લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
સુરતથી ચેન્નઈ જવું થશે સરળ, 5 રાજ્યોને જોડશે 900 કિમીનો નવો એક્સપ્રેસવે
ગણેશ વિસર્જનમાં મોટા અવાજનો મુદ્દો હાઇકોર્ટ પહોંચ્યો, DJ-લાઉડ સ્પીકર પર હાઇકોર્ટ સખત, સરકાર પાસે માગ્યો જવાબ
દિવાળીમાં ફ્લાઇટ ટિકિટ થઈ શકે મોંઘી, સરકારે ભાડાની મર્યાદા નક્કી કરવાનો કર્યો ઈનકાર
કેન્સરની દવા રૂ.2,700ની, MRP રૂ.27 હજાર! સુપ્રીમ કોર્ટે કહ્યું- આ તો ધોળા દિવસે લૂંટ છે
બિહારની ઘટના બાદ પ્રિયંકા ગાંધીનું નિવેદન, ‘રસ્તા પર મહિલાઓ સુરક્ષિત ન હોય તો મોટી યોજનાઓનો શું અર્થ?’
જાપાને છોડાવ્યો ભારતનો પરસેવો! છેલ્લી ઓવરમાં અમ્પાયરના નિર્ણય પર હાઈવોલ્ટેજ ડ્રામા
બે મોટા નેતાઓની નારાજગી બાદ નર્મદા ભાજપમાં ફેરફાર, શબ્દશરણ તડવી બન્યા પ્રમુખ
2 કરોડની ફિલ્મે કરી 350 કરોડની કમાણી! સફળતા બાદ ‘હનુમાન અંશ’ની પ્રોડ્યુસર પહોંચી અયોધ્યા
મોબાઇલ યુઝર્સ માટે મોટી રાહત! ડેટા નથી વાપરતા તો બચશે પૈસા, કોલિંગ-SMS માટે મળશે અલગ રિચાર્જ પ્લાન
ભારતીય સેનાની ટેન્ક ફલીટને મળશે નવી તાકાત, Make-II હેઠળ સ્વદેશી APUની ખરીદી
UP-ઉત્તરાખંડની 11 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી, જાણો નોમિનેશનથી મતદાન સુધીની તારીખો
સુરતના ડુમસ બીચ પરથી દારૂની બોટલો અને નશાના ઇન્જેક્શન મળ્યાનો દાવો, કોંગ્રેસે પોલીસને આપ્યો 24 કલાકનો પડકાર
લોકો જાગૃત, વેપારીઓ બેદરકાર! સુરતમાં વીડિયો બાદ એક મહિનામાં 5 મોટા સ્ટોર-ગોડાઉન સામે કાર્યવાહી
સિદ્ધાર્થ-તમન્નાની ‘વન’ પર મ્યુઝિક વિવાદ, લાઇસન્સની વિગતો જાહેર કરવાની માગ
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર 20 ઓક્ટોબરથી અમલી
કોલસાનું સંકટ: દેશના 40% વીજ મથકોમાં સ્ટોક તળિયે
બિહારમાં મિત્ર સાથે જતી વિદ્યાર્થીનીની બદમાશોએ છેડતી કરી, છોકરાને પણ માર્યો
વિદ્યાર્થીના આપઘાત અંગે IIT બોમ્બેએ ડીનને હોદ્દા પરથી દૂર કર્યા
વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતા મેઘાલયમાં જ દુષ્કાળનો ખતરો, બદલાતી આબોહવાએ વધારી ચિંતા
એશિયન ગેમ્સ 2026: ત્રીજા દિવસે ભારતને શૂટિંગમાં ઝટકો, ટેબલ ટેનિસમાં રોમાંચક જીત
સોનિયા ગાંધીના મતદાર યાદી કેસમાં ફરી સુનાવણી, 29 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ થશે મામલો
રશ્મિકાનો અત્યાર સુધીનો સૌથી રૉ અવતાર! ‘માયસા’નું ટીઝર જોઈ ફેન્સ થયા ક્રેઝી
ભારતની દીકરીઓએ જાપાનમાં લહેરાવ્યો તિરંગો, એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રનથી હરાવી જીત્યો પહેલો ગોલ્ડ
દેશભરમાં DRIનું ડ્રગ્સ નેટવર્ક સામે મોટું ઓપરેશન, 845 કિલોથી વધુ નશીલા પદાર્થો જપ્ત
દિવાળી-છઠ્ઠ પર ઘરે જવાનું છે? રેલવેએ દોડાવશે 1,053 સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ, જાણો રૂટ અને સમયગાળો ..
