સરકાર કોઇ પણ પક્ષની, તેના નેતૃત્વ હેઠળ ચાલતી હોય, આ પત્રલેખકને કોઇ ગમો-અણગામો કે આંતરિક કોલાહલ નથી! તેમ છતાં નબળી નેતાગીરી, સ્વચ્છંદી...
લુણાવાડા, તા.7લુણાવાડા ખાતે સીએચઓની યુનિયનની બેઠક યોજાઇ હતી. જેમાં ડિસ્ટ્રીક્ટ બોડીની રચના કરવામાં આવી હતી.ગુજરાત સ્ટેટ સીએચઓ દ્વારા મહિસાગર જિલ્લાના સીએચઓની યુનિયન...
સેવાલિયા, તા.7ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મેનપુરા ઞામેથી પસાર થઇ રહેલા અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા...
ગિરનાર દૂરદર્શન પરથી દરરોજ સાંજે 6.30થી 7 સહ્યાદ્રિ દૂરદર્શન યોજિત તરાને પુરાને (જૂની ફિલ્મોનાં લોકપ્રિય ગીતો)નો કાર્યક્રમ રીલે થાય છે. કયારેક તો...
આણંદ તા.7વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સફલા એકાદશીનાએ શ્રી સ્વામિનારાયણ મહામંત્રના રરરમા પ્રાગટય દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં...
નડિયાદ તા.7નડિયાદમાં દિવસ-રાત ધમધમતો એવા વાણીયાવાડ ક્રોસિંગ પાસે ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરાયા છે. ટ્રાફિકનુ ભારણ ઘટાડવા અને આ વિસ્તારમાં યોગ્ય રીતે ટ્રાફિક...
એક દિવસ યુધિષ્ઠિરને નાના ભાઈ નકુલે પૂછ્યું, ‘ભ્રાતાશ્રી જીવનમાં આપણે એવું તે શું કરવું જોઈએ જેનાથી આપણે બધાના પ્રિય થઇ જઈએ?’ યુધિષ્ઠિર...
નવેમ્બર, 2019માં સર્વોચ્ચ અદાલતની કોન્સ્ટિટ્યુશન બેન્ચ દ્વારા અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ બાંધવાની મંજૂરી આપવામાં આવી તે પછીના ચાર વરસમાં યોગી અને મોદી...
અમેરિકા મધ્ય-પૂર્વમાં તણાવને શાંત કરવા માટે નવેસરથી રાજદ્વારી પગલાં લઈ રહ્યું છે કારણ કે લેબનોનમાં હમાસના નેતા પર શંકાસ્પદ ઇઝરાયેલી સ્ટ્રાઇકથી માંડી...
બલૂચિસ્તાનની સ્વતંત્રતાની માંગ 1947થી સ્વીકારવામાં આવતી નથી. બ્રિટિશ શાસન દરમિયાન આખા વિસ્તારમાં ચાર રજવાડાં હતાં અને એક વિસ્તાર ચીફ કમિશનર હેઠળ હતો....
સુરત: (Surat) અઠવાગેટ પાસે બ્લુ બસમાં ચડતી વખતે એક મહિલાનો હાથ બસના (Bus) દરવાજામાં ફસાઈ ગયો હતો. જેથી મહિલાને હાથમાં ઈજા પહોંચી...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા ખાડા માર્કેટ નજીક વિઠ્ઠલનગર સોસાયટીમાં શનિવારે રાત્રે તસ્કરોએ (Thief) 6 બંધ મકાનને નિશાન બનાવતા ચકચાર મચી હતી. બે મકાનોનાં...
વાપી: (Vapi) ઉમરગામ તાલુકામાં 16 બંધ મકાનના તાળા તોડી ચોરી (Theft) કરનારી ગેંગને વલસાડ જિલ્લા એલસીબીએ (LCB) પકડી પાડતા 9 ગુના ડિટેક્ટ...
