તાજેતરમાં હૈદ્રાબાદમાં એક શિક્ષિત અને શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલ દંપતિએ અંધશ્રધ્ધાના વહેમમાં પોતાની બે યુવાન પુત્રીઓની હત્યા કરી છે. આ સમાચાર કમકમાટીભર્યા...
આજે યુવા પેઢી તો ઠીક પરંતુ નાનાં બાળકો પણ મોબાઇલની સ્ક્રીનમાં માથું નાંખીને બેઠેલા જોવા મળે છે. ટેક્નોલોજી સાથે કદમ મિલાવવાની જરૂર...
ઘણું લખાઇ ગયું છે. લગભગ એક વર્ષની અવધિ વીતી ગઈ. હજીય વર્તમાનપત્રોમાં શબ્દ કોરોના ચમકયા કરે છે. તારા હજાર પ્રકાર કયા નામે...
થોડા દિવસો પર ચર્ચાપત્રો વિભાગ કે સત્સંગ પૂર્તિમાં માનવદેહ બંધારણ રચના સંદર્ભે કોઇક તજજ્ઞનો લેખ વાંચવા મળ્યો. આપણાં ધર્મશાસ્ત્રોમાં જન્મ અને મૃત્યુ...
NEW DELHI : દિલ્હી સરકારના તમામ વિભાગો હવે ફક્ત ઇલેક્ટ્રિક વાહનો ( ELECTRIC VEHICALS) નો ઉપયોગ કરશે. કેજરીવાલ ( ARVIND KEJRIVAL) સરકારે...
દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા જળવાય અને ગરીબોની મદદપણ થાય એ માટે કચરાના બદલામાં ગરીબોને જીવનજરૂરી ચીજો આપવાની સ્તુત્ય યોજના શરૂ કરી...
આંતરરાષ્ટ્રિય બજારોમાં કૃડ ઓઈલનો ભાવ 107 ડોલર પ્રતિ બેરલ અને ડોલરનો ભાવ 65 રૂપિયા હતો ત્યારે ભારતમાં પેટ્રોલ 73 રૂપિયે લીટરને પાર...
મુંબઇ (Mumbai): ગુરુવારે એન્ટિલિયાની (Antilia) બહાર એક શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટકો (explosive gelatine sticks) મળી આવ્યા હતા. આ વિસ્ફટકો મૂકનારાઓનું લક્ષ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના...
દેશમાં પહેલીવાર પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયા છે. આશરે એક અંદાજ મુજબ, સરકારને જે આવક થાય છે તેના...
વીજળી આજકાલ માણસની એક આવશ્યક જરૂરિયાત બની ગઇ છે. આ વિશ્વમાં એવા ઘણા ઓછા સ્થળો આજે હશે જ્યાં વિદ્યુતનું નેટવર્ક પહોંચ્યું નહીં...
Balakot Air Strike: 26 ફેબ્રુઆરી એટલે કે આજે બે વર્ષ પહેલા એક સંદેશ મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ દેશની છાતી ગર્વથી ફુલાઈ હતી....
આજે ભૌતિક સુખ-સગવડનો એક કૅઝ છે. શું આ ઉપભોક્તા વાર એક ગાંડપણ છે? જેમાં સત્ય’ સંસ્કાર અને શાણપણ ત્રણેયની બાદબાકી છે. પાર્ટીમાં...
વર્ષ 2016માં રિતિકે ફરિયાદ નોંધાવી હતી જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ તેમની પાસેથી નકલી આઈડી બનાવીને કંગના રનોત ( KANGANA...
તમે, હું, વાચકો પ્રાથમિક શાળામાં એક સુંદર નાનકડી વાર્તાના પરિચયમાં આવેલા. એક હતી ચકલી, એક હતો ચકલો. ચકલી લાવી દાળનો દાણો, ચકો...
એક છોકરો, નામ શિવાન.શાળામાં ભણવું ગમે નહિ.ટીચરો ભણાવે પણ તેને કંઈ બરાબર સમજાય નહિ અને તે જે કોઈ પણ મનની જિજ્ઞાસા પૂરી...
