એક માણસને અચાનક ભગવાન કોણ છે, સત્ય શું છે તે શોધવાની ઈચ્છા થઈ.તે ફરતો ફરતો એક ગામમાં આવ્યો અને જાણ્યું કે ગામના...
હાલમાં Google તેના AI પ્લેટફોર્મ – જેમિનીએ કથિત રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા વિશ્વના ટોચના અબજપતિ એલન મસ્ક વિશે અયોગ્ય ટિપ્પણીઓ...
કચ્છ: ગુજરાત સરકાર (Gujarat Govt) ગેરકાયદે દરગાહના બાંધકામો પર કડક વલણ અપનાવી રહી છે. કચ્છમાં ગઇકાલે આવી જ એક કાર્યવાહી હાથ ધરવામાં...
રોજગારલક્ષી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે સરકાર યોજે છે તેમાં ગેરરીતિ અટકાવવા સરકારે કડક કાયદો ઘડી નાખ્યો અને રજૂ પણ કરી દીધો. વળી ગુજરાત...
રામ-નામકી લૂંટ હૈ લૂંટ શકે તો લૂંટ..!રામ નામકી લૂંટ હૈ લૂંટ શકે તો લૂંટફિર પાછે પછતાયેગા પ્રાણ જાયેગા છૂટકબીરા પ્રાણ જાયેગે છૂટ………....
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (Central Govt) નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAA લાગુ કરવા માટે નોટિફિકેશન (Notification) બહાર પાડ્યું છે. આ સાથે...
પોલીસ દ્વારા પીએમ થયા બાદ અંતિમવિધિ માટે માતાની લાશનો કબજો તેમની પુત્રો સોંપાયો રોજે રોજ થતી કચકચના કારણે માતાને કાયમી મુક્તિ અપાવી,...
ગાંધીનગર: (Gandhinagar) પ્રધાનમંત્રી 12 માર્ચ, 2024નાં રોજ ગુજરાત અને રાજસ્થાનની (Gujarat And Rajasthan) મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 9:15 વાગ્યે રૂ. 85,000 કરોડથી...
ગાંધીનગર: રાજ્યમાં આગામી 5 દિવસ દરમ્યાન ગરમીનો (Hot) પારો (Temperature) ઊંચો જઈ શકે છે, જેના પગલે ગરમી વધવાની સંભાવના છે. આજે દિવસ...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર સ્થિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે આજે સિટી બ્યુટી કોમ્પિટિશનમાં (City Beauty Competition) રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને...
સમગ્ર ભારતમાં એકમાત્ર વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ઇમરજન્સી સેવા જનરક્ષક કિઓસ્કનું લોકર્પણ મંગળવારે કરવામાં આવશે. વિદેશમાં માર્ગ ઉપર અનેક સ્થળોએ જાણતા માટે આ...
નવસારી: (Navsari) મરોલી ગામે રખડતા કુતરાએ (Dog) 4 વર્ષિય બાળકને કરડતા બાળકનું મોત નિપજ્યું હોવાનો બનાવ મરોલી પોલીસ મથકે (Police Station) નોંધાયો...
વડોદરા મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર જીતેશ ત્રિવેદીના પી.એ. લાંચ લેવાના કિસ્સામાં ઝડપાયા હતા. રૂ. 1.50 લાખની લાંચ લેતા તેઓ રંગેહાથ ઝડપાયા બાદ...
સુરત: શહેરના પુણા વિસ્તારમાં રવિવારે રાત્રે હચમચાવી દેનારી ઘટના બની છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પરિણીત પ્રેમી અને...
વડોદરા જિલ્લા ભાજપા સંગઠન અને ચૂંટાયેલા ધારાસભ્યો વચ્ચે આંતરિક ખટરાગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જિલ્લા ભાજપાના નવા કાર્યાલયનું લોકાર્પણ બુધવારે થશે અને તેનું...
