દેશની સાંપ્રત નેતાગીરીએ આઝાદીના ૧૦૦મા વર્ષ (૨૦૪૭) સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની મહેચ્છા બતાવી છે અને કહેવાય છે કે નીતિ આયોગ તે...
કઠલાલ, તા.9ખેડા જિલ્લા કઠલાલ મા સતત દોડતી ને અવિરતપણે સેવા આપી રહેલ 108 ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ સગવડ વધુ એકવાર સગર્ભા બહેન...
વૈશ્વિક બજારમાં ડોલરમાં નબળાઇ, ભારતમાં વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો છતાં ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે સતત બીજી વખત સાપ્તાહિક ઘટાડા સાથે બંધ...
આપણે બધાં જ જીવનમાં ડગલે ને પગલે આ વાક્યો બોલીએ છીએ અને સાંભળીએ છીએ કે ‘આજે ટાઈમ નથી.હું તો બહુ બીઝી છું.મને...
આકલાવ, તા.10આંકલાવ તાલુકાના ખડોલ ગામમાં તળાવની ખુલ્લી જમીનમાં બિન અધિકૃત રીતે કબજો કરીને શોપિંગ કોમ્પલેક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. જેથી ખડોલ ગામમાં...
ઈસુનું વધુ એક વર્ષ પૂરું થયું અને વધુ એક નવું વર્ષ આરંભાયું. સામાન્ય રીતે વર્ષાન્તે વીતેલા વર્ષની મહત્ત્વની ઘટનાઓ પર નજર નાખવાનો...
જે વાચકોએ અયોધ્યાની મુલાકાત લીધી હશે તેમને જાણ હશે કે અયોધ્યામાં બે પાંચ નહીં, સેંકડોની સંખ્યામાં મંદિરો છે. જે નથી ગયા તે...
મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના થયેલા ઊભા ફાડચાને હવે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે પણ સંમતિ આપી દીધી છે. છેલ્લા ઘણા સમયથી જેની માથાકૂટ ચાલતી હતી...
ગાંધીનગર: ગુજરાતમાં હાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit) ચાલી રહી છે. જેમાં ગઇ કાલે બુધવારે ગ્લોબલ સમિટને (GlobalSummit) સંબોધતા વડાપ્રધાને (PM...
નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને (Joe Biden) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના (WHO) બોર્ડમાં ભારતીય મૂળના ડૉક્ટરને (Doctor) સામેલ કરવાનો નિર્ણય લીધો છે....
કાઠમંડુ: નેપાળ ક્રિકેટ ટીમના (Nepal Cricket Team) પૂર્વ કેપ્ટન (Former captain) સંદીપ લામિછાને બળાત્કારના કેસમાં (Rape case) પહેલાથી જ દોષિત (Guilty) ઠરાવવામાં...
સુરત: શહેરના કામરેજ (Kamarej) વિસ્તારમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો (Illegal liquor) ઝડપાતા કામરેજ પોલીસ (Kamarej Police) હરકતમાં આવી ગઇ છે. આ જથ્થો આજે...
નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી (Union Finance Minister) નિર્મલા સીતારમણે જણાવ્યું કે ભારત 2027-28 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરથી (Five trillion dollars) વધુની જીડીપી...
સુરત: કોઈ પણ ડિગ્રી (Degree) વિના ક્લિનીક (Clinic) શરૂ કરીને ડોક્ટર (Doctor) તરીકે પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટર (Fake Doctor) સુરતમાંથી ઝડપાયો...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરુદ્ધ અયોગ્યતાના કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો. લગભગ 18 મહિના પહેલા...
નવી દિલ્હી: સાઉદી અરેબિયાના (Saudi Arabia) આ પગલાથી ભારત (India) સહિતના એશિયાઈ દેશોને (Asian countries) મોટો ફાયદો થવાનો છે. વાસ્તવમાં સાઉદી અરેબિયાની...
નવી દિલ્હી: કોંગ્રેસે (Congress) રામ મંદિર (Ram temple) પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં (Program) હાજરી આપવાના આમંત્રણને (Invitation) ફગાવી દીધું છે. પાર્ટી દ્વારા એક...
ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં (VibrantGujaratGlobalSummit2024) દેશ વિદેશથી મોટા મોટા ઉદ્યોગસમૂહના અગ્રણીઓ સામેલ થયા છે. આ સમિટમાં ફોર્ચ્યુન ટોપ 500 (Fortune500)...
નવી દિલ્હી: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ (AfghanistanCricketTeam) આ દિવસોમાં ભારતના (India) પ્રવાસે છે. અહીં 3 મેચની T20 સિરિઝ રમાવાની છે. પહેલી મેચ 11...
ગાંધીનગર(Gandhinagar) : વાઇબ્રન્ટ ગુજરાત (VibrantGujarat) બુધવારે ગ્લોબલ સમિટને (GlobalSummit) સંબોધતા તેમણે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) આગામી...
સુરત(Surat): શહેરના અડાજણ (Adajan) વિસ્તારમાં મધુવન સર્કલ નજીક વોક વે મોલમાં (WalkWayMall) શેડ માટે ફ્રેઇમ બનાવતા મજૂરનું લોખંડનો સળિયો માથામાં અફડાતા મોત...
ભરૂચ(Bharuch): અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના સારંગપુર (Sarangpur) ગામમાં જાગૃત નાગરિકે તલવાડીની જમીન પર કઠિત ગેરકાયદે શોપીંગ સેન્ટર (IllegalShoppingCenter) ઉભું થયું હોવાની સંબધિત વિભાગને...
સુરત(Surat): શહેરના અડાજણના (Adajan) છેડે રિવર ફ્રન્ટના (RiverFront) ગ્રાઉન્ડ પર આજે તા. 10 જાન્યુઆરી 2024ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની (IntertaionalKiteFestival) ઉજવણી કરવામાં આવી...
(પ્રતિનિધી) હાલોલ, તા.9હાલોલ શહેરના ગાંધી ચોક ખાતે નવી શાક માર્કેટ તરફ જવાના રસ્તે હરિજનવાસના નાકા પાસે રાજેન્દ્રકુમાર ઓમપ્રકાશ શર્મા નામના ઇસમની કાચી...
સિંગવડ, તા.9સિંગવડમાં રોયલ્ટી વગર તથા ઓવરલોડ રેતીના ડમ્પરને પકડી પાડતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સિંગવડ ખાતે રેતી ની ગાડીઓ ઓવર લોડિંગ જતી...
સમગ્ર રાષ્ટ્રને આઘાતમાં મૂકી દેનારી એક કાળજું કંપાવનારી ઘટનામાં બેંગલુરુ સ્થિત AI સ્ટાર્ટ અપના CEO સુચના સેઠની ગોવાના સર્વિસ એપાર્ટમેન્ટમાં તેના ચાર...
કાલોલ, તા.9પોલીસને પડકાર ફેંકતા ગૌ તસ્કરો! કાલોલની મહેશનગર સોસાયટી માંથી મોડી રાત્રે ગાયની ચોરી કરતા શખ્સો કેમેરામાં કેદ થઇ હતી.દસેક દિવસ પહેલા...
વિશ્વબંધુત્વની લાગણી, શિક્ષણ, સંસ્કાર, બાળકોને ગળથૂથીમાં આપવાના એક વિશિષ્ટ ભાગરૂપે શાળાઓથી અને પેરેન્ટિંગની ભાવના સાથે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી...
આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં દરેક જ્ઞાતિના, દરેક સંપ્રદાયના પ્રજાજનો, પોતાનો ધર્મ પાળી શકે છે અને પોતાનો તહેવાર કે પર્વ...