અફઘાનિસ્તાન (Afghanistan) સામે 11 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે આખરે રવિવારે સાંજે ભારતીય ટીમની (Indian Team) જાહેરાત કરવામાં આવી...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર વન વિભાગના (Forest Department) અધિકારીઓ અને ડબલ્યુસીસી મુંબઈની સંયુક્ત ટીમે કપરાડા- નાશિક માર્ગ ઉપર દિક્ષલ ગામ...
ઝઘડિયા, ભરૂચ: (Bharuch) ઝઘડીયા GIDCમાં ટેન્જેન્ટ સાયન્સ કંપનીમાં (Company) રવિવારે નાઇટ્રિક એસિડની ટેન્ક નજીક રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે વેળા ટેન્કમાંથી...
નવી દિલ્હી: (New Delhi) ભારે ઠંડી અને હિમવર્ષા વચ્ચે મધ્યરાત્રિએ ભારતીય વાયુસેનાએ (Indian Air Force) પાકિસ્તાન અને ચીન બંનેને એક સાથે ચોંકાવી...
માલદીવ સરકારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ‘અપમાનજનક’ ટિપ્પણી કરવા બદલ મરિયમ શિઉના સહિત તેના ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કર્યા છે. માલદીવના...
મુંબઇ: અભિનેત્રી નયનતારાની ફિલ્મ ‘અન્નપૂર્ણાની’ના નિર્માતાઓ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ મુંબઈ પોલીસે આ મામલે ફિલ્મના નિર્માતાઓ...
અયોધ્યા: (Ayodhya) 22 જાન્યુઆરીને લઈને સુરક્ષા એજન્સીઓ (Security Agencies) એલર્ટ છે. રાજ્યની (Uttar Pradesh) એજન્સીઓ ઉપરાંત કેન્દ્રીય એજન્સીઓએ પણ જિલ્લામાં ધામા નાખ્યા...
અમદાવાદ: આજથી ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો (International Kite Festival 2024) થયો છે. જેનો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ખાતે આજે સવારે...
નવી દિલ્હી: મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે (BJP) મોટી જીત નોંધાવી છે. જ્યારે કોંગ્રેસને (Congress) જોરદાર હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હાર...
રાંચી: ઝારખંડના (Jharkhand) સીએમ હેમંત સોરેન સામે ED તપાસ કરી રહી છે. હાલમાં જ સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચાના એક ધારાસભ્યએ (MLA) પણ...
નવી દિલ્હી: વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં સામેલ ભારતીય રઇશો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચેની સંપત્તિની દોડ દરરોજ નવા વળાંક લઈ રહી...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના (AAP) પ્રમુખ અને દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) આજથી ગુજરાતના (Gujarat) 2 દિવસના પ્રવાસે...
મુંબઇ: રણબીર કપૂરની (Ranbir Kapoor) ફિલ્મ ‘એનિમલ’એ (Animal) બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી છે. ક્રિટિક્સ અને ઓડિયન્સને ‘એનિમલ’ ખૂબ જ પસંદ...
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાને (Indian Air Force) મોટી સફળતા મળી છે. વાસ્તવમાં એરફોર્સે પોતાના C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને રાત્રે કારગિલ એરસ્ટ્રીપ (Kargil...
અયોધ્યા: રામનગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન સમગ્ર દેશના લોકો રામલલાની મૂર્તિના દર્શન કરવા...
નવી દિલ્હી: જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) લક્ષદ્વીપની (Lakshadweep) મુલાકાત લીધી છે ત્યારથી તે ભારત (India) સહિત વિશ્વના ઘણા દેશોમાં ટ્રેન્ડ...
નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ક્રિકેટના મેદાન પર તેમની શાનદાર ફિનિશિંગ ઇનિંગ્સ અને મેદાનની બહાર સાદા જીવન જીવવા માટે...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
સરકાર કોઇ પણ પક્ષની, તેના નેતૃત્વ હેઠળ ચાલતી હોય, આ પત્રલેખકને કોઇ ગમો-અણગામો કે આંતરિક કોલાહલ નથી! તેમ છતાં નબળી નેતાગીરી, સ્વચ્છંદી અને વહીવટીક્ષમતા ગુમાવતી જવાના અનેક કિસ્સાઓ જનસમાજ સામે છતા થતા જાય છે અને કહેવાય છે ડબલ એન્જીનની સરકાર મારા ભાઈ! સુજ્ઞ વાચકો જાણકારોને પર્દાફાશ કરવાની ભાગ્યે જ જરૂર છે. બધાં જ અખબારોમાં માહિતી વણથંભી વહ્યે જ જાય છે.
એક અખબારે, નિડરતાથી પ્રગટ કરેલ માહિતી જાણવાજોગ પ્રસ્તુત છે. (1) વડાપ્રધાન કાર્યાલયના પીએમઓ અધિકારી હોવાનો રોફ જમાવનાર કિરણ પટેલ નકલી અધિકારી હોવાનું તપાસમાં બહાર આવ્યું. માર્ચ-2023. (2) નકલી વિજ્ઞાની પોતે સ્કેપક્રાફટ ડિઝાઇનીંગ ટીમના સભ્ય હોવાની છાપ મિતુલ ત્રિવેદીએ ઊભી કરી, હાલ જેલમાં બંધ છે. ઓગષ્ટ-2023. (3) નકલી સરકારી કચેરી ઊભી કરી વડોદરાના બે ભેજાબાજોએ સરકાર પાસેથી 4.15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પચાવી પાડી. ઓક્ટોબર-2023 (4) નકલી CMO અધિકારી વિરાજ પટેલ છેતરપિંડી અને દુષ્કર્મના આરોપ હેઠળ કાર્યવાહી.
નવેમ્બર-2023. (5) નકલી આઇપીએસ અધિકારીના સ્વાંગમાં દરજીના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ વાહનચાલકોને મેમો પકડાવી રૂપિયા રળતો, દારૂના અડ્ડાવાળાઓ પાસેથી ઉઘરાણાં કરતો ઇસમ જેલના સળિયામાં કેદ. નવેમ્બર-23. (6) દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરી ખોલીને, સંદીપ રાજપૂતે 18.59 કરોડની સરકારી ગ્રાન્ટ ઓહિયાં કરી. નવેમ્બર-2023. (7) નકલી ટોલટેક્ષ નાકું. વાંકાનેર પાસે વધાસિયા ટોલ પ્લાઝા નજીક ખાનગી ટોલનાકું ઊભું કરી, દોઢ વર્ષથી ઉઘરાણા કરતા ઇસમો, પાર્ટી જાહેર થઈ ગયા. નાણાં હજમ થઈ ગયા. ડિસેમ્બર-2023.
(8) મંત્રીશ્રીઓના નકલી પીએ. કેન્દ્રિયમંત્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબના પીએ તરીકેની ઓળખ આપી. ધાક-ધમકી જમાવનાર નકલી પી.એ. ડિસેમ્બર-2023 (9) નકલી સિરપ- નડિયાદ ખાતે સિરપમાં ઝેરી કેમિકલ ભેળવી, લોકોના જીવ લેનાર દવા ઉત્પાદક સંસ્થા સામે તપાસ અને તવાઇ. ડિસેમ્બર-2023. (10) અહો આશ્ચર્યમ્: (રાષ્ટ્રીય ઘટના) આઇએમપીએસ દ્વારા યુકો બેંકના 41000 ખાતેદારોના ખાતામાં ઓચિંતા 820 કરોડ રૂપિયા જમા આપી દીધા. પરસેવા વિનાની કમાણી ઉપાડી-વાપરી નાંખ્યા. ખાતેદારોએ માન્યું હશે કે ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ!
કાકડવા – કનોજ મહારાજ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.