કુદરતે બાળકોનો જન્મ આપોઆપ નોર્મલ જ થાય છે એવું બનાવેલ છે એટલે જ વરસો પહેલા પાંચ થી છ ડીલીવરી ઘરે જ થતી...
યુગપુરુષ ગાંધીજીનાં અહિંસા, જીવદયા, ટ્રસ્ટીશીપના આદર્શો માનવસમાજ માટે પથદર્શક છે. આ પૃથ્વી પર અરણ્યસંસ્કૃતિમાં માનવ શિકાર અને માંસાહાર પર જીવનનિર્વાહ કરતો હતો,...
વર્ષોથી ભેળસેળ વગરના તંદુરસ્ત સમાચાર માટે તેના રીપોર્ટર અને ગુ.મિત્ર પ્રેસને અભિનંદન. ત્રણે પેઢીને સરખો ન્યાય. કોઇના માટે પક્ષાપક્ષી નહિ. શાસક હોય...
નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદી વડાપ્રધાન તરીકેની ભાવના ઉંચી કક્ષાની છે. એક દેશ એક કાયદોની ભાવનાએ ઘણાં વખતથી ચર્ચામાં રહેલો સેલ્સટેક્ષનો કાયદો જીએસટીને અમલમાં...
એક દિવસ એક સાધુ સ્વામી વિવેકાનંદજી પાસે ગયા અને સ્વામીજીને નમસ્કાર કરી કહ્યું, “હું અહીં એક વિશેષ કામથી આવ્યો છું.મારે તમને મારા...
ઉત્તરાખંડના (UTTRAKHAND) ચમોલીની ( CHAMOLI) નીતિ ખીણમાં વિનાશક કુદરતી આપત્તિ ભૂસ્ખલન તેમજ લાખો ટન બરફની નીચે લપસી પડવાનું પરિણામ છે. એવું માનવામાં...
દરેક જણ કહે છે કે મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેની સરકાર સરળતાથી ચાલે છે અને તેનાં ભવિષ્ય સામે કોઇ ખતરો નથી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના...
બિહાર ( BIHAR) ની એનડીએ સરકારમાં સૈયદ શાહનવાઝ હુસેન ( SHAHNAVAZ HUSSAIN) ને ઉદ્યોગ પ્રધાન બનાવીને બીજેપીએ લઘુમતીઓને મોટો સંદેશ આપ્યો છે....
પૈસાનું જીવનમાં કોઈ મહત્ત્વ નથી. મને પૈસાદાર થવાની કયારેય ઈચ્છા નથી. પૈસા તો હાથનો મેલ છે તેવું આપણે અનેક વખત આપણી આસપાસનાં...
છેક ઉત્તરમાં હિમાલયના ખોળે વસેલું રાજ્ય જેને કહી શકાય તે ઉત્તરાખંડ માટે પ્રાકૃતિક હોનારતો એ નવી વાત નથી. તેની ભૂરચના અને સ્થાન...
બર્ડ ફ્લૂએ દેશમાં કહેર ફેલાવ્યો છે. મધ્યપ્રદેશની રાજધાની, ભોપાલની કેન્દ્રીય પ્રયોગશાળા, આઇસીએઆર-નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી એનિમલ ડિસીઝિસ (એનઆઈએચએસએડી) એ મંગળવારે મહારાષ્ટ્રના (MAHARASTRA)...
સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત બીજા દિવસે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડિઝલનો ભાવ 25 થી 30...
યુરોપ અને યુનાઇટેડ કિંગ્ડમના અનેક ભાગોમાં બરફના જાડા થર પથરાઇ ગયા છે જ્યાં એક પ્રચંડ શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેમાં કેટલાક વિસ્તારોમાં...
કેન્દ્ર સરકાર નોકરી કરતાં લોકોને સારા સમાચાર આપી શકે છે. સરકાર કંપનીઓને અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજાને મંજૂરી આપી...
યુનાઇટેડ ફૉરમ ઑફ બેંક યુનિયન્સ (યુએફબીયુ)એ 15 માર્ચથી બે દિવસીય બેંક હડતાલની અપીલ કરી છે. આ હડતાલ જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની...
