાદ નકલી લેટર પેડનો મામલો સામે આવ્યો છે જેમાં દાહોદ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખના નકલી લેટરપેડનો...
સિંગવડ તા.૨૯સિંગવડ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે પટેલ ફળિયામાં સને 2019-20માં પટેલ કમતીબેન તખતસિંહ જેવો વિધવા મહિલા હોય અને તેમના ઘર પાસે...
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના જુદા જુદા રાજ્યોમાં આવેલા ઠેકાણાઓ પર ઇડીએ પાડેલા દરોડા દરમ્યાન લગભગ 400 કરોડ જેટલી બિનહિસાબી રોકડ...
લીમખેડા, તા.૨૯લીમખેડા તાલુકાના વટેડા ગામની સીમમાં દાહોદ- ગોધરા નેશનલ હાઈવે નં-૪૭ ઉપર પુરપાટ દોડી આવતી નંગર વગરની સિલ્વર કલરની એક્સયુવી ફોરવ્હીલ ગાડી...
રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં ચાલી રહેલા યુદ્ધ અને હવે ઇઝરાઇલ પેલેસ્ટાઈનનું યુદ્ધ એની ચરમસીમાએ પહોંચ્યું છે અને નજીકના ભવિષ્યમાં યુદ્ધ સમાપ્ત...
ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જીનીયર ભીખુભાઇ પટેલ ના વડપણ તથા માર્ગદર્શન હેઠળ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશન...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
રાજસ્થાનના (Rajasthan) નાગૌરમાં શનિવારે રાત્રે પુત્રએ પોતાના માતા-પિતા અને અપંગ બહેનની કુહાડી વડે હત્યા (Murder) કરી હતી. રવિવારે સવારે જ્યારે દૂધવાળો આવ્યો ત્યારે આરોપીએ તેને કહ્યું કે પરિવારના સભ્યો બહાર ગયા હોવાથી આજે તેને દૂધ લેવાનું નથી. રાજસ્થાનના નાગૌરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રએ તેના માતા-પિતા અને અપંગ બહેન પર કુહાડી વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. પરિવાર જ્યારે સૂતો હતો ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. શનિવારે રાત્રે ત્રણેયની હત્યા કર્યા બાદ આરોપી પુત્ર આખી રાત મૃતદેહો સાથે રહ્યો હતો. આ પછી તે બિસ્કિટ ખાતા ખાતા સવારે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને હત્યા વિશે જણાવ્યું હતું.
પાદુકલાં શહેરમાં રહેતા જ્વેલર દિલીપ સિંહ (45), તેમની પત્ની રાજેશ કંવર (42) અને પુત્રી પ્રિયંકા (15) પર તીક્ષ્ણ હથિયાર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેયના મૃતદેહોને કબજે લીધા હતા. મળતી માહિતી મુજબ આરોપી પુત્ર આખી રાત ઘરમાં જ રહ્યો હતો અને સવારે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે મોહિતે હત્યા કરી હતી અને આખી રાત ઘરમાં મૃતદેહો સાથે રહ્યો હતો. રવિવારે સવારે જ્યારે દૂધવાળો આવ્યો ત્યારે મોહિતે તેને કહ્યું કે પરિવારના સભ્યો બહાર ગયા હોવાથી તે આજે દૂધ લેવા માગતો નથી. આ પછી મોહિત ઘરેથી બિસ્કિટ ખાઈને પદુકલાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યાં જઈને તેણે સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી.
હત્યારા મોહિતની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના મોબાઈલમાંથી આપઘાતની પદ્ધતિઓની સર્ચ હિસ્ટ્રી પણ મળી આવ્યો હતો. ત્રણેયની હત્યા કર્યા બાદ આરોપીઓએ રાત્રે ઘરે બનાવેલી ટાંકીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. આરોપીને હત્યાનો કોઈ પસ્તાવો નથી. પોલીસ આરોપીને માનસિક રીતે અસ્થિર ગણાવી રહી છે. જોકે આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.