સુરતમાં SMCના કર્મચારી બની ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ઝડપાઈ, 55 જંકશન પરથી 155 બેટરી ઉઠાવી
બારાં નગર પરિષદમાં AAPનો પ્રથમ બોર્ડ, શીતલ રાઠોડ નવી સભાપતિ બન્યા; કોંગ્રેસના 15 વર્ષના બોર્ડનો અંત
IPL 2027: જહીર ખાનને CSKના હેડ કોચ બનાવવામાં ધોનીની મોટી ભૂમિકા
UPમાં ખાખી પર કલંક! ડાયલ-112ની સરકારી ગાડીમાંથી પેટ્રોલ કાઢી વેચવાનો આરોપ, CCTVથી ખુલ્યું રહસ્ય
ઓડિશાથી 43 કિલોમીટર દૂર દરિયામાં મળ્યો કુદરતી ગેસ, ‘સમુદ્ર મંથન’ અભિયાનમાં મોટી સફળતા
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની દુકાનો પર નિ:શુલ્ક વિતરણની શરૂઆત કરી છે. પરંતુ સરકારી અનાજના કાળાબજાર કરવા ટેવાયેલા રેશનિંગના સંચાલકો આ ટકનો ગેરલાભ ઉઠાવી ગરીબોને માત્ર 50 ટકા જ અનાજ આપી બાકીનો જ્થ્થો ઓહિંયા કરી જતાં હોવાની અનેક ગામોમાંથી બૂમો ઉઠી રહી છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના માથાસર અને પાટવાલી ગ્રામજનોએ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ભ્રષ્ટાચાર આચરી ઓછુ અનાજ આપતા હોવાનો ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. પાટવાલી ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે અમે 2જી તારીખે અમે સસ્તા અનાજની દુકાને અનાજ લેવા ગયા ત્યારે ઓછા અનાજની ફરિયાદ લઈને એક વિધવા મહિલા ત્યાં બેઠી બેઠી રડતી હતી. બાદમાં અમે ડેડીયાપાડા તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદારનો ટેલિફોનિક સંપર્ક કર્યો અને એક ટીમ અમારા ગામમાં આવી અને ગ્રાહકોની સામે જ અનાજ તોલાવ્યું ત્યારે નિયમ કરતા લગભગ 50% અનાજ ઓછું અપાતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું, બાદમાં તપાસ ટીમના અધિકારીઓએ પંચકેસ કરી ઉપલી કક્ષાએ આનો રિપોર્ટ પણ કર્યો હતો.
અમારા ગામમાં તો ઘણા સમયથી આવું જ ચાલે છે: પાટવાલીના ગ્રામજનો
પાટવાલી ગામના પાંડિયા વસાવા, ગણેશ વસાવા, ગંભીર વસાવા, નૂરજી વસાવા તથા દિનેશ વસાવાએ જણાવ્યું હતું કે અગાઉ પણ જે ગ્રામજનોને અનાજ આપ્યું હતું એ પણ નિયમ કરતા ઓછું અપાયું હતું. અમારા ગામમાં તો ઘણા સમયથી આવું જ ચાલે છે. અત્યારે અને પહેલા જે અનાજ અપાયું એની ગુણવત્તા બિલકુલ ખરાબ છે. છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારની સસ્તા અનાજની દુકાનોમાં ખરાબ અનાજ આવે છે તથા મોટા મોટા ભ્રષ્ટાચારો થાય છે.