હવેથી પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ( PRESS COUNCIL OF INDIA) ના કોડ, ટીવી ચેનલોનો પ્રોગ્રામ કોડ, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના નિયમો અને...
કોરોના યુગમાં બંધ રહેલી ટ્રેનો હવે દોડી રહી છે, રેલ્વે હવે ધીમી ગતિએ ખાસ ટ્રેનો દોડાવી રહી છે. પશ્ચિમ રેલ્વેએ 11 નવી...
માર્ચ મહિનો IPO ઓ માટે ગુલઝાર થઈ રહ્યો છે. આ મહિનામાં, કુલ 12-15 કંપનીઓ આઈપીઓ લોંચ કરી શકે છે. આના માધ્યમથી તેઓ...
ફેડરેશન ઓફ ટ્રેડર્સ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) વતી પેટ્રોલ ( petrol) અને ડીઝલની ( diesel) વધતી કિંમતો સહિત ગુડ્સ એન્ડ...
‘વળી થોડાએક દિવસો પછી મેં એક સર્વેયર મિત્રને બોલાવ્યા અને તેમને શાળા માપીને શાળાનો નકશો કરવાનું કહ્યું. હું અને તે શાળાનો પ્લૅન...
રવિવારના લેખમાં કહ્યું હતું એમ વીતેલી સદીમાં થયેલી અર્થશાસ્ત્રીય ચર્ચામાં ચાર થીયરી ફેશનમાં હતી. એક પરકોલેશન થીયરી જેમાં જમણેરી અર્થશાસ્ત્રીઓ કહેતા હતા...
જ્યારથી વિશ્વનું સર્જન થયું. માનવજાતની વસ્તી થઈ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં અનેક મહામારીઓ આવી ગઈ પરંતુ કોરોનાની મહામારી એવી છે કે...
કોરોના બાદ માંડ લોકોની ગાડી પાટે ચઢી છે ત્યારે ફરી એક વાર સામાન્ય અને મધ્યમ વર્ગીય લોકોને રડવાનો વારો આવ્યો છે. મધ્યમ...
ગયા જૂન મહિનામાં ગલવાન ખીણમાં ભારતના સૈનિકો અને ચીનના સૈનિકો બરાબરના બાખડયા હતા. જંગ ભારે લોહિયાળ હતો. એ જંગમાં ભારતના 20 જેવા...
ગુરુજી રોજ સાંજે એક પ્રશ્ન બધા શિષ્યો સામે મુક્ત અને બધા પાસેથી જવાબ માંગતા અને વિચાર વિમર્શ અને સવાલ જવાબમાં એક સરસ...
કોંગ્રેસે દક્ષિણ ભારતમાં તેની એક માત્ર સરકાર પુડુચેરીમાં ગુમાવી. તા. 22મી ફેબ્રુઆરીએ મુખ્ય પ્રધાન વી. નારાયણ સ્વામીએ વિશ્વાસનો મત ગુમાવવા સાથે રાજીનામુ...
આપણી આસપાસ એવા અનેક લોકો હોય છે, જેમના ચહેરા અને વ્યવહારમાં એક પ્રકારની લાચારી હોય છે. તેઓ સતત પોતાને નબળા, વંચિત અને...
રાજ્યની છ મહાનગરપાલિકાઓમાં ઘણા વિશ્લેષકોની ધારણા હતી તે મુજબ જ સત્તાનું પુનરાવર્તન થવા જઇ રહ્યું છે, આ લખાઇ રહ્યું છે ત્યારે છેવટના...
પિન્ક બોલ ટેસ્ટ : ભારત પ્રથમ દાવ 145, રોહિત શર્મા 66, જો રૂટ 8/5, જેક લીચ 54/4, ઇંગ્લેન્ડ બીજો દાવ 81, સ્ટોક્સ...
સુરત: (Surat) આગામી 28મી ફેબ્રુવારીના રોજ તાપી જિલ્લામાં (Tapi District) પણ 26 જિલ્લા પંચાયત અને સાત તાલુકાની 124 તાલુકા પંચાયત અને વ્યારા...