નવી દિલ્હી: ભારતનું (India) વધુ એક મિશન સફળ થયું છે. તેમજ આ મિશનની (Mission) સફળતા સાથે જ ભારતની પરમાણુ શક્તિમાં મોટો વધારો...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની...
ગોરવા પંચવટી વિસ્તારમાં પાડોશીઓ પાર્કિંગ મુદ્દે ઝઘડો કરતા હોય દંપતીએ પોલીસ બોલાવી પીસીઆર વાન પર પથ્થરોથી હુમલો કરનાર ચાર શખ્સો પૈકી બેની...
લોકસભાની ચૂંટણી માટેની તારીખોનું એલાન હજુ સુધી નથી કરવામાં આવ્યું ત્યારે ભાજપા દ્વારા મંગળવારે બીજી યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે....
સુરત(Surat): આજે તા. 11 માર્ચને સોમવારથી રાજ્યમાં ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષા (Board Exam) શરૂ થઈ છે. ધો. 10 બોર્ડમાં...
નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીની (Lok Sabha Elections) તારીખો થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. તે પહેલા કેન્દ્ર સરકારે દેશમાં નાગરિકતા સંશોધન...
મધ્યપ્રદેશ હાઈકોર્ટની (MP High Court) ઈન્દોર બેંચે ધાર (Dhar) સ્થિત ભોજશાળાને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. જેના કારણે હવે ભોજશાળાનો ASI સર્વે...
નડિયાદ: ગુજરાતના (Gujarat) નડિયાદમાં (Nadiad) આજે સોમવારે એક નિર્માણાધીન મકાનનો સ્લેબ ધરાશાહી થઇ ગયો હતો. જેમાં ત્રણ મજૂરો (laborer) દટાયા (Buried) હતા....
અમદાવાદ પિયરમાં રહેતી માતા કોર્ટના હુકમ પ્રમાણે રવિવારે સંતાનોને મળવા માટે આવી હતી પોતાના બંને સંતાનોની કસ્ટડી લેવા માટે પતિ સામે પત્નીએ...
ઉત્તર પ્રદેશના (UP) ગાઝીપુરમાં (Gazipur) મુસાફરોથી ભરેલી બસ હાઈટેન્શન લાઈનને અડી જતા બસમાં (Bus) અચાનક આગ (Fire) લાગી હતી. આ ઘટના બાદ...
લખનઉ: દક્ષિણ લખનઉમાં (South Lucknow) આજે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. અહીં હિન્દુ યુવા સભાના રાષ્ટ્રિય અધ્યક્ષે (National President of Hindu Yuva...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે દ્વારકા એક્સપ્રેસ વેનું (Dwarka Expressway) ઉદ્ઘાટન કર્યું. PMએ અહીં ગુરુગ્રામમાં દેશભરમાં આશરે રૂ. 1 લાખ કરોડના...
સુરત(Surat): રાજ્યભરમાં આજે તા. 11 માર્ચથી ધો. 10 અને 12 બોર્ડની એક્ઝામ (Board Exam) શરૂ થઈ છે. સવારે ધો. 10નું પ્રથમ પરીક્ષાનું...
ગાંધીનગર : પ્રધાનમંત્રી 12 માર્ચ, 2024નાં રોજ ગુજરાત અને રાજસ્થાન- પોખરણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 9:15 વાગ્યે રૂ. 85,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં...
મુંબઈ(Mumbai): વૈશ્વિક બજારના નબળા સંકેતો વચ્ચે સપ્તાહના પહેલાં ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે તા. 11 માર્ચના રોજ સ્થાનિક શેરબજારમાં (ShareBazar) મોટો ઘટાડો...
