આણંદ તા.5આણંદ તાલુકાના નાવલી – નાપાડ રોડ પર દહેમી ગામ પાસે મોડી રાત્રે પુરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે ત્રણ બાઇક...
આણંદ, તા. 5આણંદ, ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર ઇન્દિરાબેન પરમાર દ્વારા જણાવાયું છે કેઆણંદ જિલ્લાના એક...
નડિયાદ, તા.5નડિયાદ નગરપાલિકાની માલિકીની દુકાનો ખાલી કરાવવાના ઠરાવથી વેપારીઓ ગિન્નાયા છે. આ અંગે સોમવારે પ્રાંત અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં પોતાની...
આણંદ તા.5આણંદના મોગર ગામમાં આવેલી ખાનગી કંપની પર કબજો જમાવવા 40થી 50 વ્યક્તિનું ટોળું ધસી ગયું હતું અને તોડફોડ કરી હતી. આ...
આપણાં તમામ સરકારી તંત્રો પોથીમાંનાં રીંગણાં જેવાં છે. જ્યારે બધું વ્યવસ્થિત ચાલતું હોય ત્યારે એકબીજાનાં મેળાપીપણામાં તથા એકબીજાંની મીલીભગતથી બધું સુમેરે ચાલ્યાં...
એક દિવસ રાજાએ સભામાં પ્રશ્ન કર્યો કે, ‘આપણી પ્રજા અને નગરને સુખી બનાવવા માટે આપણે તેમને બધી સગવડો આપીએ છીએ.બધાને ભોજન મળે..ઘર...
આણંદ તા.5ચાંગા સ્થિત શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચાંગા સ્થિત ચારૂસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન ચારૂસેટમાં ઉજવવામાં આવ્યો હતો. આ સમારંભના...
આપણાં તમામ સરકારી તંત્રો પોથીમાંનાં રીંગણાં જેવાં છે. જ્યારે બધું વ્યવસ્થિત ચાલતું હોય ત્યારે એકબીજાનાં મેળાપીપણામાં તથા એકબીજાંની મીલીભગતથી બધું સુમેરે ચાલ્યાં...
ડાકોર તા 5યાત્રાધામ ડાકોરમાં લાખોની સંખ્યામાં દર્શનાથે ભાવિક ભક્તો આવે છે. ત્યારે સામાન્ય ભીડભાડ રહે છે. તો ક્યારેક દર્શન માટે સામાન્ય બોલચાલની...
ભારતના પ્રધાનમંત્રી મોદીજી 2024નો ચુનાવી જંગ જીતવા માટે ધર્મરૂપી રામ મંદિરના મુદ્દાનું રાજનીતિકરણ કરવા મરણિયા થયા છે. અધૂરા બનેલા રામ મંદિરમાં મૂર્તિની...
આણંદ તા.5આણંદ જીલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર, મેઇલ હેલ્થ વર્કર, ડ્રાઈવર, વોર્ડ બોય, વોર્ડ આયા અને સ્વીપર...
આર્થિક પ્રગતિએ માનવ જાત માટે જેટલા લાભ ઊભા કર્યા છે એટલું નુકસાન પણ કર્યું છે. અર્થશાસ્ત્રનો પાયો જ એ સિધ્ધાંત પર છે...
ગુરુવારે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થયેલા વચગાળાના બજેટમાં શહેરી જાહેર પરિવહનને પ્રાથમિકતા આપતા સરકારે પોતાના વચગાળાના બજેટમાં ઇલેકટ્રિક બસોની ખરીદી માટે રૂ. ૧૩૦૦...
રિઝર્વ બેંક દ્વારા ૩૧ જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફાસ્ટેગ, વોલેટ અને તેના બેંક ખાતામાં પૈસા જમા કરાવવા...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડ વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે આજે એટલે કે મંગળવારે રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ પર બિલ રજૂ કર્યું છે. આ...
નવી દિલ્હી: તેલંગાણાના (Telangana) મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ રેવંત રેડ્ડીએ (CM A Revanth Reddy) ગઇકાલે સોમવારે સાંજે દિલ્હીમાં 10 જનપથ...
નવી દિલ્હી: ઉત્તર-પશ્ચિમ (North-West) અને અડીને આવેલા મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતના હિમાલયના (Himalaya) રાજ્યોમાં ગઇકાલે સોમવારે ભારે વરસાદ (Rain) રહ્યો હતો. દરમિયાન...