સુખસર, તા.9ફતેપુરા તથા ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક લેભાગુ તત્વો ફાઇનાન્સ દ્વારા બે થી સાત લાખ રૂપિયા ઓછા વ્યાજે લોન આપવાના બહાના...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
દેશની સાંપ્રત નેતાગીરીએ આઝાદીના ૧૦૦મા વર્ષ (૨૦૪૭) સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની મહેચ્છા બતાવી છે અને કહેવાય છે કે નીતિ આયોગ તે માટેના રોડમેપ પર કામ કરી રહ્યું છે. આ સંદર્ભે આપણી FD ના એક ભૂ.પૂ. ગવર્નરશ્રીએ એક અંગ્રેજી છાપામાં મનનીય વિચારો રજૂ કર્યા છે જેનો સારગર્ભ આ મુજબ છે: (કોઈ પણ) રાષ્ટ્રે ધનવાન બનવું જરૂરી છે પરંતુ તેટલું પૂરતું નથી.
(એ) રાષ્ટ્રના લોકો સારી રીતે નિયમબધ્ધ સામાજિક માળખામાં સરસ મજાની ગુણવત્તાયુક્ત જિંદગી જીવતાં હોવાં જોઈએ, જેનો આધાર આ ત્રણ આધારભૂત બાબતો પર છે – કાયદાનું શાસન, મજબૂત રાજ્ય અને લોકતાંત્રિક જવાબદારી. (૧) કાયદાના શાસનનો મતલબ છે, જે કોઈ કાયદો તોડે, ચાહે તે ભલે ગમે તેટલો શક્તિશાળી કે વગદાર કેમ ન હોય, તેને પકડીને સજા કરવામાં આવશે. વધુમાં, એનો મતલબ એ પણ થાય છે કે પ્રજાને રાજ્યની જુલ્મગારીથી રક્ષણ મળે. (૨) મજબૂત રાજ્યનો મતલબ આપખુદ અને લોખંડી મુઠ્ઠી વડે શાસન કરતું રાજ્ય નહીં, પરંતુ સાર્વભૌમ સત્તા વડે કાયદાનું પાલન કરાવતું અને પ્રજાની સુખાકારી – નાગરિક સલામતી, શિક્ષણ, આરોગ્ય, સ્ત્રી સશક્તિકરણ, સર્વસમાવેશક અર્થનીતિ વિ. માટે કામ કરતું રાજ્ય.
(૩) લોકતાંત્રિક જવાબદારીનો અર્થ ફકત એટલો જ નથી કે લોકોને સમયાંતરે સ્વતંત્ર અને ન્યાયપૂર્ણ ચૂંટણીઓમાં પોતાનો મતાધિકાર વાપરવાનો મળે, પરંતુ તે વચાળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે કે જે થકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બાબુશાહીને સુશાસન માટે જવાબદાર ઠેરવી શકાય. તેથી લોકતાંત્રિક જવાબદારી માટે સ્વતંત્ર સંચાર માધ્યમો અને નિષ્પક્ષ ન્યાયવ્યવસ્થા અગત્યનાં ઘટકો છે. તદુપરાંત લોકો પાસે અભિવ્યક્તિની સ્વતંત્રતા, ભેગા મળવાનો તેમજ પોતાની પસંદગીના ધર્મપાલનનો અધિકાર હોવા જોઈએ.
રાજયના પક્ષે વ્યક્તિ સ્વાતંત્ર્ય તેમજ સામાજિક સુગ્રથિતતા અને લોકોના પક્ષે રાષ્ટ્રીય ઓળખ તેમજ સામુદાયિક હિત જળવાવાં જોઈએ અને છેલ્લી જે અગત્યની બાબત છે તે આર્થિક સમૃધ્ધિની વ્યાપક વહેંચણી. આ માટે અર્થનીતિ આયોજન એ રીતનું હોવું જોઈએ કે આર્થિક વિકાસના લાભો અપ્રમાણસર રીતે ઓછી આવક ધરાવતા તબકકાઓ તરફ વહે (હાલમાં ઉંધું છે). આ માટેનો એક ઉપાય શ્રમ બજારમાં દાખલ થતાં લાખો યુવાનો માટે સારી વળતરદાયી રોજગારી ઊભી કરવાનો છે. ગવર્નરશ્રીના ઉપરોક્ત વિચારો યથાર્થ છે પરંતુ તે માટે આપણી રાજકીય નેતાગીરી તેમજ આપણે કટિબધ્ધ છીએ ખરાં? સંશય છે.!
નવસારી – કમલેશ મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.