ગાંધીનગર: (Gandhinagar) અયોધ્યા (Ayodhya) ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની (Temple) પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે...
બોલિવૂડ (Bollywood) ઈન્ડસ્ટ્રીએ સૌરવ ગાંગુલીના (Saurav Ganguli) જીવન પર આધારિત બાયોપિક (Biopic) બનાવવાનું નક્કી કર્યું છે જેમાં આયુષ્માન ખુરાના (Ayushyaman Khurana) મુખ્ય...
દેશમાં 22 જાન્યુઆરીએ રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાશે. અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે 11 દિવસ બાકી છે. ત્યારે વડાપ્રધાન...
મુંબઈઃ (Mumbai) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શુક્રવારે મુંબઈના સમુદ્ર પર બનેલા દેશના સૌથી લાંબા પુલ અટલ સેતુનું (Atal Setu) ઉદ્ઘાટન (Inauguration)...
નવી દિલ્હી: ગરીબીનો સામનો કરી રહેલાં પાડોશી દેશ પાકિસ્તાનને (Pakistan) 700 મિલિયન ડોલરની આર્થિક મદદ મળી છે. દેવા પર નિર્ભર રહેતા પાકિસ્તાનને...
નવી દિલ્હી: ઈન્ડિયન ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ નેક્સ્ટ જનરેશન આકાશ મિસાઈલ (Akash-NG) નું ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) થી...
જામનગર(Jamnagar): અયોધ્યાના (Ayodhya) રામ મંદિરમાં (Rammandir) આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામની (ShriRam) પ્રતિમાની (Statue) પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર હોય...
નવી દિલ્હી: ગુરુવારે તા. 11 જાન્યુઆરીના રોજ યુએસ (US) અને બ્રિટિશ સૈન્યએ (British Army) યમનમાં (Yemen) હુથી બળવાખોરોના (Houthi rebels) ઠેકાણા પર...
સુરત માટે એવું કહેવાય છે કે તે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ચોથા ક્રમનું શહેર છે પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે વર્ષોના સરકારી અન્યાય...
અયોધ્યા(Ayodhya): પ્રભુ શ્રી રામ (ShriRam) 500 વર્ષ લાંબો વનવાસ પુરો કરી ફરી અયોધ્યામાં પધારી રહ્યાં છે. આ અલૌકિક ઘટનાના સાક્ષી બનવા માટે...
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આજે તા. 12 જાન્યુઆરી 2024ના રોજ મુંબઈને (Mumbai) દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ (SeaBridge) અટલ સેતુ (AtalSetu)...
હાલોલ તા.૧૧યાત્રાધામ પાવાગઢ ડુંગરની ફરતે ૪૪ કિલોમીટરની ત્રિજ્યામાં ૨ દિવસ સુધી યોજાનાર આઠમી પવિત્ર પરિક્રમા યાત્રાનો આજે વાઘેશ્વરી માતાજીના મંદિરેથી હાલોલ વિધાનસભાના...
નાસિક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું (National Youth Festival) ઉદ્ઘાટન કરવા માટે નાસિક (Nasik) પહોંચ્યા છે. તેઓ રાષ્ટ્રીય યુવા...
નવી દિલ્હી: સવારે શાનદાર શરૂઆત બાદ શેરબજારે આજે ઈતિહાસ રચી દીધો. નિફ્ટી 50 અને સેન્સેક્સ આજે તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા....
હાલોલ તા.૧૧હાલોલ શહેરના પાવાગઢ રોડ પર લકી ટ્રેડર્સ નામનું પ્લાસ્ટિકના તેમજ લોખંડના ડ્રમ સહિતની ચીજ વસ્તુઓના ભંગારનું ગોડાઉન આવેલું છે જ્યારે તેની...
સુખસર,તા.૧૧ફતેપુરા તાલુકાના કાળીયા ગામમાં રહેતી એક સ્થાનિક સગર્ભા મહિલાને આજરોજ પ્રસુતિની પીડા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮એમ્બ્યુલન્સને બોલાવવા માટે ફોન કરતા જ ૧૦૮...
સુરત (Surat) : શહેરના પુણાગામ વિસ્તારમાં સ્કૂલના ગેટ નજીક ભયાનક અકસ્માત થયો છે. એક ફૂલસ્પીડમાં દોડતી કાર અહીં વીજળીના થાંભલા સાથે જોરભેર...
આજે એક મોટીવેશન સેમીનાર હતો.વિષય હતો જીવનમાં શીખવા જેવી વાત.સ્પીકર ઊભા થયા. તેમણે સુંદર લિનનનું કડક સફેદ શર્ટ પહેર્યું હતું. તેઓ માઈક...