જૂની અદાવતનો રોષ: બાઇક સળગાવી, પરિવારને જીવતા સળગાવી દેવાની ધમકી
બરોડા ડેરીની ચૂંટણીનો શંખનાદ: 18 માર્ચે જંગ, પ્રથમ દિવસે જ 100 ફોર્મનો ઉપાડ
દિવાળીપુરામાં ડ્રેનેજની કામગીરી વેળાએ ગેસ લાઈન પંચર થતા અફરાતફરી, ફાયર બ્રિગેડે મોરચો સંભાળ્યો
ફરી એક બ્લ્યુ ડ્રમકાંડ: લખનઊમાં કિશોરે પિતા પર ગોળીબાર કર્યા બાદ શરીરના ટુકડા કરી વાદળી ડ્રમમાં છુપાવી દીધા
વડોદરાના ધોરણ 10 અને 12 ના જરૂરિયાતમંદ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, નિઃશુલ્ક ટ્રાન્સપોર્ટેશન સેવા
T20 વર્લ્ડ કપની વચ્ચે જ ટીમ ઈન્ડિયાના ખેલાડીએ ટીમ છોડી દીધી, અચાનક ઘરે પાછા ફરવું પડ્યું
નિયમ શું માત્ર જનતા માટે? જો અમને મેમો ફાટતો હોય તો રસ્તો રોકનાર પોલીસ ચોકીને પણ દંડ આપો!
મધ્ય ગુજરાતમાં સ્માર્ટ મીટર ક્રાંતિ
26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાની નાગરિકતા રદ કરવાનો કેનેડાનો કડક નિર્ણય
દેવી-દેવતાઓ પર ટિપ્પણી કરતા પહેલાં વિચારો: IFFI વિવાદમાં ફસાયેલા રણવીર સિંહને કોર્ટે આપ્યો ઠપકો
મહિલા T20 વર્લ્ડકપ 2026નું શિડ્યૂલ જાહેર: 12 જૂનથી 5 જુલાઈ સુધી ચાલશે આ મહાસંગ્રામ
26મીથી શરૂ થતી બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકન માટે 73 હજારથી વધુ શિક્ષકોને ઓર્ડર
નસવાડીમાં માનવતાને શરમાવે તેવી ઘટના , માનસિક અસ્વસ્થ યુવતી પર દુષ્કર્મ, પરિવારનો ગેંગરેપનો આક્ષેપ
દિલ્હી એરપોર્ટ પર 5.42 કરોડનો જથ્થો પકડાયો: મહિલા મુસાફર પાસેથી સોનું, હીરા, પ્રીમિયમ ઘડિયાળો અને વિદેશી ચલણ જપ્ત
AI સમિટમાં હોબાળો: ઉદય ભાનુ 4 દિવસ માટે અટકાયતમાં, પોલીસે કહ્યું- IYC પ્રમુખ માસ્ટરમાઇન્ડ
સુરતના પાલ વિસ્તારમાં 26 ફેબ્રુઆરીએ પાણી પુરવઠો બંધ, 27 ફેબ્રુઆરીએ ઓછા દબાણથી મળશે
આમ આદમી પાર્ટીની મહિલા નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો, કારનો કાચ તોડી લાફા ઝીંક્યા
વડોદરા : ડભોઇ વાઘોડિયા અને ચાણોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા રૂ. 40 લાખના દારૂ પર રોલર ફેરવાયું
કેરળનું નામ બદલાશે, કેન્દ્રીય કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી, આ હશે નવું નામ
બળાત્કાર કેસમાં આદિત્ય પંચોલીની અરજી પર સુનાવણી: હાઇકોર્ટે પીડિતાને 12મી નોટિસ ફટકારી
ભૂખ્યા બાળકોનો પ્રવાસ!,સર્વ શિક્ષા અભિયાનમાં નાસ્તા વિના 800 વિદ્યાર્થીઓ રવાના
ઝરીબુઝર્ગમાં ખુલ્લા કૂવામાં પડતા ભાઈ–બહેનના કરુણ મોત, પંથક શોકમગ્ન
આંદામાનમાં મોટી દુર્ઘટના ટળી: પવન હંસ હેલિકોપ્ટર ટેકનિકલ ખામી બાદ સમુદ્રમાં ઉતારાયું, તમામ 7 સુરક્ષિત
ભારત સેમિફાઇનલમાં કેવી રીતે પહોંચી શકે છે? રન રેટ સુધારવા માટે મોટી જીત જરૂરી..
