IPL 2024ની વચ્ચે BCCIએ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો વચ્ચે...
સુરત(Surat): બે દિવસ પહેલાં શનિવારે તા. 20 એપ્રિલના રોજ ભેસ્તાન (Bhestan) વિસ્તારમાંથી એક 8 વર્ષની બાળકીની લાશ (Dead body) મળી હતી. આ...
બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાં સનસનીખેજ ઘટના બની છે. અહીંની એક ફાઈવ સ્ટાર હોટલમાં પિતા-પુત્રએ મારપીટ કરી યુવકને 25 ફૂટ નીચે ફેંકી દીધો...
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) 5 દિવસીય દીક્ષા મહોત્સવ (Diksha Mahotsav) ચાલી રહ્યો છે. આ મહોત્સવમાં આજે તા. 22 એપ્રિલના રોજ 35 દીક્ષાર્થીએ એક...
પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) અલીગઢ લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર સતીશ ગૌતમ અને હાથરસથી અનૂપ વાલ્મિકીના સમર્થનમાં પ્રદર્શન મેદાનમાં આયોજિત...
8 વર્ષ બાદ ઘાતક ‘બ્લુ વ્હેલ ચેલેન્જ’ મોબાઈલ ગેમ (Mobile Game) ફરી ચર્ચામાં છે. આ મોબાઈલ ગેમના કારણે એક ભારતીય વિદ્યાર્થીના (Indian...
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન (Home Minister) અમિત શાહે (Amit Shah) સોમવારે છત્તીસગઢમાં નક્સલવાદીઓને (Naxalites) ચેતવણી આપી હતી. શાહ નક્સલ પ્રભાવિત કાંકેર...
નવી દિલ્હી(NewDelhi): ભારતમાં (India) કાપડ માર્કેટ (Garment Market) ખૂબ મોટું છે. વિશ્વભરની કપડાંની બ્રાન્ડ અહીં વેચાય છે. ભારતીય કાપડ બજારમાં ખરીદીના અનેક...
સમાજવાદી પાર્ટીએ (Sapa) સોમવારે કન્નૌજ સીટ માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ સીટ પર તેજ પ્રતાપ યાદવને (Tej Pratap Yadav) ઉમેદવાર...
નવી દિલ્હી: વલસાડથી (Valsad) મુઝફ્ફરપુર (Muzaffarpur) જતી એક્સપ્રેસ ટ્રેનમાં (Express train) આજે દુ:ખદ ઘટના બની હતી. આ ટ્રેનમાં આજે આગ (Fire) લાગી...
સુરત(Surat): 48 કલાકના હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા (Political Drama) બાદ સુરત લોકસભા બેઠક (Surat Loksabha Seat) પર ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ...
મુંબઇ: નાગ અશ્વિનની ફિલ્મ ‘કલ્કી 2898 AD’માં (Kalki 2898 AD) પીઢ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) દમદાર પાત્રને લઈને છેલ્લા કેટલાક...
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી જો કે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. . અને...
કોલકાતા: શિક્ષક ભરતી કૌભાંડ (Teacher recruitment scam) કેસમાં પશ્ચિમ બંગાળની (West Bengal) મમતા બેનર્જી (Mamata Banerjee) સરકારને કોલકાતા હાઈકોર્ટ (Kolkata High Court)...
સુરત(Surat): થોડા દિવસ પહેલાં બોલિવુડના (Bollywood) સુપર સ્ટાર સલમાન ખાનના (SalmanKhan) મુંબઈ સ્થિત ઘર પર ફાયરિંગની (Fairing) ઘટના બની હતી. આ કેસમાં...
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષ વચ્ચે ભારતનો સૌથી મોટો પડકાર આ દેશો અને પશ્ચિમ એશિયાના અન્ય દેશોમાં રહેતાં તેનાં લાખો નાગરિકોની સુરક્ષા...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે 22 એપ્રિલ, 2024ના રોજ એક મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે 14 વર્ષની રેપ પીડિત (Rape...
એક માણસની અપકવ વિચારધારા કે પોતાનો નિર્ણય જે અંત:કરણનો છે, પ્રગટ કરવાના ભયથી આજે સમગ્ર રાજયમાં વિનાશી સમસ્યાનો ઉદ્ભવ થવાની શકયતા વધી...
તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે ભલે પછી સવાર હોય, બપોર હોય કે પછી સાંજ હોય, જેટલી ઝડપથી વસ્તીમાં વધારો નોંધાય...
વડોદરા વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને પોલીસે 56 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડયો હતો. ગૌમાંસ હોવાની શંકાના...
નવી દિલ્હી: ભારતીય શેર બજારએ (Stock market) સોમવારના ટ્રેડિંગ સત્રની શરૂઆત તેજી (Profit) સાથે કરી હતી. બજારના લગભગ તમામ ઈન્ડેક્સ ઝડપથી કારોબાર...
ટણીપ્રચારમાં ‘પ્રચાર’ શબ્દનું બહુ મહત્ત્વ છે. અંગ્રેજીમાં તેને પ્રોપેગેન્ડા કહે છે. રાજકીય પક્ષો કે નેતાઓ પોતાના માટે જનતાનું સમર્થન મેળવવા માટે વિચારો...