સુરત: (Surat) ભેસ્તાનના સિદ્ધાર્થ નગરમાં જાળીઓમાં ગાયોને ખાવા માટે નાખેલા ચારામાં શેરડી લેવા ગયેલી 4 વર્ષની બાળકી ઉપર 8 થી 10 રખડતા...
ગાંધીનગર: (Gandhinagar) ગીર જંગલ (Jungle) વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે 2022 અને 2023માં 113 સિંહ, 126 જેટલા સિંહ બાળ, 294 દીપડા...
સુરત: (Surat) ‘પપ્પા હું ઓફિસે જાઉં છું, આજે મારે કામ છે’ તેમ કહી ઘરેથી નીકળેલા વરાછાના યુવકે ઓફિસમાં (Office) ફાંસો ખાઈ આત્મહત્યા...
સુરત: (Surat) અશ્વની કુમાર રોડ પર સોમવારે બપોરે રસ્તા ઉપર દોડતી એક કાર ભડભડ સળગવા લાગી હતી જેના કારણે ગભરાટ ફેલાઈ ગયો...
વલસાડ: (Valsad) યુવા અવસ્થામાં હાર્ટએટેકના બનાવો ખરેખર ચિંતાજનક રીતે વધી રહ્યાં છે, તેમ છતાં સરકાર (Government) હજી આ બાબતને ગંભીરતા લઈ રહી...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં એકાદ ડિગ્રી ઠંડીમા વધઘટ રહેવા પામી છે. જો કે એકંદરે ઠંડી (Cold) હવે વિદાય લઈ રહી હોય તેવો માહોલ...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly) આજે કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે કોરોનાની રસીકરણના કારણે રાજ્યમાં યુવાનોનાં હાર્ટ એટેકથી...
નવી દિલ્હી: બોલિવૂડ સ્ટાર (Bollywood star) આમિર ખાનની (Aamir Khan) ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ (3 idiots) સૌથી લોકપ્રિય હિન્દી ફિલ્મોમાંની (Hindi movies) એક...
ચંદીગઢ: સુપ્રીમ કોર્ટે (Supreme Court) તાજેતરમાં યોજાયેલી ચંદીગઢ મેયરની ચૂંટણી (MayorElection) પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ તેને લોકશાહીની હત્યા (Murder...
નવી દિલ્હી: (New Delhi) સંસદમાં (Parliament) બજેટ સત્ર ચાલુ છે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. આ પછી...
સુરત(Surat): પાયાની સુવિધા નહીં હોવાની ફરિયાદ સાથે આજે વરાછાના વોર્ડ નં. 14ના રહીશો અને વિપક્ષના કોર્પોરેટરોએ હંગામો મચાવ્યો હતો. શાસકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર...
વ્યારા: (Vyara) વ્યારા નાની ચીખલી ગામે બસ સ્ટેન્ડ પાસે તું બહેન સાથે કેમ પ્રેમ સંબંધ (Love Affairs) રાખે છે કહી ઢીક મુકીનો...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
આણંદ તા.5
આણંદ તાલુકાના નાવલી – નાપાડ રોડ પર દહેમી ગામ પાસે મોડી રાત્રે પુરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે ત્રણ બાઇક હડફેટે ચડી હતી. જેમાં ચારનુ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં બે હોમિયોપેથીક વિદ્યાર્થીનું પણ મોત નિપજ્યું હતું. આ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર ચાલકને ફાંસી આપવા માગણી કરી હતી.
આણંદના દહેમી ગામ પાસે 2જી ફેબ્રુઆરીની મોડી રાત્રે પુરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે આગળ જતી બાઇક હડફેટે ચડી ગઈ હતી. આ અકસ્માત બાદ કાર ચાલકે વધુ ઝડપે ભગાવતા સામેથી આવતી અન્ય બે બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારનું મોત નિપજ્યું હતું. આ ચારમાં હોમિયોપેથિક વિદ્યાર્થી જતીનભાઈ લાલજીભાઈ હડીયા (ઉ.વ.21, રહે. સુરત), અંકિતાબહેન વાલજીભાઈ બલદાણીયા (રહે. ભાવનગર)નું મોત નિપજ્યું હતું. જ્યારે આયુષી નરેશકુમાર મોહનલાલ ગુપ્તા (રહે. આણંદ)ને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાના પગલે હોમિયોપેથિક વિદ્યાર્થીઓમાં શોકની લાગણી જન્મી હતી. જે સંદર્ભે સોમવારના રોજ શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અકસ્માત સર્જનાર કાર ચાલક જેનીસ હુજીસ પટેલ (રહે. નાપાડ તળપદા, આણંદ)ને ફાંસીની સજા કરવા માગણી કરવામાં આવી હતી.