ગંધ પારખવાની, સૂંઘવાની શક્તિ ગુમાવવી એ કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો ચેપ લાગ્યો હોવાના એક લક્ષણ તરીકે જાણીતી બાબત છે પરંતુ હવે આમાં એક...
સરકારે મંગળવારે રાજ્યસભામાં માહિતી આપી હતી કે, રસીકરણને કારણે ઉભી થતી કોઈપણ પ્રકારની આડઅસર અથવા તબીબી ગૂંચવણો સામે કોવિડ-19 રસી લેનારાઓને વીમાની...
દેશમાં પ્રથમ વખત ભારતીય સેના કોરોનાના ટેસ્ટના પરિણામોમાં વાર લાગે છે ત્યારે કોવિડ-19 શોધવા માટે એનાં કૂતરાંનો ઉપયોગ કરે છે. સશસ્ત્ર દળના...
કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે તાજેતરમાં એવું કહ્યું હતું કે ભારતે ખરેખરી અંકુશ હરોળ(એલએસી) પર ચીનની સરખામણીમાં વધુ વખત અતિક્રમણ કર્યું છે પરંતુ...
સુરત: નર્મદ યુનિ.ના ૫૨માં વાર્ષિક પદવીદાન સમારોહનું ઓફલાઇન આયોજન કરવા માટે રાજયપાલ કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. કવિ નર્મદની પૂણ્યતિથી નિમિત્તે...
સુરતથી ચોરેલુ સોનું તથા ચાંદી વેચવા બાઇક પર મહારાષ્ટ્ર જઇ રહેલા ઘડફોડ ચોર રાજા ગેંગના ત્રણ સાગરિતોને તાપી જિલ્લા LCB સ્ટાફે માંડળથી...
એક સ્કોટિશ મહિલા નવ મહિના સુધી ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો હતો. મહિલાએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને ખોટું કીધું હતું કે તેના પેટમાં એક...
ડિસેમ્બર ક્વાર્ટરમાં લિસ્ટેડ (Listed) કંપનીઓના પ્રમોટરો દ્વારા ગીરવે મૂકવામાં આવેલા શેરોની કિંમતમાં વધારો થયો છે. કોટક ઇક્વિટી (Kotak Institutional Equity) (Equity) ના...
સુરત: (Surat) કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકો સરળતાથી લોનની રિકવરી કરી શકે તે માટે કેટલીક જોગવાઇઓમાં બદલાવ કર્યો છે. અત્યાર સુધી...
સમયની સાથે સાથે દરેક વસ્તુ બદલાય છે, જે એક અટલ સત્ય છે. સમય બદલાવાની સાથે જ તમારા વાણી, વર્તન, વિચારો અને શારીરિક...
સુરત: (Surat) કોરોનાનું સંક્રમણ ઘટવા સાથે જ સુરત એરપોર્ટથી ડોમેસ્ટીક એરકનેક્ટિવીટી વધી રહી છે. ખાનગી એરલાઇન્સ કંપનીઓ સુરતનો પેસેન્જર ગ્રોથ જોઇ નવી...
અમદાવાદ (Ahmedabad) મનપાની ચૂંટણીમાં (Election) ટિકિટની વહેંચણીના મુદ્દે નારાજ થયેલા જમાલપુર ખાડીયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું છે....
નવી દિલ્હી : ત્રણ દિવસના વિરામ બાદ મંગળવારે ફરી પેટ્રોલ (PETROL) અને ડિઝલ (DIESEL)ના ભાવમાં વધારો થતાં પ્રતિ લિટર ભાવ નવી ઊંચાઇએ...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં ઇસરોલી ગામમાં સોમવારના રોજ લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. ગામના પટેલ ફળિયામાં તાળાં તોડ્યા બાદ મંગલમ રો હાઉસમાં આવેલ...