જા વિશ્વયુદ્ધ પછી બે દેશોની સ્થાપના કરવામાં આવી અથવા રચના કરવામાં આવી. જે રીતે કેટલાક લોકો સાથે મળીને કંપનીની સ્થાપના કરે એ...
ડેપો આખું ફેંદી વાળ્યું પણ ક્યાંય વ્હીલચેર ના મળી : પત્નીને પગે ફેક્ચર હોવાથી બસ સુધી લઈ જવા માટે પતિને વેઠવી પડી...
નવી દિલ્હી: ભારતના 17 વર્ષના ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે (Grandmaster D. Gukesh) કેન્ડીડેટ્સ ચેસ (Candidates Chess) ટૂર્નામેન્ટ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. આ...
બઇ મૉલથી ભરપૂર પણ વરસાદથી દૂર શહેર ગણાયું છે. ડેઝર્ટ સિટી – રણનું નગર કહેવાતું દુબઇ અત્યારે, આ લખાઇ રહ્યું છે ત્યારે...
દેશના કર્મઠ, અણથક અને નિર્ણાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષની 15મી ઓગસ્ટના દિલ્હીના લાલકિલ્લા પર પ્રવચન કરતા દેશવાસીઓને ભ્રષ્ટાચાર, સગાવાદ અને તૃષ્ટિકરણ...
ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપથી વિકસી રહેલ વિશ્વ સાથે વધી રહેલ કાર્બન ઉત્સર્જન કારણે ગ્લોબલ વોર્મિંગ ધરતીના વાતાવરણ માટે સૌથી મોટો ખતરો બનીને...
એક દિવસ ગુરુજી પાસે બધા શિષ્યો આવ્યા અને વિનંતી કરી કે, ‘ગુરુજી, અમારો અભ્યાસ હવે પૂરો થશે અને અમે આશ્રમ છોડીને થોડા...
દેશની અઢારમી સામાન્ય ચૂંટણીમાં ભારતીયોએ મતદાન કરવાનું શરૂ કરી દીધું છે. અગાઉના સત્તર પુનરાવર્તનોમાંથી બે ખાસ કરીને મહત્ત્વપૂર્ણ હતા. એક 1952માં યોજાયેલી...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
IPL 2024ની વચ્ચે BCCIએ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો વચ્ચે રમાયેલી મેચ દરમિયાન વિરાટ કોહલી અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. તેની વિકેટ બાદ તે ખૂબ જ નાખુશ દેખાઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં વિરાટ કોહલીને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છેૈ.
વિરાટ કોહલી સામે BCCIની આ કાર્યવાહી
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલી ફુલ ટોસ બોલ પર આઉટ થયો હતો. તેનું માનવું હતું કે આ બોલ કમરથી ઉપર છે. પરંતુ અમ્પાયરોએ તેને આઉટ જાહેર કર્યો હતો. તે અમ્પાયરોના આ નિર્ણયથી ખૂબ જ નાખુશ દેખાયો હતો અને પેવેલિયન પરત ફરતા પહેલા દલીલ કરતો પણ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં BCCIએ હવે અમ્પાયરના નિર્ણય સાથે અસંમતિ દર્શાવવા બદલ વિરાટ કોહલી પર મેચ ફીના 50% દંડ ફટકાર્યો છે.
જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની બીજી ઈનિંગની ત્રીજી ઓવર દરમિયાન હર્ષિત રાણાના ધીમા ફુલ ટોસ બોલના પ્રથમ બોલ પર વિરાટ કોહલી આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ રિવ્યુ માંગ્યો અને અમ્પાયરે રિવ્યુ બાદ પણ તેને આઉટ આપ્યો. વિરાટ કોહલી આ વખતે ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. આ પછી વિરાટે ગુસ્સામાં અમ્પાયર સાથે વાત કરી અને પેવેલિયન તરફ પરત ફર્યો હતો. આટલું જ નહીં પેવેલિયન તરફ જતાં તેણે હાથ વડે એક ડસ્ટબીન પણ પછાડી દીધું હતું.
IPLના નવા નિયમો હેઠળ વિરાટ બહાર
હોક-આઈ ટ્રેકિંગ નિયમ જે નો-બોલની ઊંચાઈને માપે છે તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લાગુ છે. આ અંતર્ગત ક્રિઝમાં બેટ્સમેનની કમરની ઊંચાઈથી બોલની ઊંચાઈનું મૂલ્યાંકન કરીને નો બોલનો નિર્ણય લેવામાં આવે છે. કોહલી શોટ રમતી વખતે ક્રિઝની બહાર હતો અને બોલ તેની કમરની ઉપર હતો પરંતુ તે નીચેની તરફ આવી રહ્યો હતો. ટીવી અમ્પાયર માઈકલ ગોફે ઊંચાઈ તપાસી અને હોક-આઈ ટ્રેકિંગ અનુસાર જો કોહલી ક્રિઝમાં હોત તો બોલ કમર નજીક 0.92 મીટરની ઊંચાઈએથી પસાર થઈ ગયો હોત. આ સ્થિતિમાં બોલ કોહલીની કમરની ઊંચાઈ (1.04 મીટર)થી નીચે હોત. આવી સ્થિતિમાં ગોફને બોલ ટ્રેકિંગ સ્કેલ પર બોલની ઊંચાઈ કોહલીની કમરની ઊંચાઈથી ઓછી હોવાનું જણાયું અને તેને આઉટ જાહેર કર્યો.