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 1,250 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 25,400થી નીચે સરક્યો
જયશ્રી રામ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ,ટેરેસના પતરાના શેડમાં ભભૂકી જ્વાળાઓ
પ્રેમમાં પાગલ પરિણીતાએ પતિ–બે બાળકોને છોડ્યા
વડોદરા : પ્રેમમાં પાગલ પરીણીતા પતિ અને બે બાળકોને છોડી પ્રેમી સાથે ભાગી ગઈ
જાતીય સતામણીના કેસમાં ફસાયેલા અવિમુક્તેશ્વરાનંદ અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યા
હાલોલ સ્ટેશન રોડ પર સાંઈબાબા મંદિર પાસે ખોદેલા ખાડામાં ટ્રક ફસાઈ
તાજેતરમાં હૈદ્રાબાદમાં એક શિક્ષિત અને શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલ દંપતિએ અંધશ્રધ્ધાના વહેમમાં પોતાની બે યુવાન પુત્રીઓની હત્યા કરી છે. આ સમાચાર કમકમાટીભર્યા છે. દેશને પછાત રાખતા અનેક પરિબળોમાંનું એક કારણ અંધશ્રધ્ધા પણ છે.
મંત્ર, તંત્ર, જાપ, શુકન-અપશુકન, માદળિયાં, તાવીજ, નજરબંધી, મૂઠ, પરકાયા પ્રવેશ, ગુપ્ત ખજાનાની શોધ, એકના ડબલ, રૂપિયાનો વરસાદ, ખોવાયેલ વ્યકિતનો પત્તો વગેરે અંધશ્રધ્ધાના સ્વરૂપો છે.
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે કહેવત દેશના દરેક ભાગમાં સાર્થક થઇ રહી છે. દેશના ખૂણે ખૂણામાં લોકો એકના ડબલ કરવાની લાલચમાં છેતરાય છે. અનેક બાબાઓ સ્વામીઓ યૌન શોષણના આરોપસર જેલની હવા ખાઇ રહયા છે. આમ છતાં તેમનો ધંધો પણ ધમધોકાર ચાલી રહયો છે.
મહારાષ્ટ્રમાં ડો. નરેન્દ્ર લભોલકરે અંધશ્રધ્ધા નિર્મૂલન કાનૂન માટે ઝુંબેશ ચલાવી હતી. મહારાષ્ટ્ર સરકારનો પ્રતિભાવ પ્રોત્સાહક હોવાથી ડો. દાભોલકરે 16 દિવસના મહારાષ્ટ્ર વિધાનસભા સમક્ષ ઉપવાસ કર્યા હતા.
તેમની હત્યા બાદ મારાષ્ટ્ર સરકારે અંધશ્રધ્ધા નિર્મૂલન કાનૂન ઘડયો હતો. ત્યારબાદ છત્તીસગઢ રાજયોએ પણ આવા કાનૂનો પસાર કર્યા છે. ગુજરાતમાં અંધશ્રધ્ધા નિર્મૂલન કાનૂન માટે છેલ્લા 15 વર્ષથી માગણી કરવામાં આવી રહેલ હોવા છતાં ગુજરાત સરકાર આંખ આડા કાન કરી રહી છે.
સમગ્ર દેશમાં અંધશ્રધ્ધા કરતૂકો અને વ્યાપ લક્ષમાં લેતા દેશવ્યાપી અંધશ્રધ્ધા નિર્મૂલન કાનૂન ઘડી પ્રજાને અંધશ્રધ્ધામાંથી ઉગારવાની જરૂર છે.
સુરત – અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.