સાર્સ કોવિ-2, કવિડ-19, કોરોના વાયરસ -આ ચેપી વાયરસ જોત-જોતામાં મહામારીનું સ્વરૂપ લઇ લેશે તેની કોઇને જાણ નહોતી. આ વાયરસ પાછલા એક વર્ષમાં...
મધ્યપ્રદેશ: CMના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી બસ પલટી, 9 લોકોના મોત, 30 થી વધુ ઘાયલ
HBOની નવી ‘હેરી પોટર’ સીરિઝનો ફર્સ્ટ લુક આવ્યો સામે, રિલીઝ ડેટ જાહેર
ખજોદ ડમ્પિંગ સાઈટ પર ત્રીજા દિવસે આગ બુઝાવવા 20 લાખ લીટર પાણી વેડફાયા બાદ પણ સ્થિતિ જૈસે થે જેવી
મોનાલિસાના આરોપો પર સનોજ મિશ્રાનો મોટો ખુલાસો, કહ્યું કે કદાચ આ મારો છેલ્લો વીડિયો પર હોઈ શકે, આ બધું પ્લાનિંગ છે
PM મોદીની 31 માર્ચે ગુજરાત મુલાકાત: સેમિકન્ડક્ટર પ્લાન્ટથી લઈને જૈન હેરિટેજ મ્યુઝિયમ સુધીના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
PNB કૌભાંડ કેસમાં નીરવ મોદી હાર્યો: ભારત લાવવાનો રસ્તો સાફ, બ્રિટિશ કોર્ટે અરજી ફગાવી
‘ભારત પાસે પૂરતા પ્રમાણમાં તેલ ભંડાર છે’: અફવાઓ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
IPL 2026 ના બીજા તબક્કાનું શિડ્યૂલ આવી ગયું, આ શહેરોમાં રમાશે મેચ
રામનવમીએ જીગરદાન ગઢવી (જિગરા)એ કર્યું ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ‘રામ રામ’
નવા શૈક્ષણિક વર્ષથી ધો.1થી 11માં જુદા જુદા નવા પુસ્તકો અભ્યાસક્રમમાં લાગુ કરાશે
ઈરાન સંઘર્ષ અંગે PM મોદી કાલે મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે: કહ્યું- કેન્દ્ર રાજ્યો સાથે મળીને કામ કરે
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારનો મોટો નિર્ણય, F&O ટ્રેડિંગ પર STT વધાર્યો
1 એપ્રિલ 2026થી નવો આવકવેરા કાયદો અમલમાં, ટેક્સ સ્લેબ યથાવત્ રહેશે
ધુરંધર-2’ની સફળતા બાદ, બોલિવૂડમાં દેશભક્તિ ફિલ્મોનો ટ્રેન્ડ તેજ, ઓપરેશન સિંદૂર’ પર બનશે ફિલ્મ
IPL પહેલા BCCIનો મોટો નિર્ણય: આ વખતે ઓપનિંગ સેરેમની નહીં થાય, આ છે કારણ
મકરપુરા સ્વામી રેસીડેન્સી કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલા ફ્રુટના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા મધ્યસ્થ જેલમાં કેદી પર જીવલેણ હુમલો
રેલવેનો કડક નિયમ: ટિકિટ રદ કરવી હવે પડશે મોંઘી, નવા નિયમોથી સમય મુજબ મળશે રિફંડ
હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરનાર ઈરાનના IRGC નૌકાદળના વડા માર્યા ગયા- ઇઝરાયલે મોટો દાવો કર્યો
હીરા વેપારીઓને નિશાન બનાવતી, ઓનલાઈન છેતરપિંડી કરતી ટોળકી નો પર્દાફાશ
ભગવાન સ્વામિનારાયણના ૨૪૫મા પ્રાગટ્ય દિવસે અટલાદરા મંદિરે ભવ્ય અન્નકૂટ
