કાલોલ તા.૩૦કાલોલ મુકામે નિશાચરો નિયમિત પણે સક્રિય હોવા છતાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીઓના બનાવોમાં મહદ અંશે ઘટાડો થયો તે મધ્યે વધુ એક...
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં બંને પક્ષના હજારો લોકોના મૃત્યુ પામ્યા છે. હાલ...
દાહોદ, તા.૩૦દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત અનેક વિધ વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે તો કેટલાક કામોતો પૂર્ણ થવા પામ્યા છે આ...
આણંદ, તા. 30શાળા કોલેજમાં જતી દીકરીઓને રોડ રોમીયોનાં ત્રાસ કે શાળા કોલેજની અંદર સગીર દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી શોષણ કરાતી હોવાની ધટનાઓ બનતી...
બિહારના રાજકારણમાં ફરી ઉથલપાથલ શરૂ થઈ છે. જેડી (યુ) ના પ્રમુખ લાલનસિંહે શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નીતીશ કુમાર...
આણંદ, તા. 30નવા વર્ષના પ્રથમ દિવસને આવકારવા માટે મનાતી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટેના ઠેર-ઠેર આયોજનો કરાઈ રહ્યા છે ત્યારે મહિસાગર નદીના...
ભારતરત્ન, બંધારણના ઘડવૈયા પ્રથમ કાયદા મંત્રી ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં તમામને સમાન હક્ક આપ્યા છે તે પછી દાયકાઓ પછી દલિતોને શેરીમાં ચપ્પલ,...
રમણ પાઠકે “રમણભ્રમણ” ન મે ‘ગુજરાતમિત્ર’મા ૩૭/૩૮ વર્ષ સુધી કોલમ લખી, અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોની સામે, એક યુનિવર્સિટી પણ ના કરી શકે...
શાળાઓમાં અભ્યાસ કરતાં ર્વ વિદ્યાર્થીઓ સામાજિક દૃષ્ટિએ અલગ ન પડે અને એકસરખા દેખાય તે પ્રમાણેનો યુનિફોર્મ પહેરવા અંગેનો આગ્રહ રાખવામાં આવ્યો છે...
આજે ૩૧ મી ડિસેમ્બર છે.વર્ષનો છેલ્લો દિવસ.દર વર્ષે થાય તેમ આ વર્ષે પણ બધાં કહેશે, અરે વર્ષ કયાં પૂરું થઇ ગયું ખબર...
હું જાણું છું તે તમામ ભારતીય રાજ્યોમાંથી, કેરળમાં સૌથી વધુ સક્રિય નાગરિક સમાજ સંગઠનો છે, જે સરકારો અને રાજકીય પક્ષોથી સ્વતંત્ર રીતે...
ભારતનો પડોશી દેશ પાકિસ્તાને વર્ષ ૨૦૨૩ દરમિયાન હેડલાઇન્સમાં રહ્યો. પછી તે આર્થિક કટોકટી હોય, ખાદ્ય કટોકટી હોય, જનઆક્રોશ હોય, રાજકીય ધરપકડ હોય...
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે, અયોધ્યાની આસપાસના પર્યટનમાં વધારો થશે, આનાથી સમગ્ર દેશમાં ધાર્મિક પર્યટનને વેગ મળશે. હજી પણ દેશમાં દરેક અન્ય...
સુરત: 41 કરોડની બાકી લોન સહિત 70 કરોડના દેવામાં ડૂબી ગયેલી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની કાંઠા સુગર ફેકટરી કાચી પડતા હજારો ખેડૂતો...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના ભેંસલા ખાડીની ડાઉન લાઇન પરથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેન (Train) સામે પડતું મૂકનાર શ્રમજીવીને બચાવવા ગયેલા બીજા શ્રમજીવીનું...
ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર – પશ્વિમી પવનના કારણે આજે વિદાય લઈ રહેલા 2023ના વર્ષના અંતિમ દિવસે એટલે કે 31મી ડિસેમ્બરે (December) રાજયમાં ઠંડી...
વલસાડ: (Valsad) સંઘપ્રદેશ દાનહ અને દમણને (Daman) અડીને આવેલા સરહદી જિલ્લા વલસાડમાં 31મી ડિસેમ્બરે ઝૂમ બરાબર ઝૂમ શરાબીનો ટ્રેન્ડ અટકાવવા આ વર્ષે...
સમગ્ર વિશ્વ (World) 2024ના નવા વર્ષને આવકારવા તૈયાર છે ત્યારે વિશ્વના કેટલાક દેશો નવા વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. ભારતીય સમય અનુસાર સાંજે...
સુરત: (Surat) સમગ્ર દેશમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને યુવાઓમાં થનગનાટ જોવા રહ્યો છે ત્યારે પોલીસ પણ દારૂ (Alcohol) અને ડ્રગ્સની હેરાફેરી તેમજ...