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
500 કિમીના અંતર માટે 7500 રૂપિયા… ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મનસ્વી ભાડા પર પ્રતિબંધ
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
એક માણસને અચાનક ભગવાન કોણ છે, સત્ય શું છે તે શોધવાની ઈચ્છા થઈ.તે ફરતો ફરતો એક ગામમાં આવ્યો અને જાણ્યું કે ગામના પાદરે બેસતા ફકીર બધું જ જાણે છે.માણસ તે ફકીર પાસે ગયો અને પોતાનો પ્રશ્ન પૂછ્યો કે ‘મારે જાણવું છે ભગવાન કોણ છે અને સત્ય શું છે?’ ફકીરે કહ્યું, ‘હું અત્યારે કૂવા પર પાણી ભરવા જાઉં છું. મારી સાથે ચાલ, ત્યાં વાત કરીશું.’કૂવા પાસે એક મોટી બાલદી હતી,ફકીરે કહ્યું, ‘જો જયારે આ મોટી બાલદી આખી પાણીથી ભરાઈ જશે એટલે તને ભગવાન કોણ છે તે સમજાશે અને તેનાં દર્શન પણ થઇ જશે.’
આટલું કહીને ફકીર કૂવામાંથી પાણી બહાર ખેંચવા લાગ્યા. તેમણે એક નાની બાલદી પાણી બહાર કાઢ્યું અને મોટી બાલદીમાં નાખ્યું.પાણી બધું જ બહાર વહી ગયું કારણ કે મોટી બાલદીમાં નીચે તળિયું તૂટેલું હતું. ફકીરે બીજી વાર પાણી કૂવામાંથી કાઢ્યું અને મોટી બાલદીમાં નાખ્યું.પાણી ફરી વહી ગયું.માણસે આ જોયું કે મોટી બાલદીમાં તળિયું જ નથી અને તેમાં પાણી રહેતું જ નથી. બધું વહી જાય છે. તેણે ફકીરનું ધ્યાન દોરવા કહ્યું, ‘બાબા, આ બાલદી.’ફકીરે તેને વચ્ચે જ અટકાવતાં કહ્યું, ‘હમણાં ચૂપ રહે. મને પાણી કાઢવા દે. આખી બાલદી ભરાઈ જાય પછી તું બોલજે.જે પૂછવું હોય તે પૂછજે. ફકીર પાણી કાઢીને બાલદીમાં નાખતા જતા હતા અને પાણી વહી જતું હતું.છેવટે માણસે બાલદી ઉપાડીને ફકીરને દેખાડતા કહ્યું, ‘બાબા, આ જુઓ, આ બાલદીના તળિયામાં મોટું કાણું છે. તમે આમાં જિંદગીભર પાણી ઠાલવશો તો પણ તે ક્યારેય ભરાશે નહિ.’ફકીરે કહ્યું, ‘કેમ?’ માણસ બોલ્યો, ‘બાબા, આ જુઓ તો ખરા, તળિયામાં આટલું મોટું કાણું છે.
પાણી બધું વહી જાય છે.આમાં પાણી કેવી રીતે રહેશે અને પાણી રહેશે નહિ તો બાલદી ભરાશે કઈ રીતે?’ ફકીર બોલ્યા, ‘તું મારી પાસે ભગવાન શોધવા અને સત્ય જાણવા આવ્યો છે. શું તારા મનની બાલદીમાં કોઈ કાણું છે કે નહિ,શું તારું મન કયારેય ભૌતિક વસ્તુઓથી ભરાઈ અને ધરાઈ જવાનું છે કે કયારેય ધરાવાનું જ નથી.જો ભાઈ, મનમાં જયારે ઇચ્છાઓ જ ઈચ્છાઓ હોય ત્યારે ભગવાન કોણ છે તે સમજાશે નહિ.પહેલાં તારા મનને જાણ.જો તારું મન તૈયાર હશે તેમાં લોભ,મોહ, માયાનું કોઈ કાણું નહિ હોય તો તને ભગવાન સમજાશે અને જયારે ભગવાન કોણ છે તે સમજાશે ત્યારે તેમને શોધવાની જરૂર નહિ રહે.’ફકીરે ઊંડી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.