કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
સાઉદીના નજરાન-જિઝાન બાદ અભા ઍરપોર્ટ પણ નિશાન પર, હુથીઓએ આપી એરલાઈન્સને ચેતવણી
ગુજરાતથી વૈષ્ણોદેવી જવાનું બનશે સરળ, 18 ઓક્ટોબરથી સાબરમતી-જમ્મુ ટ્રેન સીધી કટરા પહોંચશે
ચૂંટણી પંચ સામે INDIA બ્લોકનો હલ્લાબોલ, રાહુલ ગાંધી બેરિકેડ પર ચઢ્યા, અનેક નેતાઓની અટકાયત
અમદાવાદ-મુંબઈમાં તાયલ ગ્રુપ પર EDના દરોડા, 12 સ્થળે સર્ચ અને 215 બેંક ખાતા ફ્રીઝ
IND vs WI 1st T20I: અર્શદીપે આપ્યો પહેલો ઝટકો, પૂરન 12 રને ક્લીન બોલ્ડ; હોપની આક્રમક શરૂઆત
ફ્લાયદુબઈ કોકપિટ હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાના ટ્રમ્પના દાવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા તેજ
કાર્યકર્તાઓને નોટિસ અપાતાં અભિજીત દીપકેનો વિરોધ, કહ્યું, ‘પોલીસને કાર્યવાહી કરવી હોય તો મારી સામે કરો’
‘દાદા’ની નવી ઇનિંગ્સ શરૂ, પ્રથમ વખત IPL ફ્રેન્ચાઇઝીના હેડ કોચ બન્યા સૌરવ ગાંગુલી
પાકિસ્તાન સાથેના સંબંધો પર મિકા સિંહે કરી ખુલીને વાત, કહ્યું, ‘ત્યાંના લોકો સ્વભાવથી ખરાબ નથી’
વિદ્યુત જામવાલે 15 મિનિટ શ્વાસ રોકી રાખ્યો, 20 મિનિટ સુધી પાંપણ પણ ન ઝપકાવી
‘સમયસર હસ્તક્ષેપ ન થયો’, SIR મામલે CJI સૂર્યકાંત અને જસ્ટિસ બાગચી પર સૌરવ દાસના સવાલ
મહિલા પત્રકારોના આક્ષેપ બાદ ACP વિવેક ભગતને એડિશનલ DCPનો ચાર્જ નહીં મળે, સરકારે બદલ્યો આદેશ
સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો: 72,500ના સ્તરે ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 પોઈન્ટ ઉપર, એશિયન બજારોમાં પણ મિશ્ર માહોલ
લખનઉ એરપોર્ટ પર 300 મજૂરોના લેબર કેમ્પમાં લાગી ભીષણ આગ, કપડાં-પૈસા સહિત તમામ સામાન બળીને ખાખ
2025 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટને છોડી કેપ્ટનશીપ, હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ, સ્મૃતિ મંધાના બની શકે કેપ્ટન
મતદાર યાદીમાંથી નામ હટાવવાના મુદ્દે ચૂંટણી પંચ ઘેરાયું, જસ્ટિસ નરીમાને સુપ્રીમને દખલની અપીલ કરી
છઠ પૂજા માટે સુરત તૈયાર, 20થી વધુ સ્થળોએ થશે ભવ્ય આયોજન; રેલવે પાસે વધુ સ્પેશિયલ ટ્રેનોની માંગ
આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ T20: 3 દિવસ પહેલાં જ પાકિસ્તાનને હરાવી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યું, હવે લખનઉમાં મુકાબલો
સુરતીઓ માટે દિવાળી પહેલાં મોટી ભેટ! 25 ઓક્ટોબરથી ફરી ઉડાન ભરશે સુરત-શારજાહ ફ્લાઇટ
‘સેવ ડેમોક્રસી-સેવ માઈ વોટ’ના નારા, પોલીસ બેરિકેડ પર ચઢ્યા રાહુલ ગાંધી, 100થી વધુ સાંસદોના ધરણાં
યૂપીના 3 જિલ્લાઓમાં કરા પડ્યા, લખનઉમાં મંદિરો ડૂબ્યાં; બિહારમાં પૂરને કારણે 8 લાખ લોકો અસરગ્રસ્ત
3.0: કેપી ગ્રુપે વિકાસની નવી દિશા આપતા વિઝન-2032ની વ્યૂહરચના રજૂ કરી
મહિલાઓ-સગીરાઓ સામેના ગુનાઓ પર સુપ્રીમ કોર્ટ સખત, દિલ્હી પોલીસને કહ્યું, ગુનેગારોમાં ડર ઊભો કરો
ઇસ્કોન બ્રિજ પાસે ફૂલ સ્પીડમાં ડિઝાયર બેકાબૂ, BMW સહિત 3 કારને ટક્કર, દારૂના નશામાં PSIનો અકસ્માત
જર્મની-અમેરિકાના ત્રણ વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર: મગજની નસોને નિયંત્રિત કરવાની ટેક્નિક વિકસાવી
અંતરિક્ષમાં નવી સ્પર્ધા, ચંદ્ર પર ન્યુક્લિયર રિએક્ટર માટે અમેરિકા-ચીન-રશિયાની તૈયારી
પાણીના પૈસાની ઉઘરાણી મુદ્દે મારેઠાના ઘરમાં ઘૂસેલા ટોળાનો હુમલો,પથ્થરમારો કરતા યુવકનું માથું ફાટી ગયું
ગોરવા તલાટી કચેરીમાં તાળા, ઘણાં દિવસો સુધી ધક્કા ખાવા છતાં કામ ન થતાં અરજદારોમાં ભારોભાર રોષ
બ્રિટનમાં સિક્રેટ સુરક્ષા એલર્ટ બાદ અમેરિકાનો મોટો નિર્ણય, RAF Fairfordથી તમામ B-1 બોમ્બર પાછા બોલાવ્યા
રશિયામાં ફરી પ્લેગનો ભય! મહિલા સંશોધકના મોત બાદ હોસ્પિટલોમાં ક્વોરન્ટીન, શું છે આખી ઘટના?
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ સાથે શરૂઆત થઇ છે. જે કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયો ૨૯ પૈસા તૂટીને ૭૫.૯૫ના સ્તરે ખૂલ્યો હતો, જે છેલ્લે ડોલરની સામે રૂપિયો ૬૭ પૈસા તૂટીને ૭૬.૨૨ના સ્તરે બંધ રહયા હતા. જ્યારે ગત સેસન્સમાં ડોલરની સામે રૂપિયો એક પૈસા નરમ રહીને ૭૫.૬૬ના સ્તરે બંધ રહયો હતો. અન્યકરન્સીઓમાં યુરો ૮૨.૨૦, પાઉન્ડ ૯૩.૬૦, ઓસ્ટ્રેલિયન ડોલર ૪૫.૬૪, જાપાનીઝ યેન ૦.૭૦૧૮ અને સીંગાપોર ડોલર ૫૩.૦૭ના સ્તરે બંધ રહયા હતા.