સુરત(Surat): શહેરના ભટાર (Bhatar) ચાર રસ્તા નજીક ટેમ્પો ચાલકે (Tempo Driver) અચાનક ટર્ન (Turn) લેતા એક સાથે 4 કાર એક પછી એક...
જય શ્રી રામ, સમગ્ર વિશ્વમાં વસતાં રામભક્તોની આસ્થાનું પ્રતીક બનવા જઈ રહ્યું છે અયોધ્યાનું રામ મંદિર.એક યુગની પ્રતીક્ષાનો સુખદ અંત નજીક આવી...
સુખસર, તા.૧૧ફતેપુરા તાલુકાના બલૈયા પી.એચ.સી સેન્ટરને સી.એચ.સી નો દરજ્જો આપ્યાને વર્ષો વિતવા છતાં આ દવાખાનામાં સુવિધાનો અભાવ હોવાની સારવાર માટે આવતા દર્દીઓની...
માનવસમાજની રચના થયા પછી પંચાયતો અને નગર રાજયો સ્થપાયાં, તેનું વિસ્તરણ થવા લાગ્યું અને ધરતી વિભાજિત થતી ગઇ, ઘુસણખોરી, આક્રમણો અને યુદ્ધો...
રાહુલ ગાંધી ફરી યાત્રાએ નીકળવાના છે. તેમની ભારતયાત્રા સફળ રહી (એવો તેમને વહેમ છે) એનાથી એમનો ઉત્સાહ વધ્યો લાગે છે. જો કે...
ખેડા, તા.11શહેરના જુદા જુદા 20 લોકેશન પર 87 કેમેરા લગાવવાનું આગામી ટુંક સમયમાં શરૂ કરાશેખેડા શહેરમા ગેરકાનૂની કૃત્યોને નેસ્તનાબૂદ કરવા રાજ્ય સરકારના...
આણંદ, તા.11મહિલાઓ પશુપાલનના ધંધામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેને વધુ સાર્થક કરતા અમૂલ ડેરી દ્વારા પાંચ દિવસની મહિલા ઉદ્યોગ સાહસિક...
નડિયાદ, તા.11મહેમદાવાદ તાલુકાના ગોઠાજમાં પ્રાથમિક શાળાના પાંચ ઓરડાઓ જર્જરીત હાલતમાં છે. આ ઓરડાઓ ડીમોલેશન કરવાની મંજૂરી આપ્યાને પાંચ વર્ષ થયા છતાં હજુ...
નવી શૈક્ષણિક નીતિ-૨૦૨૦માં પ્રાથમિક શિક્ષણ જો બાળકને એની માતૃભાષામાં મળે તો વધુ અસરકારક નીવડે તે બાબત ૫૨ ભા૨ મુકાયો છે. આ બાબત...
બોરસદ તા.11બોરસદની દીપ હોસ્પિટલમાં પ્રસુતી માટે દાખલ કરેલી પરિણીતાની પ્રસુતી બાદ અચાનક જ તબિયત લથડી હતી. આથી, તેને અન્ય હોસ્પિટલમાં લઇ જતાં...
ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે નહીં? તે અલગ ચર્ચાનો વિષય છે. અને દારૂબંધીને આર્થિક વિકાસ સાથે સીધો સંબંધ છે કે નહીં?- તે...
વીતેલા વર્ષના ઓકટોબરથી પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસ અને ઇઝરાયેલ વચ્ચે લડાઇ ફાટી નિકળી તેના પછી એક નવા ઘટનાક્રમે આકાર લીધો છે અને...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
ગાંધીનગર: (Gandhinagar) અયોધ્યા (Ayodhya) ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની (Temple) પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે તા.૧૪ થી ૨૨મી જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ (Cleanliness) હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા ૧૪ થી ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન જન આંદોલન યોજાશે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર. રાવલએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા યોજાનાર આ જન આંદોલનમાં રાજ્યના તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે. જેમાં તમામ યાત્રાધામોનું પરિસર, ધાર્મિકસ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર જવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવી, કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ થાય તે રીતે ડસ્ટબિન તથા અન્ય વસ્તુઓનું વ્યવસ્થાપન ગોઠવી તેના કચરાનું યોગ્ય રીતે ડમ્પિંગ કરવામાં આવે તેમજ કોઈ પણ સ્થાન ઉપર કચરો બિલકુલ ન દેખાય તેની ખાસ કાળજી લેવાશે.