પોલીસ નો 8 કલાક ડ્યુટીનો મુદ્દો ગરમાયો,સંઘવીની ટકોર: દબંગગીરી ઘરમાં નહીં ચાલે
યોગરાજ સિંહનો દાવો: અર્જુન તેંડુલકરને 6 મહિનામાં બનાવશે વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન
જીટોડીયા પાસે મધરાતે ગમખ્વાર અકસ્માત: કારની ટક્કરે બાઇક સવાર બે મિત્રોના સ્થળ પર જ મોત
ખંભાતમાં ચાલતી રિક્ષામાં બ્લેડથી થેલી કાપી વૃદ્ધ ખેડૂતના રૂ. 1 લાખ સેરવી લીધા
સુરતમાં ડુમસ સી-ફેસ બનશે હવે કચરામુક્ત, કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી થશે
કરચીયા યાર્ડમાં ફરજ દરમિયાન કરંટ લાગતા રેલવે કર્મચારીનું સારવાર બાદ મોત, પરિવારમાં શોકનું મોજું
ડીજેના આઈસર ટેમ્પોમાં ઘૂસી જતા બાઈક સવારનું ટૂંકી સારવાર દરમિયાન મોત
ગોધરાના કાંકણપુર પોલીસ સ્ટેશનમાં પી.આઈ તરીકે ફરજ બજાવતા એસ. એલ. કામોળની મહિસાગર જિલ્લામાં બદલી
CCPAનું આદેશ: રેસ્ટોરન્ટમાં બિલમાં ‘LPG ચાર્જ’ જો દેખાય તો ચૂકવણી કરશો નહીં
કુદરતે બાળકોનો જન્મ આપોઆપ નોર્મલ જ થાય છે એવું બનાવેલ છે એટલે જ વરસો પહેલા પાંચ થી છ ડીલીવરી ઘરે જ થતી પણ હવે એકાદ ડીલીવરી પણ સીઝીરીયનથી થાય આ બાબતે હાસ્પિટલ ઉભી થયેલ છે. સરકારી પ્રાઈવેટ વિગેરે.
આ બાબતે ઘણી વાર પરિસ્થિતી એવી ઉભી થાય તો ઓપરેશન કરીને પણ માતા અને બાળકને બચાવવુ પણ પડે છે. હવે એંસી ટકા બાળકોનો જન્મ સીઝેરીયન થી થાય છે એવું કેમ ? સરકારી હોસ્પિટલો કે સીવીલ હોસ્પિટલમાં જુઓ તો સીઝીરીયન ઓપરેશન ઓછા જોવા મળે છે ત્યા લગભગ નોર્મલ જ ડીલીવરી થાય છે જયારે સારામાં સારી પ્રાઈવેટ હોસ્પિટલમાં વધારે ઓપરેશન થતા હોય છે.
બીજુ એ પણ જોવા મળે છે કે જયારથી પ્રેગનન્સી હોય ત્યારથી બેડ રેસ્ટ આપવામાં આવે છે. જયારે મજુર વર્ગ બિચારા આખો દિવસ મજુરી કરીને પણ સરકારી દવાખાનામાં નોર્મલ ડીલીવરીથી બાળકને જન્મ આપે છે નથી એમને એટલી બધી સગવડ મળતી નથી ફળો ખાતા, નથી એટલી બધી વિટામીનની ગોળી લેતાં છતાં પણ તંદુરસ્ત બાળકને જન્મ આપે છે.
જયારે પ્રાઈવેટ હોસ્પિટલમાં તો સીજરીયનના મોટા મોટા પૈસાના પેકેજ જોવા મળે છે. ઉપરાંત એ જોવા જેવું છે. સરકારી દવાખાનામાં જવા માટે વ્યકિતઓ શરમ અનુભવી રહયા છે. જયા નોર્મલ ડીલીવરી થાય છે અને પ્રાઈવેટમાં સારા સારો ખર્ચા કરીને ઓપરેશનથી ડીલીવરી કરાવે. આ કેવું?
પાંચ થી છ એવા ભયજનક કારણો જોવા મળે છે કે કુટુંબના સભ્યો બિચારા ઓપરેશન જ કરવાનું માની લે છે કદાચ આ સાચુ પણ હોય શકે, પણ સત્યતા એ છે કે ઓપરેશનથી ડીલીવરી વધુ જોવા મળે છે.
સુરત -કલ્પના વૈદ્ય – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.