રાજસ્થાનના (Rajasthan) નાગૌરમાં શનિવારે રાત્રે પુત્રએ પોતાના માતા-પિતા અને અપંગ બહેનની કુહાડી વડે હત્યા (Murder) કરી હતી. રવિવારે સવારે જ્યારે દૂધવાળો આવ્યો...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને (Jammu-Kashmir) આતંકવાદથી (Terrorism) મુક્ત કરવા કેન્દ્ર સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર (મસરત...
નવી દિલ્હી: ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર મિશન ચંન્દ્રયાન-3 અને સૌર મિશનનું વર્ષ 2023માં ઇશરો દ્વારા સફળ પ્રક્ષેપણ રહવામાં આવ્યુ હતુ. આ બંન્ને...
નવી દિલ્હી: IIT BHUની વિદ્યાર્થીની પર ગેંગરેપના (Gang Rape) ત્રણ આરોપીઓની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓની વારાણસી (Varanasi) પોલીસે આજે...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 108મો એપિસોડ આજે પ્રસારિત થઈ રહ્યો છે. જે આકાશવાણી સહિત...
નવી દિલ્હી: પાડોશી દેશ મ્યાનમાર (Myanmar) હાલના દિવસોમાં અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યો છે. દરમિયાન મ્યાનમારના કેટલાક સૈનિકો (Soldiers) ભાગીને ભારત પહોંચ્યા હતાં....
નવી દિલ્હી: સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં (Test Match) ભારતીય ટીમને (Indian Cricket Team) 32 રને હારનો (Loss) સામનો કરવો પડ્યો હતો....
નવી દિલ્હી: કુસ્તીની (Wrestling) દુનિયામાં ચાલી રહેલું ‘દંગલ’ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દરમિયાન કુસ્તીબાજ (Wrestler) બજરંગ પુનિયા (Bajarang Puniya) બાદ આજે...
મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં (Indian Women’s Cricket Team) હાલ જ સ્મૃતિ મંધાનાની (Smruti Mandhana) વાપસી થઈ છે. અનફિટ (Unfit) હોવાને કારણે...
નવી દિલ્હી: ઇઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે હિંસક યુદ્ધ (War) હાલ વધુ ઘાતક બન્યું છે. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા આ...
અમદાવાદ: આગામી 22 તારિખે રામમંદિરની (RaamMandir) પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ (Function) યોજાનાર છે. ત્યારે અમદાવાદ તરફથી રામલલાને અજય બાણની (AjayBaan) ખાસ ભેટ (Gift)...
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
રાજકોટમાં 10 જાન્યુએ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ
કાલોલ તા.૩૦
કાલોલ મુકામે નિશાચરો નિયમિત પણે સક્રિય હોવા છતાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીઓના બનાવોમાં મહદ અંશે ઘટાડો થયો તે મધ્યે વધુ એક ચિંતાજનક તસ્કારીના બનાવો સામે આવ્યા છે. હાલ ગાય અને ગૌવંશની તસ્કરી સાથે સંકળાયેલા વિધર્મી ઈસમોએ કાલોલ નગરમાં પુનઃ સક્રિય થયા છે. થોડા સમય પૂર્વે જ ગાય અને ગૌ વંશની કાલોલ નગર મધ્યે પસાર થતાં હાઈ વે પરથી તસ્કરી થતી હોવાની બૂમો ઉઠી હતી તે અનુસંધાને સ્થાનિક પોલીસ અને ગૌ રક્ષકોએ અસરકારક અભિયાનો ચલાવતા ગૌ તસ્કરીના બનાવોમાં પણ ઘટવા પામ્યા હતા. હાલના તબક્કે શિયાળાની કાતિલ ઠંડીનો લાભ લઈ ગૌ તસ્કરો ફરીથી એક વખત સક્રિય બન્યા છે.ત્યારે શુક્રવારના રોજ કાલોલ ડેરોલ સ્ટેશન રોડ પર સૂપેડા હોસ્પિટલ સામે આવેલી સોસાયટીમાં વહેલી સવારે ૪ થી ૫ ના સમય ગાળા મા ૫ થી ૬ જેટલા ઈસમોએ સફેદ કલરની કાર મા ગૌ તસ્કરીનો પ્રયાસ કર્યો હોવાનો વિડિયો વાયરલ થતાં સમસ્ત ગૌ પ્રેમીઓના હૈયા હચમચી ઊઠ્યો છે. વાઇરલ વીડિયોમાં લગભગ પાંચ જેટલા ઈસમો અંદાજિત 500 થી 700 કીલો વજનની ગાયને બળજબરી પૂર્વક એક મોટરકારમાં ઢસડી જતાં હોવાનું જણાઇ રહ્યું છે ગાડી નો નંબર પણ દેખાઈ રહ્યો છે.જોકે યેનકેન પ્રકારે સ્વ બચાવ માટે ઝઝૂમી રહેલી ગાયે તસ્કરોને મચક ન આપતા મોટરકારમાંથી બહાર કૂદી જઈ તસ્કરોનો ફેરો નિષ્ફળ બનાવ્યો હતો.